Veraval News

21 November 2022 01:54 PM
ઉના પંથકમાં બુટલેગરને પાસામાં ધકેલાયો

ઉના પંથકમાં બુટલેગરને પાસામાં ધકેલાયો

ઉના,તા.21ઊના પંથકમાંથી વધુ એક બુટલેગરને પાસા હેઠળ સુરત જેલ હવાલ કરાયા છે.જીલ્લા પોલીસ અધિકારીની સુચના મુજબ એલ.સી.બી. ટીમ દ્રારા ઉનાના ખાણ ગામના બુટલેગરને પકડી પાડી પાસા હેઠળ સુરત જેલ હવાલે કરેલ હતો. ઊ...

21 November 2022 12:44 PM
ઉનામાં વેપારીઓ વિફર્યા: પથ્થરો મુકી માર્ગમાં ચકકાજામ

ઉનામાં વેપારીઓ વિફર્યા: પથ્થરો મુકી માર્ગમાં ચકકાજામ

ઉના,તા.21ઉના ભાવનગર નેશનલ હાઈવે રોડ પર આવેલ ઉના બાયપાસ બ્રિજના નીચેના ભાગેથી શહેર તરફ જતાં રસ્તા પર બન્ને સાઈડોમાં ધુળની ડમરીઓ ઉડતી હોય જેથી આ વિસ્તારમાં દુકાન ધરાવતા દુકાનદારોને માલસામાન ખરાબ થતો હોય...

21 November 2022 12:10 PM
ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સોમનાથ મહાદેવનાં દર્શને : પૂજન-અર્ચન સાથે મંગલકામના

ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સોમનાથ મહાદેવનાં દર્શને : પૂજન-અર્ચન સાથે મંગલકામના

વેરાવળ સોમનાથ ખાતે વિજય સંકલ્પ સંમેલન પૂર્વે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, મંદિરના ટ્રસ્ટી પી.કે.લહેરી વિ. મહાનુભાવોએ સોમનાથ મંદિરમાં દર્શન-પૂજન-અર્ચન સાથે સૌ માટે મ...

21 November 2022 11:58 AM
સોમનાથ મહાદેવ મંદિરમાં વડાપ્રધાનની પૂજા-અર્ચના

સોમનાથ મહાદેવ મંદિરમાં વડાપ્રધાનની પૂજા-અર્ચના

સોમનાથ ખાતે વિધાનસભાની ચૂંટણીની જાહેરસભા સંબોધવા આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી હેલીપેટ ખાતે ઉતરાણ કર્યા બાદ સીધા જ સોમનાથ મહાદેવ મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા. સોમનાથ મહાદેવના દર્શન-પૂજન-અર્ચન અભિ...

18 November 2022 12:45 PM
ગીરસોમનાથ જિલ્લાની તમામ ચેક પોસ્ટ ઉપર વાહનોનું સઘન ચેકિંગ: બાજનજર

ગીરસોમનાથ જિલ્લાની તમામ ચેક પોસ્ટ ઉપર વાહનોનું સઘન ચેકિંગ: બાજનજર

(દેવાભાઈ રાઠોડ) પ્રભાસપાટણ,તા.18ગુજરાતના આંગણે વિધાનસભા ચૂંટણીનું મહાપર્વ આવી પહોંચ્યુ છે અને ગીર સોમનાથ જિલ્લામાં તા.01/12/2022ના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે જિલ્લાની ચાર વિધાનસભાના મતવિસ્તાર માટે ...

18 November 2022 12:44 PM
સોમનાથના દરિયામાં શંકાસ્પદ બોટનો પીછો: નેવી-કોસ્ટગાર્ડની જ મોકડ્રીલ

સોમનાથના દરિયામાં શંકાસ્પદ બોટનો પીછો: નેવી-કોસ્ટગાર્ડની જ મોકડ્રીલ

વેરાવળ તા.17ગીર સોમનાથ જીલ્લાના દરીયા કીનારાની સુરક્ષા ચકાસવા માટે મોકડ્રીલ યોજાયેલ જેમાં દરીયામાં પેટ્રોલીંગ કરી રહેલ ત્યારે શંકાસ્પદ બોટ ઉપર નજર પડતા તુરંત તેનો પીછો કરી પકડી કિનારા ઉપર લાવી ચેકીંગ ...

18 November 2022 12:43 PM
વેરાવળનાં ડારી ટોલબુથ ઉપર આપ પાર્ટીનાં ઉમેદવારની દબંગગીરી: બેરેક હટાવવાનું કહી કર્મચારીને ફડાકા ઝીંકયા

વેરાવળનાં ડારી ટોલબુથ ઉપર આપ પાર્ટીનાં ઉમેદવારની દબંગગીરી: બેરેક હટાવવાનું કહી કર્મચારીને ફડાકા ઝીંકયા

વેરાવળ,તા.18વેરાવળ નજીક આવેલ ડારી ટોલબુથ ઉપર સોમનાથ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગમાલભાઇ વાળા એ ટોલબુથના કર્મચારીને ફડાકા ઝીકી દીધા હતા. આ સમગ્ર બનાવના સીસીટીવી ફુટેજો સામે આવતા પ્રભાસ પાટણ પોલીસે...

18 November 2022 12:42 PM
કોડીનારના આલીદર ગામે વીજ કરંટથી મૃત્ય પામેલ સિંહણનો મૃતદેહ સળગાવી દીધાની શંકા: તપાસ શરૂ

કોડીનારના આલીદર ગામે વીજ કરંટથી મૃત્ય પામેલ સિંહણનો મૃતદેહ સળગાવી દીધાની શંકા: તપાસ શરૂ

કોડીનાર,તા.18કોડીનાર તાલુકાના આલીદર ગામ જંગલ વિસ્તાર ની નજીક નું ગામ હોય અહીં આસપાસ સિંહો નો કાયમી વસવાટ જોવા મળે છે ત્યારે અહીં ની સીમમાં સિંહ કે સિંહણને શોર્ટ લાગતા મૃત્યુ પામતા અને આ મૃતદેહ નો નિકા...

18 November 2022 12:15 PM
ઉનાનાં ગાંગડા ગામ પાસે કાર પલ્ટી: પોલીસ કર્મી સહિત બેનો બચાવ

ઉનાનાં ગાંગડા ગામ પાસે કાર પલ્ટી: પોલીસ કર્મી સહિત બેનો બચાવ

ઉના,તા.18ઊના ભાવનગર હાઇવે રોડ પર આવેલ ગાંગડા ગામ પાસે પુલ નજીક રસ્તા પર રાત્રીના એક વાગ્યાની આસપાસ પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે કાબુ ગુમાવતા કાર ધડાકાભેર રસ્તાની સાઇડમાં પલ્ટી ખાઇ રસ્તા દૂર સુધી ફંગોળ...

17 November 2022 01:14 PM
માધવપુર (ઘેડ) ગામમાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર પથ્થર કટિંગ: રોયલ્ટીની ચોરી

માધવપુર (ઘેડ) ગામમાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર પથ્થર કટિંગ: રોયલ્ટીની ચોરી

માધવપુર ઘેડ તા.17 પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ગામે ભુમાફિયાઓ બેખૌફ બની ગેરકાયદેસર પથ્થર કટીંગ કરી ચોરી કરતા હોવાની બુમરાણ મચી છે. માધવપુર ઘેડ ગામે સરકારી જમીન અને ગૌચરની જમીન પુધર સીમ નામે ઓળખાતી સર્...

17 November 2022 01:12 PM
ઉનાનાં કોટ વિસ્તારમાં ભંગારનાં ડેલામાં આગ લાગતા સામાન સળગ્યો

ઉનાનાં કોટ વિસ્તારમાં ભંગારનાં ડેલામાં આગ લાગતા સામાન સળગ્યો

ઉના,તા.17ઉના શહેરમાં ભંગારના ડેલામાં અચાનક આગ લાગતા માલ સામાન બળીને ખાખ ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લીધી હતી. આ બનાવમાં મોટી દુર્ઘટના થતા અટકી હતી. આગની ઘટનામાં ભંગારનો માલસામાનને નુક્સાન થયેલ હત...

17 November 2022 01:09 PM
વેરાવળના કાજલી માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓની સુવિધાઓ માટે એકિસસ બેંકનો પ્રારંભ

વેરાવળના કાજલી માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓની સુવિધાઓ માટે એકિસસ બેંકનો પ્રારંભ

વેરાવળ તાલુકાના કાજલી માર્કેટીંગ યાર્ડ મા આજે એકિસસ બેન્ક નો શુભારંભ યાર્ડ ના સેક્રેટરી કનકસિંહભાઇ પરમાર ના હસ્તે કરવામાં આવેલ કાજલી માર્કેટીંગ યાર્ડ મા મોટા પ્રમાણમાં વેપારીઓ અને ખેડૂતો ને સરડતા થી પ...

17 November 2022 12:36 PM
વેરાવળના ચાંડુવાવ ગામે મત ગણતરી કેન્દ્રનું નિરક્ષણ કરતા ચૂંટણી નિરીક્ષકો

વેરાવળના ચાંડુવાવ ગામે મત ગણતરી કેન્દ્રનું નિરક્ષણ કરતા ચૂંટણી નિરીક્ષકો

વેરાવળ, તા.17ગીર સોમનાથમાં તા.1122022 ના રોજ વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે ત્યારે ગીર સોમનાથ ચૂંટણી ઓબ્ઝર્વરોએ ચાંડૂવાવ ખાતે આવેલી નારણદાસ જેઠાલાલ સોનેચા મેનેજમેન્ટ એન્ડ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત ...

17 November 2022 12:31 PM
વેરાવળમાં સિનીયર સિટજન ચેરી. ટ્રસ્ટનું સ્નેહમિલન યોજાયુ

વેરાવળમાં સિનીયર સિટજન ચેરી. ટ્રસ્ટનું સ્નેહમિલન યોજાયુ

વેરાવળ, તા. 17વેરાવળમાં સિનીયર સિટીઝન ચેરીટેબલ ટ્રસ્ટનું દિવાળી બાદ સ્નેહ મિલન મળેલ હતું અને આ સાથે ઇમરજન્સી સેવા 108 ના સ્ટાફને સન્માનીત કરવામાં આવેલ હતા.વેરાવળ સિનીયર સિટીઝન ચેરીટેબલ ટ્રસ્ટનું સ્નેહ...

16 November 2022 12:39 PM
વેરાવળના કોડીદ્રા ગામે ડો.આંબેડકર ભવનની બાજુમાં દબાણ કરનાર અસામાજિક તત્વો સામે પગલાં લેવા કલેકટરને રજૂઆત

વેરાવળના કોડીદ્રા ગામે ડો.આંબેડકર ભવનની બાજુમાં દબાણ કરનાર અસામાજિક તત્વો સામે પગલાં લેવા કલેકટરને રજૂઆત

પ્રભાસ પાટણ, તા: 16 વેરાવળ તાલુકા ના કોડીદ્રા ગામે અનુ જાતિ સમાજ ના 100 જેટલાં પરિવાર વસવાટ કરે છે ગત વર્ષે સરકારની ગ્રાન્ટ માંથી સમાજ ઉપયોગી ડો. આંબેડકર ભવન બનેલ છે, તેમની બાજુમા મેપા હીરા વાણવી, જેઓ...

Advertisement
Advertisement