Veraval News

19 September 2023 12:05 PM
ગીરસોમનાથના બાદલપરા ગામે અમૃતકળશ યાત્રાનું ભવ્ય આયોજન

ગીરસોમનાથના બાદલપરા ગામે અમૃતકળશ યાત્રાનું ભવ્ય આયોજન

વેરાવળ,તા.19સમગ્ર ગીર સોમનાથમાં ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનને પ્રચંડ જનસમર્થન મળ્યા બાદ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ પ્રાસંગિક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્...

19 September 2023 12:05 PM
પ્રભાસ પાટણ ખાતે સર્વ સમાજ દ્વારા નવનિયુકત ન.પા.પ્રમુખનું સન્માન

પ્રભાસ પાટણ ખાતે સર્વ સમાજ દ્વારા નવનિયુકત ન.પા.પ્રમુખનું સન્માન

(દેવાભાઈ રાઠોડ) પ્રભાસપાટણ,તા.19વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા નવનિયુક્ત પ્રમુખ અને અન્ય હોદ્દેદારોનું સોમપુરા બ્રાહ્મણ સમાજ પ્રભાસ પાટણ તથા સર્વ સમાજ દ્વારા સન્માન સાથે બહુમાન કર્યું પ્રભાસ પાટણ વેરાવ...

19 September 2023 11:33 AM
સોમનાથ ખાતે પ્રથમવાર રાજયકક્ષાનો જીવનસાથી પરિચય મહોત્સવ યોજાયો

સોમનાથ ખાતે પ્રથમવાર રાજયકક્ષાનો જીવનસાથી પરિચય મહોત્સવ યોજાયો

(દેવાભાઈ રાઠોડ) પ્રભાસ પાટણ,તા.19દિવંગત ભીખાભાઇ કાળાભાઈ સોલંકીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ગુજરાત સમન્વય શેડયુલ કાસ્ટ સંગઠન સોમનાથના માધ્યમ થી અનુસુચિત જાતિના યુવક યુવતીઓનો રાજયકક્ષાના જીવનસાથી પરિચય મ...

18 September 2023 02:02 PM
દેશભરનાં શિક્ષકોને જૂની પેન્શનસ્કિમનો લાભ આપવાની યાત્રા સાથે ‘ભારત યાત્રા’નો સોમનાથથી પ્રારંભ

દેશભરનાં શિક્ષકોને જૂની પેન્શનસ્કિમનો લાભ આપવાની યાત્રા સાથે ‘ભારત યાત્રા’નો સોમનાથથી પ્રારંભ

વેરાવળ,તા.18 : સોમનાથ મહાદેવના સાનિધ્યમાંથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ જુની પેન્શન સ્કીમનો દેશભરના શિક્ષકોને લાભ આપવાની માંગ સાથે "ભારત યાત્રા" નો પ્રારંભ થયો છે. આ યાત્રામાં ગુજરાત ...

18 September 2023 01:59 PM
વેરાવળ: હિરણ-2 ડેમની મુખ્ય પાણીની લાઇનમાં તોડફોડ કરનારા સામે પગલા ભરો

વેરાવળ: હિરણ-2 ડેમની મુખ્ય પાણીની લાઇનમાં તોડફોડ કરનારા સામે પગલા ભરો

વેરાવળ, તા.18 : વેરાવળ સોમનાથ શહેરને પીવાનું પાણી ઉમરેઠી ખાતે આવેલ હિરણ-2 ડેમમાંથી આવતી મુખ્ય પાણીની લાઈનમાં બાયપાસ હાઈવે ઉપર અસામાજીક તત્વો દ્વારા જાણી જોઈને તોડફોડ કરતા હોવાથી શહેરમાં પાણી વિતરણની ક...

18 September 2023 01:56 PM
વડાપ્રધાનના જન્મદિન નિમિતે ગીરસોમનાથમાં યોગ શિબિર યોજાઈ

વડાપ્રધાનના જન્મદિન નિમિતે ગીરસોમનાથમાં યોગ શિબિર યોજાઈ

વેરાવળ: આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રણેતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના 73માં જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં દ્વિ દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતુ. જેના ભાગરૂપે ગીર-સોમનાથમાં ગુજરાત રાજ્ય...

18 September 2023 01:55 PM
ગીર સોમનાર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોેદ્દેદારોની વરણી

ગીર સોમનાર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોેદ્દેદારોની વરણી

વેરાવળ, તા.18 : રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારોની હાજરીમાં ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક મળી હતી. જેમાં નવા હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. વેરાવળમાં ગીર સોમના...

18 September 2023 01:53 PM
વેરાવળ કસ્તુરબા મહિલા મંડળની મહિલાઓને સુરક્ષાસેતુ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

વેરાવળ કસ્તુરબા મહિલા મંડળની મહિલાઓને સુરક્ષાસેતુ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

વેરાવળની કસ્તુરબા મહીલા મંડળની મહિલાઓને સુરક્ષા સેતુ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા પોલીસ પોલીસ વડા મનહરસિંહ જાડેજાની સૂચનાથી વેરાવળ સીટી પોસ્ટેનાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.ઇસરાણીના માર્ગદર્શન હેઠળ મહિલા પો...

18 September 2023 01:52 PM
પ્રભાસ પાટણની એમ.જે. સ્વામિનારાયણ હાઇસ્કુલ ખાતે બાળ વૈજ્ઞાનિક કાર્યક્રમ યોજાયો

પ્રભાસ પાટણની એમ.જે. સ્વામિનારાયણ હાઇસ્કુલ ખાતે બાળ વૈજ્ઞાનિક કાર્યક્રમ યોજાયો

એમ. જે. સ્વામિનારાયણ હઈસ્કૂલ પ્રભાસ પાટણ ખાતે ચઉઈ -2 કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન (બાળ વૈજ્ઞાનિક)-2023 કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં સ્વામી રામસ્વરૂપદાસજી તથા નરેશભાઈ ગુંદરણીયાના હસ્તે રીબીન ...

18 September 2023 01:47 PM
સોમનાથમાં આયુષ્ય જાપ, મહાપૂજા, ધ્વજાપુજા તથા 73 કિલો લાડુનો ભોગ સહિતના અનુષ્ઠાનો યોજાયા

સોમનાથમાં આયુષ્ય જાપ, મહાપૂજા, ધ્વજાપુજા તથા 73 કિલો લાડુનો ભોગ સહિતના અનુષ્ઠાનો યોજાયા

(દેવાભાઈ રાઠોડ) પ્રભાસ પાટણ,તા.18 : રાષ્ટ્રના યશસ્વી પ્રધાનમંત્રી તેમજ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ ના 74 માં જન્મદિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં ભક્તિમય આયોજનો કરવામાં આવ્...

18 September 2023 01:32 PM
માધવપુરમાં વૃદ્ધાના સોનાનાં વેઢલાની લૂંટ

માધવપુરમાં વૃદ્ધાના સોનાનાં વેઢલાની લૂંટ

(કેશુભાઈ માવદીયા) માધવપુર,તા.18 : પોરબંદર જિલ્લાના માધવપુર ગામે વૃદ્ધાનાં કાનાનાં સોનાના વેઢલાની લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાઈ છે. માધવપુરમાં એસ.ટી.પ્લોટમાં રહેતા વજીબેન કારાભાઈ કોળીના ઘરમાં અજાણ્યા શખ...

18 September 2023 01:23 PM
વેરાવળના ભાલકામાં જલગાર રમતા 7 શખ્સો ઝડપાયા

વેરાવળના ભાલકામાં જલગાર રમતા 7 શખ્સો ઝડપાયા

વેરાવળ, તા.18 : વેરાવળના ભાલકા વિસ્તારમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત જુગારીઓને રોકડા રૂા.72300 ની સાથે એલ.સી.બી. બ્રાન્ચે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ગીર સોમનાથ એલ.સી.બી. બ્રાન્ચના એ.એ...

18 September 2023 12:57 PM
ઉનામાં ગેસ્ટ હાઉસના મેનેજર સામે જાહેરનામાં ભંગનો ગુનો દાખલ

ઉનામાં ગેસ્ટ હાઉસના મેનેજર સામે જાહેરનામાં ભંગનો ગુનો દાખલ

ઉના,તા.18ઉના શહેરમાં આવેલ હોમસટે ગેસ્ટ હાઉસમાં આવતાં મુસાફરોને રૂમ ભાડે આપતાં તેની ઓનલાઇન એન્ટ્રી નહીં કરી અને અધિકૃત રીતે રોકાણ કરવા રૂમ આપતાં હોવાનું પોલીસનાં ચેકીન દરમ્યાન ખુલતાં હોટલનાં સંચાલક મેન...

18 September 2023 12:51 PM
કોડીનારના ધારાસભ્ય ડો.પ્રદ્યુમન વાજાએ સોમનાથ મંદિરે વડાપ્રધાનના દીર્ઘાયુ માટે પૂજા અર્ચના કરી

કોડીનારના ધારાસભ્ય ડો.પ્રદ્યુમન વાજાએ સોમનાથ મંદિરે વડાપ્રધાનના દીર્ઘાયુ માટે પૂજા અર્ચના કરી

ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કોડીનાર ના ધારાસભ્ય ડો પ્રદ્યુમન વાજા એ સોમનાથ મંદિર ખાતે દર્શન અભિષેક તેમજ સોમેશ્ર્વર પુજા કરી વડાપ્રધાન નુ સુદીર્ઘ અને નિરામય જીવનની પ્રાર્થ...

18 September 2023 12:33 PM
પાકિસ્તાન જેલમાં મૃત્યુ પામેલ કોડીનારનાં નાનાવાડા ગામનાં માછીમારનો મૃતદેહ માદરે વતન પહોંચ્યો

પાકિસ્તાન જેલમાં મૃત્યુ પામેલ કોડીનારનાં નાનાવાડા ગામનાં માછીમારનો મૃતદેહ માદરે વતન પહોંચ્યો

(દિનેશ જોષી) કોડીનાર, તા.18 : પાકિસ્તાન જેલમાં મોત ને ભેટેલા કોડીનારના નાનાવાડા ગામના માછીમારનો મૃતદેહ 45 દિવસે માદરે વતન પહોંચતા પરિવારમાં કાળો કલ્પાંત.ગામ માં શોક નું મોજું ફરી વળ્યુ.18 માસ પાક જેલમ...

Advertisement
Advertisement