Veraval News

09 December 2022 12:09 PM
ઉનાના દેલવાડા રોડ પર કાર પલ્ટી: ચાલકનો બચાવ

ઉનાના દેલવાડા રોડ પર કાર પલ્ટી: ચાલકનો બચાવ

ઉના, તા.9 : ઉના દેલવાડા રોડ પર કાર ચાલકે સ્ટેરીંગનો કાબુ ગુમાવતા રસ્તાની સાઈડમાં પલ્ટી મારી કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. ઉનાથી યુવાન રાત્રિના સમયે પોતાની કાર લઈને દેલવાડા તરફ જતો હતો. ત્યારે નાગનાથ મ...

09 December 2022 12:06 PM
ઉનામાં વડાલા વિસ્તારમાં કચરો સળગ્યો

ઉનામાં વડાલા વિસ્તારમાં કચરો સળગ્યો

ઉના, તા.9 : ઉના વેરાવળ રોડ પર આવેલ આનંદવાડીની પાછળના ભાગે વડાલા વિસ્તાર વચ્ચે પડતર કચરો તેમજ ઝાડમાં અચાનક આગ લાગતા રહેણાંક વિસ્તારોમાં ભાગદોડ મચી ગયેલ હતી. અને આગની ઘટનામાં કચરો વાસ બળીને ખાક થઇ ગયેલ ...

08 December 2022 06:29 PM
ગીરસોમનાથ જિલ્લાની ત્રણ બેઠકો ભાજપે કબ્જે કરી

ગીરસોમનાથ જિલ્લાની ત્રણ બેઠકો ભાજપે કબ્જે કરી

(રાજેશ ઠકરાર) વેરાવળ,તા.8 : ગીરસોમનાથ જિલ્લાની ચાર બેઠકોમાંથી ત્રણ બેઠકો હાંસલ કરવામાં ભાજપને સફળતા મળી છે. એક બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. ગીરસોમનાથ, જિલ્લામાં ગત વિધાનસભાની ચૂંટણીમાં ચા...

08 December 2022 06:27 PM
વેરાવળનાં ભેટાળીમાં પૂત્રવધુને ઝેરી દવા પિવડાવવાનાં કેસમાં આરોપીઓ નિર્દોષ

વેરાવળનાં ભેટાળીમાં પૂત્રવધુને ઝેરી દવા પિવડાવવાનાં કેસમાં આરોપીઓ નિર્દોષ

વેરાવળ,તા.8વેરાવળ તાલુકાના ભેટાળી ગામે આજથી દોઢેક વર્ષ પહેલા પરિવારના સભ્યોએ પુત્રવધુને શારિરીક માનસીક ત્રાસ આપી મેણા ટોણા મારી પાણીના ગ્લાસમાં ઝેરી દવા નાખી મારી નાખવાના ઇરાદે પીવડાવેલ હોવાની પોલીસમા...

08 December 2022 06:24 PM
ડો.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

ડો.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

સુત્રાપાડા ખાતે બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરજીની 66મી પુણ્યતિથિ પર કાર્યક્રમનું આયોજન કરાયેલ જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઇ બારડ સહીતનાએ બાબાસાહેબની પ્રતિમાને હારતોરા કરેલ તે તસ...

08 December 2022 06:19 PM
ગીરસોમનાથ જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના હાઉસ ટુ હાઉસ સર્વે અંગેની યોજાઈ

ગીરસોમનાથ જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના હાઉસ ટુ હાઉસ સર્વે અંગેની યોજાઈ

ગીર સોમનાથ જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે રાજ્ય કક્ષાની એસટીડીસી ટીમ દ્વારા સબ નેશનલ સર્ટીફિકેશન અંતર્ગત ટીબીના હાઉસ ટુ હાઉસ સર્વે અંગેની તાલીમ યોજવામાં આવી.સબનેશનલ સર્ટીફિકેશન ઓફ વડર્સ ટીબી ફ્રી સ્ટેટસ અંત...

08 December 2022 06:18 PM
દુધાળા હાઈસ્કૂલમાં બાળાઓને સાયકલનું વિતરણ

દુધાળા હાઈસ્કૂલમાં બાળાઓને સાયકલનું વિતરણ

દુધાળા હાઇસ્કૂલમાં અનુ. જન જાતિની બાળાઓને સરકાર તરફથી મળતી સાયકલનું વિતરણ ધો.9 ની વિદ્યાર્થીનીઓને સંસ્થાના સંચાલક ગિરીશભાઈ રાવલ, નિવૃત્ત કર્મચારી હરિભાઈ મેંદપરા, ભરતભાઈ, શૈલેષભાઈ સહીતના હસ્તે કરવામાં ...

08 December 2022 06:11 PM
ડો.બાબાસાહેબ આંબેડકર મહાપરીનિર્વાણ દિવસ નિમિત્તે વકતવ્ય યોજાયું

ડો.બાબાસાહેબ આંબેડકર મહાપરીનિર્વાણ દિવસ નિમિત્તે વકતવ્ય યોજાયું

ભારતરત્ન ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજી મહાપરીનિર્વાણ દિવસ નિમિત્તે માનવતા નસામાજિક સમસરતા દિવસથ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગીર સોમનાથ દ્વારા બાબાસાહેબના જીવન ચારિત્ર્ય પર વકતવ્ય યોજવામાં આવ...

08 December 2022 05:34 PM
સોમનાથ બેઠકના રીકાઉન્ટીંગમાં કોંગ્રેસના ઉમેદવાર વિમલભાઇ ચુડાસમા વિજેતા જાહેર

સોમનાથ બેઠકના રીકાઉન્ટીંગમાં કોંગ્રેસના ઉમેદવાર વિમલભાઇ ચુડાસમા વિજેતા જાહેર

(રાજેશ ઠકરાર)વેરાવળ, તા. 8ગીર સોમનાથ જિલ્લાની વિધાનસભાની ચૂંટણીમાં સોમનાથ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે રીકાઉન્ટીંગ થતા કોંગ્રેસના ઉમેદવાર વિમલભાઇ ચુડાસમા વિજેતા જાહેર થયા હતા. સોમનાથ બેઠક...

08 December 2022 01:00 PM
વેરાવળ : બે યુવાનો ડ્રગ્સ મુંબઇથી લાવ્યાનું ખુલ્યું

વેરાવળ : બે યુવાનો ડ્રગ્સ મુંબઇથી લાવ્યાનું ખુલ્યું

વેરાવળ, તા. 8વેરાવળમાં પ્રથમ વખત 57.350 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે કુલ રૂા.6.15 લાખના મુદામાલ સાથે બે યુવાનોને એસ.ઓ.જી. ની ટીમે બાતમીના આધારે ગત રાત્રીના ઝડપી પાડ્યા છે. આ બંન્ને યુવાનો સામે ...

08 December 2022 12:55 PM
ઉનાના દેલવાડા ગામે ખનીજ ચોરીનો દરોડો : બે ટ્રેકટર સહિતનો મુદ્દામાલ સીઝ

ઉનાના દેલવાડા ગામે ખનીજ ચોરીનો દરોડો : બે ટ્રેકટર સહિતનો મુદ્દામાલ સીઝ

ઉના, તા. 8 : ઊનાના દેલવાડા ગામ નજીક ટ્રેક્ટરમાં ગે.કા.રેતી ભરી હેરાફેરી કરતા હોય જે બાતમી આધારે ખાણખનીજ વિભાગે ગે.કા.ખનીજ રેતી ભરેલા બે ટ્રેક્ટરોને મુદામાલ સાથે ઝડપી પાડી બે સામે ધોરણસરની કાર્યવાહી હા...

08 December 2022 12:48 PM
ઉનાના અંજાર ગામે જુના મનદુ:ખ પ્રશ્ને લાકડી વડે હુમલો : એટ્રોસીટી

ઉનાના અંજાર ગામે જુના મનદુ:ખ પ્રશ્ને લાકડી વડે હુમલો : એટ્રોસીટી

ઉના, તા. 8 : ઊનાના અંજાર ગામ નજીક બે શખ્સોએ યુવાનને અગાઉનું મનદુ:ખ રાખી લાકડી વડે હુમલો કરી ઇજા પહોચાડી અને જ્ઞાતિ પ્રત્યુ હડધુત કરતા પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ. આ અંગે...

08 December 2022 12:42 PM
સોમનાથમાં કસોકસના મુકાબલામાં ભાજપ આગળ

સોમનાથમાં કસોકસના મુકાબલામાં ભાજપ આગળ

વેરાવળ, તા. 8ગીર સોમનાથ જીલ્લાની ચાર વિધાનસભાભની મતગણતરી વેરાવળ ખાતે શરૂ થયેલ છે. જેમાં છ રાઉન્ડ ના અંતે સોમનાથ બેઠક ભાજપના માનસીંહભાઇ પરમાર 20022, કોંગ્રેસના વિમલભાઇ ચુડાસમા 17891, આપ પાર્ટીના જગમાલભ...

08 December 2022 12:35 PM
ચેક રિર્ટન કેસમાં આરોપીને બે વર્ષની કેદ ફટકારતી ઓખામંડળ કોર્ટ

ચેક રિર્ટન કેસમાં આરોપીને બે વર્ષની કેદ ફટકારતી ઓખામંડળ કોર્ટ

મીઠાપુર,તા.8મીઠાપુર ખાતે આવેલ આનંદ એજન્સીઝના પેટ્રોલ પંપના ભાગીદારોને અરજુન કાનજીભાઈ સોલંકી રે.ભીમરાણા વાળા સામે ડીઝલના બાકી લેણાની ચુકવણી માટે ફરીયાદી પેઢી આનંદ એજન્સીના નામનો રૂ।,05,490,25/- (અંકે ર...

08 December 2022 12:12 PM
સુત્રાપાડા ખાતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા થેલેસેમિયા કેમ્પ યોજાયો

સુત્રાપાડા ખાતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા થેલેસેમિયા કેમ્પ યોજાયો

સુત્રાપાડા ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તાલુકા શાખા દ્રારા થેલેસેમિયા કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં 475 જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનોના થેલિસીમિયા રિપોર્ટ કરાવામાં આવેલ હતા. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી...

Advertisement
Advertisement