Veraval News

27 September 2023 12:57 PM
ગીરગઢડાનાં જંગલ વિસ્તારમાં સિંહ દર્શન માટે ડ્રોન કેમેરો ઉડાડનાર અમદાવાદનાં છ શખ્સો ઝડપાયા

ગીરગઢડાનાં જંગલ વિસ્તારમાં સિંહ દર્શન માટે ડ્રોન કેમેરો ઉડાડનાર અમદાવાદનાં છ શખ્સો ઝડપાયા

ઉના,તા.27 : નાઘેર પંથક એટલે જંગલનો વિસ્તાર હોય અને વન્ય પ્રાણીઓની અવર જવર સામાન્ય રીતે જોવા મળતી હોય છે. ત્યારે ગીરગઢડા નજીક રસુલપરા ગામ પાસે રેવન્યુ વિસ્તારમાં અનામત જંગલમાં અમદાવાદના 6 શખ્સો ગેરકાયદ...

27 September 2023 12:40 PM
ઉનાના ખાણ ગામે જુગાર રમતા 4 ઝડપાયા

ઉનાના ખાણ ગામે જુગાર રમતા 4 ઝડપાયા

ઉનાના ખાણ ગામે ગરબી ચોક વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા વિપુલ કાળુભાઇ પરમાર, પ્રવિણ રણછોડભાઇ પરમાર, શૈલેષ બચુભાઇ સોલંકી, કાનજી નાથાભાઇ મજેઠીયાને રોકડ રૂા. 15340 સાથે પો.સબ.ઇન્સ. સી.બી.જાડેજા, એચ.કે.વરૂ...

27 September 2023 12:39 PM
ગીરગઢડાના દ્રોણેશ્વર ગુરૂકુળમાં જલજીલણી અગિયારસની ઉજવણી

ગીરગઢડાના દ્રોણેશ્વર ગુરૂકુળમાં જલજીલણી અગિયારસની ઉજવણી

(ઇરફાન લીલાણી) ગીરગઢડા, તા.27 : ગીરગઢડા તાલુકાના દ્રોણેશ્ર્વર ખાતે ભાદરવી એકાદશી નિમિત્તે જળજીલી તહેવારને લઈને એસ.જી.વી.પી. ગુરુકુળ દ્વારા ભગવાન ઠાકોરજીને હોડીમાં લઇ સ્વામી દ્વારા દ્રોણેશ્ર્વર નદીમાં ...

27 September 2023 12:27 PM
ઉનાના મેણ ગામે ગુપ્તી વડે બર્થડે કેક કટિંગ કરનાર બે સામે ફરિયાદ

ઉનાના મેણ ગામે ગુપ્તી વડે બર્થડે કેક કટિંગ કરનાર બે સામે ફરિયાદ

ઉના,તા.27ઉનાના મેણ ગામે રહેતાં ધીરૂ અરશીભાઈ સોલંકી તેમજ રાકેશ લાખા ગોરડીયા આ શખ્સો મેણ ગામના બસ સ્ટેશનમાં આવેલ બાપા સીતારામની મઢુલીએ જાહેરમાં છરી તેમજ ગુપ્તી વડે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતા હોય પોલ...

27 September 2023 12:16 PM
ગીર સોમનાથ આચાર્ય સંઘનાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી

ગીર સોમનાથ આચાર્ય સંઘનાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી

વેરાવળ તા.27ગીર સોમનાથ જિલ્લા આચાર્ય સંઘના હોદેદારોની વરણી કરવામાં આવેલ તેમજ શિક્ષકોના પડતર પ્રશ્ર્નો અંગે સંકલન સમિતિની આગેવાની હેઠળ કાળી પટ્ટી બાંધી મૌન રેલી યોજવામાં આવી હતી.ગીર સોમનાથ જિલ્લા બીન સ...

27 September 2023 11:55 AM
ગીરસોમનાથ જીલ્લામાં મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન

ગીરસોમનાથ જીલ્લામાં મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન

વેરાવળ,તા.27વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ‘સ્વચ્છતા હી સેવા’ માસની ઉજવણી અન્વયે પહેલી ઓક્ટોબર 2023ના રોજ ગીર સોમનાથ જિલ્લામાં &l...

27 September 2023 11:47 AM
વેરાવળની ચોક્સી કોલેજમાં થેલેસેમિયા ટેસ્ટ યોજાયો

વેરાવળની ચોક્સી કોલેજમાં થેલેસેમિયા ટેસ્ટ યોજાયો

સોમનાથ એજ્યુકેશન સોસાયટી વેરાવળ સંચાલિત સી.પી.ચોક્સી આર્ટ્સ અને પી.એલ.ચોક્સી કોમર્સ કોલેજ અને જે.એમ.સાયન્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે બી.એ./ બી.કોમ. સેમ. 1 ના વિધાર્થીઓ માટે થેલેસેમિયા ટેસ્ટનુ આયોજન રેડક...

27 September 2023 11:40 AM
સોમનાથ મંદિર પરિસરમાં ટ્રસ્ટે શાળાઓના બાળકોને માટીના ગણપતિ નિર્માણ કરી પૂજન કરાવ્યું

સોમનાથ મંદિર પરિસરમાં ટ્રસ્ટે શાળાઓના બાળકોને માટીના ગણપતિ નિર્માણ કરી પૂજન કરાવ્યું

(દેવાભાઇ રાઠોડ) પ્રભાસ પાટણ તા.27પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ તીર્થમાં ગણેશ નૌરાત્ર પર અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન ગણપતિનાં આશીર્વાદ નાના ભૂલકાઓને મળે અને શાળાએ જતી ...

27 September 2023 11:38 AM
પ્રભાસ પાટણ મોટા કોળી સમાજ દ્વારા રામદેવપીર મહારાજનો ધ્વજારોહણ યોજાયો

પ્રભાસ પાટણ મોટા કોળી સમાજ દ્વારા રામદેવપીર મહારાજનો ધ્વજારોહણ યોજાયો

(દેવાભાઈ રાઠોડ) પ્રભાસ.પાટણ,તા.27પ્રભાસ પાટણ મુકામે મોટા કોળી સમાજ દ્વારા રામદેવપીર મહારાજના ધ્વજા રોહણ કાર્યક્રમ યોજાયો જેમા રામદેવપીર મહારાજની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલ આ શોભાયાત્રા રામદેવપીરના ...

27 September 2023 11:34 AM
સોમનાથ-હરીદ્વાર ટ્રેનમાં બુકીંગ શરૂ

સોમનાથ-હરીદ્વાર ટ્રેનમાં બુકીંગ શરૂ

વેરાવળ તા.27સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ થી હરીદ્રાર ની ડાયરેકટ ટ્રેન શરૂ કરવા વારંવાર રજૂઆતના અંતે રેલ્વે તંત્રએ સાનુકુળતા બતાવી આગામી નવેમ્બર માસમાં આ ટ્રેન શરૂ કરવામાં આવનાર હોવાથી મુસાફર જનતામાં હર...

27 September 2023 11:32 AM
ગીર સોમનાથનાં સુત્રાપાડામાં સરકારી અનાજ બારોબાર વેંચી નાખવાનાં ગુનામાં બે ઝડપાયા

ગીર સોમનાથનાં સુત્રાપાડામાં સરકારી અનાજ બારોબાર વેંચી નાખવાનાં ગુનામાં બે ઝડપાયા

વેરાવળ તા.27ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકામાંથી એકાદ માસ અગાઉ સરકારી અનાજનો જથ્થો બારોબાર વહેંચી મારવાના કૌભાંડના પર્દાફાશ થયો હતો. જેમાં અત્યાર સુધીમાં બે આરોપીઓ ઝડપાય ગયેલ બાદ આગળ વધી રહેલ તપ...

27 September 2023 11:28 AM
જુલાઇમાં આવેલા પૂરના રાહત પેકેજનું ફદીયુ પણ ન ચૂકવાયું

જુલાઇમાં આવેલા પૂરના રાહત પેકેજનું ફદીયુ પણ ન ચૂકવાયું

વેરાવળ, તા.27 અતિભારે વરસાદના કારણે ઘર વખરીને થયેલ નુકસાન તથા ખેડૂતોના પાકો અને જમીનને થયેલ નુકસાની અન્વયે પેકેજ જાહેર થયેલ હોવા છતાં વળતર ન ચૂકવતા સોમનાથના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપદંડક દ્વાર...

27 September 2023 11:27 AM
સ્વામીનારાયણ ગુરૂકુળ સોમનાથ દ્વારા જલજીલણી એકાદશીની ઉજવણી

સ્વામીનારાયણ ગુરૂકુળ સોમનાથ દ્વારા જલજીલણી એકાદશીની ઉજવણી

(દેવાભાઇ રાઠોડ) પ્રભાસપાટણ, તા. 27તારીખ 26/9/2023 ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રભાસ પાટણ થી ઓમનાથ મહાદેવ - ઉંબા સુધી ઠાકોરજીની શોભાયાત્રા કાઢવામાં આવેલ ત્યારબાદ ઉંબા ખાતે શ્રદ્ધાપૂર્વક અને ભાવપૂ...

26 September 2023 01:44 PM
વેરાવળમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

વેરાવળમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

વેરાવળ,તા.26 : વેરાવળના પી.આઇ. એસ.એમ. ઇશરાણીના માર્ગદર્શન હેઠળ ભાલકા પોલીસ ચોર્કીના પો.સબ.ઇન્સ. આર.આર.ગરચર, એ.એસ.આઇ. પ્રકાશભાઇ વાળા, લખધીરભાઇ પરમાર, હે.કો. ધવલભાઇ મહેતા, પ્રવિણભાઇ બામણીયા, રાજેન્દ્રભા...

26 September 2023 01:40 PM
ગીર સોમનાથનાં સુત્રાપાડામાં વીજ ચેકિંગની ટીમો ત્રાટકી: 28.95 લાખની પાવર ચોરી પકડી

ગીર સોમનાથનાં સુત્રાપાડામાં વીજ ચેકિંગની ટીમો ત્રાટકી: 28.95 લાખની પાવર ચોરી પકડી

વેરાવળ,તા.26 : ગીર સોમનાથ જીલ્લામાં વીજચોરો સામે તંત્રએ લાલ આંખ કરી સુત્રાપાડા વિસ્તારમાં ચેકીંગની કામગીરી કરેલ જેમાં 106 જેટલા જોડાણોમાં ગેરરીતિ માલૂમ પડતાં રૂા.28.95 લાખના બિલ ફટકારવામાં આવ્યાં છે. ...

Advertisement
Advertisement