Veraval News

28 November 2022 12:13 PM
ઉના વિધાનસભાની ચૂંટણીમાં ફરજ પરના વિવિધ કર્મચારીઓએ મતદાન કર્યું

ઉના વિધાનસભાની ચૂંટણીમાં ફરજ પરના વિવિધ કર્મચારીઓએ મતદાન કર્યું

ઉના,તા.28ઊના 93 વિધાનસભાની ચુંટણીમાં ફરજ બજાવતા વિવિધ અધિકારીઓ કર્મચારીઓનું મતદાન છેલ્લા બે દિવસથી શરૂ હોય જેમાં પોલીસ કર્મી, જીઆરડી, એસઆરડી, હોમગાર્ડ, પટ્ટાવાળા તેમજ મહીલા કર્મચારીઓએ ઉના શાહ એચ ડી હા...

28 November 2022 12:12 PM
વેરાવળ- તાલાલા માર્ગમાં પસાર થતી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો

વેરાવળ- તાલાલા માર્ગમાં પસાર થતી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો

વેરાવળ તા.26 : ગીર સોમનાથ એલ.સી.બી. બ્રાન્ચે વેરાવળ નજીક તાલાલા રોડ ઉપરથી વિદેશી દારૂૂની બોટલ નંગ 336 કી.રૂા.1,34,400 તથા સ્વિફટ મોટર કાર મળી કુલ રૂા.6,34,400 નો મુદામાલ કબ્જે લીધેલ જયારે બુટલેટર નાસી...

28 November 2022 12:12 PM
ઉનાના સૈયદ રાજપરાનો માથાભારે શખ્સ પાસામાં ધકેલાયો:જેલહવાલે

ઉનાના સૈયદ રાજપરાનો માથાભારે શખ્સ પાસામાં ધકેલાયો:જેલહવાલે

ઉના,તા.28ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણીની આચારસંહિતાની અમલવારી અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે માથાભારે ઈસમો પર કડક કાર્યવાહીના ભાગરૂપે પાસા જેવા અટકાયતી પગલા લેવા સૂચના...

28 November 2022 12:11 PM
ઉનાના અહેમદપુર માંડવી ચેક પોસ્ટ પાસે બાઇકમાં દારૂ સાથે બે પકડાયા

ઉનાના અહેમદપુર માંડવી ચેક પોસ્ટ પાસે બાઇકમાં દારૂ સાથે બે પકડાયા

ઉના, તા. 28ઊનાના એહમદપુર માંડવી ચેક પોસ્ટ પાસે દિવથી આવતી બાઇક ચાલકને પોલીસે રોકાવી તલાસી લેતા બાઇકમાં વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પડેલ છે. જ્યારે અન્ય બે શખ્સો સહીત કુલ ચાર સામે પોલીસે ફરીયાદ નો...

28 November 2022 12:09 PM
ગીરગઢડાનાં ખિલાવડ ગામે અજાણ્યા વાહન હડફેટે બાઇક સવારનું ગંભીર ઇજાથી મોત

ગીરગઢડાનાં ખિલાવડ ગામે અજાણ્યા વાહન હડફેટે બાઇક સવારનું ગંભીર ઇજાથી મોત

ઉના, તા. ર8ઉનાના મોટા સમઢીયાળા ગામે રહેતા યુવાન ગીરગઢડા તરફથી પરત બાઈક ઉપર પોતાના ઘરે આવતા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે બાઈકને પાછળથી હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક યુવાનનું કમકમાં...

28 November 2022 12:08 PM
ઉના-દિવ રોડ પર વીજપોલ સાથે ટ્રક અથડાયો

ઉના-દિવ રોડ પર વીજપોલ સાથે ટ્રક અથડાયો

ઉના દીવ રોડ પર આવેલ ખેતીવાડી 66 કે.વી. ફીડરના ચાલુ લાઈન ની 11 કે.વી. ના વીજ પોલ સાથે એક ગોંડલના ટ્રક નં. GJ 16 V 4876ના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક ધડાકાભેર વીજ પોલ સાથે ભટકાયો હતો. આ ઘટ...

28 November 2022 12:07 PM
ઉનાના ડમાસા ગામની સીમમાં ખેડૂતે ગોઠવેલ ફાંસલામાં દીપડી ફસાઇ : રેસ્કયુ

ઉનાના ડમાસા ગામની સીમમાં ખેડૂતે ગોઠવેલ ફાંસલામાં દીપડી ફસાઇ : રેસ્કયુ

ઉના, તા. ર8ઊનાના ડમાસા ગામની સીમ વાડી વિસ્તારમાં ખેડૂતે ખેતરમાં પાકનું વાવેતર કરેલ હોય જેમાં જંગલી ભુંડના ત્રાસથી ઉભા પાકને ભારે નુકસાન કરતા હોય જેથી ખેડૂતે ભુંડ માટે ફાંસલો ગોઠવેલ હતો. જેમાં રાત્રીના...

28 November 2022 11:58 AM
ગીરસોમનાથમાં ચાર દિવ્યાંગ મતદાન મથકો

ગીરસોમનાથમાં ચાર દિવ્યાંગ મતદાન મથકો

ગીર સોમનાથ જિલ્લામાં તા.1 ના રોજ વિધાનસભા ચૂંટણીનું મતદાન યોજાનાર છે. ભારતીય ચૂંટણી પંચે વિવિધ વર્ગોના મતદારોને પ્રેરિત કરવા તથા સુવિધા આપવા માટે વિધાનસભા ચૂંટણીમાં અલગ-અલગ વિશિષ્ટ મતદાર મથક તૈયાર કર્...

26 November 2022 01:23 PM
ઉનામાં મુખ્યમાર્ગ પર આર પી એસ એફ જવાનોની ફલેગ માર્ચ યોજાઈ

ઉનામાં મુખ્યમાર્ગ પર આર પી એસ એફ જવાનોની ફલેગ માર્ચ યોજાઈ

ઉનામાં વિધાનસભાની ચૂંટણીને પગલે કાયદો વ્યવસ્થાને ધ્યાને રાખી ઉના શહેરમાં મુખ્ય માર્ગ પર આર પી એસ એફ જવાનોની ફ્લેગ માર્ચ યોજાઈ હતી. જેમા સ્થાનિક પોલીસ સાથે પ્રયાગરાજના ચાલીસ જેટલાં આર પી એસ એફ જવાનો શહ...

26 November 2022 12:19 PM
ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન

ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન

વેરાવળ, તા.26 : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં રોકાયેલા હોય તેવા પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્રએ સુચારૂ આયોજન ગોઠવ્યું છે. જે અંતર્ગત 90-સ...

25 November 2022 12:59 PM
ગીરસોમનાથમાં મહિલા પોલિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન

ગીરસોમનાથમાં મહિલા પોલિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન

વેરાવળ,તા.25ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કોઈપણ મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્રએ સુચારૂ આયોજન ગોઠવ્યું છે. જે અંતર્ગત 90-સોમનાથ, 91-તાલાળા, 92-કોડીનાર, 93-ઉના વિધ...

25 November 2022 12:58 PM
વેરાવળના અનેક ગુનામાં સંડોવાયેલ શખ્સને પાસામાં ધકેલાયો: જેલહવાલે

વેરાવળના અનેક ગુનામાં સંડોવાયેલ શખ્સને પાસામાં ધકેલાયો: જેલહવાલે

વેરાવળ,તા.25આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી અનુસંધાને ગીર સોમનાથ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે વેરાવળ પોલીસમાં સાત જેટલા ગુન્હા નોંધાયેલા શખ્સને પાસાના કાયદા હેઠળ એલ.સી.બી. બ્રાન્ચે ઝડપી...

25 November 2022 12:28 PM
ઉના બેઠકમાં વૃદ્ધો-દિવ્યાંગોએ ઘર બેઠા બેલેટ પેપરથી મતદાન કર્યુ

ઉના બેઠકમાં વૃદ્ધો-દિવ્યાંગોએ ઘર બેઠા બેલેટ પેપરથી મતદાન કર્યુ

ઉના,તા.25ગુજરાત વિધાનસધાની ચુંટણીનું મતદાનની શરૂઆત ચુંટણી અધિકારીઓ એ કરી દીધી છે. ગઇકાલે કર્મચારી સ્ટાફ દ્રારા મતદાન કરાયુ હતું. અને આજે દિવ્યાંગ અને 80+ના મતદારોનું મતદાન કરાવવા ઘરે ઘરે અધિકારીઓ પહોચ...

25 November 2022 12:24 PM
ઉનાના તડ ગામે બાઈકમાં બિયર-દારૂની હેરાફરી કરતા ચાર શખ્સો ઝડપાયા

ઉનાના તડ ગામે બાઈકમાં બિયર-દારૂની હેરાફરી કરતા ચાર શખ્સો ઝડપાયા

ઉના,તા.25ઉનાના તડ ગામ પાસે નવાબંદર મરીન પોલીસે બાતમી આધારે દિવના વણાકબારા તરફથી આવતી બે બાઇકને રોકાવી તલાસી લેતાં વિદેશી દારૂ બિયરના ટીન સાથે ચાર શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે..આ અં...

25 November 2022 12:21 PM
ગીરસોમનાથના સંબંધિત મતવિસ્તારના મતદાર ન હોય તેવા ઉમેદવારોના પ્રચારકો, કાર્યક્રરોને વિસ્તાર છોડવા અંગે જાહેરનામું

ગીરસોમનાથના સંબંધિત મતવિસ્તારના મતદાર ન હોય તેવા ઉમેદવારોના પ્રચારકો, કાર્યક્રરોને વિસ્તાર છોડવા અંગે જાહેરનામું

ગીરસોમનાથ,તા.25વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 નું મતદાન ગીર સોમનાથ જિલ્લામાં તા.01/12/2022 ના રોજ થનાર છે. ચૂંટણીપંચનો અભિગમ મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાય તેવો છે. ભારતના ચૂંટણીપ...

Advertisement
Advertisement