PM Jam Kandorna News

13 October 2022 05:59 PM
જામકંડોરણામાં વડાપ્રધાન-મુખ્યમંત્રીનું સ્વાગત કરતા વ્રજ ઇન્ફ્રાસ્ટ્રકચરના ડાયરેકટર સાવલીયા

જામકંડોરણામાં વડાપ્રધાન-મુખ્યમંત્રીનું સ્વાગત કરતા વ્રજ ઇન્ફ્રાસ્ટ્રકચરના ડાયરેકટર સાવલીયા

ધોરાજી: ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સૌરાષ્ટ્રની પાવનભૂમિ જામકંડોરણાની મુલાકાત લેતા તેમનું સ્વાગત અભિવાદન કરતા વ્રજ ઇન્ફ્...

13 October 2022 05:27 PM
જામકંડોરણામાં પી.એમ.ને ચેતન રામાણી તથા સંતોએ આવકાર આપ્યો

જામકંડોરણામાં પી.એમ.ને ચેતન રામાણી તથા સંતોએ આવકાર આપ્યો

ગત તા.11ના રોજ રાજકોટ જીલ્લાના જામકંડોરણામા રાજકોટ જીલ્લા ભાજપ ટીમ દ્વારા આયોજીત વિરાટ જનસભામા ગુજરાતના પનોતા પુત્ર અને રાષ્ટ્રના વિકાસમા જેઓ ઓતપ્રોત બની ભારતને વિશ્ર્વફલક પર નવી ઓળખ આપી રહ્યા છે એવા ...

11 October 2022 05:41 PM
કાઠીયાવાડી ખમીરથી વડાપ્રધાનનું સ્વાગત

કાઠીયાવાડી ખમીરથી વડાપ્રધાનનું સ્વાગત

રાજકોટ, તા. 11 : જામકંડોરણા ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિશાળ સભા યોજાઇ હતી. આ અવસરે પ્રસંગને અનુરૂપ જાજરમાન સ્વાગત સ્થાનિક મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. મંચ પર રાજયના મુખ્યમંત્રી ભુ...

11 October 2022 04:45 PM
વોટબેંકની રાજનીતિ સૌથી મોટી બિમારી છે, હું ડોકટર નથી પરંતુ ઘણી બિમારીઓ ઠીક કરી છે : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિરોધીઓ પર પ્રહાર

વોટબેંકની રાજનીતિ સૌથી મોટી બિમારી છે, હું ડોકટર નથી પરંતુ ઘણી બિમારીઓ ઠીક કરી છે : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિરોધીઓ પર પ્રહાર

રાજકોટ, તા. 11આજરોજ સૌરાષ્ટ્ર-ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જામકંડોરણાના કાર્યક્રમ બાદ બપોરે અમદાવાદ પહોંચી ગયા છે અને અમદાવાદ ખાતે રૂા. 408 કરોડના ખર્ચે બનેલી 8પ0 બેડની હાઇટેક સિવ...

11 October 2022 04:39 PM
ભ્રષ્ટાચા૨ મુક્ત ભા૨ત બનાવવા માટે જાન કી બાજી લગાવી દઈશ : વડાપ્રધાન

ભ્રષ્ટાચા૨ મુક્ત ભા૨ત બનાવવા માટે જાન કી બાજી લગાવી દઈશ : વડાપ્રધાન

♦ 20 વર્ષ મહેનત મેં ન ક૨ી હોત તો ગુજ૨ાતનું ભવિષ્ય પ્રશ્નચિહનમાં અટવાઈ ગયેલ હોત ૨ાજકોટ તા.11વડાપ્રધાન ન૨ેન્દ્રભાઈ મોદીએ આજે જામકંડો૨ણામાં વિ૨ાટ જનસભાને સંબોધિત ક૨તા જણાવ્યું હતું કે જામકંડો૨ણા આવ...

11 October 2022 04:31 PM
ગુજરાતમાં શિક્ષણ પ્રત્યે શું સુવિધા કરી છે તેના પર આંકડા સાથે કલાકો સુધી બોલી શકું

ગુજરાતમાં શિક્ષણ પ્રત્યે શું સુવિધા કરી છે તેના પર આંકડા સાથે કલાકો સુધી બોલી શકું

♦ 20 વર્ષ પહેલાં રાજ્યની અંદર માત્ર 20 યુનિવર્સિટી હતી જેમાં પાંચ ગણો વધારો થઈને આજે 100એ પહોંચી ગઈ: આજે આખા ગુજરાતમાં 3000 કોલેજોમાં વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અભ્યાસ: 11 મેડિકલ કોલેજોમાં માત્ર 2...

11 October 2022 03:49 PM
મોદી હે તો સબકુછ મુમકીન હૈ : પાટીલ

મોદી હે તો સબકુછ મુમકીન હૈ : પાટીલ

રાજકોટ, તા. 11રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાત અને દેશને થોકબંધ વિકાસ કાર્યોની ભેંટ આપી છે. મોદી હે તો સબકુછ મુમકીન હૈ તેમ ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આજે રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે યોજ...

11 October 2022 03:47 PM
મોદી રાજકોટનું ઋણ કયારેય ભુલ્યા નથી : મુખ્યમંત્રી

મોદી રાજકોટનું ઋણ કયારેય ભુલ્યા નથી : મુખ્યમંત્રી

રાજકોટ, તા. 11 : ‘સૌનો સાથ, સૌનો વિકાસ’એ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની રાજનીતિ છે. જામકંડોરણા ખાતે આજની આ સભામાં લાખોની જનમેદની ઉમટી પડી છે. તેને પુરવાર કરી દીધુ છે કે સૌરાષ્ટ્રની જનત...

11 October 2022 03:45 PM
‘જલ્દી ફરીથી આવું છું’; વડાપ્રધાનનું જામકંડોરણા અને રાજકોટમાં ભાવભર્યુ સ્વાગત

‘જલ્દી ફરીથી આવું છું’; વડાપ્રધાનનું જામકંડોરણા અને રાજકોટમાં ભાવભર્યુ સ્વાગત

રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે વિરાટ સભા યોજવા આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જામકંડોરણા હેલીપેડ પર અને રાજકોટ એરપોર્ટ પર ભવ્ય સત્કાર સાથે આવકારવામાં આવ્યા હતા અને રાજકોટથી વિદાય પણ આપવામાં આવી હ...

11 October 2022 03:42 PM
‘જયેશની ચિંતા ન કરતા, મારી જવાબદારી છે’! સ્વ.વિઠ્ઠલભાઈના ધર્મપત્ની ચેતનાબેન સાથે મોદીની ચર્ચા

‘જયેશની ચિંતા ન કરતા, મારી જવાબદારી છે’! સ્વ.વિઠ્ઠલભાઈના ધર્મપત્ની ચેતનાબેન સાથે મોદીની ચર્ચા

રાજકોટ જીલ્લાના જામકંડોરણાની ઓળખ દાયકાઓથી રાદડીયાના ગઢ તરીકેની જ છે અને ત્યાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરસભા યોજી હતી. કોઈપણ વડાપ્રધાનની જામકંડોરણાની આ પ્રથમ મુલાકાત હતી એટલે લોકોના ઉત્સાહ-ઉમંગ...

11 October 2022 03:40 PM
પાંચેયમાં કમળને જીતાડજો: જીલ્લા ભાજપ આગેવાનોને મોદીની ટકોર

પાંચેયમાં કમળને જીતાડજો: જીલ્લા ભાજપ આગેવાનોને મોદીની ટકોર

રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીનુ જામકંડોરણાના કાર્યક્રમમાં સ્વાગત કરવામાં આવ્યુ ત્યારે વડાપ્રધાને એવી ટકોર કરી હતી કે જીલ્લામાં પાંચેય ‘કમળ’ને (બેઠક) જીતાડજો. જીલ્લા ભાજપ પ્રમુખ મ...

05 October 2022 05:42 PM
લીયો લાયન્સ નવ૨ાત્રી ઉત્સવના નવમા દિવસે પ્રિન્સ પ્રિન્સેસને ઈનામોની વણઝા૨ : અતિથિઓ ગ૨બે ઘુમ્યા

લીયો લાયન્સ નવ૨ાત્રી ઉત્સવના નવમા દિવસે પ્રિન્સ પ્રિન્સેસને ઈનામોની વણઝા૨ : અતિથિઓ ગ૨બે ઘુમ્યા

અમનીમાર્ગના કોર્ન૨ પાસે આયોજીત સાંજ સમાચા૨ લીયો લાયન્સ નવ૨ાત્રી ઉત્સવમાં નવમા નો૨તે ખેલૈયાઓ સંગીતના તાલે મનભ૨ી ઝુમ્યા હતા. નો૨તાનો છેલ્લો દિવસ હોવાથી ખેલૈયાઓમાં પણ એક અલગ જોશ હતો. કાર્યક્રમના અંત સુધી...

05 October 2022 05:36 PM
નવમા નો૨તે બામ્બુ બીટ્સ નવ૨ાત્રી ઉત્સવમાં ખેલૈયા મનભ૨ી ઝુમ્યા ! મહાનુભાવોએ જોશ ઉમેર્યો

નવમા નો૨તે બામ્બુ બીટ્સ નવ૨ાત્રી ઉત્સવમાં ખેલૈયા મનભ૨ી ઝુમ્યા ! મહાનુભાવોએ જોશ ઉમેર્યો

૨ાજકોટ તા.5નવ૨ાત્રી મહોત્સવની સર્વે સ્થળે ઉમળકાભે૨ ઉજવણી ક૨વામાં આવી ૨હી છે. ત્યા૨ે ગઈકાલે નવમા નો૨તે છેલ્લા દિવસ ખેલૈયાઓ મન ભ૨ી સંગીતના તાલે ઝુમ્યા હતા. મોડી૨ાત સુધી નવ૨ાત્રીનો ઉત્સવ ખેલૈયાઓએ માણ્યો ...

05 October 2022 04:46 PM
ચાર ચાર ધામની મા ખોડલમાની આરતી : ખોડલધામ - નોર્થ ઝોનમાં ખોડલ માની મહાઆરતીમાં દિવ્ય વાતાવરણ સર્જાયું

ચાર ચાર ધામની મા ખોડલમાની આરતી : ખોડલધામ - નોર્થ ઝોનમાં ખોડલ માની મહાઆરતીમાં દિવ્ય વાતાવરણ સર્જાયું

આઠમના દિવસે ખોડલધામ નોર્થ ઝોન આયોજિત રાસોત્સવના મા ખોડલની મહાઆરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંજ સમાચાર ના યુવા ડાયરેક્ટર - એડિટર કરણભાઇ શાહ સહિત અગ્રણીઓ હસ્તે મા ની આરતી કરાઇ હતી. આ પ્રસંગે ખોડલધામ ...

04 October 2022 03:53 PM
નવરાત્રિની રઢિયાળી રાતને ‘નિલ્સ સિટી’દાંડીયામાં મન ભરીને માણતાં ખેલૈયાઓ

નવરાત્રિની રઢિયાળી રાતને ‘નિલ્સ સિટી’દાંડીયામાં મન ભરીને માણતાં ખેલૈયાઓ

♦ માત્ર રાસોત્સવ નહીં બલ્કે અલગ-અલગ પ્રકારના આકર્ષણોથી આયોજન બન્યું હટ કે: પહેલીવાર આર્ટગેલેરી ઉભી કરાઈ જેમાં રાજકોટના કલાકારોની કલાને પ્રદર્શિત થવા માટે મળ્યું સ્થાન♦ સાંજ સમાચારના યુવા એ...

Advertisement
Advertisement