Technology News

24 August 2023 11:58 AM
હવે આગામી મહિને જ આદિત્ય એલ-1 લોન્ચ કરાશે

હવે આગામી મહિને જ આદિત્ય એલ-1 લોન્ચ કરાશે

નવી દિલ્હી તા.24 : મિશન મુનની સફળતા સાથે જ હવે આગામી મહિનામાં મિશન સનનો પણ પ્રારંભ થઈ જશે. ઈસરોએ આજે જાહેરાત કરી છે કે આદિત્ય એલ-1 એ આગામી મહિને શ્રીહરિકોટા ના સતીષ ધવન લોન્ચીંગ પેડ પરથી રવાના કરવામાં...

24 August 2023 10:39 AM
ભારતનું મૂન-વોક: ચંદ્ર પર રોવર પ્રજ્ઞાનએ ડગ માંડયા

ભારતનું મૂન-વોક: ચંદ્ર પર રોવર પ્રજ્ઞાનએ ડગ માંડયા

► લેન્ડરથી અલગ થઈને ‘પ્રજ્ઞાન’ હવે ચંદ્રના ‘એક’ દિવસમાં પૃથ્વીના ‘14’ દિવસની કામગીરી પાર પાડશે: પ્રથમ તસ્વીર મોકલી► સવારે 8.31 કલાકે સફળતાપૂર્વક રોવર અલગ થયું: લેન્...

24 August 2023 09:50 AM
ISRO હવે વધુ ઉંચી ‘ઉડાન’ ભરશે : સૂર્ય, મંગળ અને શુક્ર છે નવા અભિયાન

ISRO હવે વધુ ઉંચી ‘ઉડાન’ ભરશે : સૂર્ય, મંગળ અને શુક્ર છે નવા અભિયાન

♦ ચંદ્ર પરથી હવે ‘રોવર’ સહિત લેન્ડર પરત આવી શકે તે ટેકનોલોજી પણ વિકસાવાશેનવી દિલ્હી: દેશની અવકાશ સંશોધન સંસ્થા ઈસરોએ ગઈકાલે જે રીતે ચંદ્રની ધરતી પર ‘વિક્રમ’નું સોફટ લેન્ડ...

23 August 2023 04:46 PM
ઈસરો કમાન્ડ કંટ્રોલ રૂમ સજજ: 5.44 કલાકે ‘વિક્રમ’ લેન્ડીંગ પોઈન્ટ પર પહોંચશે: તુર્ત જ ઓટોમેટીક લેન્ડીંગ થ્રોટલ ખોલાશે

ઈસરો કમાન્ડ કંટ્રોલ રૂમ સજજ: 5.44 કલાકે ‘વિક્રમ’ લેન્ડીંગ પોઈન્ટ પર પહોંચશે: તુર્ત જ ઓટોમેટીક લેન્ડીંગ થ્રોટલ ખોલાશે

બેંગ્લોર: ભારતના અવકાશી સાહસ ચંદ્રયાન-3ના લેન્ડર ‘વિક્રમ’ના ચંદ્રની ધરતી પર ઉતરાણની પળો નજીક આવતા જતા જ ઈસરોના કમાન્ડ કંટ્રોલ રૂમમાં ભારે ઉતેજના અને તનાવની સ્થિતિ છે. ચંદ્રયાન-2 જે રીતે લે...

23 August 2023 12:28 PM
ચંદ્રયાન-2: ત્યારે મોંએ આવેલો લક્ષ્યનો કોળિયો ઝુંટવાઈ ગયેલો

ચંદ્રયાન-2: ત્યારે મોંએ આવેલો લક્ષ્યનો કોળિયો ઝુંટવાઈ ગયેલો

બેંગ્લુરુ: ઈસરોએ 22 જુલાઈ 2019માં ભારતના મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-2ને રવાના કર્યું હતું. તેનું કામ વિક્રમ લેન્ડરને ચંદ્રની સપાટી પર ઉતારવાનું હતું. વિક્રમ લેન્ડરને 7 કિલોમીટર દર કલાકની ઝડપથી ચંદ્રન...

23 August 2023 12:14 PM
ચંદ્રયાન-3 આજે ચંદ્ર પર ત્યાં ઉતરશે, જયાં હજુ સુધી કોઈ નથી ઉતર્યું

ચંદ્રયાન-3 આજે ચંદ્ર પર ત્યાં ઉતરશે, જયાં હજુ સુધી કોઈ નથી ઉતર્યું

◙ ભારતનું આ મહત્વાકાંક્ષી મિશન માત્ર 614 કરોડ રૂપિયાના બજેટમાં તૈયાર થયુ છે, આટલા બજેટમાં એક નાનો ફલાય ઓવર બ્રિજ બનતો હોય છે: ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર પાણી, ભેજ અને માટીની રાસાયણીક તપાસ પણ કરશેબેંગ...

22 August 2023 05:16 PM
AI મદદથી સ્પામ કોલ્સ રોકશે ટ્રૂકોલર

AI મદદથી સ્પામ કોલ્સ રોકશે ટ્રૂકોલર

AI ની મદદ થી ટ્રુકોલર સ્પામ કોલ્સ અને મેસેજને બ્લોક કરશે. Al truecaller આધારિત ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ સુવિધા વપરાશકર્તાઓને ડેટા ટ્રાન્સફર વિના તેમના ઉપકરણોનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.ઇનકમિં...

22 August 2023 05:15 PM
WhatsApp પર્સનલાઇઝ્ડ સ્ટિકર્સ

WhatsApp પર્સનલાઇઝ્ડ સ્ટિકર્સ

વ્હોટ્સએપ યુઝર્સ પર્સનલાઇઝ્ડ સ્ટિકર્સ ટૂંક સમયમાં તેમની પસંદગીના સ્ટિકર્સ બનાવી અને શેર કરી શકશે. ખયફિં ટૂંક સમયમાં અઈં પર આધારિત આ ફીચર લાવવા જઈ રહ્યું છે. આમાં, વપરાશકર્તાઓ ટેક્સ્ટ પ્રોમ્પ્ટ્સથી સ્ટ...

22 August 2023 05:14 PM
ગૂગલના ફીચરથી જૂની યાદો તાજી

ગૂગલના ફીચરથી જૂની યાદો તાજી

Google Photosએ તાજેતરમાં Googleની સુવિધા વડે જૂની યાદોને તાજી કરી છે.અઈં આધારિત મેમરીઝ નામનું નવું ફીચર રજૂ કરવામાં આવ્યું છે. આના દ્વારા યુઝર્સને જૂની યાદગાર ટ્રિપ્સ, રોજબરોજના અનુભવો માટે ઈવેન્ટ્સને...

22 August 2023 05:13 PM
X પર કોઈપણને અવરોધિત કરવામાં સમર્થ હશે નહીં

X પર કોઈપણને અવરોધિત કરવામાં સમર્થ હશે નહીં

X (અગાઉ ટવીટર) ટૂંક સમયમાં જ બ્લોકિંગ ફીચરને દૂર કરવા જઈ રહ્યું છે. જોકે, ડાયરેક્ટ મેસેજ ફીચર યુઝર્સ માટે ઉપલબ્ધ રહેશે. એક્સના માલિક એલોન મસ્કે આ જાણકારી આપી છે. X પરના વપરાશકર્તાઓને પણ ટૂંક સમયમાં Wh...

22 August 2023 05:11 PM
ગૂગલ ક્રોમમાં ટૂંક સમયમાં જ સેફ્ટી ફીચર આવશે

ગૂગલ ક્રોમમાં ટૂંક સમયમાં જ સેફ્ટી ફીચર આવશે

ગૂગલ ક્રોમ પર, એક્સટેન્શન હટાવવા પર યુઝરને ટૂંક સમયમાં તરત જ એલર્ટ મળશે. વપરાશકર્તા ગૂગલ ક્રોમની દરેક એક્ટિવિટી પર નજર રાખી શકશે અને તેના કારણે તેમનો ડેટા પણ સુરક્ષિત રહેશે. એક મીડિયા રિપોર્ટમાં, Goog...

22 August 2023 05:09 PM
વોટ્સએપ સમુદાય જૂથો માટે મતદાન સુવિધા

વોટ્સએપ સમુદાય જૂથો માટે મતદાન સુવિધા

વોટ્સએપે કોમ્યુનિટીના એડમિન માટે એક નવું ફીચર આપ્યું છે. હવે એડમિન્સ સમુદાય ઘોષણાઓ જૂથોમાં મતદાન શેર કરીને સભ્યોને પ્રશ્નો પૂછી શકે છે. વોટ્સએપ કોમ્યુનિટી જાહેરાત જૂથો માટે પોલ ફિચર શરૂ કરી રહ્યું છે....

22 August 2023 02:17 PM
રશિયાનું લુના-25 નિષ્ફળ જતા વૈજ્ઞાનિકો આઘાતમાં

રશિયાનું લુના-25 નિષ્ફળ જતા વૈજ્ઞાનિકો આઘાતમાં

મોસ્કો,તા.22ભારતમાં મિશન મુન આગળ ધપી રહ્યું છે અને ચંદ્રયાન-3નું લેન્ડર વિક્રમ આવતીકાલે ચંદ્રની ધરતી પર ઉતરશે પરંતુ રશિયાના લુના-25 મિશનનું જે યાન ચંદ્ર પર ઉતરવાનું હતું.તેનું ક્રેશ લેન્ડીંગ થતા જ સમગ...

22 August 2023 12:52 PM
ટ્રેનમાં સીટ માટે ઝઘડા થતા ટ્રેનમાં જ મદદ મળશે

ટ્રેનમાં સીટ માટે ઝઘડા થતા ટ્રેનમાં જ મદદ મળશે

નવી દિલ્હી : ટ્રેનમાં સીટને લઈને મુસાફરો વચ્ચે વારંવાર ઝઘડો થાય છે. ઝઘડો કરનારને 1000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે અને 6 મહિનાની જેલ પણ થઈ શકે છે. જો ક્યારેય તમારી સાથે સીટ પર કે ટ્રેનમાં કોઈ અન્ય બાબત...

22 August 2023 11:19 AM
X (ટવિટર) જુના ફોટા વીડીયો-ડેટા ડીલીટ કરશે

X (ટવિટર) જુના ફોટા વીડીયો-ડેટા ડીલીટ કરશે

મુંબઈ તા.22 : ટવિટરનું નામ બદલીને ‘એકસ’ કરનાર એલન મસ્કની કંપનીએ ટવિટર પ્લેટફોર્મનાં તમામ જુના ફોટા વિડીયો ડીલીટ કરી નાખવાનો નિર્ણય લીધો છે. ડીસેમ્બર 2014 પૂર્વેનાં તમામ ડેટા હટાવી દેવાશે.જ...

Advertisement
Advertisement