અમદાવાદ,તા.28ડિપ્રેશન એ આજકાલની તનાવભરી જીંદગીનો એક ભાગ બની ગયું છે અને ખાસ કરીને શહેરી વિસ્તારમાં રહેતા લોકો ઝડપથી માનસિક તનાવમાં ધકેલાઈ જાય છે જે પરીસ્થિતિ સતત રહેતા તે ડિપ્રેશનમાં પણ જતા વાર લાગતી ...
નવી દિલ્હી: એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે લાલ અને પ્રોસેસ્ડ માંસની જગ્યાએ નટસ (સુકોમેવો) અને ફળોનું સેવન કરવાથી હૃદયરોગ અને ડાયાબીટીસનો ખતરો ઓછો થઈ જાય છે. બીએમસી મેડીસીન પેપરમાં પ્રકાશિત અભ્યાસમાં 3...
વોશીંગ્ટન (અમેરીકા) તા.28 : અમેરિકી દુતાવાસે સ્ટુડન્ટ વિઝાના આવેદકોને છેતરપીંડીથી બચાવવા માટે સોમવારથી નવા નિયમોને લાગુ કર્યા છે. આ નિયમ ભારત સ્થિત દુતાવાસની સાથે બધા અમેરિકી કોુસ્યુલેટમાં પણ લાગુ થશે...
♦ ચાર કલાક સુધી આ રકમથી વધુના વ્યવહારો થઈ શકશે નહી: પ્રથમ 24 કલાકમાં રૂા.5000ની મર્યાદા યથાવત♦ NEFT જેવી સીસ્ટમ ઈમીજીએટ પેમેન્ટ સીસ્ટમ આરટીજીએસમાં પણ લાગુ થશે : નાણા મંત્રાલયમાં બેઠકનવી દિ...
♦ સંશોધનમાં ખુલાસો: અત્યધિક ગરમી-ઠંડીથી હૃદયરોગના હુમલાનો ખતરો; જલવાયુ પરિવર્તનથી લોકોના મગજને નુકશાનનવી દિલ્હી,તા.28ગુજરાત સહિતના રાજયોમાં શિયાળામાં માવઠા વરસ્યા છે. તાપમાનમાં મોટો ચઢાવ ઉતાર છે...
નવીદિલ્હી,તા.27ચીનમાંથી ઉદભવતી બીમારીઓના કારણે દુનિયા બીજી વખત ચિંતામાં મૂકાઈ છે. ચીનમાંથી ફેલાયેલા કોરોના અથવા કોવિડે કરોડો લોકોનો જીવ લીધા પછી હવે અહીં ન્યુમોનિયા જેવી એક રહસ્યમય બીમારી ફેલાઈ છે. પર...
ન્યુયોર્ક તા.27 : કેનેડા બાદ હવે અમેરિકામાં પણ ખાલીસ્તાનીઓ હદ વટાવી રહ્યા છે અને આજે ગુરૂનાનક જયંતિ નિમિતે અમેરિકા ખાતેના ભારતીય રાજદૂત એક ગુરૂદ્વારામાં માથુ ટેકવવા ગયા હતા તે સમયે કેટલાક ખાલીસ્તાનીઓએ...
► રાષ્ટ્રપતિને મળશે: હમાસે બંધક બનાવેલા લોકોના પરિવારોની સાથે મુલાકાત કરશેતેલઅવીવ તા.27 : ઈઝરાયેલ અને હમાસ વચ્ચે હાલ યુદ્ધ વિરામની સ્થિતિ છે તે સમયે જ અમેરિકી ઉદ્યોગપતિ એલન મસ્ક આજે ઈઝરાયેલ પહોંચ્યા છ...
કવાલાલામ્પુર: ભારતીય પાસપોર્ટ હવે વધુ મજબૂત બની રહ્યા છે. થાઈલેન્ડ તથા શ્રીલંકા બાદ હવે મલેશિયાએ પણ ભારતીયોને વિસા-ફ્રી એન્ટ્રી આપવા જાહેરાત કરી છે અને આ નવી વ્યવસ્થા તા.1 ડિસેમ્બરથી અમલી બની જશે.મલેશ...
► કેપ્ટન તરીકે રોહીત શર્મા જ રહેશે: રૂા.17.50 કરોડમાં ખરીદેલા કેમરૂન ગ્રીનને રોયલ ચેલેન્જર બેંગ્લોરને સોંપી નાણાંકીય એડજસ્ટમેન્ટ કર્યાનો અંદાજ:જોફ્રા આર્ચરને પણ રીલીઝ કર્યોચેન્નાઈ: ઈન્ડિયન પ્રિમીયર લી...
◙ વર્ષ 2022 માં દુનિયામાં કુલ 89000 મહિલાઓની હત્યા: ભારતમાં સ્ત્રીઓની હત્યામાં ઘટાડો◙ યુએન ડ્રગ્સ એન્ડ ક્રાઈમ અને યુએન વીમેનનાં અધ્યયનમાં ચોંકાવનારો ખુલાસોન્યુયોર્ક (અમેરિકા),તા.27નારી જન્મદાતા છે. પર...
નવી દિલ્હી : ચીનમાં ફેલાયેલા ન્યુમોનિયા, દુનિયાની ચિંતાનું કારણ બન્યું છે. અત્યાર સુધીમાં આ રોગના લગભગ 77 હજાર બાળકોના કેસ નોંધાયા છે. હાલ ચીનના ઉત્તર પ્રાંતમાં આવેલા લિયાઓનિંગથી આ રોગ ફેલાયો છે. લોકો...
શ્રીહરિકોટા, તા.25ભારતના મીશન સૂર્ય માટે રવાના કરાયેલ આદિત્યએલ-1 સ્પેસ યાન હવે 15 લાખ કી.મી.નું અંતર કાપીને તેના લક્ષની નજીક પહોંચવામાં છે. 125 દિવસની યાત્રા કરીને તે સૂર્યના નજીકના લેન્ગેજીયન પોઇન્ટ ...
♦ અમેરિકી આંકડાશાસ્ત્રીનું ગણિત: 2080માં વસતિ 1000 કરોડ થયા બાદ ઘટવાનો ટ્રેન્ડ શરૂ થશેનવી દિલ્હી: વસતિ વધારો એ ભારત અને ચીન સહિત દુનિયાના અનેક દેશોની સમસ્યા છે અને આ બન્ને દેશોની વસતિ જ 300 કરોડ...
નવી દિલ્હી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત વાયબ્રન્ટ સમિટ અંતર્ગત જાપાન અને સિંગાપુરના વિદેશ પ્રવાસે જવાના છે. વિદેશ પ્રવાસ જતા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અયોધ્યાની મુલાકાતે છે. અયોધ્યા ...