Business News

05 December 2023 03:16 PM
અદાણી ગ્રુપમાં ફરી તેજીનું તોફાન: સેન્સેકસ 69000ને પાર

અદાણી ગ્રુપમાં ફરી તેજીનું તોફાન: સેન્સેકસ 69000ને પાર

► હિંડનબર્ગ રીપોર્ટ મામલે અદાણીને અમેરિકાએ પણ ‘કલીનચીટ’નું વલણ અપનાવતા ગ્રુપના તમામ 10 શેર 7થી20 ટકા ઉછળ્યારાજકોટ તા.5 : ભારતીય શેરબજાર રેકોર્ડબ્રેક તેજીના નવા દોરમાં હોય તેમ આજે પણ નવો વિ...

05 December 2023 02:47 PM
શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીનો દોર: 430 પોઇન્ટના ઉછાળાથી સેન્સેક્સ 69000ને પાર

શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીનો દોર: 430 પોઇન્ટના ઉછાળાથી સેન્સેક્સ 69000ને પાર

રાજકોટ, તા.5ભારતીય શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીનો દોર જારી રહ્યો હોય તેમ આજે પણ સેન્સેક્સ તથા નિફટીએ નવી ઉંચાઇ સર કરી હતી. સેન્સેક્સ 69 હજારની સપાટી કુદાવી ગયો હતો. ઇન્વેસ્ટરોની સંપતિમાં અંદાજીત બે લા...

04 December 2023 04:10 PM
સોનામાં તેજી: રોકડાના વેપારમાં રૂા.2000નો નીચો ભાવ

સોનામાં તેજી: રોકડાના વેપારમાં રૂા.2000નો નીચો ભાવ

♦ સવારે 66100નો ભાવ-બપોરે 65400: રોકડામાં રૂા.63500: મોટી વધઘટથી વેપારીઓ પણ સ્તબ્ધ; વેપાર ઠપ્પ જેવારાજકોટ, તા.4બુલીયન બજારમાં તેજીનો નવો તબકકો હોય તેમ ભાવો ઉછળી જ રહ્યા છે. ત્યારે આજે સવારથી બપો...

04 December 2023 03:59 PM
1400 પોઈન્ટનો ઉછાળો: સેન્સેકસ-નિફટી નવી ટોચે

1400 પોઈન્ટનો ઉછાળો: સેન્સેકસ-નિફટી નવી ટોચે

રાજકોટ તા.4 : વિધાનસભા ચૂંટણીમાં ત્રણ રાજયોમાં ભાજપના વિજયને શેરબજારે વધાવ્યુ હોય તેમ આજે સેન્સેકસમાં 1400 પોઈન્ટથી અધિકનો ઉછાળો નોંધાયો હતો. સેન્સેકસ તથા નીફટી બન્ને નવી ઉંચાઈએ પહોંચ્યા હતા. હેવીવેઈટ...

04 December 2023 12:28 PM
જીએસટીનાં હોટલો અને ડ્રાયફ્રુટ ઉપરનાં દરોડામાં રૂા.30 કરોડથી વધુની કરચોરી ખુલી

જીએસટીનાં હોટલો અને ડ્રાયફ્રુટ ઉપરનાં દરોડામાં રૂા.30 કરોડથી વધુની કરચોરી ખુલી

રાજકોટ, તા. 4 : છેલ્લા દોઢ બે મહિનામાં ગુજરાતમાં મોટા હોટલના સંચલકો અને ડ્રાયફ્રુટસના વેપારીઓએ ધુમ કમાણી કરી પરંતુ ભરવાપાત્ર જીએસટી ભરવાનું ટાળી જીએસટી ચોરી કરી હતી. જેને પગલે સ્ટેટ જીએસટીના અધિકારીઓએ...

04 December 2023 11:43 AM
1000 પોઈન્ટનો ઉછાળો: સેન્સેકસ-નિફટી નવી ટોચે

1000 પોઈન્ટનો ઉછાળો: સેન્સેકસ-નિફટી નવી ટોચે

► સેન્સેકસ 68000 ને વટાવી ગયો: હેવીવેઈટથી માંડીને રોકડાના મોટાભાગના શેરોમાં ઉછાળોરાજકોટ તા.4 : વિધાનસભા ચૂંટણીમાં ત્રણ રાજયોમાં ભાજપના વિજયને શેરબજારે વધાવ્યુ હોય તેમ આજે સેન્સેકસમાં 1000 પોઈન્ટથી અધિ...

02 December 2023 12:15 PM
અદાણી વિરૂદ્ધના લેખને કારણે ગુજરાત પોલીસની કાર્યવાહી સામે ચાર પત્રકારોને સુપ્રીમ કોર્ટનું રક્ષણ

અદાણી વિરૂદ્ધના લેખને કારણે ગુજરાત પોલીસની કાર્યવાહી સામે ચાર પત્રકારોને સુપ્રીમ કોર્ટનું રક્ષણ

નવી દિલ્હી,તા.2 : અદાણી ગ્રુપ પર પ્રકાશિત થયેલા લેખોના સંદર્ભમાં ગુજરાત પોલીસ દ્વારા સમન્સ જારી કરવામાં આવેલા ચાર પત્રકારોને સુપ્રિમ કોર્ટે શુક્રવારે ધરપકડથી વચગાળાનું રક્ષણ વધાર્યું છે. જસ્ટિસ હષિકેશ...

01 December 2023 04:06 PM
ગ્રે માર્કેટમાં શેરની ખરીદી અને વેચાણ કેવી રીતે થાય છે?

ગ્રે માર્કેટમાં શેરની ખરીદી અને વેચાણ કેવી રીતે થાય છે?

ઈન્શિયલ પબ્લિક ઓફરિંગ (IPO) માર્કેટ ગયા અઠવાડિયે તેના સૌથી વ્યસ્ત તબક્કામાં હતું. ટાટા ટેક, IREDA, ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝ અને ગંધાર ઓઇલ રિફાઇનરી સહિત પાંચ કંપનીઓએ તેમના ઇશ્યુ લોન્ચ કર્યા છે. આ સમયગ...

01 December 2023 03:54 PM
જવેલરી વ્યાપારમાં બોગસ કંપનીઓને બેન્કો બ્લેકલીસ્ટ કરશે

જવેલરી વ્યાપારમાં બોગસ કંપનીઓને બેન્કો બ્લેકલીસ્ટ કરશે

► એકસપોર્ટ કાઉન્સીલના ‘માય-કેવાયસી’ પ્રોગ્રામ હેઠળ હવે જવેલરી-ડાયમન્ડ આયાત-નિકાસકારો માટે ઘરેલુ-વિદેશીમાં સ્થાપેલી કંપનીના આખરી લાભાર્થી જાહેર કરવા ફરજીયાતનવી દિલ્હી: દેશમાં રીયલ એસ્ટેટ બા...

01 December 2023 11:51 AM
ટોચની કોર્પોરેટ ફુડ કંપનીઓની હરોળમાં; બાલાજી વેફર્સનુ ટર્નઓવર રૂા.5000 કરોડ

ટોચની કોર્પોરેટ ફુડ કંપનીઓની હરોળમાં; બાલાજી વેફર્સનુ ટર્નઓવર રૂા.5000 કરોડ

► ડોમિનોઝ પીઝા, ડંકિન ડોનટસ અને પોપાપઝ રેસ્ટોરાં તથા નેસલેના નુડલ્સ જેવી ચીજોના વિભાગના ટર્નઓવરની તદન નજીકરાજકોટ તા.1 : ચાર દાયકા પુર્વે થિયેટરમાં નાસ્તા સપ્લાયરમાંથી દેશભરમાં નમકીન ક્ષેત્રની ટોચની કં...

01 December 2023 11:40 AM
ક્રુડ તેલની કિંમત સ્થિર થયા બાદ જ પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટશે

ક્રુડ તેલની કિંમત સ્થિર થયા બાદ જ પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટશે

નવી દિલ્હી તા.1 : જાહેર ક્ષેત્રની ક્રુડ માર્કેટીંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં દૈનિક આધારે ત્યારે સંશોધન કરશે જયારે આંતર રાષ્ટ્રીય બજારોમાં ક્રુડની કિંમતો 80 અમેરિકી ડોલર પ્રતિ બેરલથી નીચે સ્થ...

01 December 2023 11:29 AM
નિફટી ઓલટાઈમ હાઈ:20263

નિફટી ઓલટાઈમ હાઈ:20263

► જીડીપી વૃધ્ધિદર અફલાતુન રહેતા તથા વિદેશી સંસ્થાઓની જોરદાર લેવાલીથી માર્કેટમાં એકધારી તેજીરાજકોટ તા.1 : ભારતીય શેરબજાર તેજીના નવા દોરમાં આવ્યુ હોય તેમ નવા નવા રેકોર્ડ સર્જવા લાગ્યુ છે આજે નેશનલ સ્ટોક...

01 December 2023 11:27 AM
કોમર્શિયલ વપરાશના LPG સિલિન્ડર ફરી મોંઘા થયા

કોમર્શિયલ વપરાશના LPG સિલિન્ડર ફરી મોંઘા થયા

► આજથી રૂા.21નો ભાવવધારો: જો કે ઘરેલું સિલીન્ડરના ભાવ યથાવત: હોટેલ-રેસ્ટોરા સહિતના વપરાશકર્તાઓને મોંઘો ગેસ ખરીદવો પડશેનવી દિલ્હી: દેશમાં પાંચ રાજયોની ધારાસભા ચુંટણી પુરી થતા જ ફરી એક વખત ભાવવધારાની મો...

01 December 2023 11:24 AM
લોકોને મફતમાં કાંઈપણ આપવુ ન જોઈએ

લોકોને મફતમાં કાંઈપણ આપવુ ન જોઈએ

► સરકારે મફત અનાજ યોજના લંબાવ્યાના બીજા જ દિવસે ઈન્ફોસીસના સ્થાપકનું નિવેદન: વિકાસ માટે ઉંચો ટેકસ રાખવાનું પણ સૂચનઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ થોડા દિવસો અગાઉ કહ્યું હતું કે યુવાનોએ સપ્તાહમાં 70 ક...

30 November 2023 05:17 PM
શેરબજાર બેતરફી વધઘટે ગ્રીનઝોનમાં: 86 પોઈન્ટ વધ્યુ

શેરબજાર બેતરફી વધઘટે ગ્રીનઝોનમાં: 86 પોઈન્ટ વધ્યુ

રાજકોટ તા.30મુંબઈ શેરબજારમાં આજે બેતરફી વધઘટે તેજીનો દોર રહ્યો હતો. ઈન્ટ્રા-ડે આંચકો અનુભવાયા બાદ અંતિમ તબકકામાં ફરી લેવાલી નીકળતા માર્કેટ ગ્રીનઝોનમાં આવી ગયું હતું. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ ...

Advertisement
Advertisement