Elections 2022 News

08 December 2022 06:48 PM
સૌરાષ્ટ્રના જાયન્ટ કિલર્સ: એકબીજાના ગઢમાં ગાબડાં પાડી જીત ખૂંચવી લીધી

સૌરાષ્ટ્રના જાયન્ટ કિલર્સ: એકબીજાના ગઢમાં ગાબડાં પાડી જીત ખૂંચવી લીધી

રાજકોટ, તા.8 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો કોઈએ કલ્પના ન કરી હોય તે પ્રકારે જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધી જાહેર થયેલા પરિણામોના આધારે સ્પષ્ટપણે કહી શકાય કે ભાજપ વનસાઈડ જીત હાંસલ કરવા તરફ અગ્રેસર...

08 December 2022 06:43 PM
ભાજપના કાર્યકરોની મહેનતના ફળ મળ્યા : કમલમમાં ઉજવણી

ભાજપના કાર્યકરોની મહેનતના ફળ મળ્યા : કમલમમાં ઉજવણી

રાજકોટ, તા. 8 : રાજકોટ વિધાનસભાની ચારે ચાર બેઠક પર ભાજપના થયેલા ભવ્ય વિજય બદલ શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ ગૌરવ અનુભવીને કાર્યકરોની મહેનતને જશ આપ્યો છે. સાથે જ ચારે ચાર નવા ધારાસભ્યને અભિનંદન પણ પાઠવ્યા ...

08 December 2022 06:41 PM
ભાજપનું નેતૃત્વ અને કાર્યકરોના પરિશ્રમનું આ પરિણામ છે: કાનગડ

ભાજપનું નેતૃત્વ અને કાર્યકરોના પરિશ્રમનું આ પરિણામ છે: કાનગડ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીતના પગલે રાજકોટ-68ના ભાજપના વિજેતા ઉમેદવાર ઉદય કાનગડે જણાવ્યું હતું કે ભાજપના નેતૃત્વમં નેતાઓ, કાર્યકર્તાઓએ જે પરિશ્રમ કર્યો તે લોકોમાં ગયો જેના કારણે આ વિજ...

08 December 2022 06:40 PM
રાજકોટ ભાજપમાં નવા યુગનો ઉદય : બળવો, નારાજગી, અસંતોષની કારમી હાર

રાજકોટ ભાજપમાં નવા યુગનો ઉદય : બળવો, નારાજગી, અસંતોષની કારમી હાર

રાજકોટ, તા. 8 : વિધાનસભાની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોએ ભાજપની છાતી ગદગદ ફુલાવી દીધી છે. રાજકોટ વિધાનસભાની ચારેચાર બેઠક ઉપર ભાજપે વર્તમાન ધારાસભ્યોને પડતા મુકીને ચાર નવા ચહેરાને તક આપતા ભાજપના ગઢ...

08 December 2022 06:31 PM
ગોંડલમાં આશાપુરા મંદિર અને અક્ષર મંદિરે શીશ ઝુકાવતા ગીતાબા જાડેજા : વિશાળ વિજય સરઘસ

ગોંડલમાં આશાપુરા મંદિર અને અક્ષર મંદિરે શીશ ઝુકાવતા ગીતાબા જાડેજા : વિશાળ વિજય સરઘસ

ગોંડલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ગીતાબા જયરાજસિંહ જાડેજાનો 43 હજારથી વધુ મતની લીડ સાથે વિજય થતા સૌ પહેલા ગોંડલ આશાપુરા માતાજીના મંદિર અને સુપ્રસિધ્ધ અક્ષર મંદિર ખાતે શીશ ઝુકાવ્યું હતું. મોટી ...

08 December 2022 06:29 PM
ગીરસોમનાથ જિલ્લાની ત્રણ બેઠકો ભાજપે કબ્જે કરી

ગીરસોમનાથ જિલ્લાની ત્રણ બેઠકો ભાજપે કબ્જે કરી

(રાજેશ ઠકરાર) વેરાવળ,તા.8 : ગીરસોમનાથ જિલ્લાની ચાર બેઠકોમાંથી ત્રણ બેઠકો હાંસલ કરવામાં ભાજપને સફળતા મળી છે. એક બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. ગીરસોમનાથ, જિલ્લામાં ગત વિધાનસભાની ચૂંટણીમાં ચા...

08 December 2022 06:10 PM
વાંકાનેરમાં ભાજપનો જય જયકાર : મોરબી અને ટંકારામાં પણ કમળ.. કમળ..

વાંકાનેરમાં ભાજપનો જય જયકાર : મોરબી અને ટંકારામાં પણ કમળ.. કમળ..

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા. 8 : મોરબી જિલ્લામાં પણ ભાજપનો કેસરીયો ઝંડો ફરી વળ્યો છે. આજે સવારે 3 બેઠકના ચાર રાઉન્ડની મત ગણતરી પૂરી થતા ભાજપના ઉમેદવારો ખુબ આગળ નીકળી ગયા છે અને વાંકાનેરમાં તો જીતુ સોમાણી...

08 December 2022 05:56 PM
3 બળવાખોરો જીત્યા, 14 હાર્યા

3 બળવાખોરો જીત્યા, 14 હાર્યા

ગુજરાતની ચૂંટણીમાં પ્રથમ વખત રાજકીય પક્ષોમાંથી ટીકીટ નહીં મળવાના કારણે બળવાખોર બનેલા ઉમેદવારોની ચર્ચા હતી. પરંતુ ભાજપના હાઈપ્રોફાઈલ બળવાખોર મધુ શ્રીવાસ્તવ સહિતના તમામ 14 બળવાખોરોનો પરાજય થયો છે અને જે...

08 December 2022 05:55 PM
કચ્છમાં કેસરીયો લહેરાયો :  છ એ છ બેઠક ભાજપના ફાળે

કચ્છમાં કેસરીયો લહેરાયો : છ એ છ બેઠક ભાજપના ફાળે

રાજકોટ, તા. 8ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. 157 જેટલી સીટો પર ભાજપના ઉમેદવારો વિજય બન્યા છે. ત્યારે કચ્છમાં પણ કેસરીયો લહેરાયો છે. કચ્છની છએ છ બેઠક પર ભાજપના ઉમેદવારોનો મોટા માર્...

08 December 2022 05:54 PM
Election 2022 : આંકલાવ સીટ પર અમિત ચાવડાની જીત તો વિપક્ષના બે નેતાઓ થયા પરાજીત

Election 2022 : આંકલાવ સીટ પર અમિત ચાવડાની જીત તો વિપક્ષના બે નેતાઓ થયા પરાજીત

વિપક્ષના બે નેતાઓ પરાજીત થયાગુજરાતની ચૂંટણીમાં છેલ્લા પાંચ વર્ષમાં વિપક્ષના નેતા તરીકે રહી ચૂકેલા કોંગ્રેસના બંને નેતાઓનો પરાજય થયો છે જેમાં પાવી જેતપુરની બેઠક પર વિપક્ષના વર્તમાન નેતા સુખરામ રાઠવા પર...

08 December 2022 05:48 PM
હિમાચલમાં ‘રિવાજ’ યથાવત : ભાજપે સત્તા ગુમાવી : કોંગ્રેસ 39 બેઠકો સાથે આગળ

હિમાચલમાં ‘રિવાજ’ યથાવત : ભાજપે સત્તા ગુમાવી : કોંગ્રેસ 39 બેઠકો સાથે આગળ

► ભાજપની જયરામ ઠાકુર સરકારનો જબરો પરાજય : સાત મંત્રીઓ હાર્યા : 24 બેઠકો જીતે તેવા સંકેત : રાજ્યમાં દર પાંચ વર્ષે સરકાર બદલવાના ‘રિવાજ’ને યથાવત રાખતા મતદારોસીમલા,તા. 8 : ગુજરાતમાં ભાજપના ભવ...

08 December 2022 05:48 PM
કોંગ્રેસના ઉમેદવારનો આપઘાતનો પ્રયાસ:ગાંધીધામ બેઠકમાં EVM નું સીલ ખૂલેલું જોતાં ભરત સોલંકીનો હોબાળો, પટ્ટા વડે ગળે ટૂંપો ખાવાનો પ્રયાસ કર્યો

કોંગ્રેસના ઉમેદવારનો આપઘાતનો પ્રયાસ:ગાંધીધામ બેઠકમાં EVM નું સીલ ખૂલેલું જોતાં ભરત સોલંકીનો હોબાળો, પટ્ટા વડે ગળે ટૂંપો ખાવાનો પ્રયાસ કર્યો

કચ્છ : વિધાનસભાની 6 બેઠક ધરાવતા કચ્છ જિલ્લાની ગાંધીધામ બેઠકના ઉમેદવાર ભરત સોલંકી દ્વારા આજે ભુજ ખાતે ચાલી રહેલી મતગણતરી દરમિયાન તંત્ર સામે ગંભીર આક્ષેપો સાથે નારાજગી દર્શાવી કેન્દ્રની અંદર ધરણાં શરૂ ક...

08 December 2022 05:46 PM
મધ્ય અને ઉત્તર ગુજરાતની 93 બેઠકોમાંથી 78 બેઠકો પર ભાજપનો કબ્જો : ‘આપ’નું ખાતુ પણ ન ખુલ્યું

મધ્ય અને ઉત્તર ગુજરાતની 93 બેઠકોમાંથી 78 બેઠકો પર ભાજપનો કબ્જો : ‘આપ’નું ખાતુ પણ ન ખુલ્યું

રાજકોટ, તા. 8વિધાનસભા ચૂંટણીના બીજા તબકકામાં યોજાયેલા 93 બેઠકોના મતદાનમાંથી 78 બેઠકો કબ્જે કરીને ભાજપે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સર્વોપરીતા સાબિત કરી દીધી છે. હરીફ પક્ષોને 93માંથી માત્ર 15 બેઠકો જ મળી ...

08 December 2022 05:46 PM
કહીં ખુશી...કહીં ગમ...મત ગણતરી કેન્દ્ર પર ભાજપના ઉમેદવારો જીતથી ખુશ

કહીં ખુશી...કહીં ગમ...મત ગણતરી કેન્દ્ર પર ભાજપના ઉમેદવારો જીતથી ખુશ

કોંગ્રેસના રાજકોટ પૂર્વ ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂ તથા રાજકોટ ગ્રામ્ય બેઠકના ઉમેદવાર સુરેશ બથવારની લીડ ન મળતા નારાજ હોવાનું જણાય છે પ્રથમ બે તસ્વીરમાં ગોંડલના જયરાજસિંહના પુત્ર જયોતીરઆદિત્યસિંહ તથા ર...

08 December 2022 05:40 PM
જસદણ વિધાનસભા બેઠકની સામાન્ય ચૂંટણીમાં સૌ પ્રથમવાર કમળ ખીલ્યુ: ભાજપના કુંવરજીભાઈ બાવળીયાનો વિજય

જસદણ વિધાનસભા બેઠકની સામાન્ય ચૂંટણીમાં સૌ પ્રથમવાર કમળ ખીલ્યુ: ભાજપના કુંવરજીભાઈ બાવળીયાનો વિજય

રાજકોટ તા.8 : જસદણ વિધાનસભા બેઠકની સામાન્ય ચૂંટણીમાં સૌ પ્રથમવાર ભાજપનું કમળ ખીલી ઉઠયું છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાનો 16172 મતોની લીડથી વિજય થયો છે. અહીં એ ઉલ્લેખનીય છે કે જસદણ વિધ...

Advertisement
Advertisement