(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ, તા. 19ગોંડલમાં અદાલતે ચેક રીટર્નના કેસમાં ચેકની પૂરી રકમ 79,664/- સાથે 3000 રૂપિયા નો દંડ અને છ માસની સજા ફટકારી છે. એટલુજ નહિ ચેકની પૂરી રકમ એક માસમાં ના ભરપાઈ કરે તો વધુ ત્...
રાજકોટ,તા.19ગોંડલમાં અલગ-અલગ બે જગ્યાએ ચાલતા વર્લીફીચરના જુગારમાં દરોડા પાડી બે શખ્સોને રૂ। હજારની રોકડ સાથે પોલીસે દબોચ્યા હતા.જયારે એક શખ્સ નાશી છુટતા શોધખોળ હાથ ધરી હતી.દરોડાની વિગત અનુસાર ગોંડલ સી...
ગોંડલ, તા. 19ભારતીય સંસ્કૃતિ,વેદ, ઉપનિષદ,ગુરુકુળ પરંપરા, ભારતીય સંસ્કારો,જીવન મૂલ્ય,યોગ પ્રાણાયામ અને પ્રકૃતિ પર્યાવરણ ની ઉપયોગીતાથી બાળકો પરિચિત થાય અને ઉચ્ચ વિચારો શ્રેષ્ઠ આચરણથી દેશનું યુવાધન મજબૂત...
ગોંડલ: ગોંડલ મહારાજા સર ભગવતસિંહજી દ્વારા રાજવી કાળમાં પ્રજાની સુખાકારી માટે અને કાર્ય કરવામાં આવ્યા હતા તેમાં પ્રજાજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સાત ટાંકીઓ નું નિર્માણ કરવામાં આવ્યંત હતું ...
ગોંડલ: ગોંડલ મહારાજા સર ભગવતસિંહજી દ્વારા રાજવી કાળમાં પ્રજાની સુખાકારી માટે અને કાર્ય કરવામાં આવ્યા હતા તેમાં પ્રજાજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સાત ટાંકીઓ નું નિર્માણ કરવામાં આવ્યંત હતું ...
રાજકોટ,તા.18 : ગોડલમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ત્રણ બાજીગરોને રૂ.6 હજારની રોકડ સાથે ગોંડલ સીટી પોલીસે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી. દરોડાની વિગત મુજબ ગોંડલ સીટી પોલીસ મથકના હેડ કોન્સ. જે.કે....
ગોંડલ, તા. 18પ્રમુખસ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ આગામી ડિસેમ્બર માસમાં અમદાવાદ ખાતે ઉજવવાનો હોય.જેના અનુસંધાને 8500 બાળ મંડળ દ્વારા વિરાટ વ્યસન મુક્તિ અભિયાન ચાલી રહ્યું છે. પ્રમુખસ્વામી મહારાજ...
(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ, તા. 18વહીવટમાં પારદર્શકતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે શહેરમાં આવેલ માધવ ગુરુકુળ સ્કૂલ ખાતે આઠમાં તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામા...
ગોંડલ, તા. 18દેશ-વિદેશમાં જિનશાસનની ધજા-પતાકા લહેરાવી રહેલાં ગૌરવંતા ગોંડલ સંપ્રદાયના આદ્ય સંસ્થાપક નિદ્રાવિજેતા આચાર્યદેવ પૂજ્ય શ્રી ડુંગરસિંહજી મહારાજ સાહેબનો 202ક્ષમ સ્વર્ગારોહણ પુણ્યસ્મૃતિનો અવસર ...
ગોંડલ, તા.17સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્ર ભરમાંથી ખેડૂતો પોતાની મહામૂલી જણસ વેચવા આવતા હોય વેચીને રોકડ રકમ સાથે બહાર નીકળતા ખેડૂતો ને ટાર્ગેટ કરતી રાજુલાનાં પાંચ શખ્સોની...
તાજેતરમાં ગોંડલ શહેર ભાજપ ઉપપ્રમુખ કિશોરભાઈ ધડુકના અધ્યક્ષ સ્થાને શહેરના યુનિટી ક્લાસીસના ભાવિનભાઈ જોબનપુત્રા અને તેમની ટીમ દ્વારા પાન ફોઉન્ડેશન, વરિષ્ઠ લોહાણા સમાજ ના સહયોગથી આશાપુરા ગાર્ડનના વિસ્તાર...
ગોંડલ,તા.17: ગોંડલના યુવા પત્રકાર તેમજ અનેક સામાજિક સંસ્થા સાથે જોડાયેલ રાજન ચુડાસમાનો આજે જન્મદિવસ નિમિતે કોઈ ખોટા ખર્ચ કે દેખાડો કરવા ને બદલે (ગૌ મંડળ ગૌ સેવા) ગૌ-શાળામાં ગાયોને ગોળ ખવડાવી અનોખી ઉજવ...
રાજકોટ તા.16જસદણ તાલુકાનાં કાનપર ગામે રહેતો યુવાન હાલ સુરત હિરા ઘસવાનું કામ કરતો હતો અને શનિવારના રોજ તેમના માતાપિતાને મળવા માટે કાનપર આવેલ હતો તેના મોટાભાઈને ગોંડલ બાઈક આપવા જતો હતો ત્યારે પીપળીયા ગા...
(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ,તા.16ગોંડલના પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા પરીવાર દ્વારા તેમના દોહીત્ર માનવર્ધનસિંહ ના જન્મ દિવસ પ્રસંગે બૃમ્હ ચોર્યાસી તથા સાધુ ભોજન નુ આયોજન રાજપુત સમાજ ની વાડી ખાતે કરાયુ ...
ગોંડલમાં પાન બીડીની હોલસેલ દુકાનમાં આગ લાગતા ફાયર તંત્ર દોડયું હતુ. કૈલાસ બાગ રોડ પર આવેલ બાલકૃષ્ણ એજન્સીનામની દુકાનમાં મોડી રાત્રીના દુકાનમાંથી ધુમાડા નીકળતા જોવા મળ્યા હતા. જેથી ગોંડલ, રાજકોટના ફાયર...