Entertainment News

09 August 2021 12:13 PM
‘પ્રતિજ્ઞા’ના સજજનસિંહ ઠાકુર ઉર્ફે અનુપમ શ્યામ ઓઝાનું નિધન

‘પ્રતિજ્ઞા’ના સજજનસિંહ ઠાકુર ઉર્ફે અનુપમ શ્યામ ઓઝાનું નિધન

મુંબઈ તા.9 ટીવી અને સિનેમાનાં જાણીતા અભિનેતા અનુપમ શ્યામ ઓઝાનું લાંબી બિમારી બાદ 63 વર્ષની વયે નિધન થયુ હતું. અનુપમ શ્યામ ટીવી સિરીયલ મન કી અવાજ પ્રતિજ્ઞાથી ઘેર ઘેર જાણીતા થયા હતા. તેઓ છેલ્લા એક વર્ષથ...

09 August 2021 11:33 AM
રાજ કુન્દ્રા બાદ હવે શિલ્પા શેટ્ટીનો વારો: કરોડો રૂપિયાની છેતરપીંડીના આરોપથી ભીંસમાં

રાજ કુન્દ્રા બાદ હવે શિલ્પા શેટ્ટીનો વારો: કરોડો રૂપિયાની છેતરપીંડીના આરોપથી ભીંસમાં

દિલ્હી તા.9શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદા શેટ્ટીએ આયોસીસ સ્લિમિંગ સ્કિન સલુન અને સ્પા નામથી કંપની શરુ કરી. કંપનીના જવાબદાર અધિકારીઓએ રાજધાનીમાં તેમની શાખા ખોલયાના નામે ઘણા લોકોનો સંપર્ક કર્યો હતો ...

07 August 2021 05:02 PM
ફિલ્મ રિવ્યુ : ડાયલ 100 : પૂરતો સમય હોય તો ડાયલ કરજો

ફિલ્મ રિવ્યુ : ડાયલ 100 : પૂરતો સમય હોય તો ડાયલ કરજો

મુંબઈ : અકસ્માતોથી સર્જાતી સામાન્ય લોકોની પ૨ેશાનીઓ પોલીસ ભલે સતત નોંધે પ૨ંતુ તેની ભયાવહતા ત્યા૨ે બહા૨ આવે છે જયા૨ે કોઈ પોલીસ ખુદ અથવા તેનાથી બે-ચા૨ હોય ડાયલ 100 ફિલ્મ આ વાત ક૨ે છે. ડાયલ 100ની કથા કમજો...

07 August 2021 04:58 PM
સુપર ડાન્સર-4માં સોનાલી બેને અને મૌસમી ચેટર્જી સ્પેશિયલ ગેસ્ટ

સુપર ડાન્સર-4માં સોનાલી બેને અને મૌસમી ચેટર્જી સ્પેશિયલ ગેસ્ટ

મુંબઈ : બિઝનેસમેન પતિ ૨ાજ કુાંની પોનોગ્રાફિક કાંડમાં ધ૨પકડ બાદ એકટ્રેસ શિલ્પા શેટ્ટીએ ટીવી રિયાલીટી શો સુપ૨ ડાન્સ૨ 4 માંથી જજ પદ ગુમાવી દીધું છે, તેની જગ્યાએ હવે એકટ્રેસ સોનાલી બેને જોવા મળશે. શોના જજ...

07 August 2021 03:10 PM
રાજ કુન્દ્રાને જેલમાં જ રહેવું પડશે: જામીન અરજી ફગાવતી મુંબઈ હાઈકોર્ટ

રાજ કુન્દ્રાને જેલમાં જ રહેવું પડશે: જામીન અરજી ફગાવતી મુંબઈ હાઈકોર્ટ

મુંબઈ તા.7બોલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને હજુ જેલમાં જ રહેવું પડશે. તેની જામીન અરજી મુંબઈ હાઈકોર્ટે ફગાવી દીધી છે. ગત 19 જુલાઈના રોજ કુન્દ્રાની પોલીસે પોર્નોગ્રાફી ફિલ્મ રેકેટમા...

07 August 2021 11:34 AM
મીમી: 100 કરોડ ક્લબની દાવેદાર ગણી શકાય તેવી કૃતિ!

મીમી: 100 કરોડ ક્લબની દાવેદાર ગણી શકાય તેવી કૃતિ!

બહુચર્ચિત તાપસી પન્નું જ્યારે એવું કહે કે વિદ્યા બાલનની ફિલ્મ ‘ડર્ટી પિક્ચર’ હિન્દી સિનેમામાં અભિનેત્રીઓ માટે એક નવો યુગ લાવનારી છે ત્યારે તે એવી ફિલ્મો તરફ ધ્યાન દોરી રહી છે જેમાં દર્શકોન...

06 August 2021 05:00 PM
અભિનેતા ધનુષને આયાતી કારના રૂા.30.30 લાખનો ટેકસ ભરવા સુપ્રિમનો આદેશ

અભિનેતા ધનુષને આયાતી કારના રૂા.30.30 લાખનો ટેકસ ભરવા સુપ્રિમનો આદેશ

નવી દિલ્હી તા.6દેશના સેલિબ્રીટીઓ વિદેશી મોંઘી કાર લઇ આવ્યા બાદ તેના ટેકસ ભરવામાં જે રીતે ડાંડાઇ કરે છે તેની સામે મદ્રાસ હાઇકોર્ટે વધુ એક વખત લાલ આંખ કરતા દક્ષિણના જાણીતા અભિનેતા ધનુષને તેની નવી રોલ્સ ...

06 August 2021 03:39 PM
ઇન્ડિયન આઇડલ: ‘બચપન કા પ્યાર’ ફેન સહદેવ સેમી ફાઇનલમાં ધૂમ મચાવશે

ઇન્ડિયન આઇડલ: ‘બચપન કા પ્યાર’ ફેન સહદેવ સેમી ફાઇનલમાં ધૂમ મચાવશે

મુંબઇ,તા.6સિંગીગ રિયાલીટી શો ઇન્ડિયન આઇડલ-12 આખરી પડાવ પર છે. ઇન્ડિયન આઇડલનો સેમી ફાઇનલ પણ મજેદાર છે. સેમી ફાઇનલમાં સોશિયલ મીડિયામાં રાતોરાત સ્ટાર થઇ જનાર બાલ કલાકાર સહદેવ દિરદો મહેમાન બનશે.બચપન કા પ્...

06 August 2021 03:37 PM
કોઈપણ સંજોગોમાં મેકર્સ હવે ‘બેલબોટમ’ રિલીઝ કરવા મકકમ

કોઈપણ સંજોગોમાં મેકર્સ હવે ‘બેલબોટમ’ રિલીઝ કરવા મકકમ

હાલ મહારાષ્ટ્રમાં થિયેટરો બંધ હોઈ જો ફિલ્મ રજુ થાય તો 30 થી 40 ટકા કમાણીમાં નુકશાન થાય: નિષ્ણાંતમુંબઈ: અક્ષયકુમારની ખૂબ જ રાહ જોવાતી ફિલ્મ ‘બેલબોટમ’ની થીયેટરોમાં રીલીઝ ડેટ આખરે 19 ઓગસ્ટ ફા...

06 August 2021 03:35 PM
હવે કપુર ખાનદાનની પાંચમી પેઢી જહાન રૂપેરી પરદે કરશે ડેબ્યુ

હવે કપુર ખાનદાનની પાંચમી પેઢી જહાન રૂપેરી પરદે કરશે ડેબ્યુ

મુંબઈ: કપુર ખાનદાનની પાંચમી પેઢી હવે રૂપેરી પરદે આવી રહી છે. જીહા, શશીકપુરના પુત્ર કુનાલકપુરનો પુત્ર જહાન કપુર હંસલ મહેતાના નિર્દેશનમાં બનનારી ફિલ્મ ‘ફરાઝ’માં ડેબ્યુ કરી રહ્યો છે. જહાનના મ...

05 August 2021 05:43 PM
પીઝા કી દિવાની કરીના!

પીઝા કી દિવાની કરીના!

મુંબઈ: બોલીવુડ એકટ્રેસ કરીના કપુરે ઈન્સ્ટાગ્રામમાં એક વિડીયો શેર કર્યો છે જેમાં કરીના જમ્બો સાઈઝનો પીઝા ખાતી નજરે પડે છે. આ વીડીયોથી ફેન્સને ખ્યાલ આવે છે કે કરીના ખાવાની કેવી શોખીન છે. મેટરનીતિ બ્રેક ...

05 August 2021 05:39 PM
‘બેલ બોટમ’નું ટ્રેલર લોંચ: ઈન્દિરા ગાંધીના લુકમાં લારા દતા ઓળખાઈ નહિં

‘બેલ બોટમ’નું ટ્રેલર લોંચ: ઈન્દિરા ગાંધીના લુકમાં લારા દતા ઓળખાઈ નહિં

મુંબઈ: છેલ્લા કેટલાંય સમયથી જેની રાહ જોવાઈ રહી છે તેવી અક્ષયકુમારની ફિલ્મ ‘બેલ બોટમ’નું ટ્રેલર મંગળવારે લોંચ થયુ છે. આ ટ્રેલરમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનુ પાત્ર ભજવતી લારાદતાને કોઈ ઓ...

05 August 2021 05:19 PM
ટોકયો ઓલિમ્પિકમાં ઈઝરાયેલનું રાષ્ટ્રગીત વાગતા અનુમલીકની ઉઠાંતરીનો ભાંડો ફૂટયો!

ટોકયો ઓલિમ્પિકમાં ઈઝરાયેલનું રાષ્ટ્રગીત વાગતા અનુમલીકની ઉઠાંતરીનો ભાંડો ફૂટયો!

મુંબઈ: બોલીવુડનાં મ્યુઝીક ડાયરેકટર અનુમલીક અવારનવાર વિવાદના કારણે સુર્ખીયામાં રહેતા હોય છે. હાલ અનુમલીકે ઈઝરાયેલનાં રાષ્ટ્રગીતની ટયુનની ઉઠાંતરી કરીને તેમની સંગીતબદ્ધ કરેલી 1996 માં આવેલ ફિલ્મ ‘દ...

04 August 2021 06:13 PM
મધુબાલા સાથે લગ્ન કરવા કિશોરકુમાર બન્યા હતા-અબ્દુલ કરીમ!

મધુબાલા સાથે લગ્ન કરવા કિશોરકુમાર બન્યા હતા-અબ્દુલ કરીમ!

પોતાના જીવન દરમ્યાન કિશોરકુમારે ચાર-ચાર લગ્ન કરેલા: પરદા પર જેટલા રમુજી હતા એટલા વાસ્તવિક જીવનમાં પણ કિશોરકુમાર આનંદી હતા-તેમના ઘરની બહાર બોર્ડ મારેલુ- કિશોરકુમારથી સાવધાન!ગાયક અને કોમેડી અભિનેતા તરીક...

04 August 2021 12:23 PM
હનીસિંઘ પર પત્નિનો ઘરેલુ હિંસાનો મામલો

હનીસિંઘ પર પત્નિનો ઘરેલુ હિંસાનો મામલો

નવી દિલ્હી તા.4 બોલીવુડના ગાયક યોયો હનીસિંઘની મુશ્કેલી વધી શકે છે. હનીસિંઘની પત્નિ શાલીની તલવરે તેના અને તેના પરિવાર સામે ઘરેલુ હિંસા બાબતે કોર્ટમાં અરજી કરી તેને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે.અદાલતે હ...

Advertisement
Advertisement