Entertainment News

04 August 2021 12:22 PM
૨ાજ કુન્દ્વાના કૃત્યો સમાજ માટે જોખમી, જામીન ન આપી શકાય

૨ાજ કુન્દ્વાના કૃત્યો સમાજ માટે જોખમી, જામીન ન આપી શકાય

મુંબઈ તા.4આજકાલ ૨ાજ કુન્દ્વાની પોર્નોગ્રાફીનો મામલો ચર્ચાનો વિષય બન્યો છે. હવે કોર્ટે ૨ાજ કુનની જામીનની અ૨જી ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું હતું કે, અપ૨ાધ સમાજનાં સ્વાસ્થ્ય માટે હાનિકા૨ક છે. આ પ્રકા૨ન...

03 August 2021 06:33 PM
બોલીવુડ સિંગર - રેપર હની સિંઘની મુશ્કેલી વધી : પત્નીએ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી

બોલીવુડ સિંગર - રેપર હની સિંઘની મુશ્કેલી વધી : પત્નીએ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી

મુંબઈ : બોલિવૂડ સિંગર અને રેપર યો યો હની સિંહની પત્ની શાલિની તલવારે કોર્ટનો દ્વાર ખટખટાવ્યો છે. હકીકતમાં તેણે સિંગર પર 'ધ પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયલેન્સ એક્ટ' કાયદા હેઠળ અરજી કરી છે. આ અં...

03 August 2021 05:57 PM
ભાઈ.. ભાઈ.. બોલિવુડે ફરી વખત ગુજરાતી ગીત પર માર્યો હાથ : ફિલ્મ ‘ભૂજ’માં અરવિંદ વેગડાના ગીતની ઉઠાંતરી

ભાઈ.. ભાઈ.. બોલિવુડે ફરી વખત ગુજરાતી ગીત પર માર્યો હાથ : ફિલ્મ ‘ભૂજ’માં અરવિંદ વેગડાના ગીતની ઉઠાંતરી

મનોજ મુન્તશીરે લખેલું ગીત મીકાસિંઘે લલકારી નાખ્યું પણ અરવિંદ વેગડાને બિલકુલ ક્રેડિટ પણ ન અપાતાં ભારે રોષ: ગીતને સંજય દત્તના જન્મદિવસે રિલિઝ કરી દેવાયું પણ ક્યાંય ગુજરાતી ગાયકના નામનો ઉલ્લેખ સુદ્ધાં નહ...

03 August 2021 05:02 PM
જયારે ટાઈગર શ્રોફને પૂછવામાં આવ્યું- શું તે વર્જિન છે?

જયારે ટાઈગર શ્રોફને પૂછવામાં આવ્યું- શું તે વર્જિન છે?

મુંબઈ: બોલીવુડ એકટર જેકી શ્રોફના પુત્ર ટાઈગર શ્રોફે ખૂબ ઓછા સમયમાં પોતાની ખાસ્સી એવી ફેન ફોલોઈંગ બનાવી લીધી છે. ટાઈગર પોતાની ફિલ્મ સિવાય પોતાની ફિટનેસ અને ડાન્સના કારણે પણ ચર્ચામાં રહેતો હોય છે. સોશ્ય...

02 August 2021 05:33 PM
ચાર દાયકાના લાંબા અંતરાલ બાદ પરેશ રાવલનું ગુજરાતી ફિલ્મમાં કમબેક

ચાર દાયકાના લાંબા અંતરાલ બાદ પરેશ રાવલનું ગુજરાતી ફિલ્મમાં કમબેક

મુંંબઈ: હિન્દી ફિલ્મોમાં અગાઉ વિલન તેમજ બાદમાં લોકપ્રિય કોમેડીયન તરીકે પોતાનું સ્થાન જમાવનાર ગુજરાતી એકટર પરેશ રાવલ ચાર દાયકાના લાંબા અંતરાલ બાદ ગુજરાતી ફિલ્મમાં પુનરાગમન કરી રહ્યા છે. પરેશ રાવલે 1982...

02 August 2021 04:52 PM
રાજના ‘પરાક્રમો’થી શિલ્પા શેટ્ટીને બે કરોડથી વધુનું નુકશાન

રાજના ‘પરાક્રમો’થી શિલ્પા શેટ્ટીને બે કરોડથી વધુનું નુકશાન

* એકટ્રેસના અનેક પ્રોજેકટ-કરારો કેન્સલ: શિલ્પા શેટ્ટીની વિરુદ્ધ હજુ કોઈ પુરાવા નહીંમુંબઈપતિના કાળા કરતૂતોના ફળ પત્નિએ ભોગવવા પડયા છે. પોર્નોગ્રાફીક સ્કેન્ડલ પતિ રાજ કુંદ્રાની ધરપકડ બાદ એકટ્રેસ પત્ની શ...

02 August 2021 04:51 PM
400 કરોડની બિગ બજેટ ફિલ્મમાં બિગ બી, પ્રભાસ અને દિપિકા સાથે

400 કરોડની બિગ બજેટ ફિલ્મમાં બિગ બી, પ્રભાસ અને દિપિકા સાથે

મુંબઈઅમિતાભ બચ્ચન જયાં બોલીવુડના મહાનાયક છે તો પ્રભાસ પણ સાઉથના સુપરસ્ટાર છે.બાહુબલી મેગાહિટ થયા બાદ ઉતર ભારતનાં ફેન્સ પણ તેને સારી રીતે ઓળખવા લાગ્યા છે. તો દિપીકા પાદુકોણ પણ ભારતીય સિનેમાની બહેતરીન અ...

02 August 2021 04:48 PM
ઈન્ડિયન આઈડલ-12: ફાઈનલ એપિસોડમાં આદિત્ય અને ઉદિત એકબીજાનાં ગીતો ગાશે

ઈન્ડિયન આઈડલ-12: ફાઈનલ એપિસોડમાં આદિત્ય અને ઉદિત એકબીજાનાં ગીતો ગાશે

મુંબઈ ઈન્ડિયન આઈડલ-12 નો ફાઈનલ શો 15 મી ઓગસ્ટે યોજાનાર છે. ગ્રાન્ડ ફિનાલેમાં હોસ્ટ આદિત્ય નારાયણ તેના પિતા ઉદીત નારાયણ સાથે પર્ફોમ કરશે. આદિત્ય તેના પિતાના હિટ ગીતો-ડોલી સજાકે રખના, પાપા કહતે હૈ, જાદુ...

31 July 2021 04:36 PM
કોણ માનશે? ખુદ કિશોરકુમારે અનેક ફિલ્મોમાં રફી સાહેબનો અવાજ ઉધાર લીધો હતો!

કોણ માનશે? ખુદ કિશોરકુમારે અનેક ફિલ્મોમાં રફી સાહેબનો અવાજ ઉધાર લીધો હતો!

* રફી સાહેબ જેટલા ઉમદા ગાયક હતા,એટલા જ પવિત્ર માણસ હતામુંબઈ તા.31ન ભૂતો ન ભવિષ્યતિ એવા ગાયક રફી સાહેબની આજે 41 મી પુણ્યતિથિ છે. રફીસાહેબની વિદાયને ચાર દાયકા પછી પણ આજે પણ તે ગીત-સંગીત પ્રેમીઓના દિલમાં...

31 July 2021 04:29 PM
‘બિગબોસ’ના ઘરમાં કોમેડીયન સુનીલ ગ્રોવર નજરે પડશે?

‘બિગબોસ’ના ઘરમાં કોમેડીયન સુનીલ ગ્રોવર નજરે પડશે?

મુંબઈ: ‘બિગબોસ’ ઓટીટી પર શરુ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ‘બીગબોસ’ ઓટીટીને કરણ જોહર હોસ્ટ કરનાર છે. જયાં ‘બિગબોસ’ માટે અત્યાર સુધી કેટલીક સેલીબ્રીટીઝના...

31 July 2021 04:19 PM
‘ધી ફેમીલીમેન’માં કયાં છે પરિવાર? કોમેડીયન સુનીલ પાલનો કટાક્ષ

‘ધી ફેમીલીમેન’માં કયાં છે પરિવાર? કોમેડીયન સુનીલ પાલનો કટાક્ષ

કોમેડિયનના કટાક્ષ પર મનોજ બાજપેયીએ કહ્યું: હું એ લોકોને સમજી શકું છું, જેમની પાસે કામ નથીમુંબઈ: હાલમાં જ કોમેડીયન સુનીલ પાસે અભિનેતા મનોજ બાજપાઈને લઈને વિવાદીત ટિપ્પણી કરી હતી. સુનીલ પાલે વેબ સીરીઝ &l...

31 July 2021 04:10 PM
‘બેલબોટમ’ ની ‘ફાસ્ટ એન્ડ ફયુરીયસ-9’ સાથે ટકકર: 19મી ઓગષ્ટે રિલીઝ

‘બેલબોટમ’ ની ‘ફાસ્ટ એન્ડ ફયુરીયસ-9’ સાથે ટકકર: 19મી ઓગષ્ટે રિલીઝ

ઓગષ્ટમાં હોલીવુડ-બોલીવુડની ફિલ્મો લાંબા અંતરાલ બાદ સિનેમા હોલમાં ધૂમ મચાવશેમુંબઈ: કોરોનાની બીજી લહેર હળવી થતા સરકારે 50 ટકા પ્રેક્ષકો માટે સિનેમા હોલ ખોલવાની આપેલી છૂટના પગલે દેશમાં અનેક સિનેમા હોલ ખુ...

31 July 2021 04:06 PM
અક્ષયકુમારના ફેન્સના ઈંતઝારનો અંત ‘બેલબોટમ’ની રીલીઝ ડેટ જાહેર

અક્ષયકુમારના ફેન્સના ઈંતઝારનો અંત ‘બેલબોટમ’ની રીલીઝ ડેટ જાહેર

મુંબઈ: અક્ષયકુમારનાં ફેન્સનો ઈંતઝાર હવે ખતમ થશે. તેની નવી ફિલ્મ ‘બેલ બોટમ’ની થિયેટરમાં રિલીઝની તારીખ 19 ઓગસ્ટ ફાઈનલ કરાઈ છે.આ ફિલ્મ એપ્રિલમાં રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાની બીજી લહેરના કાર...

31 July 2021 11:47 AM
ફીઅર સ્ટ્રીટ: ડરનું નવુ સરનામુ!

ફીઅર સ્ટ્રીટ: ડરનું નવુ સરનામુ!

ઓટીટી પ્લેટફોર્મ્સ પર આજકાલ સારી સારી ફિલ્મો અને વેબસીરિઝની તો જાણે લ્હાણી થઈ રહી છે. હંગામા, 14 ફેરે, રે, કોલર બોમ્બ વગેરે ફિલ્મો અને સીરીઝ વધુ જોવાઈ રહી છે. આજે નેટફ્લિક્સ પર રીલીઝ થયેલી ખતરનાક હોરર...

31 July 2021 11:43 AM
બોલીવુડ સેલિબ્રીટીઓનું રિઅલ એસ્ટેટમાં કરોડોનું રોકાણ

બોલીવુડ સેલિબ્રીટીઓનું રિઅલ એસ્ટેટમાં કરોડોનું રોકાણ

મુંબઇ, તા. 31બોલીવુડની હસ્તીઓએ હાલમાં મુંબઇમાં પ્રોપર્ટી ખરીદી છે. દિશા પટ્ટણી અને રાની મુખર્જીએ ખારમાં પ્રોપર્ટી ખરીદી છે. દિશાએ રૂા.5.95 કરોડની કિંમતે એક એપાર્ટમેન્ટ પેરેમાઉન્ટ ખારમાં ખરીદયું છે. ખા...

Advertisement
Advertisement