Entertainment News

14 September 2021 07:27 PM
બેલ બોટમ 16મી સપ્ટેમ્બ૨ે એમેઝોન પ્રાઈમ વિડિયો પ૨

બેલ બોટમ 16મી સપ્ટેમ્બ૨ે એમેઝોન પ્રાઈમ વિડિયો પ૨

મુંબઈ :અક્ષય કુમા૨ સ્ટા૨૨ ફિલ્મ બેલ બોટમ 16મી સપ્ટેમ્બ૨ે એમેઝોન પ્રાઈમ વીડિયો પ૨ પ્રસારિત થઈ ૨હી છે ખુદ અક્ષયકુમા૨ે સોશિયલ મીડિયા પ૨ આ સમાચા૨ વહેતા ર્ક્યા છે. ફિલ્મ 19મી ઓગષ્ટે થિયેટ૨ોમાં રિલીઝ થઈ હતી...

14 September 2021 07:16 PM
વિકીની ક્રાંતિકા૨ી સ૨દા૨ ઉધમસિંહની બાયોપિક ઓકટોબ૨મા ઓટીટી પ૨ ?

વિકીની ક્રાંતિકા૨ી સ૨દા૨ ઉધમસિંહની બાયોપિક ઓકટોબ૨મા ઓટીટી પ૨ ?

મુંબઈ : ઉ૨ી ફેમ એકટ૨ વિકી કૌશલ વધુ એક દેશભક્તિની ફિલ્મમાં ચમકી ૨હ્યો છે. તેની ક્રાંતિકા૨ી સ૨દા૨ ઉધમસિંહ પ૨ બનેલી બાયોપિક સ૨દા૨ ઉધમસિંહને લઈને નવા અપડેટ બહા૨ આવ્યા છે. અહેવાલો મુજબ આ ફિલ્મ ઓટીટી પ્લેટફ...

14 September 2021 07:05 PM
તો કંગના સામે ધરપકડ વોરંટ માનહાની કેસમાં હાજર થવા ફરમાન

તો કંગના સામે ધરપકડ વોરંટ માનહાની કેસમાં હાજર થવા ફરમાન

મુંબઈ તા.14 કવિ-ગીતકાર જાવેદ અખ્તર દ્વારા દાખલ કરવામાં આવેલી બદનક્ષીની કાર્યવાહીમાં અભિનેત્રી કંગના રનોતને રજુઆતમાંથી મુકિત આપતા મંગળવારે મેટ્રોપોલીટન મેજી.ની અદાલતે કહ્યું હતું કે તે આગામી સુનાવણી દર...

14 September 2021 06:57 PM
મને ભા૨તની દીક૨ી હોવા પ૨ શ૨મ આવે છે : મુનમુન દત્તા

મને ભા૨તની દીક૨ી હોવા પ૨ શ૨મ આવે છે : મુનમુન દત્તા

મુબઈ : તા૨ક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકા૨ો બબીતાજી (મુનમુન દતા) અને ૨ાજ અનડકટ (ટપુ)ની િ૨યલ લાઈફમાં ફેક લવ સ્ટો૨ી મીડિયામાં વાઈ૨લ થતા આ મામલે મુનમુન દતા ૨ાજ અનડકટ ખફા થયા છે. છેલ્લા કેટલાક સમયથી ટપુ-બબ...

11 September 2021 04:48 PM
રિયાલીટી શોમાં નોસ્ટેલ્જિક ફલેવર: વીતેલા જમાનાની ફિલ્મી હસ્તીઓ લોકોના દિલ જીતે છે

રિયાલીટી શોમાં નોસ્ટેલ્જિક ફલેવર: વીતેલા જમાનાની ફિલ્મી હસ્તીઓ લોકોના દિલ જીતે છે

મુંબઈ: ટીવી ચેનલોમાં વિવિધ રિયાલીટી શોમાં વિતેલા જમાનાની હસ્તીઓ અનોખુ આકર્ષણ ઉભુ કરે છે.વિતેલા જમાનાના કલાકારો જેવા કે રેખા, ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, પદમીની કોલ્હાપુરે, નિલમ, મૌસમી ચેટરજી, નીતુકપુર, ઝીન...

11 September 2021 11:08 AM
મનોરંજન અને માથાફોડના મિશ્રણ સમી ‘ભૂત પોલીસ’!

મનોરંજન અને માથાફોડના મિશ્રણ સમી ‘ભૂત પોલીસ’!

આમ તો અર્જુન કપૂરની ફિલ્મો જોવા કરતા એકતા કપૂરની સીરિયલો જોઈ લેવી સારી એવું સિને’મા’ માને છે. પરંતુ આજ વખતે વાત ફક્ત અર્જુન કપૂરની નથી. ડિઝની પ્લસ હોટસ્ટાર પર રીલિઝ થયેલી ‘ભૂત પોલીસ&...

11 September 2021 11:05 AM
ટાઈગર શ્રોફના હાલ લંડનમાં ધામા

ટાઈગર શ્રોફના હાલ લંડનમાં ધામા

મુંબઈ : કેટલાક સમય પહેલા એ ખબ૨ બહા૨ આવી હતી કે અભિનેતા ટાઈગ૨ શ્રોફ પોતાની ફિલ્મ 'હી૨ોપંતિ-2'ની શૂટીંગ લંડનમાં ક૨વા માટે ૨વાના થયો છે, જેમાં તે અનેક જરૂ૨ી સીન શૂટ ક૨શે. હવે ટાઈગ૨ શ્રોફના વધુ એક પ્રોજેક...

11 September 2021 11:02 AM
ભાણીયા કૃષ્ણા અભિષેક અને મામા ગોવિંદા વચ્ચેની ખટાશ ઉભરી આવી

ભાણીયા કૃષ્ણા અભિષેક અને મામા ગોવિંદા વચ્ચેની ખટાશ ઉભરી આવી

મુંબઈ : તાજેત૨માં કૃષ્ણા અભિષેક ધ કપિલ શર્મા શો માં એકટ૨ મામા ગોવિંદા અને તેના પત્ની સુનીતા આહુજાની ગેસ્ટ ત૨ીકે ઉપસ્થિતિવાળા એપિસોડનું શૂટીંગ છોડી દીધુ હતું. જેની સાથે મામા-ભાણેજ પરીવા૨ વચ્ચેનો ખટ૨ાગ ...

10 September 2021 07:55 PM
નુકસાની ભરપાઈ કરવા નિર્માતાઓ ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરવા અધીરા

નુકસાની ભરપાઈ કરવા નિર્માતાઓ ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરવા અધીરા

* સિનેમા માલિકો ઈચ્છે છે ‘થલાઈવી’ હિન્દી વર્ઝન ચાર હપ્તા બાદ ઓટીટી પર રિલીઝ થાયમુંબઈ: કંગના રનૌતની ફિલ્મ ‘થલાઈવી’ લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી...

10 September 2021 07:53 PM

...

10 September 2021 05:48 PM
અમિતાભ બચ્ચન, ડેની ડેંગઝપ્પા અનુપમખેર અને બોમન ઈરાની બડજાત્યાની આગામી ફિલ્મમાં ચમકશે

અમિતાભ બચ્ચન, ડેની ડેંગઝપ્પા અનુપમખેર અને બોમન ઈરાની બડજાત્યાની આગામી ફિલ્મમાં ચમકશે

મુંબઈ તા.10 ફિલ્મ મેકર સુરજ બડજાત્યાની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ડેની, અનુપમખેર, અને બોમન ઈરાની ભુમિકા ભજવવાનાં છે. રાજશ્રી પ્રોડકશન હેઠળની આ ફિલ્મમાં નીના ગુપ્તા, સારીકા તેમજ પરીણીતી ચોપરા પણ હશે....

10 September 2021 05:41 PM
આ વર્ષે ગણેશોત્સવમાં સામેલ નહી થાય સલમાનખાન

આ વર્ષે ગણેશોત્સવમાં સામેલ નહી થાય સલમાનખાન

મુંબઈ તા.10સમગ્ર દેશમાં ગણેશોત્સવનો રંગેચંગે પ્રારંભ થયો છે. આજથી આ તહેવારની શરૂઆત થતાં સામાન્ય વ્યકિતથી લઈને સેલીબ્રીટીઝ પોત-પોતાના ઘેર ખાસ અંદાજમાં ભગવાન ગણેશનાં સ્વાગતની તૈયારી કરી રહ્યા છે. દર વર્...

09 September 2021 08:06 PM
ધોની, અઝર બાદ હવે આ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન પર બનશે ફિલ્મ

ધોની, અઝર બાદ હવે આ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન પર બનશે ફિલ્મ

નવી દિલ્હીઃભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી પર બાયોપિક બનવા જઈ રહી છે. સૌરવ ગાંગુલીએ ખુદ ટ્વિટ કરીને આ માહિતી આપી છે. ગાંગુલીનું આ ટ્વીટ ઇન્ટરનેટ પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ગાં...

09 September 2021 05:32 PM
કંગના રનૌત સામે જાવેદ અખ્તરની માનહાની કેસ ચાલશે એફઆઈઆર રદ કરવાની અભિનેત્રીની અરજી ફગાવાઈ

કંગના રનૌત સામે જાવેદ અખ્તરની માનહાની કેસ ચાલશે એફઆઈઆર રદ કરવાની અભિનેત્રીની અરજી ફગાવાઈ

મુંબઈ બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત સામે લેખક-ગીતકાર જાવેદ અખ્તરે કરેલી માનહાનીની અરજી રદ કરવાની માંગણી મુંબઈ હાઈકોર્ટે ફગાવતા હવે અભિનેત્રીએ આ કાનુની કાર્યવાહીનો સામનો કરવો પડશે. કંગનાએ એક ટીવી મુલાકા...

09 September 2021 05:30 PM
નેટ ફિલકસ સામે નવો હરિફ: એચબીઓ મેકસ ભારતમાં લોંચ થઈ શકે છે

નેટ ફિલકસ સામે નવો હરિફ: એચબીઓ મેકસ ભારતમાં લોંચ થઈ શકે છે

મુંબઈ યુએસ આધારીત ઓટીટી જાયન્ટ એચબીઓ, મેકસ ઈન્ડીયાનું મે 2022 ની શરૂઆતમાં લોન્ચીંગ થાય તેવા અહેવાલો છે. લીક થયેલા આ અહેવાલો મુજબ એચબીઓ મેકસે તેના સબ સ્ક્રીપ્શન પ્લાનની કિંમત ખુબ જ સ્પર્ધાત્મક રીતે રાખ...

Advertisement
Advertisement