Technology News

23 July 2021 04:12 PM
ફ્રાન્સના રાષ્ટ્રપતિનો ફોન પણ હેક ? તાત્કાલિક મોબાઈલ બદલી નાખ્યો: તપાસ શરૂ

ફ્રાન્સના રાષ્ટ્રપતિનો ફોન પણ હેક ? તાત્કાલિક મોબાઈલ બદલી નાખ્યો: તપાસ શરૂ

નવીદિલ્હી, તા.23ફ્રાન્સના અખબાર લે મોન્ડેએ જણાવ્યું કે મોરક્કો દ્વારા નજર રાખવા માટે રાષ્ટ્રપતિ ઈમૈન્યુએલ મૈક્રોની સાથે ફ્રાન્સના 14 મંત્રીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા પરંતુ મોરક્કોએ અધિકારીઓએ પેગાસસ...

23 July 2021 02:53 PM
વોડાફોન-આઇડીયા તથા એરટેલને આંચકો : એજીઆરની પુન: ગણતરીની માંગણી ફગાવાઇ

વોડાફોન-આઇડીયા તથા એરટેલને આંચકો : એજીઆરની પુન: ગણતરીની માંગણી ફગાવાઇ

નવી દિલ્હી તા.23દેશની ટેલીકોમ કંપની વોડાફોન-આઇડીયા તથા એરટેલને આંચકો આપતા સુપ્રિમ કોર્ટે સરકાર દ્વારા નિશ્ચીત કરાયેલા એડજેસ્ટ ગ્રોસ રેવન્યુ (એજીઆર)ની ગણતરી ફરીથી કરવાની માંગણી ફગાવી દીધી છે અને હવે આ ...

23 July 2021 02:47 PM
ઇન્ટરનેટ ડાઉન : પેટીએમ, ડીઝની હોટસ્ટાર,ઝોમેટો સહિતની અનેક સેવાઓ ઠપ્પ

ઇન્ટરનેટ ડાઉન : પેટીએમ, ડીઝની હોટસ્ટાર,ઝોમેટો સહિતની અનેક સેવાઓ ઠપ્પ

નવી દિલ્હી તા.23ગઇકાલે સાંજે ઇન્ટરનેટ આઉટરેજમાં અચાનક જ પેટીએમ, ઝોમેટો, ડિઝની હોટસ્ટાર, સોની લીવ અને પ્લે સેશન ઉપરાંત ઇન્ટરનેટ પર આધારીત અનેક ઓટીટી ઠપ્પ થઇ ગયા હતા અને દુનિયાભરમાં આ ઓટીટી ચાલતા ન હોવા...

16 July 2021 11:39 AM
વ્હોટસએપએ 20 લાખ ભારતીય એકાઉન્ટસ બંધ કર્યા

વ્હોટસએપએ 20 લાખ ભારતીય એકાઉન્ટસ બંધ કર્યા

નવી દિલ્હી તા.16 મેસેજીંગ એપ.વ્હોટસએપે આ વર્ષે 15 મેથી 15 જુન વચ્ચે 20 લાખ અનિચ્છનીય ભારતીય એકાઉન્ટસ બંધ કરી દીધા છે. આ દરમ્યાન તેમને ફરીયાદોની 345 રીપોર્ટ મળી છે. કંપનીએ આ માહીતી તેના પહેલા માસીક પાલ...

15 July 2021 11:45 AM
સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ સીધુ દૌર: ટિવટર પાસેથી જાણકારી મેળવવામાં ભારત પ્રથમ

સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ સીધુ દૌર: ટિવટર પાસેથી જાણકારી મેળવવામાં ભારત પ્રથમ

નવી દિલ્હી તા.15સરકાર અને ટવીટર વચ્ચેનો વિવાદ હજુ ગરમાયેલો જ છે ત્યાં ટવીટરે એક નવો રિપોર્ટ રજુ કર્યો છે જે મુજબ ગયા વર્ષે જુલાઈથી ડિસેમ્બર વચ્ચે સરકારે ટિવટર પાસેથી સૌથી વધુ એકાઉન્ટસ બાબતની માહિતી મં...

15 July 2021 11:44 AM
હવે મોબાઈલની બેટરી હાથનાં પરસેવાથી થશે ચાર્જ

હવે મોબાઈલની બેટરી હાથનાં પરસેવાથી થશે ચાર્જ

કેલીફોર્નીયા તા.15 વૈજ્ઞાનિકોએ મેબાઈલ ફોન ચાર્જ કરવાની પરંપરાગત રીતને સ્થાને નવો ઉપાય શોધી કાઢયો છે. હવે હાથના પરસેવાથી ગણતરીની મિનિટોમાં ફોન ચાર્જ થઈ જશે. સંશોધનકર્તાએ એક ખાસ પ્લાસ્ટર નુમા સ્ટ્રીપ વિ...

15 July 2021 10:59 AM
વોટસએપ સંદેશાનું પુરાવા તરીકે કોઈ કાનુની મૂલ્ય નથી: સુપ્રીમ

વોટસએપ સંદેશાનું પુરાવા તરીકે કોઈ કાનુની મૂલ્ય નથી: સુપ્રીમ

સોશ્યલ મીડીયામાં કોઈપણ સંદેશા લખી શકાય છે ડીલીટ કરી શકાય છે: દિલ્હીમાં કોન્ટ્રાકટ વિવાદમાં મહત્વનું તારણનવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચૂકાદામાં સોશ્યલ મીડીયા અને ખાસ કરીને વોટસએપ પરના સંદેશા (...

14 July 2021 11:08 AM
ઓનલાઈન શિક્ષણથી બાળકોમાં આંખો સુકાઈ જવા સહિતના રોગોનો ખતરો ત્રણ ગણો વધ્યો

ઓનલાઈન શિક્ષણથી બાળકોમાં આંખો સુકાઈ જવા સહિતના રોગોનો ખતરો ત્રણ ગણો વધ્યો

ટેસ્ટ બાદ 192 બાળકોનું વિઝન ધુંધળુ બન્યાનો ખુલાસોકાનપુર તા.14કોરોના કાળમાં ઓનલાઈન ભણતર બાળકોની આંખોની રોશની માટે મોટી સમસ્યા બની ગયુ છે. સતત સ્ક્રીન જોવાથી બાળકોની આંખો સુકાવા લાગી છે. ગત વર્ષની તુલના...

12 July 2021 06:16 PM
નવા મંત્રી રાજીવ ચંદ્રશેખરના હેન્ડલ પર ની બ્લુટીક હટાવતું ટવીટર

નવા મંત્રી રાજીવ ચંદ્રશેખરના હેન્ડલ પર ની બ્લુટીક હટાવતું ટવીટર

નવી દિલ્હી: કેન્દ્ર સાથે કાનુની ટકકરમાં ઉતરેલા માઈકોબ્લોગીંગ પ્લેટફોર્મ ટવીટરે મોદી સરકારમાં સામેલ થયેલા નવા મંત્રી રાજીવ ચંદ્રશેખર ના એકાઉન્ટ સામેની બ્લુટીક હટાવી થોડો સમય માટે હટાવી લીધી હતી. રાજીવ ...

10 July 2021 11:51 AM
પેટીએમનો આઈપીઓ બજારમાં આવે તે પહેલાં ઉથલપાથલ: ટોપ અધિકારીઓના રાજીનામા પડયા

પેટીએમનો આઈપીઓ બજારમાં આવે તે પહેલાં ઉથલપાથલ: ટોપ અધિકારીઓના રાજીનામા પડયા

નવી દિલ્હી તા.10 દેશની સૌથી મોટી ડીઝીટલ પેમેન્ટ કંપની પેટીએમ 2.3 અબજ ડોલરનો આઈપીઓ લાવે તે પહેલા કંપનીમાં મોટી ઉથલપાથલ મચી છે.સુત્રો અનુસાર નોઈડાની આ કંપનીનાં પ્રેસીડેન્ટ અમિત નૈયર સહીત અનેક ટોપનાં અધિ...

10 July 2021 11:30 AM
યુ-ટયુબ બાળકો-લોકોને ભરમાવે છે

યુ-ટયુબ બાળકો-લોકોને ભરમાવે છે

નવી દિલ્હી તા.10એક અધ્યયનમાં યુ-ટયુબના અલ્ગોરિધમ ખોટી સુચના, હિંસક સામગ્રી, અભદ્ર ભાષા અને ગોટાળાવાળા વિડીયોની ભલામણ કરતા મળ્યા છે. આ અભ્યાસ મોજીલા બ્રાઉઝર દ્વારા કરવામાં આવ્યો છે આ અભ્યાસને દસ મહિના ...

09 July 2021 05:57 PM
ટવીટરને વધુ એક ઝટકો: હવે દેશી મીડીયા પ્લેટફોર્મ કૂ માં સંઘની એન્ટ્રી

ટવીટરને વધુ એક ઝટકો: હવે દેશી મીડીયા પ્લેટફોર્મ કૂ માં સંઘની એન્ટ્રી

નવી દિલ્હી તા.9સરકાર સામે શિંગડા ભરાવનાર ટવીટર પર સતત ઝટકા મળી રહ્યા છે. તેમાં ટવીટરને ટકકર મારવા ભારતે દેશી ઈન્ટરનેટ મીડીયા પ્લેટફોર્મ ‘કુ’ ને ખડુ કર્યું છે અને તેનાથી જબ્બર ટકકર મળી રહી ...

09 July 2021 05:46 PM
વોટસએપ સીધું દોર: નવી પ્રાઈવસી પોલિસી ઉપર પોતે જ લગાવી રોક

વોટસએપ સીધું દોર: નવી પ્રાઈવસી પોલિસી ઉપર પોતે જ લગાવી રોક

નવીદિલ્હી, તા.9વોટસએપની નવી પ્રાઈવસી પોલિસીને લઈને દિલ્હી હાઈકોર્ટમાં આજે મહત્ત્વની સુનાવણી થઈ હતી. વોટસએપે સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું કે તેણે સ્વૈચ્છાથી પોતાની પ્રાઈવસી પોલિસીના વિવાદ...

06 July 2021 11:37 AM
ટ્વિટર નવા આઈટી નિયમોનું પાલન જ નથી કરતું

ટ્વિટર નવા આઈટી નિયમોનું પાલન જ નથી કરતું

નવીદિલ્હી, તા.6કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું કે સોશ્યલ મીડિયા કંપની ટવીટર ભારતના નવા આઈટી નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ નિવડી છે. કેન્દ્રએ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું કે આઈટી નિ...

03 July 2021 04:27 PM
રવિશંકર પ્રસાદ-થરુરના એકાઉન્ટ શા માટે બંધ કર્યા ? ટ્વિટરે હજુ સુધી ન આપ્યો જવાબ

રવિશંકર પ્રસાદ-થરુરના એકાઉન્ટ શા માટે બંધ કર્યા ? ટ્વિટરે હજુ સુધી ન આપ્યો જવાબ

નવીદિલ્હી, તા.3નવા આઈટી કાયદાને લઈને ટવીટર અને સરકાર વચ્ચે શરૂ થયેલું ઘર્ષણ હજુ પણ ઘટવાનું નામ લઈ રહ્યું નથી. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને કોંગ્રેસ સાંસદ શશિ થરુરના એકાઉન્ટને બંધ કરી દીધા બાદ ટ...

Advertisement
Advertisement