Navratri 2022 News

05 October 2022 05:42 PM
લીયો લાયન્સ નવ૨ાત્રી ઉત્સવના નવમા દિવસે પ્રિન્સ પ્રિન્સેસને ઈનામોની વણઝા૨ : અતિથિઓ ગ૨બે ઘુમ્યા

લીયો લાયન્સ નવ૨ાત્રી ઉત્સવના નવમા દિવસે પ્રિન્સ પ્રિન્સેસને ઈનામોની વણઝા૨ : અતિથિઓ ગ૨બે ઘુમ્યા

અમનીમાર્ગના કોર્ન૨ પાસે આયોજીત સાંજ સમાચા૨ લીયો લાયન્સ નવ૨ાત્રી ઉત્સવમાં નવમા નો૨તે ખેલૈયાઓ સંગીતના તાલે મનભ૨ી ઝુમ્યા હતા. નો૨તાનો છેલ્લો દિવસ હોવાથી ખેલૈયાઓમાં પણ એક અલગ જોશ હતો. કાર્યક્રમના અંત સુધી...

05 October 2022 05:36 PM
નવમા નો૨તે બામ્બુ બીટ્સ નવ૨ાત્રી ઉત્સવમાં ખેલૈયા મનભ૨ી ઝુમ્યા ! મહાનુભાવોએ જોશ ઉમેર્યો

નવમા નો૨તે બામ્બુ બીટ્સ નવ૨ાત્રી ઉત્સવમાં ખેલૈયા મનભ૨ી ઝુમ્યા ! મહાનુભાવોએ જોશ ઉમેર્યો

૨ાજકોટ તા.5નવ૨ાત્રી મહોત્સવની સર્વે સ્થળે ઉમળકાભે૨ ઉજવણી ક૨વામાં આવી ૨હી છે. ત્યા૨ે ગઈકાલે નવમા નો૨તે છેલ્લા દિવસ ખેલૈયાઓ મન ભ૨ી સંગીતના તાલે ઝુમ્યા હતા. મોડી૨ાત સુધી નવ૨ાત્રીનો ઉત્સવ ખેલૈયાઓએ માણ્યો ...

05 October 2022 04:46 PM
ચાર ચાર ધામની મા ખોડલમાની આરતી : ખોડલધામ - નોર્થ ઝોનમાં ખોડલ માની મહાઆરતીમાં દિવ્ય વાતાવરણ સર્જાયું

ચાર ચાર ધામની મા ખોડલમાની આરતી : ખોડલધામ - નોર્થ ઝોનમાં ખોડલ માની મહાઆરતીમાં દિવ્ય વાતાવરણ સર્જાયું

આઠમના દિવસે ખોડલધામ નોર્થ ઝોન આયોજિત રાસોત્સવના મા ખોડલની મહાઆરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંજ સમાચાર ના યુવા ડાયરેક્ટર - એડિટર કરણભાઇ શાહ સહિત અગ્રણીઓ હસ્તે મા ની આરતી કરાઇ હતી. આ પ્રસંગે ખોડલધામ ...

04 October 2022 03:53 PM
નવરાત્રિની રઢિયાળી રાતને ‘નિલ્સ સિટી’દાંડીયામાં મન ભરીને માણતાં ખેલૈયાઓ

નવરાત્રિની રઢિયાળી રાતને ‘નિલ્સ સિટી’દાંડીયામાં મન ભરીને માણતાં ખેલૈયાઓ

♦ માત્ર રાસોત્સવ નહીં બલ્કે અલગ-અલગ પ્રકારના આકર્ષણોથી આયોજન બન્યું હટ કે: પહેલીવાર આર્ટગેલેરી ઉભી કરાઈ જેમાં રાજકોટના કલાકારોની કલાને પ્રદર્શિત થવા માટે મળ્યું સ્થાન♦ સાંજ સમાચારના યુવા એ...

03 October 2022 05:34 PM
બામ્બુ બીટસ નવરાત્રીએ રંગ જમાવ્યો : ‘સાંજ સમાચાર’ના યુવા એકઝીકયુટીવ કરણભાઇ શાહ, કલેકટર અરૂણ મહેશ બાબુ સહિતના મહાનુભાવો સંગીતના તાલે ઝુમ્યા

બામ્બુ બીટસ નવરાત્રીએ રંગ જમાવ્યો : ‘સાંજ સમાચાર’ના યુવા એકઝીકયુટીવ કરણભાઇ શાહ, કલેકટર અરૂણ મહેશ બાબુ સહિતના મહાનુભાવો સંગીતના તાલે ઝુમ્યા

નવરાત્રીનો રંગ ખેલૈયાઓ પર પુરે પુરો ચડયો છે. ત્યારે ‘સાંજ સમાચાર’ બામ્બુ બીટસ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ જમાવટ કરી રહયા છે. શનિવારે અને રવિવારે બહોળી સંખ્યામાં ખેલૈયાઓએ શાસ્ત્રીમેદાનના ગ્...

03 October 2022 12:10 PM
ગરબો રમતો ઘુમતો જાય! ગરબાના તાલે ઝુલતા હજારો ખેલૈયા

ગરબો રમતો ઘુમતો જાય! ગરબાના તાલે ઝુલતા હજારો ખેલૈયા

વડોદરામાં સ્ટેડીયમમાં વિશાળ જનમેદનીની હાજરીમાં હજારો ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી: ડ્રોનની આંખે આ ચક્રાકાર દ્દશ્ય જાણે અલૌકીક આભા ઉભી કરે છે! વડોદરાની ગરબીમાં વિદેશ મંત્રી એસ.જયશંકર આવ્યા હતા અને અભ...

01 October 2022 05:31 PM
કોઠારીયા કોલોની ગરબી ચોક ખાતે પરંપરાગત રાસ-ગરબાની જમાવટ: રાત્રે મહાકાલી માં નો રાસ

કોઠારીયા કોલોની ગરબી ચોક ખાતે પરંપરાગત રાસ-ગરબાની જમાવટ: રાત્રે મહાકાલી માં નો રાસ

રાજકોટ,તા.1કોઠારીયા કોલોની ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ દરમિયાન પ્રાચીન રાસ ગરબાની રમઝટ જામી છે. દરરોજ મહાઆરતી, સ્તુતી, છંદ, દોહાની જમાવટ થાય છે. ગરબી મંડળમાં બાળાઓ તથા બાળકો રાસો રજુ કરે છે. ગરબ...

01 October 2022 05:21 PM
ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આયોજીત વિશ્વકર્મા અર્વાચીન રાસોત્સવમાં ધૂમ મચાવતા ખેલૈયાઓ

ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આયોજીત વિશ્વકર્મા અર્વાચીન રાસોત્સવમાં ધૂમ મચાવતા ખેલૈયાઓ

રાજકોટ શહેરમાં વસતા સમસ્ત ગુર્જર સુતાર જ્ઞાતિજનો માટે ગોંડલ રોડ પર માલવિયા કોલેજની સામેના મેદાનમાં અર્વાચીન દાંડિયા રાસમાં યુવાનો અને યુવતીઓ સાથે તમામ ઉમરની વ્યક્તિઓ હર્ષભેર ભાગ લઈ રહી છે. જેમાં આજે મ...

01 October 2022 05:19 PM
બેડીનાકા પ્રજાપતિ હોલમાં દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ

બેડીનાકા પ્રજાપતિ હોલમાં દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ

રાજકોટ,તા.1બંગાળી સમાજ દ્વારા બેડી નાકા વરીયા પ્રજાપતિ હોલમાં ભવ્યાતિ ભવ્ય દુર્ગા પુજા-2022 મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.ન્યુ યંગસ્ટાર ગૃપ આયોજીત દુર્ગા પુજા મહોત્સવનો આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થ...

01 October 2022 05:17 PM
નવરાત્રી પર્વ અંતિમ ચરણમાં: સોમવારે હવનાષ્ટમી: બુધવારે વિજયાદશમી

નવરાત્રી પર્વ અંતિમ ચરણમાં: સોમવારે હવનાષ્ટમી: બુધવારે વિજયાદશમી

♦ કરણપરા ચોક, પવનપુત્ર ગરબી, જંકશન પ્લોટ, નવદુર્ગા, ધારેશ્વર મહાદેવ, પંચનાથ મહાદેવ મંદિર ચોક સહિત અન્ય વિસ્તારોમાં પ્રાચીન રાસ ગરબાની જમાવટરાજકોટ,તા.1માઁ જગદંબાની આરાધના-સાધનાનું છઠ્ઠું નોરતું છ...

01 October 2022 03:29 PM
રૂડે  ગરબે રમે છે દેવી અંબિકા રે : હજારોની જનમેદની સાથે ખોડલધામ વેસ્ટઝોનમાં ખેલૈયાઓની જમાવટ

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે : હજારોની જનમેદની સાથે ખોડલધામ વેસ્ટઝોનમાં ખેલૈયાઓની જમાવટ

ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ગુજરાતના અલગ અલગ જગ્યાએ નવરાત્રિનાનું અદકેરું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં સૌરાષ્ટ્રનું સૌથી ભવ્ય આયોજન એટલે ખોડલધામ વેસ્ટ ઝોન નવરાત્રી મહોત્સવનું આયોજન થયું છે, ખોડલધામ નવરાત્...

01 October 2022 03:24 PM
‘સાચી રે મારી સત રે ભવાની માં...’ ‘સાંજ સમાચાર’ લીયો લાયન્સ નવરાત્રી ઉત્સવના પાંચમા દિવસે ગ્રાઉન્ડ હાઉસફુલ

‘સાચી રે મારી સત રે ભવાની માં...’ ‘સાંજ સમાચાર’ લીયો લાયન્સ નવરાત્રી ઉત્સવના પાંચમા દિવસે ગ્રાઉન્ડ હાઉસફુલ

નવરાત્રીના પાંચમા દિવસે ખેલૈયાઓનો ઉત્સાહ અકબંધ છે તેમજ જેમ જેમ દિવસો વિતવા લાગ્યા છે. તેમ તેમ ઉત્સાહમાં વધારો થઇ રહયા છે ત્યારે અમીન માર્ગ કોર્નર પાસે જય સરદાર ગૃપના જયેશભાઇ પટેલ આયોજીત ‘સાંજ સમ...

01 October 2022 02:52 PM
દરરોજ અલગ સ્વરૂપમાં નૃત્ય કરતી બાળાઓ

દરરોજ અલગ સ્વરૂપમાં નૃત્ય કરતી બાળાઓ

♦ ખોડીયાર ગરબી મંડળની કુમારિકાઓ અદ્ભુત રીતે ગરબા રમે છે: સાક્ષાત ભગવાન-માતાજી નૃત્ય કરી રહ્યા હોય તે રીતે શિવતાંડવ, ચામુંડા રાસ, મહાકાળી રાસ જેવા વિવિધ રાસ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કરનારી બાળાઓ...

01 October 2022 12:22 PM
નવરાત્રી પર્વ અંતિમ ચરણમાં : સોમવારે હવનાષ્ટમી : બુધવારે વિજયાદશમી

નવરાત્રી પર્વ અંતિમ ચરણમાં : સોમવારે હવનાષ્ટમી : બુધવારે વિજયાદશમી

♦ રાજકોટમાં કરણપરા ચોક, પવનપુત્ર ગરબી, નવદુર્ગા ગરબી, ધારેશ્ર્વર મહાદેવ મંદિર, પંચનાથ મહાદેવ મંદિર સહિત અન્ય વિસ્તારોમાં પ્રાચીન રાસ-ગરબાની જમાવટ : અર્વાચીન રાસોત્સવના ઠેર ઠેર આયોજનોરાજકોટ,તા. 1...

30 September 2022 04:51 PM
વાહ..અદ્ભુત..કાબિલેદાદ: 'સાંજ સમાચાર' -બામ્બુ બિટ્સના ગરબાને મન ભરીને માણતાં પોલીસ અધિકારીઓ

વાહ..અદ્ભુત..કાબિલેદાદ: 'સાંજ સમાચાર' -બામ્બુ બિટ્સના ગરબાને મન ભરીને માણતાં પોલીસ અધિકારીઓ

► શાસ્ત્રીમેદાનમાં હકડેઠઠ મેદની નિહાળી પોકારી ગયા આફરિન: એક વખતની મુલાકાતથી સંતોષ નહીં થાય, બીજીવાર આવવું જ પડશે કહી આયોજનને બિરદાવ્યુંરાજકોટ, તા.30 : શાસ્ત્રી મેદાનના વિશાળ ગ્રાઉન્ડમાં રમવા માટે ખેલૈ...

Advertisement
Advertisement