Botad News

10 May 2023 12:31 PM
બોટાદ સ્વામિનારાયણ મુખ્ય મંદિરે પાટોત્સવની ઉજવણી

બોટાદ સ્વામિનારાયણ મુખ્ય મંદિરે પાટોત્સવની ઉજવણી

શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર બોટાદ ધામમાં બિરાજતા શ્રી હરિકૃષ્ણ મહારાજનો 87મો તથા શ્રી રાધાકૃષ્ણ દેવનો ર7મો પાટોત્સવ ભવ્યતાથી યજમાન પરિવાર પરમ ભકત ભરતભાઇ છબીલદાસ વડોદરિયા દ્વારા ઉજવાઇ રહ્યો છે જેમાં ...

10 May 2023 12:29 PM
ધંધુકા અને બરવાળા એસ.ટી. ડેપો દ્વારા વર્ષોથી ચાલતા અનેક રૂટ બંધ થતાં મુસાફરોમાં ભારે પરેશાની

ધંધુકા અને બરવાળા એસ.ટી. ડેપો દ્વારા વર્ષોથી ચાલતા અનેક રૂટ બંધ થતાં મુસાફરોમાં ભારે પરેશાની

બોટાદ, તા.10ધંધુકા અને બરવાળા એસ.ટી.ડેપો દ્રારા ધંધુકા બોટાદ વાયા ખસ,બગડ રૂટ ઉપર વર્ષોથી ચાલતી બસો બંધ કરી દેતા આ ગામડાના લોકો મુશ્કેલીમાં મુકાયા. આ રૂટો તંત્ર દ્રારા શરૂ કરવા માટે વારંવાર રજુઆતો કરવા...

10 May 2023 12:27 PM
બોટાદ : રાજપરા ગામે સમુહ લગ્નોત્સવ સંપન્ન

બોટાદ : રાજપરા ગામે સમુહ લગ્નોત્સવ સંપન્ન

બોટાદ જિલ્લાના રાજપરા ગામે અખિલ ભારતીય કોળી સમાજના ઉપક્રમે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ. જે દરમિયાન ગામ ધૂમાડા બંધ સહિતના કાર્યક્રમોમાં હજારો લોકોએ હાજરી આપી હતી.બોટાદ જિલ્લ...

08 May 2023 12:44 PM
ધંધુકા-બરવાળા એસ.ટી. ડેપો દ્વારા વર્ષોથી અનેક રૂટ બંધ થતા મુસાફરોને પારાવાર મુશ્કેલ : તંત્ર જાગશે?

ધંધુકા-બરવાળા એસ.ટી. ડેપો દ્વારા વર્ષોથી અનેક રૂટ બંધ થતા મુસાફરોને પારાવાર મુશ્કેલ : તંત્ર જાગશે?

બોટાદ, તા. 8ધંધુકા અને બરવાળા એસ.ટી.ડેપો દ્રારા ધંધુકા બોટાદ વાયા ખસ,બગડ રૂટ ઉપર વર્ષોથી ચાલતી બસો બંધ કરી દેતા આ ગામડાના લોકો મુશ્કેલીમાં મુકાયા. આ રૂટો તંત્ર દ્રારા શરૂ કરવા માટે વારંવાર રજુઆતો કરવા...

08 May 2023 12:44 PM
જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા પત્રકારોનું અભિવાદન કરાયું

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા પત્રકારોનું અભિવાદન કરાયું

બોટાદ,તા.8 : જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ નિમિત્તે બોટાદ શહેરના પત્રકારોઓનું સ્મૃતિ ભેટ આપી સન્માન કરાયું. જનસેવા અને સંસ્કારનું સિંચન કરતી બોટાદ જિલ્લાની અગ્રણી સેવા સંસ...

08 May 2023 12:36 PM
બોટાદમાં દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિરનો 69મો વાર્ષિક વર્ષગાંઠ મહોત્સવ ઉજવાશે

બોટાદમાં દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિરનો 69મો વાર્ષિક વર્ષગાંઠ મહોત્સવ ઉજવાશે

પરમ ઉપકારી પૂજય ગુરુદેવશ્રી કાનજી સ્વામી કરકમળે પ્રતિષ્ઠીત શ્રી શ્રેયાંસનાથ દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર-બોટાદ નો વાર્ષીક વર્ષગાંઠ આગામી વૈશાખ વદ-7 ના દિવસ"69"મો પ્રતિષ્ઠા દિવસ હોવાથી ત્રણ દિવસ નો રત્ન...

06 May 2023 12:20 PM
સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ દાદાને ગલગોટા-ગુલાબના ફૂલોનો દિવ્ય શણગાર

સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ દાદાને ગલગોટા-ગુલાબના ફૂલોનો દિવ્ય શણગાર

સાળંગપુર: વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્...

05 May 2023 12:26 PM
જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા યુનિટ કાઉન્સીલ તથા કોન્ફરન્સ યોજાઈ: કાર્યક્રમને ભવ્ય સફળતા

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા યુનિટ કાઉન્સીલ તથા કોન્ફરન્સ યોજાઈ: કાર્યક્રમને ભવ્ય સફળતા

બોટાદ,તા.5 : જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ના યજમાન પદે જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન 3/બીની યુનિટ-3ની યુનિટ કાઉન્સીલ અને કોરન્ફરન્સ યોજાઇ જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન 3/બી યુનિટ -3 ની સૌ પ્રથમ યુનિટ કાઉન્સીલ અન...

04 May 2023 12:29 PM
બોટાદમાં ‘મન કી બાત’ કાર્યક્રમમાં એક પોલીસકર્મીને નિંદ્રા આવી ગઈ

બોટાદમાં ‘મન કી બાત’ કાર્યક્રમમાં એક પોલીસકર્મીને નિંદ્રા આવી ગઈ

દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મનકીબાતના નં.-100માં એપિસોડ અંતર્ગત બેલાદની વિવિધ શાળા કોલેજ મંદિર વિવિધ કચેરીઓ ખાતે મનકીબાતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમા બોટાદના બસરોડ પર આવે...

03 May 2023 01:00 PM
બોટાદ જીલ્લા ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા ફાયર બ્રિગેડના જવાનોનું સન્માન

બોટાદ જીલ્લા ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા ફાયર બ્રિગેડના જવાનોનું સન્માન

બોટાદ જિલ્લા ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા ઈશ્ર્વરના દૂત સમા ફાયરબ્રિગેડના જવાનોનું સન્માન કાર્યક્રમ નગરપાલિકા ફાયર સ્ટેશન ખાતે યોજવામાં આવેલ. જેમાં બોટાદ ટીમ મોદી દ્વારા જવાનોને સલામી આપી દરેક જવાનોને ...

01 May 2023 12:40 PM
બોટાદમાં પોણી કલાકમાં એક ઈંચ વરસાદ ખાબકયો: પાણી ભરાયા

બોટાદમાં પોણી કલાકમાં એક ઈંચ વરસાદ ખાબકયો: પાણી ભરાયા

બોટાદ તા.1 : બોટાદમાં ગઈકાલે 5-50 મીનીટે અચાનક જ વાતાવરણ બદલતા વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો હતો. ત્યાર બાદ નાના નાના રસ્તાઓમાં પાણીઓના ખાબોચીયા ભરાઈ ગયા હતા. વાહનોની અવરજવર બંધ થઈ ગઈ હતી. મોટા વાહનો રસ...

01 May 2023 12:33 PM
વડોદરાના કેનાલ રોડ નજીક પૂ. અમરાબાપુ માર્ગ પાસે પૃથ્વીરાજ સર્કલનું ખાતમુહૂર્ત યોજાયું

વડોદરાના કેનાલ રોડ નજીક પૂ. અમરાબાપુ માર્ગ પાસે પૃથ્વીરાજ સર્કલનું ખાતમુહૂર્ત યોજાયું

બોટાદ, તા. 1 : સૌરાષ્ટ્રની જગવિખ્યાત દેહાણ પરંપરા ની પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ જગ્યા કે જ્યાં પાંચાળ પ્રદેશનું પ્રગટ પીરાણું અને લાખો લોકો ની શ્રદ્ધાનું કેન્દ્ર એવા વિહળધામ પાળીયાદના ભાવિ ગાદીપતી બાળ ...

01 May 2023 12:32 PM
બોટાદમાં ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન

બોટાદમાં ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન

બોટાદ, તા. 1 : આશુતોષ ચેસ એકેડમી બોટાદ દ્વારા ‘વન સ્કાય ટેક્સટાઈલ’ લાઠીદડનાં સહયોગથી તારીખ 11/6/2023 ને રવિવારના રોજ ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટનું બ્રહ્મ સમાજની વાડી ખાતે એ.સી. હોલમાંં સતત...

01 May 2023 10:45 AM
બગસરામાં ધો.5ની નવોદયની પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન

બગસરામાં ધો.5ની નવોદયની પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન

બગસરામાં ધોરણ પાંચ ની નવોદય ની પરીક્ષા બગસરા ની મેઘાણી હાઈસ્કૂલ ખાતે લેવામાં આવી હતી જેમાં મામલતદાર જીડભાઈ હાજર રહ્યા હતા તેમજ બગસરા પોલીસ સ્ટેશનના પીઆઇ ગીડાભાઈ દ્વારા કડક બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો...

29 April 2023 12:18 PM
તરધરા મોગલ ધામના પ્રથમ પાટોત્સવમાં દક્ષાબાને પેઇન્ટીંગ તસ્વીર અર્પણ

તરધરા મોગલ ધામના પ્રથમ પાટોત્સવમાં દક્ષાબાને પેઇન્ટીંગ તસ્વીર અર્પણ

બોટાદના તરધરા ખાતે આવેલ મોગલ ધામનો પ્રથમ પાટોત્સવ નિમિતે બોટાદના કસુંબલ આર્ટ ગ્રુપના હાલ સુરત ખાતે રહેતા રૂપલબેન ધામેલીયા (કળથિયા) અને અંકિત ગોપાણી દ્વારા પૂજય દક્ષાબાનો આબેહુબ પેઇન્ટીંગ કરીને બાને ફો...

Advertisement
Advertisement