Entertainment News

18 August 2021 11:30 AM
બોલીવુડની ફિલ્મના શુટિંગ માટે ખાવડા-ભુજ વચ્ચેનો માર્ગ બંધ : વાહન ચાલકો અટવાયા

બોલીવુડની ફિલ્મના શુટિંગ માટે ખાવડા-ભુજ વચ્ચેનો માર્ગ બંધ : વાહન ચાલકો અટવાયા

ભુજ તા.18 ભાતીગળ પ્રદેશ કચ્છના વૈશ્વિક ઓળખ ધરાવતા સફેદ રણ તેમજ ઐતિહાસિક સ્થળો દેશ વિદેશના પર્યટકોના આકર્ષણના કેન્દ્ર બન્યા છે.અનેક ભૌગોલિક વિશેષતાઓ ધરાવતા કચ્છમાં ગુજરાતી ફિલ્મ જેસલ તોરલ,અભિષેક બચ્ચન ...

16 August 2021 03:48 PM
૧૨ કલાકના ગ્રાન્ડ ફિનાલે માટે પાંચ દિવસ શૂટીંગ ર્ક્યુ : આદિત્ય

૧૨ કલાકના ગ્રાન્ડ ફિનાલે માટે પાંચ દિવસ શૂટીંગ ર્ક્યુ : આદિત્ય

મુંબઈ : ધી ઈન્ડિયન આઈડલ-૧૨ ના ગ્રાન્ડ ફિનાલેના શૂટીંગમાં અનુભવ શે૨ ક૨તા હોસ્ટ આદિત્ય ના૨ાયણે જણાવ્યું હતું કે અમે ગ્રાન્ડ ફિનાલેના શૂંટીંગ માટે પાંચ દિવસનો સમય લીધો હતો. કા૨ણ કે તે એપિસોડ ૧૨ કલાકનો હત...

16 August 2021 03:46 PM
ગ્રાન્ડ ફિનાલેમાં ગ્રેટ ખલી સહિત ઉદિત નારાયણ-અલકા યાજ્ઞિકે જમાવટ કરી

ગ્રાન્ડ ફિનાલેમાં ગ્રેટ ખલી સહિત ઉદિત નારાયણ-અલકા યાજ્ઞિકે જમાવટ કરી

મુંબઈ : 'ધી ઈન્ડિયન આઈડલ-૧૨' ના ગ્રાન્ડ ફિનાલે અનેક ૨ીતે ભવ્ય ૨હયો હતો. જેમાં સ્પેશિયલ જજ ત૨ીકે ગ્રેટ ખલી ઉપ૨ાંત અન્ય સેલિબ્રિટી હાજ૨ હતી. અલકા યાજ્ઞિકે લતા મંગેશક૨ને 'ઈન્ડિયન આઈડલ' ને લઈને યાદ ર્ક્યા...

16 August 2021 11:56 AM
આખરે ઈન્ડિયન આઈડલ-12 નો ખિતાબ પવનદીપ રાજનને

આખરે ઈન્ડિયન આઈડલ-12 નો ખિતાબ પવનદીપ રાજનને

પવનદીપને ઈન્ડિયન આઈડલ-12 ની ટ્રોફી સાથે રૂા.25 લાખ અને વૈભવી કાર ઈનામમાં મળી: અરૂણીતા કાંજીલાલ ફર્સ્ટ રનર્સઅપ અને સાયલી કાંબલે સેકન્ડ રનર્સઅપ બની: ખિતાબ મળતા પવનદીપ અને તેના માતા ભાવુક બન્યા: અનેક દાવ...

14 August 2021 11:06 AM
ભગવાન બચાવે ‘ભુજ’થી!

ભગવાન બચાવે ‘ભુજ’થી!

ભારત-પાકિસ્તાન વચ્ચે વર્ષ 1971માં છેડાયેલી જંગને કેન્દ્રસ્થાને રાખીને બનાવવામાં આવેલી ‘ભુજ: ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા’ ફિલ્મ 2021માં જેની સૌથી વધુ રાહ જોવાઈ રહી હતી, એવી ફિલ્મોમાંની એક હતી, પણ ઑ...

13 August 2021 05:45 PM
જે.પી.દતા દેશના વિવિધ શહેરોમાં આર્મી ઓફિસરો માટે ‘બોર્ડર’નું ખાસ સ્ક્રીનીંગ કરશે

જે.પી.દતા દેશના વિવિધ શહેરોમાં આર્મી ઓફિસરો માટે ‘બોર્ડર’નું ખાસ સ્ક્રીનીંગ કરશે

મુંબઈ: પાકિસ્તાન સામેની ભારતની 1971ની સાલની લડાઈને 50 વર્ષ પુરા થવા જઈ રહ્યા છે ત્યારે આ યુદ્ધ પરથી જે.પી.દતાએ બનાવેલી ફિલ્મ ‘બોર્ડર’ને 25 વર્ષ પુરા થયા છે. લોંગેવાલ બેટલના હીરોને શ્રદ્ધાં...

13 August 2021 05:41 PM
‘સારેગામાપા’ નું સંચાલન મારા માટે ઘરમાં પાછા ફરવા જેવું: આદિત્ય

‘સારેગામાપા’ નું સંચાલન મારા માટે ઘરમાં પાછા ફરવા જેવું: આદિત્ય

મુંબઈ: ઝી ટીવી પર આગામી દિવસોમાં સીંગીંગ રિયાલીટી શો ‘સારેગામાપા’ની સીઝન ટુંક સમયમાં આવી રહી છે, જેનું હોસ્ટીંગ ગાયક-એન્કર આદીત્ય નારાયણ કરશે.‘સારેગામાપા’ એવો સીંગીંગ રિયાલીટી ...

12 August 2021 04:50 PM
સા૨ા બનશે મહિલા કમાન્ડો

સા૨ા બનશે મહિલા કમાન્ડો

મુંબઈ તા.12 બોલીવુડ એકટ્રેસ સા૨ા અલી ખાને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટો૨ીમાં ૨ાયફલ સાથેની પોતાની સ્ટો૨ી શે૨ ક૨ી છે. જે ફેન્સમાં ચર્ચાનો વિષય બની છે. આ તસવી૨માં સા૨ા અલી એક ફોજીના પાત્રમાં જોવા મળે છે. ફેન્...

12 August 2021 04:38 PM
હવે કરીના કપુર પ્રોડયુસર બનશે

હવે કરીના કપુર પ્રોડયુસર બનશે

મુંબઈ તા.12એકટ્રેસ કરીના કપુરે પોતાના રુપ અને અભિનયથી લોકોના દિલમાં જગ્યા બનાવી છે. એકટ્રેસ કરીના હવે નિર્માતા બનવા જઈ રહી હોવાના ખબર છે. આની જાણકારી ખુદ કરીનાએ સોશ્યલ મીડીયામાં આપી હતી.તે એકતા કપુર અ...

12 August 2021 04:35 PM
આ વર્ષ અક્ષયકુમારની ફિલ્મોનું બની રહેશે! ચાર મુવી રજૂ થશે

આ વર્ષ અક્ષયકુમારની ફિલ્મોનું બની રહેશે! ચાર મુવી રજૂ થશે

મુંબઈ તા.12 લોકડાઉનના કારણે અક્ષય કુમારની માત્ર એક જ ફિલ્મ ‘લક્ષ્મી’ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. હવે ફરી એકવાર અક્ષયની ફિલ્મ ‘બેલબોટમ’ થિયેટર ખુલ્યા બાદ 19મી ઓગષ્ટે રિલીઝ...

12 August 2021 04:34 PM
દીકરા જહાંગીરના નામ મામલે ટ્રોલ થતા હવે કરીનાના સપોર્ટમાં સ્વરા

દીકરા જહાંગીરના નામ મામલે ટ્રોલ થતા હવે કરીનાના સપોર્ટમાં સ્વરા

મુંબઈ તા.12 કરીનાકપુર અને સૈફઅલીખાન પુત્રના નામને લઈને ફરી સોશ્યલ મીડીયામાં ટ્રોલ થયા છે. અગાઉ મોટા પુત્રનું તૈમુર નામ રાખતા લોકોએ સૈફ-કરીનાની જોરીદાર ટિકા કરી હતી. હવે નાના પુત્રનું જેહનું નામ જહાંગી...

12 August 2021 04:33 PM
અરુણીતા મામલે આખરે પવનદીપે મૌન તોડયું- અમારા વચ્ચે એવું કાંઈ નહોતું!

અરુણીતા મામલે આખરે પવનદીપે મૌન તોડયું- અમારા વચ્ચે એવું કાંઈ નહોતું!

મુંબઈ તા.12 શોની ટીઆરપી વધારવા અગાઉ પણ ‘ઈન્ડીયન આઈડલ’ દ્વારા હોસ્ટ આદિત્ય નારાયણ અને જજ નેહા કકકરના લગ્નનું ગતકડું ચલાવાયું હતું, આ વખતે સ્પર્ધક પવનદીપ અને અરુણીતાના લવ અફેર્સની સ્ટોરી ઉભી...

12 August 2021 04:31 PM
‘હીરામંડી’ને લઇને હું નર્વસ પણ છું અને એકસાઇટેડ પણ છું: ભણશાલી

‘હીરામંડી’ને લઇને હું નર્વસ પણ છું અને એકસાઇટેડ પણ છું: ભણશાલી

મુંબઇ,તા.11બોલીવુડના મશહુર ડાયરેકટર સંજય લીલા ભણશાલી તેની શાનદાર સ્ટોરી અને ભવ્ય સેટ માટે જાણીતા છે. સંજય લીલા ભણશાલીની ફિલ્મ મનમાં આવતા જ મગજમાં કિલ્લા ભવ્ય ઇમારત આવવા લાગે છે. હવે સંજય લીલા ભણશાલી ન...

11 August 2021 11:43 AM
નાના પરદે આસાન નથી સિકવલની સકસેસ

નાના પરદે આસાન નથી સિકવલની સકસેસ

મોટાભાગના સિકવલ શો ફલોપ: ‘પ્રતિજ્ઞા-2’, ‘સંજીવની-2’, ઈસ પ્યાર કો કયા નામ દૂ, પહેલા જેવો જાદુ ન દેખાડી શકયામુંબઈ: મોટા પરદાની જેમ હાલ નાના પરદે પણ હિટ ટીવી શોની સિકવલ અને રિમેકન...

09 August 2021 03:35 PM
પવનદીપનાં સંવેદનાસભર પર્ફોમન્સથી કરણ જોહર સહીત જજો ભાવુક બન્યા

પવનદીપનાં સંવેદનાસભર પર્ફોમન્સથી કરણ જોહર સહીત જજો ભાવુક બન્યા

મુંબઈ: ઈન્ડિયન આઈડલ-12 નો આગામી એપિસોડ ડાયરેકટર પ્રોડયુસર કરણ જોહરની હાજરીથી વિશેષ બની રહેશે. આ શોમાં તે ‘બિગબોસ’ ઓટીટીનાં પ્રમોશનના ભાગરૂપે આવનાર છે.બિગબોસ ઓટીટીને કરણ જોહર હોસ્ટ કરશે.સોન...

Advertisement
Advertisement