Dhoraji News

08 March 2022 12:50 PM
ધોરાજીમાં યુવકે ફાકીની ના પાડતા શખ્સે ઢીકાપાટુનો મારમાર્યો

ધોરાજીમાં યુવકે ફાકીની ના પાડતા શખ્સે ઢીકાપાટુનો મારમાર્યો

રાજકોટ: તા.08ધોરાજીના નાની પરબડીમાં દુકાન પાસે ફાકી ખાવા ઉભેલા દર્શીત નામના યુવકને ઘસી આવેલા ભાવેશે ફાકી મામલે ઢીકા પાટુનો માર માર્યાની ફરિયાદ ધોરાજી પોલીસ મથકમાં નોંધાઈ હતી. ફરિયાદી દર્શિતભાઇ શામજીભા...

08 March 2022 12:46 PM
કુતિયાણાના દારૂના ગુનામાં ફરાર આરોપી ધોરાજી પાસેથી ઝબ્બે

કુતિયાણાના દારૂના ગુનામાં ફરાર આરોપી ધોરાજી પાસેથી ઝબ્બે

ધોરાજી,તા. 8કુતિયાણાના દારુના ગુનામાં નાસતા ફરતા મેરખી ઉર્ફેબાબુ ઉર્ફે હીરો કાનાભાઇ શામળા (ઉ.24, રહે. ટીબીનેશ ખાગેશ્રી) નામના શખ્સને ધોરાજીની ભાદર ડેમ સાઈડ પરથી પોલીસે દબોચી લઇ તપાસ શરુ કરી છે. આ અંગે...

08 March 2022 12:40 PM
ધોરાજીમાં લાખાણી પરિવાર દ્વારા મંગલ મનોરથ યોજાયો

ધોરાજીમાં લાખાણી પરિવાર દ્વારા મંગલ મનોરથ યોજાયો

ધોરાજી,તા.8ધોરાજીના ઉપલેટા રોડ પર આવેલ રોયલ સ્કુલ ખાતે પ્રવીણભાઇ લાખાણી પરિવાર દ્વારા મંગલ મનોરથ યોજાયો હતો. જેમાં રાત્રે ભવ્ય હોલી ખેલ રસીયાનો કાર્યકમ યોજાયો હતો. ગોસ્વામી કૃષ્ણકુમારજી અને ગોસ્વામી અ...

07 March 2022 12:53 PM
અર્જુન સ્કુલમાં સ્પોર્ટસ દિવસની ઉજવણી

અર્જુન સ્કુલમાં સ્પોર્ટસ દિવસની ઉજવણી

(સાગર સોલંકી, ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી,તા.7ધોરાજીની અર્જુન સ્કુલ ખાતે સ્પોર્ટસ દીવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અર્જુન સ્કુલ ખાતે સ્પોર્ટસ ડેની ઉજવણી દરમિયાન શાળાના બાળકો દ્વારા વિવિધ રમત ગમતમાં ઉ...

07 March 2022 12:51 PM
તેજા બાપા અન્નક્ષેત્રની જગ્યામાં તા.9ના નેત્ર નિદાન કેમ્પ યોજાશે

તેજા બાપા અન્નક્ષેત્રની જગ્યામાં તા.9ના નેત્ર નિદાન કેમ્પ યોજાશે

(સાગર સોલંકી, ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી,તા.7ધોરાજીમાં તેજાબાપા અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓને ચલાવવામાં આવે છે જેના ભાગરૂપે આગામી તા.9ને બુધવારના રોજ સવારે 8થી11 વાગ્યા સુધી વિન...

07 March 2022 12:50 PM
યુક્રેનમાં ફસાયેલ મોટી પરબડીનો વિદ્યાર્થી વતન પરત ફરતા પરિવારજનોમાં ખુશીની લહેર

યુક્રેનમાં ફસાયેલ મોટી પરબડીનો વિદ્યાર્થી વતન પરત ફરતા પરિવારજનોમાં ખુશીની લહેર

ધોરાજી,તા.7ધોરાજીના મોટી પરબડી ગામનો વિદ્યાર્થી અજય બાબરીયા યુક્રેન માં ફસાયો હતો જે આજે મિશન ગંગા હેઠળ એમના વતન મોટી પરબડી ખાતે પરત ફરતા પરિવાર જનો અને ગ્રામજનો માં ખુશી જોવા મળી હતી અજય નું પરિવાર સ...

07 March 2022 12:33 PM
ઉપલેટામાં આંગણવાડી-આશાવર્કર કર્મચારીઓ દ્વારા બજેટ સામે દેખાવો

ઉપલેટામાં આંગણવાડી-આશાવર્કર કર્મચારીઓ દ્વારા બજેટ સામે દેખાવો

(કૃષ્ણકાંત ચોટાઈ દ્વારા)ઉપલેટા તા.7તાજેતરમાં ગુજરાત સરકારના બજેટમાં આશાવર્કર અને આંગણવાડી વર્કરની 16 જેટલી માંગણી અંગે કોઈ આર્થીક જોગવાઈ કરવામાં આવી નથી. આથી ગુજરાતની 1,43,000 આશાવર્કર અને આંગણવાડી કમ...

07 March 2022 11:55 AM
ધોરાજીમાંથી એકલવાયુ જીવન જીવતા મહીલાની ઘરમાંથી લાશ મળી

ધોરાજીમાંથી એકલવાયુ જીવન જીવતા મહીલાની ઘરમાંથી લાશ મળી

ધોરાજી,તા.7ધોરાજીમાં ત્રણ દિવસથી બંધ મકાનમાંથી વાસ આવતા પડોશીઓએ દરવાજો ખોલીને તપાસ કરતાં તેમાં રહેતા વિરૂબેન મૃત હાલતમાં પડેલ હતાં. લાશને ફોરેન્સીક પીએમ માટે અત્રેની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ...

05 March 2022 12:43 PM
ઉપલેટાના મોટી પાનેલી પાસે બે કાર સામસામે અથડાતા 1નું મોત: 9ને ઇજા

ઉપલેટાના મોટી પાનેલી પાસે બે કાર સામસામે અથડાતા 1નું મોત: 9ને ઇજા

ઉપલેટા,તા.5ઉપલેટાના મોટી પાનેલી સીદસર રોડ પર મારૂતિ વાન અને ક્રેટા કાર સામસામે અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 જેટલા વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતની જાણ થતા તુરંત 108 સાથે પાનેલી ગેલેક...

05 March 2022 12:28 PM
ગુજરાત સરકારનું બજેટ લોકહિતોને પ્રાધાન્ય આપનારૂ

ગુજરાત સરકારનું બજેટ લોકહિતોને પ્રાધાન્ય આપનારૂ

(સાગર સોલંકી-ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી,તા. 5ગુજરાત સરકારના વર્ષ 2022-23નાં બજેટને ધોરાજી શહેર તાલુકા દલિત વિકાસ મોરચાના પ્રમુખ કાન્તીલાલ સોંદરવાએ આવકારી લોકહિતોને પ્રાધાન્ય આપનારૂ ગણાવેલ છે. તેઓએ જણા...

05 March 2022 12:23 PM
ધોરાજીમાં કે.ઓ. શાહ ગ્રુપ દ્વારા ખોડલધામના ટ્રસ્ટી વિપુલભાઈ ઠેશીયાનું સન્માન

ધોરાજીમાં કે.ઓ. શાહ ગ્રુપ દ્વારા ખોડલધામના ટ્રસ્ટી વિપુલભાઈ ઠેશીયાનું સન્માન

ધોરાજી તા.5 ધોરાજીના દાનવીર, ભામાશા, સમાજ ઉપયોગી એવા માન બિલ્ડર્સ વાળા વિપુલભાઈ ઠેશીયાની ખોડલધામ કાગવડ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે નિમણુંક થતા કે.ઓ. શાહ કોલેજ ગ્રુપ દ્વારા તેમનું ભવ્ય સન્માન કરાયું હતું. ...

05 March 2022 12:13 PM
ધોરાજીની પ્રજ્ઞા ઈંગ્લીશ સ્કૂલમાં યોગ શિબીર યોજાઈ

ધોરાજીની પ્રજ્ઞા ઈંગ્લીશ સ્કૂલમાં યોગ શિબીર યોજાઈ

(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી તા.5ધોરાજીના તેજાબાપાના પીપળા પાસે આવેલ પ્રજ્ઞા ઈંગ્લીશ સ્કૂલ ખાતે દોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ દ્વારા યોગ શિબિર યોજાયેલ હતી. જેમાં સ્કૂલ શિક્ષક સંજયભાઈ બાવીસા દ્વા...

04 March 2022 12:05 PM
ધોરાજીમાં કે.ઓ. શાહ કોલેજ ગ્રુપ દ્વારા ખોડલધામના ટ્રસ્ટી વિપુલભાઈ ઠેશીયાનું અભિવાદન

ધોરાજીમાં કે.ઓ. શાહ કોલેજ ગ્રુપ દ્વારા ખોડલધામના ટ્રસ્ટી વિપુલભાઈ ઠેશીયાનું અભિવાદન

(સાગર સોલંકી-ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી,તા.4તાજેતરમાં ધોરાજીના દાનવીર,ભામાશા, માન બિલ્ડર્સવાળા વિપુલભાઇ ઠેશીયાની ખોડલધામ કાગવડ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે નિમણુંક થતા કે.ઓ.શાહ કોલેજ ગ્રુપ દ્વારા તેઓનું ભવ...

04 March 2022 11:43 AM
યુદ્ધથી ભૂખમરો, બેકારી, પાયમાલી, અરાજકતા સર્જાશે: પ્રો.બળવંત મણવર

યુદ્ધથી ભૂખમરો, બેકારી, પાયમાલી, અરાજકતા સર્જાશે: પ્રો.બળવંત મણવર

ઉપલેટા,તા.4 (જગદીશ રાઠોડ દ્વારા) પુર્વ સાંસદ અને જાણીતા અર્થશાસ્ત્રી પ્રો.બળવંતભાઈ મણવરે વર્તમાન યુક્રેન અને રશિયા વચ્ચેના ભયંકર યુદ્ધ વચ્ચે સ્થાનીક પત્રકારોને જણાવેલ છે કે યુદ્ધથી કયારેય કલ્યાણ થતુ ન...

04 March 2022 11:14 AM
જેતપુરમાં ભાદર કેનાલમાંથી સાધુની બન્ને પગ બાંધેલી લાશ મળી: હત્યાની આશંકા

જેતપુરમાં ભાદર કેનાલમાંથી સાધુની બન્ને પગ બાંધેલી લાશ મળી: હત્યાની આશંકા

(દિલીપ તનવાણી દ્વારા)જેતપુર,તા.4જેતપુરમાં આજે સવારના ભાદર નદીની કેનાલમાંથી અજાણ્યા સાધુની બંંને પણ બાંધેલી હાલતમાં લાશ મળી આવતા સનસનાટી મચી જવા પામેલ છે. આ સાધુની હત્યા થયાની આશંકા વ્યકત કરવામાં આવી ર...

Advertisement
Advertisement