Dhoraji News

07 May 2022 12:52 PM
ઓસ્ટ્રેલિયાના મિલન સોજીત્રા માદરે વતન આવતાં શાળાની મુલાકાત લીધી : બાળપણના સંસ્મરણો વાગોળ્યા

ઓસ્ટ્રેલિયાના મિલન સોજીત્રા માદરે વતન આવતાં શાળાની મુલાકાત લીધી : બાળપણના સંસ્મરણો વાગોળ્યા

ધોરાજી,તા. 7ધોરાજી તાલુકાની સાજડિયાળી પ્રાથમિક શાળાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી સોજીત્રા મિલનકુમાર ઉમેશભાઈ હાલ ઓસ્ટ્રેલિયાના તાંઝાનિયા સ્ટેટના હોબાર્ટમાં વસવાટ કરી રહ્યા છે. તે લગ્ન પ્રસંગે વતનમાં આવતા શાળ...

07 May 2022 12:22 PM
બીલખા નજીક નૂરસતા ગોરધામમાં રવિવારે ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના સમૂહ લગ્ન

બીલખા નજીક નૂરસતા ગોરધામમાં રવિવારે ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના સમૂહ લગ્ન

(મનીષ ચાંદ્રાણી દ્રારા)વીરપુર, તા.7સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્વારા જૂનાગઢ જિલ્લાના બીલખાના નવાગામમાં આવેલ સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના ગુરુદ્વાર નૂરસતાગોર ધામ ખાતે તા.8/5 ને રવ...

07 May 2022 12:01 PM
ઉપલેટા ભારત વિકાસ પરિષદના પ્રમુખ તરીકે શીશાંગીયાની વરણી

ઉપલેટા ભારત વિકાસ પરિષદના પ્રમુખ તરીકે શીશાંગીયાની વરણી

(ભોલુ રાઠોડ દ્વારા) ઉપલેટા,તા. 7શહેરની વિવિધ સેવાકીય શૈક્ષણિક ધાર્મિક સામાજીક સહિતની સંસ્થાઓ સાથે સંકળાયેલા કાર્યદક્ષ યુવાન અને અહીંની નાગરિક સહકારી બેંકના કેશીયર ગીરીશભાઈ શીશાંગીયા જેઓ સાવ નાની ઉંમરથ...

07 May 2022 11:56 AM
ધોરાજીમાં સદગુરૂ વંદના મહોત્સવ નિમિતે સપ્તાહનો ભાવીકોએ વિશાળ સંખ્યામાં લાભ લીધો

ધોરાજીમાં સદગુરૂ વંદના મહોત્સવ નિમિતે સપ્તાહનો ભાવીકોએ વિશાળ સંખ્યામાં લાભ લીધો

ધોરાજી ખાતે વંદના મહોત્સવ નિમિતે આયોજીત સપ્તાહમાં વિશાળ સંખ્યામાં હરીભકતોએ કથાનું રસપાન કર્યુ હતું. સ્વામી નારાયણ મંદીર દ્વારા 32માં વાર્ષીક પાટોત્સવ નીમીતે યોજાયેલ કથાના વકતા સંત સ્વામી દ્વારા પોતાની...

07 May 2022 11:54 AM
ઉપલેટા તાલુકા ભાજપના પ્રમુખ લાડાણીનું સન્માન

ઉપલેટા તાલુકા ભાજપના પ્રમુખ લાડાણીનું સન્માન

તાજેતરમાં જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા દ્વારા ઉપલેટા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે પુર્વ નગર રમણીકભાઇ લાડાણીની તાલુકા ભાજપ પ્રમુખ જેવા મહત્વના હોદા ઉપર નિમણુંક થતા શહેર અને ગ્રામ્ય વિસ્તારના આગેવાનો...

07 May 2022 11:47 AM
ધોરાજીમાં ‘સાંજ સમાચાર’ની વાર્ષિક લવાજમ યોજનાના વિજેતાને ચેક અર્પણ કરતા સાગર સોલંકી

ધોરાજીમાં ‘સાંજ સમાચાર’ની વાર્ષિક લવાજમ યોજનાના વિજેતાને ચેક અર્પણ કરતા સાગર સોલંકી

ધોરાજીમાં ‘સાંજ સમાચાર’ની વાર્ષિક લવાજમ યોજનાના લકકી વિજેતાને પ્રેસ પ્રતિનિધિ સાગર સોલંકીના હસ્તે 5555નો ચેક અર્પણ કરવામાં આવેલ હતો. ‘સાંજ સમાચાર’ 2021-2022ની વાર્ષિક લવાજમ યોજ...

06 May 2022 12:14 PM
જામદાદરમાં વિઠ્ઠલભાઇ રાદડીયાની પ્રતિમાની અનાવરણ વિધિ

જામદાદરમાં વિઠ્ઠલભાઇ રાદડીયાની પ્રતિમાની અનાવરણ વિધિ

જામકંડોરણા તાલુકાના જામદાદર ગામે સમસ્ત રાબડીયા પરીવારના કુળદેવી માં ખોડીયાર તેમજ રાંદલ માતાજીના નવનિર્મિત મંદિરમા પ્રાણપ્રતિષ્ઠા મહામહોત્સવ પ્રસંગે જામદાદર લેઉઆ પટેલ સમાજ ભવનના પટાંગણમાં વિઠ્ઠલભાઈ રાદ...

06 May 2022 12:08 PM
જેતપુરમાં ફાર્મહાઉસ પર ચાલતી દારૂની મહેફીલ પર પોલીસનો દરોડો : 10 નબીરા પીધેલા ઝડપાયા

જેતપુરમાં ફાર્મહાઉસ પર ચાલતી દારૂની મહેફીલ પર પોલીસનો દરોડો : 10 નબીરા પીધેલા ઝડપાયા

(દિલીપ તનવાણી) જેતપુર, તા. 6જેતપુરમાં પ્રતિષ્ઠિત ફાર્મહાઉસમાં ચાલતી દારૂની મહેફીલ પર પોલીસે દરોડો પાડી 10 નબીરાઓને પીધેલી હાલતમાં દબોચી લીધા છે. આ ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલની સાથે જુગારધામ પણ ચાલતું...

06 May 2022 10:04 AM
ઉપલેટા દૂધ સહકારી મંડળીની 18મી વાર્ષિક સાધારણ સભા મળી

ઉપલેટા દૂધ સહકારી મંડળીની 18મી વાર્ષિક સાધારણ સભા મળી

ઉપલેટા,તા.6ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 18 મી વાર્ષિક સાધારણ સભા ગઈકાલે દાસાપંથી વાડીમાં યોજાઈ આર.ડી.સી બેન્કના ડિરેકટર હરીભાઈ ઠુંમરે દીપ પ્રગટાવીને વાર્ષિક સભા ને ખુલ્લી મૂકી હતી દૂધ મંડળીના પ્ર...

06 May 2022 09:59 AM
ઢાંકમાં સ્વ. લીલાભાઈ કરોતરાની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

ઢાંકમાં સ્વ. લીલાભાઈ કરોતરાની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

ઉપલેટા તાલુકાના ઢાંક ગામે તા.5-5-22ના રોજ સ્વ. લીલાભાઈ નથુભાઈ કરોતરાની પુણ્યતિથિ નિમિત્તે તેમના મોટાભાઈ ગીગનભાઈ નથુભાઈ કરોતરા તેમજ સરકારી દવાખાનાના ડો. આશિષભાઈ કોડીયાતર તથા શ્રીરામ બ્લડ બેંક પોરબંદરના...

05 May 2022 12:23 PM
ધોરાજીના ફોજી મનોજભાઇ આર્મીમાં 22 વર્ષની ફરજ બજાવી માદરે વતન પરત ફરતા ભવ્ય સ્વાગત

ધોરાજીના ફોજી મનોજભાઇ આર્મીમાં 22 વર્ષની ફરજ બજાવી માદરે વતન પરત ફરતા ભવ્ય સ્વાગત

સાગર સોલંકી, ધર્મેન્દ્ર બાબરીયાધોરાજી,તા.5ધોરાજી તાલુકાના ફોજી જવાન મનોજભાઇ સોંદરવા આર્મીમાં નિષ્ઠાપુર્વક ફરજ બજાવી માદરે વતન પરત ફરતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું. ફોજી મનોજભાઇ સોંદરવા ભારતીય...

05 May 2022 12:15 PM
જેતપુરમાં સાડીના કારખાનામાં આગ: લાખોનું નુકશાન

જેતપુરમાં સાડીના કારખાનામાં આગ: લાખોનું નુકશાન

જેતપુરના રબાહીકા રોડ પર સાડીના કારખાનાણાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા આગમાં પાસલો પડેલ હોય જે આગમાં ભસ્મીભૂત થઈ ગયેલ હતા આગને ઠારવા ફાયરબ્રિગેડના મદદ લીધી હતી.આગમાં સાડીનું નુકસાન થયા નો અંદાજ છે...

05 May 2022 12:14 PM
જેતપુરના સ્ટેશનવાવડીના સરપંચનું કુવામાં પડી જતા મોત

જેતપુરના સ્ટેશનવાવડીના સરપંચનું કુવામાં પડી જતા મોત

(દિલીપ તનવાણી)જેતપુર, તા. પજેતપુર તાલુકાના સ્ટેશન વાવડી ગામના સરપંચ શીવલાલ ભુવાનું પોતાની વાડીમાં અકસ્માતે કુવામાં પડી જતા મોત થયેલ છે. ગત મોડી રાત્રે તેમના મૃતદેહને પીએમ માટે જેતપુર હોસ્પિટલે લવાયેલ ...

05 May 2022 11:33 AM
ધોરાજી પાસે ઈકો કારે બાઈકને ઉડાવતા બેને ગંભીર ઈજા

ધોરાજી પાસે ઈકો કારે બાઈકને ઉડાવતા બેને ગંભીર ઈજા

(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા)ધોરાજી તા.5 ધોરાજી નજીક ઈકો કારે બાઈકને ઉડાવતા બે યુવાનોને ગંભીર ઈજા થતા તેઓને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં સારવાર આપી વિશેષ સારવાર માટે જુનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ...

05 May 2022 10:32 AM
ધોરાજી વકીલ મંડળના પ્રમુખ વઘાસીયાના જન્મદિવસની સેવા કાર્યો સાથે ઉજવણી

ધોરાજી વકીલ મંડળના પ્રમુખ વઘાસીયાના જન્મદિવસની સેવા કાર્યો સાથે ઉજવણી

(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા)ધોરાજી, તા. 5ધોરાજી વકીલ મંડળના પ્રમુખ વી.વી.વઘાસીયાનો આજે જન્મદિવસ છે. વઘાસીયાએ તેમના જન્મદિવસની સેવાકીય પ્રવૃતિઓ ઉજવણી કરી હતી. વી.વી.વઘાસીયાનો તા.5-5-1955ના રોજ ધોરા...

Advertisement
Advertisement