Entertainment News

09 September 2021 11:02 AM
ડિઝની હોટસ્ટાર પર 10મીએ રીલીઝ થશે-હોરર-કોમેડી ફિલ્મ-ભૂત પોલીસ

ડિઝની હોટસ્ટાર પર 10મીએ રીલીઝ થશે-હોરર-કોમેડી ફિલ્મ-ભૂત પોલીસ

મુંબઈસૈફઅલીખાન, અર્જુનકપુર, જેકલીન ફર્નાન્ડીઝ અને યામી ગૌતમ સ્ટારર ફિલ્મ ‘ભૂત પોલીસ’ ગણેશ ચતુર્થીનાં પર્વે 10 મી સપ્ટેમ્બરે ડીઝની હોટસ્ટાર પર રિલીઝ થઈ રહી છે. પવન ક્રિપલાની, રમેશ તૌરાની અન...

08 September 2021 01:56 PM
એક સમયે હું વિરાટ કોહલીનાં પ્રેમમાં પાગલ હતી: એકટ્રેસ મૃણાલ ઠાકુર

એક સમયે હું વિરાટ કોહલીનાં પ્રેમમાં પાગલ હતી: એકટ્રેસ મૃણાલ ઠાકુર

મુંબઈ તા.8 એક સમયે હું ક્રિકેટર વિરાટ કોહલીના પ્રેમમાં દિવાની થઈ ગઈ હતી. આ શબ્દો ઉચ્ચાર્યા છે. બોલીવુડ એકટ્રેસ મૃણાલ ઠાકુરે. મૃણાલ ઠાકુરે તાજેતરમાં ફરહાન અખ્તરને બોકસરનાં રૂપમાં ચમકાવતી ફીલ્મ તૂફાનમાં...

08 September 2021 11:28 AM
બોલીવુડ સ્ટાર અક્ષયકુમારનાં માતા અરૂણા ભાટીયાનું નિધન

બોલીવુડ સ્ટાર અક્ષયકુમારનાં માતા અરૂણા ભાટીયાનું નિધન

મુંબઈ તા.8 બોલીવુડ સ્ટાર અક્ષયકુમારનાં માતા અરૂણા ભાટીયાનું આજે બુધવારે નિધન થયુ છે. અક્ષયકુમારની માતાની તબિયત છેલ્લા કેટલાંક દિવસથી ઠીક નહોતી બાદમાં તેમને મુંબઈની હિરાનંદાની હોસ્પીટલમાં દાખલ કરવામાં ...

07 September 2021 06:58 PM
કેબીસીના પ્રથમ કરોડપતિ હિમાનીને ગાયક ઝુબીન નૌટિયાલે સરપ્રાઈઝ આપી

કેબીસીના પ્રથમ કરોડપતિ હિમાનીને ગાયક ઝુબીન નૌટિયાલે સરપ્રાઈઝ આપી

મુંબઈ: ‘કૌન બનેગા કરોડપતિ 13 ના પ્રથમ કરોડપતિ વિનર હિમાની બુંદેલાને જાણીતા ગાયક ઝુબીન નૌટિયાલે મોટી સરપ્રાઈઝ આપી હતી. નબળી દ્દષ્ટિ ધરાવતી હિમાની આગ્રાની શિક્ષિકા છે. જે કૌન બનેગા કરોડપતિ 13 માં ...

07 September 2021 06:58 PM
‘ઈન્ડીયન આઈડલ-12’ની ટીમ ‘કૌન બનેગા કરોડપતિ-13’માં

‘ઈન્ડીયન આઈડલ-12’ની ટીમ ‘કૌન બનેગા કરોડપતિ-13’માં

મુંબઈ: ઈન્ડીયન આઈડલ-12 ટેલેન્ટ શો ખુબ જ સફળ રહ્યો હતો. ટીમનાં સ્પર્ધકોએ પણ ઘણી લોકચાહના મેળવી હતી. પવનદીપ રાજને ખિતાબ જીત્યો હતો. તો ઈન્ડીયલ આઈડલના સ્પર્ધકોની ટીમ કૌન બનેગા કરોડપતિ-13 માં અમિતાભ બચ્ચન...

04 September 2021 04:39 PM
કંગનાને ઝટકો: ‘થલાઈવી’ની રિલીઝનો મલ્ટીપ્લેકસ માલિકોએ ઈન્કાર કર્યો

કંગનાને ઝટકો: ‘થલાઈવી’ની રિલીઝનો મલ્ટીપ્લેકસ માલિકોએ ઈન્કાર કર્યો

મુંબઈ તા.4 કંગના રનૌતની ફિલ્મ ‘થલાઈવી’ ફિલ્મ સિનેમા ઘરોમાં રીલીઝ થવા માટે તૈયાર છે. તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને એક જમાનાની સાઉથની હિરોઈન જયલલીતાના જીવન પરથી બનેલી આ ફિલ્મને લઈને કંગના...

04 September 2021 11:18 AM
શેંગ-ચી: દસ રહસ્યમય ચક્રોની કહાણી!

શેંગ-ચી: દસ રહસ્યમય ચક્રોની કહાણી!

સિને’મા’ હરખમાં ને હરખમાં આજે હિલોળે ચઢી છે, કારણકે લગભગ બે વર્ષના અંતરાલ બાદ થિયેટરમાં બેસીને ફિલ્મ જોવાનો આનંદ માણી શકાયો છે. પ્રેક્ષકોથી ભરેલું થિયેટર, એમની ચિચિયારીઓ, વિશાળ પડદો અને મા...

03 September 2021 04:18 PM
પહેલીવા૨ હોટ સીટ પ૨ બેઠેલા બચ્ચન બોલી ઉઠયા - દયા કિજીયે હમ પ૨

પહેલીવા૨ હોટ સીટ પ૨ બેઠેલા બચ્ચન બોલી ઉઠયા - દયા કિજીયે હમ પ૨

મુંબઈ તા.3કૌન બનેગા ક૨ોડપતિ 13ના આજે શાનદા૨ શુક્રવા૨માં બીગ બી પહેલીવા૨ હોટ સીટ પ૨ બેઠેલા જોવા મળશે અને ક્રિકેટ૨ સૌ૨વ ગાંગુલી સવાલોની જડી બચ્ચન પ૨ વ૨સાવશે.આ એપિસોડનો પ્રોમો રિલીઝ થઈ ચૂક્યો છે. આ એપિસો...

03 September 2021 11:51 AM
નો ટાઈમ ટુ ડાઈ - મરવાનો પણ સમય નથી! નામ છે બોન્ડ, જેમ્સ બોન્ડ; ડેનીયલ કેગ હવે ગુજરાતી બોલશે

નો ટાઈમ ટુ ડાઈ - મરવાનો પણ સમય નથી! નામ છે બોન્ડ, જેમ્સ બોન્ડ; ડેનીયલ કેગ હવે ગુજરાતી બોલશે

તા.30 સપ્ટેમ્બરના તમો જેમ્સ બોન્ડ શ્રેણીની 25મી ફિલ્મ ‘નો ટાઈમ ટુ ડાઈ’ મરવાનો પણ સમય નથી. આવા ટાઈમ્સ જુઓ તો આઘાત અનુભવતા નહી. વાસ્તવમાં બોન્ડ હવે ગુજરાતી બોલશે અને તે પણ પ્રથમ વખત, આ એક જબ...

02 September 2021 05:31 PM
દિવાનગીની હદ: કંપનીએ વેબસિરીઝ ‘મની હાઈસ્ટ’ જોવા માટે કર્મચારીઓને એક દિ’ની રજા આપી

દિવાનગીની હદ: કંપનીએ વેબસિરીઝ ‘મની હાઈસ્ટ’ જોવા માટે કર્મચારીઓને એક દિ’ની રજા આપી

નવીદિલ્હી, તા.2સતત કામ કરવાથી કંટાળો આવી જ જાય છે. કામના દબાણને ઓછું કરવા માટે તરેહ-તરેહની રીત અખત્યાર કરવામાં આવી રહી છે ત્યારે જયપુરની આવી જ એક કંપની છે જેણે પોતાના કર્મચારીઓને વેબસિરીઝ જોવા માટે રજ...

02 September 2021 04:26 PM
વેકસીનના ડબલ ડોઝ લેવા છતાં ફરાહખાન થઈ કોરોના સંક્રમીત

વેકસીનના ડબલ ડોઝ લેવા છતાં ફરાહખાન થઈ કોરોના સંક્રમીત

મુંબઈ ફિલ્મ મેકર અને ટીવી સેલીબ્રીટી ફરાહખાન કોરોના વાઈરસની ઝપટમાં આવી ગઈ છે. આ જાણકારી ખુદ ફરાહે સોશ્યલ મીડીયામાં આપી છે. પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં ફરાહે આશ્ર્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું છે કે મને આ...

02 September 2021 04:15 PM
બચ્ચન સાહેબ, સાવધ રહેજો, ગાંગુલીને નોકરી છીનવવાની આદત છે!: સેહવાગ

બચ્ચન સાહેબ, સાવધ રહેજો, ગાંગુલીને નોકરી છીનવવાની આદત છે!: સેહવાગ

મુંબઈ: ‘કૌન બનેગા કરોડપતિ 13’નો શાનદાર શુક્રવારનો પ્રોમાં સોશ્યલ મીડીયામાં રિલીઝ થયો છે. જેમાં ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ તેની સેન્સ ઓફ હ્યુમરની ફટકાબાજીથી અમિતાભ બચ્ચન સહિત સૌ કોઈને હસાવે ...

02 September 2021 03:58 PM
તાલિબાનોની જીત પર ઉત્સવ મનાવતા ભારતીય મુસલમાનોને નસીરુદીનની ફટકાર

તાલિબાનોની જીત પર ઉત્સવ મનાવતા ભારતીય મુસલમાનોને નસીરુદીનની ફટકાર

મુંબઈ તા.2અફઘાનીસ્તાનમાં તાલીબાનની જીત પર ઉત્સવ મનાવતા હિન્દુસ્તાની મુસલમાનોની બોલીવુડ એકટર નસીરુદીન શાહે કડક ટીકા કરી છે. તેણે જણાવ્યું છે કે ભારતીય મુસલમાનોના કેટલાક વર્ગો દ્વારા બર્બર લોકોનો જશ્ન ઉ...

02 September 2021 01:42 PM
ટીવીની દુનિયાનો સિતારો સિદ્ધાર્થ શુકલ ખરી પડયો

ટીવીની દુનિયાનો સિતારો સિદ્ધાર્થ શુકલ ખરી પડયો

* વર્લ્ડસ બેસ્ટ મોડેલ ગ્લેડરેગ્સ મેનહેટન કોન્ટેસ્ટમાં વિજેતા થનાર સિદ્ધાર્થ શુકલે ટીવીની દુનિયામાં સફળતાના શિખરો સર કરેલા: બાલિકા વધુથી લોકપ્રિયતા મળેલી: બિગ બોસ-13 માં વિનર થયેલો: દિલ સે દિલ તક, નાગી...

01 September 2021 02:59 PM
પીઢ અભિનેત્રી સાયરા બાનોની તબિયત લથડી: શ્વાસ લેવામાં તકલીફ થતા હિન્દુજા હોસ્પિટલના ICUમાં દાખલ

પીઢ અભિનેત્રી સાયરા બાનોની તબિયત લથડી: શ્વાસ લેવામાં તકલીફ થતા હિન્દુજા હોસ્પિટલના ICUમાં દાખલ

નવી દિલ્હી: બોલિવૂડની પીઢ અભિનેત્રી અને દિવંગત અભિનેતા દિલીપ કુમારની પત્ની સાયરા બાનુની તબિયત અચાનક બગડી ગઈ હતી. તબિયત લથડતા તેમને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાયરા બાનોને માઇ...

Advertisement
Advertisement