વડોદરા તા.11 : વિશ્વમાં સૌથી વધુ ઉંચાઈ ધરાવનાર સ્ટેચ્યુ ઓફ યુનિટી- સરદાર પટેલની પ્રતિમાની મુલાકાત અત્યાર સુધીમાં એક કરોડથી વધુ લોકોએ લીધી હતી. નર્મદા જિલ્લામાં કેવડીયામાં આવેલ આ હાઈએસ્ટ ઉંચાઈ ધરાવનાર ...
રાજકોટ,તા. 11 : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ઉમેદવારી માટે આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપ-કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના જાહેર થયેલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવાનું શરુ કર્યું છે. ગઇકાલે...
(જીજ્ઞેશ ભટ્ટ)મોરબી, તા. 10મોરબી જિલ્લામાં છેલ્લા અઢી વર્ષથી સર્વે સર્વાં મોહનભાઈ કુંડારીયા હોય તે રીતનો ઘાટ જોવા મળી રહ્યો હતો અને મોહનભાઈ કુંડારીયા જેના નામ મુકશે તેના ઉપર પ્રદેશ ભાજપમાંથી પસંદગીનો ...
► ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્વે જ એક બાદ એક પૂર્વ મંત્રીઓએ ટીકીટની સ્પર્ધામાં નહીં હોવાની જાહેરાત કરી : પક્ષે અમને ઘણુ આપ્યાનો ‘સંતોષ’ : યુવા કેડરના માટે હવે તક જરૂરી► વિજયભાઈ રૂપ...
નવી દિલ્હી તા.10કેન્દ્ર સરકાર હાલના નાણાકીય વર્ષમાં રાજકોષીય નુકસાનને નિશ્ચિત લક્ષ્યમાં રાખવા માટે સરકારી ખર્ચમાં ત્રણ વર્ષમાં પહેલી વાર કપાત કરી શકે છે. આ કપાત ચાલુ નાણાકીય વર્ષની અંતિમ ત્રિમાસિકમાં ...
સુપ્રિમ કોર્ટના 50મા ચીફ જસ્ટીસ તરીકે ડી.વાય.ચંદ્રચૂડે શપથ ગ્રહણ કર્યા બાદ પોતાની ચેમ્બરમાં જઈને સૌપ્રથમ રાષ્ટ્રધ્વજને નમન કર્યુ હતું. યુ.યુ.લલીતની નિવૃતિ બાદ ચીફ જસ્ટીસ તરીકે ચંદ્રચૂડે શપથ લીધા છે. ત...
નવી દિલ્હી તા.9 : યુક્રેન અને રશિયાના જંગ દરમિયાન પહેલીવાર રશિયા ગયેલા ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું કે પશ્ર્ચિમી દેશોના વિરોધ છતાં ભારત રશિયાથી સસ્તું ઓઈલ ખરીદતું રહેશે. એસ.જયશંકરે મોસ્...
નવી દિલ્હી તા.9પગાર સિવાયની આવકનો સ્ત્રોત ધરાવતા કરદાતાઓ માટે એડવાન્સ ટેકસની ચુકવણી ફરજીયાત છે. મકાન ભાડા, શેરબજારના રોકાણમાં કેપીટલ ગેઈન, ફીકસ્ડ ડિપોઝીટના વ્યાજ, લોટરી જીતવા જેવા આવકના વધારાના સ્ત્રો...
નવી દિલ્હી તા.9વિમાનની કંપનીઓએ, સરકાર તરફથી ભાડાની ઉચ્ચતમ લિમિટ હટાવ્યા બાદ વિમાનના ભાડામાં ઝડપથી વધારો શરૂ કરી દીધો છે. સપ્ટેમ્બરની તુલનામાં આ વર્ષે ડિસેમ્બરમાં યાત્રા માટે વિમાનની કંપનીઓ કેટલાક મહત્...
રાજકોટ,તા. 9ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી સમયે હવે પોલીટીશ્યનો માટે ‘પોલીસ પાવર’ પણ ખાસ કરીને શાસક પક્ષ માટે એક શસ્ત્ર બની ગયું છે પરંતુ સતત પોલીટીશ્યનોની નજકીદીથી પોલીસમાં પણ પોલીટીશ્યન બનવાન...
► કોંગ્રેસ સાથેનો 55 વર્ષનો સંબંધ એક ઝાટકે તોડીને મોહનસિંહ રાઠવાએ કેસરિયા કર્યા પણ તે ‘જોહર’ સાબિત થવાનો ભય : બે ચૂંટણીમાં રાઠવા સિનિયરની લીડ 2000થી વધુ રહી નથી : આમ આદમી પાર્ટી અને નોટાને...
નવી દિલ્હી તા.7કેરેબીયન સમુદ્રમાં દુનિયાનું સૌથી મોટું ઘાસનું મેદાન શોધાયાનો દાવો સંશોધકોએ કર્યો છે. સંશોધકોએ બહામામાં એક 17 ફુટ લાંબી ટાઈગર શાર્ક માછલી પર કેમેરા લગાવીને સમુદ્રની અંદર ઘાસનું મેદાન શો...
◙ નાણાંવર્ષના પ્રથમ છ માસમાં રૂની નિકાસમાં પણ 73 ટકા કાપ: વૈશ્વિક માર્કેટ કરતા ભારતના ઉંચા ભાવ કારણરૂપઅમદાવાદ તા.7કપાસ-રૂની નિકાસમાં મોટો હિસ્સો ધરાવતા ભારતની રૂ તથા કોટન યાર્નની નિકાસમાં ધરખમ ઘટાડો ન...