Business News

01 November 2023 03:30 PM
તિજોરી છલકાઈ: ઓકટોબર માસમાં જીએસટી કલેકશન 1.72 લાખ કરોડ

તિજોરી છલકાઈ: ઓકટોબર માસમાં જીએસટી કલેકશન 1.72 લાખ કરોડ

► એપ્રિલ બાદ ચાલુ નાણાકીય વર્ષની બીજી સૌથી વધુ જીએસટી આવક: 13 ટકાનો વધારો: સેન્ટ્રલ અને સ્ટેટ જીએસટી તથા સેસની આવક પણ વધી: હજુ આવી રહેલા તહેવારોને કારણે કલેકશન વધશેનવી દિલ્હી તા.1 : કેન્દ્ર સરકારની ટે...

31 October 2023 04:43 PM
શેરબજારમાં અંતિમ તબકકામાં કડાકો: સેન્સેક્સમાં 300 પોઇન્ટનું ગાબડું

શેરબજારમાં અંતિમ તબકકામાં કડાકો: સેન્સેક્સમાં 300 પોઇન્ટનું ગાબડું

રાજકોટ, તા.31 : મુંબઇ શેરબજારમાં આજે બેતરફી વધઘટે મંદીનું વલણ રહ્યું હતું. મોટી વધઘટ નહતી. નિરસ માહોલ હતો. સેન્સેક્સ બપોર સુધી રેડઝોનમાં રહ્યા બાદ અમુક અંશે રિકવર થયો હતો અને અંતિમ તબકકામાં ફરી પછડાયો...

31 October 2023 11:29 AM
મોંઘવારીએ કપડા બજારનો રંગ ‘ફીકકો’ કરી નાખ્યો: તહેવારો છતા ડીમાંડ 25 ટકા ઓછી

મોંઘવારીએ કપડા બજારનો રંગ ‘ફીકકો’ કરી નાખ્યો: તહેવારો છતા ડીમાંડ 25 ટકા ઓછી

મુંબઈ તા.31 : દિવાળીના તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે છતાં મોંઘવારીને કારણે લોકોની ખરીદીની પ્રાથમિકતા બદલાઈ છે. પરીણામે ખાસ કરીને કપડા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. તહેવાર છતાં કપડા ઉદ્યોગોમાં વેચા...

31 October 2023 11:28 AM
2024માં મોદી સરકાર સતા ગુમાવે તો શેરબજાર 25% સુધી ઘટી જશે

2024માં મોદી સરકાર સતા ગુમાવે તો શેરબજાર 25% સુધી ઘટી જશે

નવી દિલ્હી: પાંચ રાજયોની ધારાસભા ચુંટણીઓમાં હવે ઉમેદવારીની પ્રક્રિયા અત્યંત ઝડપથી આગળ વધી રહી છે અને આગામી તા.19ના રોજ પ્રથમ તબકકાનું મતદાન થશે અને આ પરિણામો આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીઓ પર પણ ...

31 October 2023 11:16 AM
હવે રૂા.400 કરોડ ચુકવો! મુકેશ અંબાણીને વધુ એક ધમકીભર્યો ઈ-મેલ

હવે રૂા.400 કરોડ ચુકવો! મુકેશ અંબાણીને વધુ એક ધમકીભર્યો ઈ-મેલ

મુંબઈ તા.31 : ભારતમાં સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકી આપતો ત્રીજો ઈ-મેઈલ પાઠવવામાં આવ્યો છે. અને આ વખતે 400 કરોડની ખંડણી માગવામાં આવતા સુરક્ષા તંત્ર સ્તબ્ધ બન્યુ છે. રીલાયન્સ ગ્રુપના વડા મૂકેશ...

30 October 2023 04:44 PM
રાશિદ ખાનને 10 કરોડની ઓફર કર્યાના અહેવાલ રતન તાતાએ ફગાવ્યા

રાશિદ ખાનને 10 કરોડની ઓફર કર્યાના અહેવાલ રતન તાતાએ ફગાવ્યા

નવી દિલ્હી તા.30 : અફઘાન ક્રિકેટર રાશીદખાનને કોઈ ઈનામ કે રોકડ સહાયની ઓફર પોતે કર્યાના અહેવાલોને ઉદ્યોગપતિ રતન તાતાએ ફગાવીને કહ્યું હતું કે મારે ક્રિકેટ સાથે સ્નાન સુતકનોય સંબંધ નથી. રતન તાતાએ જણાવ્યું...

30 October 2023 04:03 PM
અદાણી-હિંડનબર્ગ કેસની સુનાવણી ફરી ટળી: હવે 24 નવેમ્બરે કેસ ચાલશે

અદાણી-હિંડનબર્ગ કેસની સુનાવણી ફરી ટળી: હવે 24 નવેમ્બરે કેસ ચાલશે

શેરબજાર તથા રાજકીય મોરચે ખળભળાટ સર્જનાર અદાણી ગ્રુપ વિશેના હિંડનબર્ગ રિપોર્ટ મામલે સર્વોચ્ચ અદાલતમાં આજે થનારી સુનાવણી વધુ એક વખત ટળી હતી અને હવે 24 નવેમ્બરે સુનાવણી મુકર્રર કરવામાં આવી છે. માર્કેટ રે...

30 October 2023 03:55 PM
શેરબજારમાં તેજી: સેન્સેક્સ 232 પોઇન્ટના ઉછાળાથી 64000 વટાવી ગયો

શેરબજારમાં તેજી: સેન્સેક્સ 232 પોઇન્ટના ઉછાળાથી 64000 વટાવી ગયો

રાજકોટ, તા.30 : શેરબજારમાં આજે તેજીનો ઝોક રહ્યો હતો. પ્રારંભીક આંચકા બાદ ઓલરાઉન્ડ લેવાલીથી મોટાભાગના શેરો ઉંચકાયા હતા. સેન્સેક્સ 232 પોઇન્ટના ઉછાળાથી ફરી 64000ની સપાટી કુદાવી ગયો હતો. શેરબજારમાં આજે શ...

30 October 2023 10:18 AM
જીઓ મોબાઈલ કોલ ડેટા ચાર્જમાં વધારો નહી કરે

જીઓ મોબાઈલ કોલ ડેટા ચાર્જમાં વધારો નહી કરે

નવી દિલ્હી: ભારતમાં મોબાઈલ સેવામાં જાયન્ટ બનેલી જીયો-ટેલીકોમ હવે તેના હરીફ કંપનીમાં એરટેલ તથા વોડાફોન માટે આગામી દિવસોમાં મુશ્કેલી વધારે તેવા સંકેત છે. દેશની સૌથી મોટી મોબાઈલ સેવા પ્રોવાઈડર તરીકે તે પ...

30 October 2023 10:01 AM
એપલ માટે ભારત હવે કમાઉ દિકરો: આવક રૂા.50000 કરોડ

એપલ માટે ભારત હવે કમાઉ દિકરો: આવક રૂા.50000 કરોડ

નવી દિલ્હી: વિશ્વવિખ્યાત ફોન નિર્માતા કંપની એપલ માટે ભારત હવે ‘કમાઉ દિકરો’ સાબીત થવા જઈ રહ્યું છે. એપલ ઈન્ડીયાનો ભારતમાં વ્યાપાર રૂા.50000 કરોડના એક નવા માઈલસ્ટોનને પાર કરી ગયા છે. 2022/23...

28 October 2023 11:27 AM
મોરબીના સિરામીક ઉદ્યોગમાં વપરાતા ગુજરાત ગેસના ભાવમાં ફરી વધારો

મોરબીના સિરામીક ઉદ્યોગમાં વપરાતા ગુજરાત ગેસના ભાવમાં ફરી વધારો

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી, તા.28 મોરબીમાં સીરામીક પ્રોડક્ટના ઉત્પાદન માટે ગુજરાત ગેસ કંપનીનો નેચરલ ગેસ ઉપયોગમાં લેવામાં આવે છે આ ગેસના ભાવમાં ગુજરાત ગેસ કંપની દ્વારા પ્રતિ કયુબિક મીટર ગેસના ભાવમાં ર...

27 October 2023 04:31 PM
શેરબજાર ‘બાઉન્સ બેક’: 700 પોઈન્ટ ઉછળ્યો

શેરબજાર ‘બાઉન્સ બેક’: 700 પોઈન્ટ ઉછળ્યો

રાજકોટ તા.27 : શેરબજાર સળંગ છ દિવસની તીવ્ર મંદી બાદ આજે બાઉન્સ બેક થયુ હતું. ઓલરાઉન્ડ લેવાલી તથા મોટાપાયે વેચાણ કાપણીના પ્રભાવથી સેન્સેકસ 700 પોઈન્ટ ઉંચકાયો હતો. શેરબજારમાં આજે માનસ પોઝીટીવ બન્યુ હતું...

27 October 2023 03:40 PM
રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં ત્રીજા જનરેશનની એન્ટ્રી

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં ત્રીજા જનરેશનની એન્ટ્રી

મુંબઈ: દેશના સૌથી મોટા ઉદ્યોગગૃહ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી.ના બોર્ડ ઓફ ડાયરેકટરમાં ત્રીજી પેઢીના ચહેરાઓનો સમાવેશ થાય છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં જ તેમન...

27 October 2023 01:53 PM
ચાલુ વર્ષે કઠોળના ભાવ સ્થિર રહે તેવા સંકેત

ચાલુ વર્ષે કઠોળના ભાવ સ્થિર રહે તેવા સંકેત

નવી દિલ્હી તા.27 : દેશમાં છેલ્લા એક વર્ષથી કઠોળની સર્જાઈ રહેલી તંગીમાં સરકારના એક બાદ એક પગલાથી ચાલુ વર્ષે દાળના ભાવમાં વધારો થશે નહી તેવી શકયતા છે. જો કે કઠોળનો ફુગાવો વર્ષ દરમ્યાન ઉંચો રહ્યો હતો અને...

26 October 2023 05:11 PM
શેરબજારમાં 900 પોઇન્ટનો પ્રચંડ કડાકો: 6 દિ’માં 20 લાખ કરોડ ‘સ્વાહા’

શેરબજારમાં 900 પોઇન્ટનો પ્રચંડ કડાકો: 6 દિ’માં 20 લાખ કરોડ ‘સ્વાહા’

♦ નિફટી 4 મહિનાના તળીયે-1900ની નીચે: હેવીવેઇટ, મીડકેપ, સ્મોલ કેપ સહિત તમામ શેરોમાં ગાબડા: સળંગ કડાકાભડાકાથી ગભરાટનો માહોલ: ઇન્વેસ્ટરોમાં સોંપોરાજકોટ, તા.26રેકોર્ડબ્રેક તેજીમાંથી એકાએક મંદીમાં પટ...

Advertisement
Advertisement