Top News News

17 November 2023 10:19 AM
જો કાર્બન ઉત્સર્જન પર કાબૂ નહીં મેળવાય, તો ગરમીથી મોત પાંચ ઘણા વધી જશે

જો કાર્બન ઉત્સર્જન પર કાબૂ નહીં મેળવાય, તો ગરમીથી મોત પાંચ ઘણા વધી જશે

◙ આગામી ત્રણ દાયકામાં ગરમીથી મોતમાં 370 ટકાનો ખતરનાક વધારો થઇ શકે છે: ‘ધી લાન્સેટ’ના રિપોર્ટમાં સનસનીખેજ દાવો: ગ્લોબલ વોર્મિંગને રોકવા સરકારો, કંપનીઓને ઓઇલ અને ગેસમાં રોકાણ ન કરવાની રિપોર્...

11 November 2023 03:24 PM
રૂા.64,00,000 કરોડ, સંવત વર્ષ 2079માં ઇન્વેસ્ટરોને તગડી કમાણી

રૂા.64,00,000 કરોડ, સંવત વર્ષ 2079માં ઇન્વેસ્ટરોને તગડી કમાણી

♦ લાર્જકેપ કરતા મીડ-સ્મોલકેપમાં વધુ રીટર્ન: રેકોર્ડ સપાટીથી 11 ટકાના કડાકા બાદ માર્ચથી વન-વે તેજીમાં 20 ટકાનો ઉછાળોરાજકોટ, તા.11શેરબજારમાં સંવત વર્ષ 79ની પોઝીટીવ ટોને વિદાય થઇ ગઇ છે. સમગ્ર વર્ષ ...

11 November 2023 03:04 PM
ધનતેરસમાં એક જ દિવસે 769 મિલ્કત દસ્તાવેજ: સરકારને 5.30 કરોડ મળ્યા

ધનતેરસમાં એક જ દિવસે 769 મિલ્કત દસ્તાવેજ: સરકારને 5.30 કરોડ મળ્યા

રાજકોટ,તા.11વિક્રમ સંવંત 2080નો પ્રારંભ થવાના આડે હવે માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે. દિપાવલી અને નૂતન વર્ષના તહેવારની ખરીદીની બજારમાં ધુમ મચી છે. આ દરમ્યાન ધનતેરસની ખરીદીને શુકનવંતી માનવામાં આવે છે. ધ...

11 November 2023 02:07 PM
અમેરિકામાં દુનિયામાં પહેલી વાર પૂરેપૂરી આંખનું સફળ પ્રત્યારોપણ

અમેરિકામાં દુનિયામાં પહેલી વાર પૂરેપૂરી આંખનું સફળ પ્રત્યારોપણ

♦ અત્યાર સુધી તબીબો આંખના કોર્નિયાનું પ્રત્યારોપણ કરી શકતા હતા, હવે પૂરેપૂરી આંખ ચહેરામાં ફીટ કરાઈન્યુયોર્ક (અમેરિકા) તા.11દુનિયામાં દુનિયાનું પ્રથમ આંખના પ્રત્યારોપણની સર્જરી ન્યુયોર્કમાં સફળતા...

11 November 2023 02:02 PM
આજે અયોધ્યામાં ઈતિહાસ સર્જાશે: 24 લાખ દીપ પ્રાગટયથી રામનગરી ઝળહળી ઉઠશે

આજે અયોધ્યામાં ઈતિહાસ સર્જાશે: 24 લાખ દીપ પ્રાગટયથી રામનગરી ઝળહળી ઉઠશે

અયોધ્યા,તા.11આજે રૂપ ચતુદંશીએ રામનગરી અયોધ્યામાં દીપોત્સવ પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી થશે. ઔતિહાસિક 24 લાખ દીપ પ્રાગટયથી અયોધ્યા ઝળહળી ઉઠશે. દીપોત્સવી પર્વ એ અસત્ય પર સત્યના વિજયનું પર્વ છે. આ દિવસે ભગવા...

11 November 2023 02:00 PM
‘હત્યા’ કરાવેલ 11 વર્ષનો છોકરો ખુદ સુપ્રીમમાં હાજર થયો : ફિલ્મી દ્રશ્યો જેવી સ્થિતિ

‘હત્યા’ કરાવેલ 11 વર્ષનો છોકરો ખુદ સુપ્રીમમાં હાજર થયો : ફિલ્મી દ્રશ્યો જેવી સ્થિતિ

નવી દિલ્હી: બોલીવુડની ફિલ્મમાં જોવા મળતા અદાલતી ડ્રામા જેવા દ્રશ્યોમાં ગઈકાલે સુપ્રીમકોર્ટમાં હત્યાના એક કેસની અપીલ પર સુનાવણી સમયે તેની ‘હત્યા’ થઈ હતી તે 11 વર્ષનો એક છોકરો ખુદ સુપ્રીમ કો...

11 November 2023 12:06 PM
ઈઝરાયેલની આતંકવાદ સામેની લડાઈમાં ભારત-અમેરિકાનો ટેકો

ઈઝરાયેલની આતંકવાદ સામેની લડાઈમાં ભારત-અમેરિકાનો ટેકો

♦ દિલ્હીમાં 2+2 બેઠકમાં અમેરિકી રક્ષામંત્રી લોયડ ઓસ્ટીન તથા વિદેશમંત્રી એન્ટોની બ્લીંકનની વિદેશમંત્રી એસ.જયશંકર તથા સંરક્ષણમંત્રી રાજનાથ સાથે બેઠક♦ ચીનના વિસ્તારવાદ સામે સંયુક્ત વ્યુહ બેઠક...

11 November 2023 11:46 AM
ધનતેરસે સુવર્ણવર્ષા: રૂા.30000 કરોડના સોના-ચાંદીનું વેચાણ

ધનતેરસે સુવર્ણવર્ષા: રૂા.30000 કરોડના સોના-ચાંદીનું વેચાણ

♦ મોબાઈલના વેચાણમાં 8 ટકા, ઈલેકટ્રોનિકસ પ્રોડકટમાં 7 ટકા વૃદ્ધિ♦ એક જ દિવસમાં 55000થી 57000 કારની ડીલીવરી: જુદી-જુદી પ્રોડકટનો 50000 કરોડનો કારોબારનવી દિલ્હી,તા.11દિપાવલી પર્વ શ્રૃંખલાના પ...

11 November 2023 11:30 AM
પ્રકાશ પર્વનો ઉલ્લાસ : કાલે દિપાવલી, મંગળવારે નુતન વર્ષ

પ્રકાશ પર્વનો ઉલ્લાસ : કાલે દિપાવલી, મંગળવારે નુતન વર્ષ

♦ આવતીકાલે શુભ મુહુર્તે વેપારીઓ કરશે ચોપડા પૂજન, રાત્રે આકાશમાં છવાશે આતશબાજીનો નજારો : સોમવારે પડતર દિવસ : નુતન વર્ષના ઠેર ઠેર સ્નેહમિલનના કાર્યક્રમોભારતીય પરંપરામાં દિપાવલી પર્વનું વિશેષ મહાત્...

11 November 2023 11:04 AM
કાળીચૌદશના દિવસે કરીએ કકળાટને ‘દુર’ : દિવાળીની વાસ્તવિક ઉજવણી અને મહાત્મ્ય : નવયુગના આગમનના વધામણા કેવા કરશો

કાળીચૌદશના દિવસે કરીએ કકળાટને ‘દુર’ : દિવાળીની વાસ્તવિક ઉજવણી અને મહાત્મ્ય : નવયુગના આગમનના વધામણા કેવા કરશો

કાળીચૌદશના કકળાટને દુર કરીએ ધનલક્ષ્મી કે મહાલક્ષ્મીજીને ચાર ભુજ બતાવાય છે. જે નારાયણ સાથેનું કમ્બાઈન્ડ(સંયુકત) સ્વરૂપ છે. તે જ્ રીતે નારાયણને પણ ચાર ભુજાધારી એટલે જ બતાવાય છે કે તેની સાથે બે હાથ લક્ષ્...

11 November 2023 10:22 AM
ગુજરાતમાં 439 કરોડનું 700 કિલો સોનુ વેચાયુ

ગુજરાતમાં 439 કરોડનું 700 કિલો સોનુ વેચાયુ

અમદાવાદ,તા.11ગુજરાતમાં ધનતેરસના પવિત્ર દિવસે સુવર્ણવર્ષા થઈ હોય તેમ એક જ દિવસમાં રૂા.439 કરોડની કિંમતના 700 કિલો સોનાનુ વેચાણ થયુ હતું. 60 ટકા જવેલરી તથા બાકીના 40 ટકા સિકકા-બિસ્કીટ વેચાયા હતા.ઈન્ડીયા...

11 November 2023 09:43 AM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘બાજરા’ પર લખેલા ગીતને ગ્રેમીમાં નોમીનેશન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘બાજરા’ પર લખેલા ગીતને ગ્રેમીમાં નોમીનેશન

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલા ગરબા- ‘માડી’ પર રાજકોટમાં 1 લાખ લોકોએ ગરબા લઈને નવો વિશ્વ વિક્રમ બનાવ્યો તો હવે મોદીનું ‘બાજરા’ પર લખેલુ ગીત ગ્રેમી એવોર્ડ માટે નોમીન...

10 November 2023 02:20 PM
સૈફઈમાં મેડિકલ કોલેજના ડોકટરે 600 દર્દીઓના શરીરમાં નકલી પેસમેકર નાખી દીધા: 200ના મોત

સૈફઈમાં મેડિકલ કોલેજના ડોકટરે 600 દર્દીઓના શરીરમાં નકલી પેસમેકર નાખી દીધા: 200ના મોત

♦ ડોકટરે નકલી પૈસમેકરની 9 ગણી કિંમત વસૂલી: હાલ ડોકટર જેલના સળિયા પાછળ: ડોકટર સમીર અને અન્યોએ બિન જરૂરી લેબ સામાન ખરીદીને લાખો રૂપિયાનું કૌભાંડ પણ આચરેલુંઈટાવા,તા.10અહીંની સૈફેઈ મેડિકલ કોલેજમાં સ...

10 November 2023 02:16 PM
હવે ચિકનગુનીયાથી મળશે મુક્તિ : વેકિસનના એક ડોઝથી વાયરસ થશે ખતમ

હવે ચિકનગુનીયાથી મળશે મુક્તિ : વેકિસનના એક ડોઝથી વાયરસ થશે ખતમ

♦ અમેરિકી આરોગ્ય અધિકારીઓએ રસીને આપી મંજુરીનવી દિલ્હી,તા.10ચિકનગુનીયાની બીમારીથી પીડાતા દર્દીઓ માટે શુભ સમાચાર છે. ચિકનગુનીયાની બીમારીથી મુક્તિ માટે અમેરિકાના વૈજ્ઞાનિકોએ ઈકિસ્ચક નામની વેકસીન શો...

10 November 2023 02:06 PM
નિતીશકુમાર રાજીનામુ આપે : બિહારમાં વિપક્ષો મેદાને

નિતીશકુમાર રાજીનામુ આપે : બિહારમાં વિપક્ષો મેદાને

♦ વિધાનસભામાં અધ્યક્ષ ચેમ્બર બહાર ધરણા પ્રદર્શન : સેકસી વિધાનોને રાજકીય રંગ ચડી ગયોનવી દિલ્હી,તા.10બિહારમાં મુખ્યમંત્રી નિતીશકુમારના સેકસી વિધાનોના મુદે સર્જાયેલો વિવાદ હજુ સમતો નથી અને હવે રાજય...

Advertisement
Advertisement