ઉના,તા.7ગીરગઢડાના ફાટસર શાળા દ્વારા પ્રથમ હવાઈ મુસાફરીના પ્રવાસની સફળતા બાદ દાતાના સહકારથી બાળકોને વિદેશ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ફાટસર શાળાના 56 બાળકો નેપાળ પ્રવાસ કરશે. જેમાં બાળકોને તમ...
કોડીનાર નજીકના દામલી ગામે ધોળા દિવસે દીપડાના આટાફેરાને લઈ ખેડૂતોમાં ભય ફેલાયો છે.ખેડૂતો ખેતરમાં કામ કરી રહ્યા હતા અને અચાનક દીપડો દેખાતા ખેડૂતે પોતાના મોબાઈલમાં કર્યો કેદ કર્યો હતો.આ વિડિયો વાઇરલ થયા ...
ઉના,તા.7ઉના તાલુકા પંચાયત કચેરી વર્ષોથી જર્જરિત હાલતમાં હોય જેના કારણે કચેરીમાં કામ કરતા કર્મચારીઓ તેમજ કચેરીમાં આવતા અરજદારો ભયના ઓથાર હેઠળ આવતા જતા હોય છે. ત્યારે આ જર્જરીત કચેરીના કારણે લોકોના જીવ ...
ઉના,તા.7ઉના શહેર અને તાલુકામાં હાથી પગાના રોગને નાબૂદ કરવા આરોગ્ય વિભાગ દ્વારા નાઈટ બ્લડ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ઉના શહેરમાં અલગ અલગ વિસ્તારોમા આરોગ્ય વિભાગ દ્વારા રાત્રિના સમયે લોકો...
અખીલ ગુજરાત સંગીત વિદ્યાલય વેરાવળ આયોજીત સંગીત સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો દુધાળા હાઇસ્કુલ ખાતે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : મિલન ઠકરાર- વેરાવળ)...
વેરાવળ તા.6 : ગાઝિયાબાદના યુવકે પોતાનું કરિયર શરૂ કરતાં પહેલાં 12 જ્યોતિર્લિંગનાં દર્શન કરવા માટે સાઇકલ યાત્રા શરૂ કરેલ છે. આ યુવાન સોમનાથ મહાદેવના સાનિધ્યે આવી પહોચેલ છે. બીચનો લ્હાવો લેવા ગોવા જતા ય...
ઊનાના સૈયદ રાજપરા બંદર ખાતે આવેલ દરીયા કાંઠે માછીમારોને લંગારવામાં આવતી બોટ માટે વ્યવસ્થા અને કાંઠા સુધી તમામ વાહનો સરળતાથી પહોચી શકે તે માટે મોટા બ્લોક રોડની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ધારાસભ...
ઊના ગીરગઢડા વિધાનસભાના ભાજપના નવનિયુક્ત ધારાસભ્ય કાળુભાઇ રાઠોડની જંગી મતનાં લીડ સાથે વિજય બનતાં તેમની રામપરા ગામજનો દ્વારા સુખનાથ મહાદેવ મંદિરે સાકરતુલા કરવામાં આવી હતી આ પ્રસંગે આહિર સમાજ ઉનાના અગ્રણ...
ઉનાના મોટાડેસર ગામે મેઈન માર્કેટની બાજુમાં આવેલી રણશીભાઇ સીલોતની વાડીમાં અચાનક આગ લાગતા અફડા તફડી મચી ગયેલ હતી. જેની જાણ ગામના સરપંચ પ્રતિનિધિ ભરતભાઈ શિંગડને થતાં તાત્કાલીક ઇમરજન્સી 112 માં કોલ કરી પો...
ઉના,તા.6 : દીવના મીની ગોવા તરીકે વિશ્વ વિખ્યાત નાગવા બીચના દરિયા કિનારે દિવ ટુરિઝમ દ્વારા ઈકો ફ્રેન્ડલી વાંસના બામ્બુ માંથી બનાવેલ બાથરૂમ અને પર્યટકો માટે બનાવેલ ચેન્જીગ રૂમમાં રાત્રીના બે વાગ્યે ભયંક...
વેરાવળ, તા. 6 : સ્ટેટ નેશનલ લેવલે વેરાવળની ચોક્સી કોલેજ પસંદગી થતા શહેરનું ગૌરવ વધારેલ છે.સોમનાથ એજ્યુકેશન સોસાયટી વેરાવળ સંચાલિત ચોક્સી આર્ટ્સ અને કોમર્સ કોલેજ એન.એસ.એસ. યુનિટના સ્વયં સેવિકા મારૂ માલ...
(દેવાભાઈ રાઠોડ) પ્રભાસ પાટણ, તા.6 : સોમનાથ મંદિરના પ્રવેશદ્વાર પાસે શંખ સર્કલ ની બાજુમાં હાઇમાસ ટાવર આવેલ છે જેની લાઇટો ધણા સમયથી બંધ હાલતમાં છે આ ટાવર ની લાઈટો બંધ હોવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓ...
વેરાવળ તા.6 : વેરાવળ તાલુકાનાં ઊંબા ખાતે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી સી.સી. રોડ અને કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામોનું ખાત મુહર્ત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખના હસ્તે કરવામાં આવેલ છે.સોમનાથના ધારાસભ્યની ગ્રાન...
પ્રભાસપાટણ,તા.6 : પ્રભાસ પાટણ તા 5સોમનાથ દાદાના પ્રવેશ દ્વારે ગીર જંગલ વિહરતા વનરાજ ફેમિલીની પ્રતિમા મુકાય વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરના પ્રવેશ દ્વાર સમા ગુરુકુળ ગુડલક સર્કલ ઉપર ભારત વિશ્વના પ્ર...
વેરાવળ તા.6 : ચોરવાડ શહેરમાં પ્રથમ વખત યુવા વર્ગ માટે રમત-ગમત માટે ગ્રાઉન્ડ બનાવવામાં આવેલ જેનું સોમનાથના ધારાસભ્યના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલ અને ટુર્નામેન્ટ તથા અન્ય સ્પર્ધાઓ યોજવા નગરપાલિકાનો સંપર...