Entertainment News

25 August 2021 04:35 PM
એ૨પોર્ટ પ૨ ચેકીંગ માટે સલમાનખાનને ૨ોકના૨ જવાનનું સન્માન

એ૨પોર્ટ પ૨ ચેકીંગ માટે સલમાનખાનને ૨ોકના૨ જવાનનું સન્માન

મુંબઈ તા.25બોલવુડ હી૨ો સલમાન ખાનને મુંબઈ એ૨પોર્ટ પ૨ ચેકીંગ માટે ૨ોકના૨ સીઆઈએસએફના જવાન સોમનાથ મોહંતીનો વીડિયો સોશ્યલ મીડિયા પ૨ ખુબજ વાઈ૨લ થયો હતો લોકોએ સીઆઈએસએફના જાને ખ૨ો હી૨ો કહ્યો હતા. બાદમાં આ મામ...

25 August 2021 04:32 PM
‘ધી કપિલ શર્મા શો’માં ધરમ-શત્રુની જોડી શત્રુઘ્ને 85 વર્ષના ધર્મેન્દ્રને ‘નોટી’ કહ્યા!

‘ધી કપિલ શર્મા શો’માં ધરમ-શત્રુની જોડી શત્રુઘ્ને 85 વર્ષના ધર્મેન્દ્રને ‘નોટી’ કહ્યા!

મુંબઈ: ‘ધી કપીલ શર્મા શો’ના આગામી એપિસોડમાં બોલીવુડના દિગ્ગજ હીરો ધર્મેન્દ્ર અને શત્રુઘ્ન સિંહ મહેમાન તરીકે જોવા મળશે. આ એપિસોડનો પ્રોમો રજૂ થયો છે જેમાં શત્રુઘ્ન ધર્મેન્દ્રના ચરણ સ્પર્શ ક...

25 August 2021 11:15 AM
'રુદ્ર ધી એજ ઓફ ડાર્કનેસ' ઉપરાંત અસુર-2, કોટા ફેકટરી-2 મનોરંજનની મસ્તી ક૨ાવશે

'રુદ્ર ધી એજ ઓફ ડાર્કનેસ' ઉપરાંત અસુર-2, કોટા ફેકટરી-2 મનોરંજનની મસ્તી ક૨ાવશે

મુંબઈ : આગામી દિવસોમાં ઓટીટી પ્લેટ ફોર્મ પ૨ મનો૨ંજનો ખજાનો આવી ૨હ્યો છે. જેમા અજય દેવગન, માધુ૨ી દીક્ષિત, ૨વિના ટંડન, જુહી ચાવલા સહિતના સ્ટાર્સ ચમકી ૨હ્યા છે. એમેઝોન પ્રાઈમ વિડીયોમાં વેબસી૨ીઝ ૨ુદ્વ-ધી ...

24 August 2021 11:23 AM
સલમાનખાનનો ‘ટાઈગર-3’નો અનોખો લુક જાહેર થયો

સલમાનખાનનો ‘ટાઈગર-3’નો અનોખો લુક જાહેર થયો

મુંબઈ: સુપરસ્ટાર સલમાનખાનની સુપરહીટ ટાઈગર સીરીઝની ત્રીજી ફિલ્મ ‘ટાઈગર-3’નું શુટીંગ શરૂ થઈ ગયુ છે. ફિલ્મની લીડ જોડી સલમાનખાન અને કેટરીના કૈફ હાલ ફિલ્મના પહેલા શિડયુલનુ શુટીંગ રશીયામાં શરૂ ક...

24 August 2021 11:21 AM
‘બેલબોટમ’ સપ્ટેમ્બરનાં છેલ્લા વીકમાં ડીજીટલ પ્લેટફોર્મમાં રજુ થઈ શકે છે

‘બેલબોટમ’ સપ્ટેમ્બરનાં છેલ્લા વીકમાં ડીજીટલ પ્લેટફોર્મમાં રજુ થઈ શકે છે

મુંબઈ: અક્ષયકુમાર સ્ટારર ‘બેલબોટમ’ ફિલ્મ દેશનાં 1600 જેટલા થિયેટરોમાં રીલીઝ થઈ ચૂકી છે હવે થીયેટરમાં રિલીઝના ચાર વીક બાદ ફિલ્મનો એમેઝોન પ્રાઈમ પર પ્રિમીયર યોજાઈ શકે છે. કોરોનાને લઈને પ્રેક...

23 August 2021 11:45 AM
બોલિવૂડ અભિનેતા શત્રુઘ્ન સિન્હાનું ટ્વિટર એકાઉન્ટ હેક

બોલિવૂડ અભિનેતા શત્રુઘ્ન સિન્હાનું ટ્વિટર એકાઉન્ટ હેક

દિલ્હી તા.23બોલીવુડ એકટર શત્રુઘ્ન સિંહાનું ટવીટર એકાઉન્ટ શનિવારે તા.21 ઓગષ્ટના રોજ હેક થયું છે. ત્યારબાદ તેમનો પ્રોફાઈલ ફોટો હેકરે બદલી નાખ્યો હતો. હેકરે માત્ર શત્રુઘ્નસિંહાનો ફોટો જ બદલ્યો ન હતો. પરં...

21 August 2021 05:31 PM
‘બેલબોટમ’ પર સાઉદી અરબ, ક્તર અને કુવૈતે લગાવ્યો બાન

‘બેલબોટમ’ પર સાઉદી અરબ, ક્તર અને કુવૈતે લગાવ્યો બાન

મુંબઈ અક્ષયકુમાર સ્ટારર ફિલ્મ ‘બેલબોટમ’ની થિયેટરોમાં રજૂઆત થઈ ચૂકી છે. લોકોને ફિલ્મ પસંદ પણ આવી હોવાના અહેવાલો વચ્ચે આ ફિલ્મ સામે સામે સાઉદી અરબ, કતર અને કુવૈતે પ્રતિબંધ મુકયો છે. જેને કાર...

21 August 2021 04:26 PM
અંતરાલ બાદ કરણ જોહર ફરી ડાયરેકટરની ખુરશીમાં

અંતરાલ બાદ કરણ જોહર ફરી ડાયરેકટરની ખુરશીમાં

મુંબઈ: ફિલ્મ નિર્માતા-નિર્દેશક કરણ જોહર લાંબા અંતરાલ બાદ ફરી ડાયરેકટરની ચેર પર આવી ગયા છે. શુક્રવારે તેની ખૂબ જ અપેક્ષા જગાવતી ફિલ્મ નરોકી ઔર રાની કી પ્રેમ કહાનીથના પ્રથમ શિડયુલના શુટીંગની શુક્રવારે જ...

21 August 2021 04:25 PM
નકૌન બનેગા કરોડપતિથની સીઝન 13 નવા રંગરૂપ સાથે આવી રહી છે

નકૌન બનેગા કરોડપતિથની સીઝન 13 નવા રંગરૂપ સાથે આવી રહી છે

મુંબઈ: નવા રંગરૂપ અને ફેરફાર સાથે નકૌન બનેગા કરોડપતિથ સીઝન 13 ટુંક સમયમાં જ શરુ થઈ રહી છે. 23 ઓગષ્ટથી સોમથી શુક્ર રાત્રે 9 વાગ્યે સોની ટીવી પર શો પ્રસારીત થશે. આ બાબતે તેનું ફોર્મેટ ઘણું નવું છે. જેને...

20 August 2021 11:54 AM
શાહરુખની પુત્રી સુહાના સહિત ત્રણ સ્ટાર કિડસ બોલીવુડમાં ડેબ્યુ કરશે

શાહરુખની પુત્રી સુહાના સહિત ત્રણ સ્ટાર કિડસ બોલીવુડમાં ડેબ્યુ કરશે

મુંબઈ: શાહરુખખાનની દિકરી સુહાના ટુંક સમયમાં જ એકટીંગની દુનિયામાં એન્ટ્રી કરવા જઈ રહી છે. અહેવાલો મુજબ કરણ જોહર નહીં, બલકે જોયા અખ્તર સુહાના ખાનને લોન્ચ કરી રહી છે. ફિલ્મને લઈને તૈયારીઓ શરુ થઈ ચૂકી છે....

20 August 2021 11:50 AM
સુશાંત કેસ: મોબાઈલ તપાસમાં ફોરેન્સિક લેબને માહિતીનો ભંડાર મળ્યો

સુશાંત કેસ: મોબાઈલ તપાસમાં ફોરેન્સિક લેબને માહિતીનો ભંડાર મળ્યો

અમદાવાદ તા.20 બોલીવુડ સહીત દેશભરમાં આંચકો સર્જનારા અભિનેતા સુશાંતસિંહ રાજપુત આત્મહત્યા કેસ બાદ કબ્જે લેવાયેલા મોબાઈલ ફોનનાં પરીક્ષણમાં ગાંધીનગર સ્થિત ફોરેન્સીક લેબને માહીતીનો ભંડાર મળ્યો છે અને તેના આ...

19 August 2021 01:58 PM
પવનદીપ અને ઇન્ડિયન આઇડલની ટીમ સલમાન ખાન, મહેશ માંજરેકરને મળી

પવનદીપ અને ઇન્ડિયન આઇડલની ટીમ સલમાન ખાન, મહેશ માંજરેકરને મળી

મુંબઇ,તા.19ઇન્ડિયન આઇડલ-12ના ખિતાબના વિજેતા પવનદીપ રાજન ઉપરાંત, શોના અન્ય સ્પર્ધકો અરુણિતા કાંજીલાલ, સાયલી કાંબલે, સન્મુખ પ્રિયા, નિહાલ તૌરા, આશિષ કુલકર્ણી અને નચિકેત લેલે તાજેતરમાં બોલીવુડ સ્ટાર સલમા...

19 August 2021 01:57 PM
‘બિગબોસ-15’માં બિગ ટવીસ્ટ રેખાની થશે સરપ્રાઈઝીંગ એન્ટ્રી

‘બિગબોસ-15’માં બિગ ટવીસ્ટ રેખાની થશે સરપ્રાઈઝીંગ એન્ટ્રી

મુંબઈ: ‘બીગબોસ’ ઓટીટીને શરુ થયા એક વીકથી વધુ સમય વીતી ગયો છે, દરમિયાન તેમાં સનસનીખેજ ટવીસ્ટ જોવા મળી રહ્યા છે. લગભગ ચાર વીક બાદ ‘બીગબોસ’ ઓટીટી ટીવી પર શિફટ થઈ જશે અને તેની કમાન...

18 August 2021 05:09 PM
પોર્નોગ્રાફી કેસ: કુંદ્રાને વચગાળાની રાહત મળી

પોર્નોગ્રાફી કેસ: કુંદ્રાને વચગાળાની રાહત મળી

મુંબઈ તા.18બોલીવુડ એકટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને સાઈબર સંબંધીત પોનોગ્રાફી કેસમાં બોમ્બે હાઈકોર્ટે રાહત આપી છે. જામીન અરજી પર તેને વચગાળાની રાહત અપાઈ છે. તેમના જામીનની સુનાવણી 25 ઓગષ્ટ સુધી...

18 August 2021 03:52 PM
દયાબેન ફરી સુર્ખિયોમાં: મુંબઈમાં રૂા.1 કરોડનો ફલેટ ખરીદ્યો?

દયાબેન ફરી સુર્ખિયોમાં: મુંબઈમાં રૂા.1 કરોડનો ફલેટ ખરીદ્યો?

મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દયાબેન ઉર્ફે દિશા વંકાણી છેલ્લા ચાર વર્ષથી શોમાંથી બહાર છે પણ દિશા વંકાણીને લઈને નવા સમાચાર બહાર આવ્યા છે. અહેવાલો મુજબ દિશાએ મુંબઈમાં થ્રી બીએચકે ફલેટ...

Advertisement
Advertisement