Veraval News

22 November 2022 12:29 PM
દિવના વણાકબારા મીઠીવાડી નવી વિસ્તારમાં મકાન સળગ્યું : ઘરમાં સુતેલા પરિવારનો બચાવ

દિવના વણાકબારા મીઠીવાડી નવી વિસ્તારમાં મકાન સળગ્યું : ઘરમાં સુતેલા પરિવારનો બચાવ

ઉના, તા. રરઉના કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારા સ્થિત મીઠી વાડી વિસ્તારમાં આવેલ રહેણાંક વિસ્તારમાં એક મકાનના ઉપર રહેલ રસોઈમાં રાત્રિના સમયે બાર વાગ્યાના સમયે અચાનક આગ ભભુકી ઉઠી હતી. આજુબાજુમાં રહેતા...

22 November 2022 12:28 PM
ગીરગઢડાનાં કરેણી ગામે શિકાર માટે વીજ ટ્રાન્સફોર્મર પર જંપ મારતા દીપડીનું મોત

ગીરગઢડાનાં કરેણી ગામે શિકાર માટે વીજ ટ્રાન્સફોર્મર પર જંપ મારતા દીપડીનું મોત

ઉના, તા. 22ઉના ગીરગઢડાના કરેણી ગામની સીમ વિસ્તારમાં આવેલ વીજ પોલમાં ટીસી ઉપર દીપડીએ શિકાર માટે જંપ મારતા વિજ શોટથી દીપડીનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું..કરેણી ગામની સીમ વિસ્તારમાં બચુભાઈ બોધભાઈ મોરી...

22 November 2022 12:26 PM
પ્રભાસપાટણ શારદા મઠ ખાતે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજ પધારશે

પ્રભાસપાટણ શારદા મઠ ખાતે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજ પધારશે

(દેવાભાઈ રાઠોડ ) પ્રભાસ પાટણ, તા.22 સોમનાથ ખાતે આવેલ ત્રિવેણી સંગમ રોડ ઉપર શારદા મઠ આવેલ છે ત્યાં શ્રી પશ્ર્ચિમના શારદાપીઠાધીશ્વર સ્વામી શ્રી સહજાનંદ સરસ્વતી મહારાજ તા 22,11,22 ને મંગળવાર ના રોજ પધારવ...

22 November 2022 12:24 PM
ગીરગઢડાના નવા ઝાંખીયા ગામે એસ.ટી.બસ સ્ટોપ નહી કરતા મુસાફરો પરેશાન

ગીરગઢડાના નવા ઝાંખીયા ગામે એસ.ટી.બસ સ્ટોપ નહી કરતા મુસાફરો પરેશાન

ઉના,તા.22ઊના - ગીરગઢડાના નવા ઝાંખીયા ગામે એસ ટી બસ સ્ટોપ આવેલ હોય પરંતુ ઘણા સમય થી જુનાગઢ ઉના બસ પોતાની મનમાની મુજબ બસ સ્ટોપ કરતા હોવાનું મુસાફરો માંથી જાણવા મળેલ. નવા ઝંખીયા ગામે થી બે બહેનો ઉના જવા ...

22 November 2022 12:21 PM
ધાવાગિરનાં બાળાની બલિ ચડાવવાનાં કેસમાં બાળકીનાં ફૈબાનાં જામીન નામંજૂર કરતી કોર્ટ

ધાવાગિરનાં બાળાની બલિ ચડાવવાનાં કેસમાં બાળકીનાં ફૈબાનાં જામીન નામંજૂર કરતી કોર્ટ

વેરાવળ,તા.22અંધશ્રધ્ધાના ઓઠા હેઠળ માસુમ બાળાનું મોત નીપજાવાના ગુન્હામાં બાળાની ફઇબાની વેરાવળની એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દઇ ના-મંજુર કરેલ છે.આ અંગે જીલ્લા સરકારી વકીલ કેતનસ...

21 November 2022 01:54 PM
ઉના પંથકમાં બુટલેગરને પાસામાં ધકેલાયો

ઉના પંથકમાં બુટલેગરને પાસામાં ધકેલાયો

ઉના,તા.21ઊના પંથકમાંથી વધુ એક બુટલેગરને પાસા હેઠળ સુરત જેલ હવાલ કરાયા છે.જીલ્લા પોલીસ અધિકારીની સુચના મુજબ એલ.સી.બી. ટીમ દ્રારા ઉનાના ખાણ ગામના બુટલેગરને પકડી પાડી પાસા હેઠળ સુરત જેલ હવાલે કરેલ હતો. ઊ...

21 November 2022 12:44 PM
ઉનામાં વેપારીઓ વિફર્યા: પથ્થરો મુકી માર્ગમાં ચકકાજામ

ઉનામાં વેપારીઓ વિફર્યા: પથ્થરો મુકી માર્ગમાં ચકકાજામ

ઉના,તા.21ઉના ભાવનગર નેશનલ હાઈવે રોડ પર આવેલ ઉના બાયપાસ બ્રિજના નીચેના ભાગેથી શહેર તરફ જતાં રસ્તા પર બન્ને સાઈડોમાં ધુળની ડમરીઓ ઉડતી હોય જેથી આ વિસ્તારમાં દુકાન ધરાવતા દુકાનદારોને માલસામાન ખરાબ થતો હોય...

21 November 2022 12:10 PM
ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સોમનાથ મહાદેવનાં દર્શને : પૂજન-અર્ચન સાથે મંગલકામના

ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સોમનાથ મહાદેવનાં દર્શને : પૂજન-અર્ચન સાથે મંગલકામના

વેરાવળ સોમનાથ ખાતે વિજય સંકલ્પ સંમેલન પૂર્વે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, મંદિરના ટ્રસ્ટી પી.કે.લહેરી વિ. મહાનુભાવોએ સોમનાથ મંદિરમાં દર્શન-પૂજન-અર્ચન સાથે સૌ માટે મ...

21 November 2022 11:58 AM
સોમનાથ મહાદેવ મંદિરમાં વડાપ્રધાનની પૂજા-અર્ચના

સોમનાથ મહાદેવ મંદિરમાં વડાપ્રધાનની પૂજા-અર્ચના

સોમનાથ ખાતે વિધાનસભાની ચૂંટણીની જાહેરસભા સંબોધવા આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી હેલીપેટ ખાતે ઉતરાણ કર્યા બાદ સીધા જ સોમનાથ મહાદેવ મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા. સોમનાથ મહાદેવના દર્શન-પૂજન-અર્ચન અભિ...

18 November 2022 12:45 PM
ગીરસોમનાથ જિલ્લાની તમામ ચેક પોસ્ટ ઉપર વાહનોનું સઘન ચેકિંગ: બાજનજર

ગીરસોમનાથ જિલ્લાની તમામ ચેક પોસ્ટ ઉપર વાહનોનું સઘન ચેકિંગ: બાજનજર

(દેવાભાઈ રાઠોડ) પ્રભાસપાટણ,તા.18ગુજરાતના આંગણે વિધાનસભા ચૂંટણીનું મહાપર્વ આવી પહોંચ્યુ છે અને ગીર સોમનાથ જિલ્લામાં તા.01/12/2022ના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે જિલ્લાની ચાર વિધાનસભાના મતવિસ્તાર માટે ...

18 November 2022 12:44 PM
સોમનાથના દરિયામાં શંકાસ્પદ બોટનો પીછો: નેવી-કોસ્ટગાર્ડની જ મોકડ્રીલ

સોમનાથના દરિયામાં શંકાસ્પદ બોટનો પીછો: નેવી-કોસ્ટગાર્ડની જ મોકડ્રીલ

વેરાવળ તા.17ગીર સોમનાથ જીલ્લાના દરીયા કીનારાની સુરક્ષા ચકાસવા માટે મોકડ્રીલ યોજાયેલ જેમાં દરીયામાં પેટ્રોલીંગ કરી રહેલ ત્યારે શંકાસ્પદ બોટ ઉપર નજર પડતા તુરંત તેનો પીછો કરી પકડી કિનારા ઉપર લાવી ચેકીંગ ...

18 November 2022 12:43 PM
વેરાવળનાં ડારી ટોલબુથ ઉપર આપ પાર્ટીનાં ઉમેદવારની દબંગગીરી: બેરેક હટાવવાનું કહી કર્મચારીને ફડાકા ઝીંકયા

વેરાવળનાં ડારી ટોલબુથ ઉપર આપ પાર્ટીનાં ઉમેદવારની દબંગગીરી: બેરેક હટાવવાનું કહી કર્મચારીને ફડાકા ઝીંકયા

વેરાવળ,તા.18વેરાવળ નજીક આવેલ ડારી ટોલબુથ ઉપર સોમનાથ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગમાલભાઇ વાળા એ ટોલબુથના કર્મચારીને ફડાકા ઝીકી દીધા હતા. આ સમગ્ર બનાવના સીસીટીવી ફુટેજો સામે આવતા પ્રભાસ પાટણ પોલીસે...

18 November 2022 12:42 PM
કોડીનારના આલીદર ગામે વીજ કરંટથી મૃત્ય પામેલ સિંહણનો મૃતદેહ સળગાવી દીધાની શંકા: તપાસ શરૂ

કોડીનારના આલીદર ગામે વીજ કરંટથી મૃત્ય પામેલ સિંહણનો મૃતદેહ સળગાવી દીધાની શંકા: તપાસ શરૂ

કોડીનાર,તા.18કોડીનાર તાલુકાના આલીદર ગામ જંગલ વિસ્તાર ની નજીક નું ગામ હોય અહીં આસપાસ સિંહો નો કાયમી વસવાટ જોવા મળે છે ત્યારે અહીં ની સીમમાં સિંહ કે સિંહણને શોર્ટ લાગતા મૃત્યુ પામતા અને આ મૃતદેહ નો નિકા...

18 November 2022 12:15 PM
ઉનાનાં ગાંગડા ગામ પાસે કાર પલ્ટી: પોલીસ કર્મી સહિત બેનો બચાવ

ઉનાનાં ગાંગડા ગામ પાસે કાર પલ્ટી: પોલીસ કર્મી સહિત બેનો બચાવ

ઉના,તા.18ઊના ભાવનગર હાઇવે રોડ પર આવેલ ગાંગડા ગામ પાસે પુલ નજીક રસ્તા પર રાત્રીના એક વાગ્યાની આસપાસ પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે કાબુ ગુમાવતા કાર ધડાકાભેર રસ્તાની સાઇડમાં પલ્ટી ખાઇ રસ્તા દૂર સુધી ફંગોળ...

17 November 2022 01:14 PM
માધવપુર (ઘેડ) ગામમાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર પથ્થર કટિંગ: રોયલ્ટીની ચોરી

માધવપુર (ઘેડ) ગામમાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર પથ્થર કટિંગ: રોયલ્ટીની ચોરી

માધવપુર ઘેડ તા.17 પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ગામે ભુમાફિયાઓ બેખૌફ બની ગેરકાયદેસર પથ્થર કટીંગ કરી ચોરી કરતા હોવાની બુમરાણ મચી છે. માધવપુર ઘેડ ગામે સરકારી જમીન અને ગૌચરની જમીન પુધર સીમ નામે ઓળખાતી સર્...

Advertisement
Advertisement