Gondal News

29 November 2023 11:55 AM
ગોંડલમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

ગોંડલમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

♦ આરોપી ઢગો 39 વર્ષીય તુષાર સરવૈયા કુકર્મ કરતો હતો ત્યારે જ બાળકીની માતા જોઈ જતા મામલો સામે આવ્યો, પોકસો અને દુષ્કર્મની ફરિયાદ દાખલરાજકોટ, તા.28ગોંડલમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનતા ...

28 November 2023 11:22 AM
જામવાડી નજીક મહિલાનો મૃતદેહ મળ્યો, ઇજાના નિશાન : હત્યા કરી લાશ ફેંકી ગયાની શંકા

જામવાડી નજીક મહિલાનો મૃતદેહ મળ્યો, ઇજાના નિશાન : હત્યા કરી લાશ ફેંકી ગયાની શંકા

♦ ગળામાં તીક્ષ્ણ હથિયારના ઘા કરાયાના નિશાન, સ્થળ પરથી છરી મળી, ફોરેન્સિક પીએમ કરવા મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ,તા.28ગોંડલ તાલુકાના જામવાડી નજીક મહિલાનો ...

27 November 2023 12:40 PM
ગોંડલમાં જુગાર રમતા ચાર પકડાયા

ગોંડલમાં જુગાર રમતા ચાર પકડાયા

રાજકોટ, તા.27 : ગોંડલમાં વોરા કોટડા રોડ પર, પંચપીર ધાર પાસે, હુસેની ચોકમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. ગોંડલ સિટી બી. ડિવિઝનન આપીઆઈ જે.પી. ગોસાઈએ પોલીસ મથક વિસ્તારમાં જુગાર ...

27 November 2023 12:37 PM
ગોંડલ યાર્ડમાં કમૌસમી વરસાદથી વેપારીઓનો માલ પલળી ગયો: મોટુ નુકશાન

ગોંડલ યાર્ડમાં કમૌસમી વરસાદથી વેપારીઓનો માલ પલળી ગયો: મોટુ નુકશાન

ગોંડલ,તા.27ગોંડલ શહેર-તાલુકામાં ગઈકાલે ખાબકેલા વરસાદે ભારે નુકશાની વેરી છે. જેમાં માર્કેટ યાર્ડમાં વેપારીઓનો માલ પલળી જવા પામેલ છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતા ભરથી પાળે ચોમાસા જેવો માહોલ છવ...

27 November 2023 12:37 PM
ગોંડલમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ કપડાનું વેચાણ કરી અનેક વેપારીઓ દ્વારા કરોડોની જીએસટી ચોરી

ગોંડલમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ કપડાનું વેચાણ કરી અનેક વેપારીઓ દ્વારા કરોડોની જીએસટી ચોરી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ,તા.27 : ગોંડલ તા.સમગ્ર ગુજરાતમાં રેડીમેઈડ કપડા માર્કેટમાં અમદાવાદ પછી ગોડલ શહેરનું નામ બીજા નંબરે આવે છે.અહી રાજકોટ, જૂનાગઢ તરફથી લોકો ખરીદી કરવા આવેછે.ગોંડલમાં અંદાજે ર...

27 November 2023 12:31 PM
વિરપુર વિસ્તારમાં કમૌસમી વરસાદે શિયાળુપાક પર પાણી ફેરવ્યું

વિરપુર વિસ્તારમાં કમૌસમી વરસાદે શિયાળુપાક પર પાણી ફેરવ્યું

(મનીષ ચાંદ્રાણી દ્વારા) વિરપુર,તા.27 : સૌરાષ્ટ્રમાં મોટા ભાગના ખેડૂતોને ગત ચોમાસામાં અનિયમિત વરસાદેને કારણે મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. આ નુકશાનીનું શિયાળું પાકમાં વળતર મળી જશે તે આશાએ મોટા ભ...

27 November 2023 11:44 AM
ગોંડલમાં જુગાર રમતા ચાર પકડાયા

ગોંડલમાં જુગાર રમતા ચાર પકડાયા

રાજકોટ, તા.27ગોંડલમાં વોરા કોટડા રોડ પર, પંચપીર ધાર પાસે, હુસેની ચોકમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. ગોંડલ સિટી બી. ડિવિઝનન આપીઆઈ જે.પી. ગોસાઈએ પોલીસ મથક વિસ્તારમાં જુગાર જેવ...

25 November 2023 01:13 PM
ગોંડલમાં ટ્રાફીક પોલીસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

ગોંડલમાં ટ્રાફીક પોલીસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

ગોંડલમાં ટ્રાફીક પોલીસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. શહેરના જાહેર જગ્યાઓ અને વાહનોમાં આ અંગે બેનર્સ-સ્ટીકર લગાવવામાં આવ્યા હતા. (તસ્વીર: પીન્ટુ ભોજાણી-ગોંડલ)...

25 November 2023 11:46 AM
ગોંડલના ઐતિહાસિક ભુરાબાવાના ચોરાનું નવીનીકરણ થશે

ગોંડલના ઐતિહાસિક ભુરાબાવાના ચોરાનું નવીનીકરણ થશે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા.25ગોંડલનાં ચોરડી દરવાજાનાં ચોકમાં ઉદ્યોગભારતી સામે આવેલાં સર ભગવતસિહજીના સંભારણા સમા સવાસો વર્ષ જુના ભુરાબાવાનાં ચોરાને રીનોવેટ કરી ફરીવાર મુળ સ્વરૂપ રુપે ધબકતો કરવા...

25 November 2023 11:09 AM
ગોંડલના આશાપુરા ડેમમાં ઝંપલાવી યુવાનનો આપઘાત

ગોંડલના આશાપુરા ડેમમાં ઝંપલાવી યુવાનનો આપઘાત

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા. 25.ગોંડલની સંઘાણીશેરીમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર આશાપુરા ડેમમાં ઝંપલાવી મોત મીઠુ કરતા ફાયર સ્ટાફે ડેમ માંથી યુવાનનાં મૃતદેહ ને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડ્ય...

24 November 2023 12:18 PM
ગોંડલના મોવિયામાં પડી જતા ઢોર બાંધવાનો ખીલો માથામાં લાગતા 7 વર્ષની બાળકીનું મોત

ગોંડલના મોવિયામાં પડી જતા ઢોર બાંધવાનો ખીલો માથામાં લાગતા 7 વર્ષની બાળકીનું મોત

રાજકોટ, તા.24ગોંડલના મોવિયામાં પડી જતા ઢોર બાંધવાનો ખીલો માથામાં લાગતા 7 વર્ષની બાળકીનું મોત થયું હતું. ઇજાગ્રસ્ત હાલતમાં વિશાખા રોહિતભાઈ નાયકા(ઉ.વ.7)ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી પણ સારવા...

24 November 2023 12:02 PM
ગોંડલ માર્કેટીંગ યાર્ડમાંથી ખેડુતોનો માલ હવે બાંગ્લાદેશ પણ જશે

ગોંડલ માર્કેટીંગ યાર્ડમાંથી ખેડુતોનો માલ હવે બાંગ્લાદેશ પણ જશે

સમગ્ર ગુજરાતમાં અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અલગ અલગ રાજ્યના વેપારીઓ ખરીદી કરવા આવતા હોય છે ત્યારે ત્રિપુરા રાજ્યમાં આવેલ અનદર પ્રાઈસ ઇન્ડસ્ટ્રીઝના માલિક પ્રોસેજીંગ સિંહા દ્વાર યાર્ડમાં આવતી...

24 November 2023 11:54 AM
ગોંડલના હેરીટેઝ રેલ્વે સ્ટેશનમાં શીલાલેખ સમાન આરસની તકતીઓ ભાંગીને ભૂક્કો

ગોંડલના હેરીટેઝ રેલ્વે સ્ટેશનમાં શીલાલેખ સમાન આરસની તકતીઓ ભાંગીને ભૂક્કો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા. 24ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા રેલ્વે પ્રબંધકને હેરિટેઝ રેલ્વે મથક ગોંડલના સમારકામની ગંભીર ક્ષતિઓ જણાવાઈ હતી. જેમાં ભાવનગર ડિવિઝન હેઠળના ગોંડલ રે...

23 November 2023 12:48 PM
મોવિયાની વડવાળી જગ્યામાં અન્નકૂટ મહોત્સવ યોજાયો

મોવિયાની વડવાળી જગ્યામાં અન્નકૂટ મહોત્સવ યોજાયો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા), ગોંડલ,તા.23 : સંતશ્રી ખીમદાસબાપુ ચૈતન્ય સમાધિ મંદિર મોવિયા ધામ વડવાળી જગ્યા માં અન્નકુટ મહોત્સવ નું આયોજનકરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે વર્ષો જુની પરંપરા મુજબ રાજવી પરીવારના ગ...

23 November 2023 12:29 PM
ગોંડલના ગુંદાળામાં ઝેરી દવા પી લેનાર ડાકોરના શ્ર્રમીકનું સારવારમાં મોત

ગોંડલના ગુંદાળામાં ઝેરી દવા પી લેનાર ડાકોરના શ્ર્રમીકનું સારવારમાં મોત

રાજકોટ,તા.23 : ગોંડલના ગુંદાળામાં ઝેરી દવા પી લેનાર ડાકોરના શ્ર્રમીક સગીરનું સારવારમાં મોત નિપજતા પોલીસ દોડી ગઈ હતી.પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના ગુંદાળામાં રહેતાં મુળ ડાકોરના વતની રાહુલ વિજયભાઈ દાતણીયા (...

Advertisement
Advertisement