(મિલન મહેતા)શાપર (વે.), તા.24શાપર (વે.) પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઇવે રોડ પર પડેલ ખુબ જ મોટા પ્રમાણમાં ઉંડા ખાડાઓનુ લોક ભાગીદારીથી સમારકામ કરતી શાપર (વે.) પોલીસ શાપર (વે.) પોલીસ સ્ટેશ...
કોડીનાર, તા.24કોડીનાર તાલુકાના અને ગીર જંગલમા છેલ્લા એક મહિનાથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેમાં પણ ગઈકાલે ગીર માં વરસેલા ભારે વરસાદના કારણે કોડીનાર તાલુકા ના ફાચારિયા ગામ થી અરણેજ તરફ જતા રસ્તા...
ઊના, તા.24ઊના વેરાવળ રોડ પર આવેલ માઢગામ નજીક હાઇવે પર એક કાર કોડીનાર તરફ જઇ રહી હતી. એ દરમ્યાન કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા પહોચતા ઇમરજન્સી 108 માં તાત્...
(મિલન મહેતા) શાપર(વે), તા. 24ચોરી ગયેલ મોબાઇલ ફોન સાથે આરોપીને શાપ(વેરાવળ) પોલીસે પકડી પાડયો છે. ભુપેન્દ્રભાઇ માલસીભાઇ ઠાકોર (જાતે રજપૂત ઉ.વ.ર9 ધંધો મજુરી રહે. વેરાવળ શાંતિધામ સોસાયટી, શેરી નં.6, મકાન...
ઉના, તા. 24ઊના ગીરગઢડા પંથકમાં છેલ્લા ઘણા દિવસથી અવિતર વરસાદ વરસી રહ્યો હોય અને તેમાંય અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. અને બપોરના ધીમીધારે વરસાદ શરૂ થયેલ અને ત્યાર બાદ...
કોડીનાર,તા.24ગીર સોમનાથ માં સતત પડી રહેલા ભારે વરસાદ ને પગલે કોડીનારના રોણાજ રોડ પર અતિ પુરાતન વડલો ધરાશાઈ થયો.મહાકાય વડલો ધરાશાઈ થતાં કોડીનાર-અમરેલી રોડ બ્લોક થતાં અનેક ગામો નો જોડતો તો આ રોડ બ્લોક થ...
ઉના,તા.24ઊના શહેરમાં છેલ્લા 14 વર્ષથી ભૂખ્યાઓને ભોજન કરાવતા અને 12 વર્ષથી વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ અને મોતિયાના ઓપરેશન કેમ્પ કરતા અને સતત છેલ્લા 5 વર્ષથી ગીરગઢડા તાલુકાના દ્રોણ ગામે આવેલ દ્રોણેશ્ર...
વેરાવળ,તા.24ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા મુકામે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત શાખા દ્વારા તૈયાર કરેલ રાહત સામગ્રીનું વિતરણ સુત્રાપાડાના વતની અને રાજયના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડના વરદ હસ્તે...
ઉના, તા. 24ગીરગઢડાના મોટા સમઢિયાળા ગામમાં રહેણાંક વિસ્તારમાં બે સિંહો ઘૂસી જઇ એક રખડતા પશુ પર હુમલો કરી મારણની મિજબાની માણી હતી. જોકે ગામમાં બે સિહો આટફેરા કરતા હોવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કેદ થ...
ઊના, તા.24ઉના પંથકમાં ડુપ્લીકેટ ઘી નકલીકાળો કારોબાર દિન-દહાડે થાય છે. અને ઘણા લાંબા સમયથી થતા આ ઘી ના વેપાર પર પોલીસે ઘોસ બોલાવતા રૂ. 3 લાખથી વધુ મુદામાલ કબ્જે કરી આ ઘી ના સેમ્પલ લેબોરેટરી માટે માં મો...
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના પગલે ગઈકાલે ઓખા-બેટ વચ્ચે યાત્રીકોના આવાગમન માટે ચાલતી ફેરીબોટ સેવા ભારે વરસાદની સ્થિતિમાં યાત્રીકોની સલામતીના કારણોસર બંધ રહયા બાદ આજે પણ વરસાદી માહોલ યથાવત રહે...
વેરાવળ, તા.22 : વેરાવળ મુસ્લીમ સમાજના આગેવાનોએ ડેપ્યુટી કલેકટર સાથે રૂબરૂ મળી તાત્કાલિક રોકડ સહાય મળે તેવી રજુઆત કરી વોર્ડ નં. 5 અને 6ની ધારાસભ્યને સાથે ઉચ્ચ સરકારી અધિકારીઓને સ્થળ નિરીક્ષણ કરાવી કાયમ...
(મિલન મહેતા)શાપર, તા.22 : સાપર વેરાવળ ગામના અનુસુચિત જાતિની મુલાકાત દરમિયાન સમાજના આગેવાનો સાથે બેઠક તેમજ સર્વે જ્ઞાતિના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરતા કે. જી. ઝાલા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ વિભાગ ...
વેરાવળ,તા.22ગીર સોમનાથ જીલ્લાના ચીફ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રરની કોર્ટમા મયુરભાઇ મોહનભાઈ દેવમૂરારી સામે ફરિયાદી જતીનભાઈ રસીકભાઈ પરમાર દ્વારા હાથ ઉછીના પૈસા આપેલ અને જે રકમની અવાર નવાર માંગણી કરતા અલગ-અલગ બ...
વેરાવળ,તા.22ગીર સોમનાથમાં અતિ વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિ પૂર્વવત્ કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર પણ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. જેમાં જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ પીજીવીસી...