Entertainment News

30 August 2021 07:13 PM
મની લોંડરિંગ કેસમાં બોલિવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની ED દ્વારા છેલ્લા 5 કલાકથી આકરી પૂછપરછ

મની લોંડરિંગ કેસમાં બોલિવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની ED દ્વારા છેલ્લા 5 કલાકથી આકરી પૂછપરછ

ન્યુ દિલ્હી : બોલિવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ મુશ્કેલીમાં ફસાઇ છે. ED દિલ્હીમાં 5 કલાકથી જેકલીનની મની લોન્ડ્રિંગ કેસમાં પૂછપરછ કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે બોલિવુડ અભિનેત્રી કોઇના કોઇ મામલામાં ચર્ચ...

28 August 2021 11:24 AM
ભૂમિકા: અફલાતૂન ‘ઇકો-ફ્રેન્ડલી’ હોરર ફિલ્મ!

ભૂમિકા: અફલાતૂન ‘ઇકો-ફ્રેન્ડલી’ હોરર ફિલ્મ!

તહેવારોની મૌસમ શરૂ થઈ રહી છે, ત્યારે ઑટીટી પ્લેટફોર્મ્સ પણ કમર કસીને પોતાના માનવંતા દર્શકોને મનોરંજનનો ખજાનો પીરસવા માટે સજ્જ થઈ ગયા છે. નેટફ્લિક્સ પર તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ ‘ભૂમિકા’ ...

27 August 2021 06:25 PM
મણિરત્નમની આગામી ફિલ્મ ‘પોનીયન સેલ્વન’નો ઐશ્વર્યાનો લુક લીક

મણિરત્નમની આગામી ફિલ્મ ‘પોનીયન સેલ્વન’નો ઐશ્વર્યાનો લુક લીક

મુંબઈ: મણીરત્નમની આગામી ફિલ્મ ‘પોનીયન સેલ્વન’નો ઐશ્વર્યા રાય બચ્ચનનો લુક સોશ્યલ મીડીયામાં લીક થઈ ગયો છે. તમિલ મહાકાવ્ય તરીકે ઓળખાતી મણીરત્નમની આ ફિલ્મ 2022માં રિલીઝ થઈ શકે છે.સોશ્યલ મીડીયા...

27 August 2021 06:22 PM
બિગ બીની બિગ નમ્રતા: સ્પર્ધક વર્ણવે છે કેબીસીનો અનુભવ

બિગ બીની બિગ નમ્રતા: સ્પર્ધક વર્ણવે છે કેબીસીનો અનુભવ

મુંબઈ ‘કૌન બનેગા કરોડપતિ-13’માં હોસ્ટ અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેઠેલા ઉતરાખંડના એક પશુ ચિકીત્સકે જણાવ્યું હતું કે અમિતાભજી એ કોઈપણ જાતની આડ વાતો વિના મને કહ્યું કે હું તમારા વ્યવસાયની ...

27 August 2021 03:59 PM
પવનદીપની યશકલગીમાં વધુ એક છોગુ

પવનદીપની યશકલગીમાં વધુ એક છોગુ

મુંબઈ: ‘ઈન્ડિયન આઈડલ-12’નો ખિતાબ જીતનાર પવનદીપ રાજનની યશ કલગીમાં વધુ એક છોગુ ઉમેરાયુ છે. ઉતરાખંડ સરકારે પવનદીપને ઉતરાખંડની કલા સંસ્કૃતિ અને ટુરીઝમનો બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કર્યો છે. માત્ર...

27 August 2021 03:48 PM
ડિસેમ્બર સુધીમાં સિનેમાના બિઝનેસની ગાડી પાટે ચડી જશે: નિષ્ણાંતોને આશા

ડિસેમ્બર સુધીમાં સિનેમાના બિઝનેસની ગાડી પાટે ચડી જશે: નિષ્ણાંતોને આશા

મુંબઈ: ગત સપ્તાહે રિલીઝ થયેલી નબેલબોટમથ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો સિનેમા હોલમાં પહોંચ્યા હતા. આ સપ્તાહે અમિતાભ બચ્ચન સ્ટારર નચેહરેથ રિલીઝ થઈ રહી છે. હાલ કોરોના નિયંત્રણમાં છે અને વેકસીનેશન પણ ગત...

27 August 2021 02:11 PM
સોનુ સુદ ‘આપ’ના દેશના મેન્ટોર કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા

સોનુ સુદ ‘આપ’ના દેશના મેન્ટોર કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા

કોરોના લોકડાઉન કાળમાં પ્રવાસી મજદૂર સહિતના લોકોની સેવા કરીને મશહુર બનેલા બોલીવુડના અભિનેતા હવે આમ આદમી પાર્ટીના દેશના મેન્ટોર કામકાજના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. આજે દિલ્હીમાં મુખ્યમંત્રી શ્રી અરવિંદ...

27 August 2021 11:49 AM
દીકરાની ઈચ્છાને માન આપી વિલન પ્રકાશ રાજેએ બીજીવાર લગ્ન ર્ક્યા

દીકરાની ઈચ્છાને માન આપી વિલન પ્રકાશ રાજેએ બીજીવાર લગ્ન ર્ક્યા

મુંબઈ : બોલીવુડમાં ક્યા૨ેક અજબગજબ ઘટનાઓ બને છે. ફિલ્મ સિંઘમમાં જયકાંત શિક૨ેના ૨ોલ ક૨ીને લોકપ્રિય બનના૨ સાઉથના એકટ૨ પ્રકાશ ૨ાજેએ દીક૨ાની મનોકામના પૂ૨ી ક૨વા પાની સાથે બીજી વા૨ લગ્ન ર્ક્યા છે પ્રકાશ ૨ાજે...

26 August 2021 06:05 PM
પોપ્યુલર ટીવી શોથી લોકોના દિલમાં છાપ છોડનાર એકટ્રેસને કમબેક ના ફળ્યું

પોપ્યુલર ટીવી શોથી લોકોના દિલમાં છાપ છોડનાર એકટ્રેસને કમબેક ના ફળ્યું

મુંબઇ,તા.26ટીવીની દુનિયામાં પોતાની એકટિંગ અને ખુબસુરતીથી પોતાની અનોખી છાપ છોડી જનાર અનેક પોપ્યુલર એકટ્રેસનું કમબેમ ફલોપ રહયું છે. કોઇએ શો છોડ્યો છે તો કોઇના શો બંધ થયા છે. આવી જ એક ટીવી એકટ્રેસ છે રાજ...

26 August 2021 06:04 PM
અભિષેકને હોસ્પિટલેથી રજા અપાઈ: ફરી શુટીંગમાં પરત ફરવા સજજ

અભિષેકને હોસ્પિટલેથી રજા અપાઈ: ફરી શુટીંગમાં પરત ફરવા સજજ

મુંબઈ તા.26બોલીવુડ એકટર અભિષેક બચ્ચનના ફેન્સ માટે ગુડ ન્યુઝ છે. અભિનેતાને રવિવારે હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. રવિવારે અભિષેકને હાથમાં ઈજા હતી ત્યારબાદ તેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ થવું પડયું હતું, પ...

26 August 2021 06:03 PM
શેરશાહ: રિયલ હીરોનું પાત્ર ભજવવા રીલ હીરોને 7 કરોડ મળ્યા?

શેરશાહ: રિયલ હીરોનું પાત્ર ભજવવા રીલ હીરોને 7 કરોડ મળ્યા?

મુંબઈ: કારગીલ વોરના હીરો કેપ્ટન વિક્રમ બત્રાની બાયોપીક ‘શેરશાહ’ હાલમાં ધૂમ મચાવી રહી છે. ઓટીટી પર રિલીઝ આ ફિલ્મ આઈએમડીબી પર 8.9 રેટીંગ સાથે નંબર-1 ‘ટોપ રેટેડ હિન્દી મુવી’ બની ગ...

25 August 2021 11:19 PM
બૉલીવુડમાં ફરી ડ્રગ્સ કેસનું ભૂત ધૂણ્યું : 4 વર્ષ જૂના કેસમાં બાહુબલી ઍક્ટર, જાણીતી અભિનેત્રી સહિત 10 કલાકારોને EDનું તેડું

બૉલીવુડમાં ફરી ડ્રગ્સ કેસનું ભૂત ધૂણ્યું : 4 વર્ષ જૂના કેસમાં બાહુબલી ઍક્ટર, જાણીતી અભિનેત્રી સહિત 10 કલાકારોને EDનું તેડું

મુંબઈ : ચાર વર્ષ જુના ડ્રગ્સ કેસમાં ઈડીએ ફરી ફાઈલો ખોલી છે. ઈડીએ રકુલ પ્રીત સિંહ, રારણા દગ્ગુબાતી સહિત બીજા 10 કલાકારોને 9 સપ્ટેમ્બરે રુબરુ હાજર થવાનું સમન્સ પાઠવ્યું છે. ઈડી આ તમામ કલાકારોની પૂછપરછ ક...

25 August 2021 04:38 PM
રણવીરસિંહ સ્ટારર ‘અન્નિયા’ની હિન્દી રિમેકમાં વિધ્ન ઉભુ થયું

રણવીરસિંહ સ્ટારર ‘અન્નિયા’ની હિન્દી રિમેકમાં વિધ્ન ઉભુ થયું

મુંબઈ: સાઉથની વર્ષ 2005ની સુપરહીટ તમિલ ફિલ્મ ‘અન્નિયા’ના પ્રોડયુસર ઓસ્કાર રવિચંદ્રને ફિલ્મની હિન્દી રિમેક બનાવવાને લઈને નિર્દેશક શંકર અને પ્રોડયુસર જયંતીલાલ ગડા સામે કોર્ટના દ્વાર ખખડાવવાન...

25 August 2021 04:37 PM
અજયની અજય સાથે ટકકર ટળી!

અજયની અજય સાથે ટકકર ટળી!

મુંબઈ: કેટલાક સમય પહેલા એ ખબર બહાર આવી હતી કે બાહુબલી ફેમ એસએસ રાજા મૌલી પોતાની ખૂબ જ રાહ જોવાતી ફિલ્મ ‘આરઆરઆર’ને એ દિવસે રિલીઝ કરવા જઈ રહ્યા છે, જે દિવસે બોની કપુરની ફિલ્મ ‘મેદાન&rs...

25 August 2021 04:36 PM
‘લક્ષ્મી’, ‘બેલબોટમ’ ને ઠંડા આવકારથી અક્ષયની ‘સુર્યવંશી’ ની માર્કેટ વેલ્યુ ઘટી

‘લક્ષ્મી’, ‘બેલબોટમ’ ને ઠંડા આવકારથી અક્ષયની ‘સુર્યવંશી’ ની માર્કેટ વેલ્યુ ઘટી

મુંબઇ: ઓટીટી પ્લેટ ફોર્મ પર અગાઉ ‘લક્ષ્મી’ અને થિયેટરોમાં ‘બેલ બોટમ’ ફ્લ્મિને અપેક્ષા મુજબ આવકાર ન મળતા અક્ષય કુમારની સ્ટાર વેલ્યુ ઘટી છે.મહામારીનો ડર સિનેમા ઘરોમાં 30 ટકા કેપિ...

Advertisement
Advertisement