Rajkot News

24 June 2022 11:17 PM
રાજકોટ : પ્રયાગરાજ હિંસાનો બદલો લેવા મોરબીની ડેમુ ટ્રેન ઉથલાવવા પ્રયાસ થયો'તો : અકબર મિયાણા અને લક્ષ્મણ કોળીની ધરપકડ

રાજકોટ : પ્રયાગરાજ હિંસાનો બદલો લેવા મોરબીની ડેમુ ટ્રેન ઉથલાવવા પ્રયાસ થયો'તો : અકબર મિયાણા અને લક્ષ્મણ કોળીની ધરપકડ

રાજકોટ:વાંકાનેર-મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેન ઉથલાવી નાખવાનો પ્રયાસ થયો હતો, જે મામલે રાજકોટ રેલવે પોલીસે ટેક્નિકલ અને હ્યુમન સર્વેલન્સ આધારે તપાસ કરી આ કાવતરાનો પર્દાફાશ કર્યો છે, જે મુજબ પ્રયાગરાજમાં...

24 June 2022 05:42 PM
જંગલેશ્વરમાં પોલીસનું ફુટ પેટ્રોલીંગ

જંગલેશ્વરમાં પોલીસનું ફુટ પેટ્રોલીંગ

રાજકોટ,તા.24અષાઢી બીજ અને રથયાત્રાનો તહેવાર નજીક આવી રહયો છે. જેથી સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ચકાસવામાં આવી રહી છે. ત્યારે ગઇકાલે ડીસીપી પ્રવીણકુમાર, એસીપી રાઠોડ, પીઆઇ એલએચ ચા...

24 June 2022 05:38 PM
સાધુ વાસવાણી રોડ પર અજાણ્યા શખ્સોએ સલુનના ધંધાર્થીને છરી ઝીંકી : લોકોના ટોળા ઉમટયા

સાધુ વાસવાણી રોડ પર અજાણ્યા શખ્સોએ સલુનના ધંધાર્થીને છરી ઝીંકી : લોકોના ટોળા ઉમટયા

શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા જોલી સલુનના ધંધાર્થી સાથે આજે બપોરે અજાણ્યા લુખ્ખા તત્વોએ માથાકૂટ કરી હતી અને છરીના આડેધડ ઘા ઝીંકી દેતા ધંધાર્થીને તુરંત ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા ...

24 June 2022 05:37 PM
એસપી કચેરીએ પિતા-પુત્રનો આત્મવિલોપનનો પ્રયાસ: પોલીસ ફરીયાદ ન નોંધતી હોવાની રાવ

એસપી કચેરીએ પિતા-પુત્રનો આત્મવિલોપનનો પ્રયાસ: પોલીસ ફરીયાદ ન નોંધતી હોવાની રાવ

* મેટોડાના સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર બુટલેગરોને લોધીકા પોલીસ સાથે સાંઠગાંઠ હોવાનો આરોપરાજકોટ,તા.24રાજકોટ રૂરલ એસપી કચેરી સામે જ આજે મેટોડાના પિતા પુત્રએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પો...

24 June 2022 05:35 PM
ભરચોમાસે રાજકોટમાં બપોરે આકરા ઉનાળા જેવો તાપ : 39.4 ડિગ્રી તાપમાન !

ભરચોમાસે રાજકોટમાં બપોરે આકરા ઉનાળા જેવો તાપ : 39.4 ડિગ્રી તાપમાન !

રાજકોટ, તા. 24રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજથી હવામાન કચેરીએ ઠેર ઠેર મધ્યમથી ભારે વરસાદની પાંચ દિવસ માટે આગાહી કરી છે. ત્યારે આજે બપોરે ચોમાસુ સિઝનમાં રાજકોટ શહેરમાં ઉનાળા જેવી ગરમીનો અહેસાસ રાજકો...

24 June 2022 05:25 PM
સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝના કારખાનામાંથી લેપટોપ અને ટીવીની તસ્કરી કરનાર મેહુલ અને વિજય પકડાયા

સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝના કારખાનામાંથી લેપટોપ અને ટીવીની તસ્કરી કરનાર મેહુલ અને વિજય પકડાયા

રાજકોટ,તા.24થોરાડા વિસ્તારના સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલી બાલાજી ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાંથી ટીવી અને લેપટોપની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી.આ ગુન્હાનો ભેદ માલવીયાનગર પોલીસે ઉકેલી લીધો છ...

24 June 2022 05:20 PM
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં પ્રથમ દિને 1001 બાળકોને પ્રવેશ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં પ્રથમ દિને 1001 બાળકોને પ્રવેશ

રાજકોટ, તા. 24તા. 23/6 ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજીત ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ત્રિદિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે રૂટ નં. 1 થી 7માં રહેરની વિવ્ધિ શાળાઓ જેવી કે શાળા નં. 17, 9...

24 June 2022 05:17 PM
ખોડલધામ મહિલા સમિતિ દ્વારા ગ્રાહક સુરક્ષા જાગૃતિ સેમિનાર યોજાયો : નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન

ખોડલધામ મહિલા સમિતિ દ્વારા ગ્રાહક સુરક્ષા જાગૃતિ સેમિનાર યોજાયો : નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન

રાજકોટ, તા. 24હાલના સમયમાં ગ્રાહકો સાથે છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે. ગ્રાહકોને છેતરપિંડી વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટેની યોગ્ય જાણકારી નથી હોતી ત્યારે લેભાગુ તત્વો તેનો ફાયદો ઉઠાવતાં હોય છે. ત્યારે છેતર...

24 June 2022 05:17 PM
પ્રેમ મંદિ૨ પાસે રૂા.500ના દ૨ની જાલી નોટ સાથે યુવાન ઝડપાયો

પ્રેમ મંદિ૨ પાસે રૂા.500ના દ૨ની જાલી નોટ સાથે યુવાન ઝડપાયો

૨ાજકોટ તા.24૨ાજકોટ યુનિ. ૨ોડ પ૨ પ્રેમ મંદિ૨ પાસે રૂા.500ના દ૨ની નોટના બંડલ સાથે પોલીસે ૨ાજકોટના યુવાનને ઝડપી લઈ ગુનો નોંધેલ છે. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસા૨ ગાંધીગ્રામ-2 (યુનિ.) પોલીસ મથકના ઈન્ચાર્જ પ...

24 June 2022 05:15 PM
શ્રી આપાગીગાના ઓટલે અષાઢી બીજની ઉજવણી થશે

શ્રી આપાગીગાના ઓટલે અષાઢી બીજની ઉજવણી થશે

રાજકોટ,તા.24ચોટીલાથી રાજકોટ તરફ હાઇવે પર 5 કિ.મી. દુર અઢારેય કોમનું શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એવું સુપ્રસિદ્ધ ધર્મસ્થાન એટલે આપાગીગાનો ઓટલો. આપાગીગાના ઓટલા ખાતે તા.1/7 શુક્રવારને અષાઢી બીજની દિવ્યા...

24 June 2022 05:14 PM
પામોલીનનો ડબ્બો રૂા.2000 : વધુ રૂા.30 નું ગાબડુ

પામોલીનનો ડબ્બો રૂા.2000 : વધુ રૂા.30 નું ગાબડુ

૨ાજકોટ તા.24ખાદ્યતેલોમાં ભાવઘટાડા - ૨ાહતનો દો૨ જા૨ી હોય તેમ આજે ખાસ ક૨ીને આયાતી તેલોના ભાવમાં વધુ ગાબડા પડયા હતા પામોલીનના ડબ્બાનો ભાવ 2000 ના સ્ત૨ે આવી ગયો હતો.૨ાજકોટમાં આજે પામોલીન તેલના ડબ્બામાં વધ...

24 June 2022 05:14 PM
વોર્ડ નં.2નાં વિમાનગરમાં પેવિંગ બ્લોક કામનું ખાતમુહુર્ત : કમલેશભાઈ મીરાણી તથા પુષ્કરભાઈ પટેલ

વોર્ડ નં.2નાં વિમાનગરમાં પેવિંગ બ્લોક કામનું ખાતમુહુર્ત : કમલેશભાઈ મીરાણી તથા પુષ્કરભાઈ પટેલ

વોર્ડ નં.2માં વિમાનગર સોસાયટી ખાતે પેવિંગ બ્લોક નાખવાના કામનું ખાતમુહુર્ત ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલના હસ્તે કરાયું હતું.આ પ્રસંગે ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ...

24 June 2022 05:12 PM
રાજકોટમાં આઈશ્રી પૂ. નાગબાઈમાંની 14 ફૂટ ઉંચી વિરાટ પ્રતિમા સાથે અષાઢી બીજે દિવ્ય શોભાયાત્રા

રાજકોટમાં આઈશ્રી પૂ. નાગબાઈમાંની 14 ફૂટ ઉંચી વિરાટ પ્રતિમા સાથે અષાઢી બીજે દિવ્ય શોભાયાત્રા

2ાજકોટ, તા. 24 ચારણીયા સમાજને સેંકડો વર્ષો પહેલા આત્મગૌરવ અપાવનાર પૂ. જગદંબા આઈશ્રી નાગબાઈ માઁનાં પ્રાગટય મહોત્સવ નિમિતે રાજકોટમાં આગામી તા. 1 જૂલાઈ, 2022નાં રોજ શુક્રવારે અષાઢી બીજનાં પાવન દિવસે દિવ્...

24 June 2022 05:10 PM
કોટડા (રોહા) ખાતે તા.12 થી 14 જુલાઈ સુધી ત્રિદિવસીય મહોત્સવનું ભવ્ય આયોજન: લઘુશાંતિ સ્નાન પૂજન

કોટડા (રોહા) ખાતે તા.12 થી 14 જુલાઈ સુધી ત્રિદિવસીય મહોત્સવનું ભવ્ય આયોજન: લઘુશાંતિ સ્નાન પૂજન

રાજકોટ,તા.24જાજરમાન અને હરિયાળી તિથી સમર કોટડા (રોહા)ની પાવનધરા પર શાંતિદાયક શ્રી શાંતિનાથ દાદાના દિવ્ય સાનિધ્યામાં અજોડ શાસન પ્રભાવક, 22મા વર્ષીયતપના તપોનિધિ, સુરિમંત્ર પંચ પ્રસ્થાનક સાધક પૂ.આ.ભ.શ્રી...

24 June 2022 05:10 PM
હત્યા પ્રયાસના કેસમાં આરોપી જામીનમુકત

હત્યા પ્રયાસના કેસમાં આરોપી જામીનમુકત

રાજકોટ,તા.24શહેરના કુવાડવા રોડ પોલીસ મથકે 4 આરોપીઓ સામે હત્યા પ્રયાસની ફરીયાદ દાખલ થયેલી, આ કેસમાં આરોપીઓને સેશન્સ કોર્ટે જામીન મુકત કર્યા છે. કેસની વિગત મુજબ રેખાબેન ભોલાભાઇ વાઘેલાએ આરોપી અશ્ર્વીન ધમ...

Advertisement
Advertisement