Jasdan News

09 April 2021 10:15 PM
જસદણ પાસે હિંગોળગઢ ગામે રાજાશાહી સમયની
ઘોડાસર રજવાડાની જૂની યાદો તાજી કરાવે છે

જસદણ પાસે હિંગોળગઢ ગામે રાજાશાહી સમયની ઘોડાસર રજવાડાની જૂની યાદો તાજી કરાવે છે

(નરેશ ચોહલીયા) જસદણ તા.9જસદણ પાસે હિંગોળગઢ ગામે રાજાશાહી વખતની ઘોડાસર રજવાડાની જૂની યાદો તાજી કરાવે છે. આ ઘોડાસરમાં 100 થી 150 જેટલા ઘોડાઓ સચવાય તેવી સુંદર વ્યવસ્થા કરાઈ હતી. હજુરો, સૈનિકો તેમજ તેમના ...

09 April 2021 06:43 AM
અકસ્માત મૃત્યુ અંગે વીમો  ચૂકવવા ફોરમનો હુકમ

અકસ્માત મૃત્યુ અંગે વીમો ચૂકવવા ફોરમનો હુકમ

રાજકોટ તા.8જસદણના રાજાવડલા ગામના યુવકનું અકસ્માત વીમા વળતર નામંજૂર થતા નારાજ થઇને ગ્રાહક તકરાર નિવારણ પંચ સમક્ષ માંગેલી દાદ મંજૂર કરી મૃતકના પરિવારને રૂા.2 લાખ ચુકવવા હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ જસદણ...

08 April 2021 11:09 PM
જસદણનાં પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર
દ્વારા વડાળી ગામમાં શ્રમદાન કાર્યક્રમ

જસદણનાં પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા વડાળી ગામમાં શ્રમદાન કાર્યક્રમ

(ધર્મેશ કલ્યાણી)જસદણ તા.8પર્યાવરણશિક્ષણ કેન્દ્ર જસદણ અને સી.એલ.પી. વિન્ડ ફાર્મ ઇન્ડિયા પ્રાઈવેટ લીમીટેડના સંયુક્ત ઉપક્રમે જસદણ અને ચોટીલા તાલુકાના 09 ગામોમાં આરોહણ પ્રોજેક્ટનો બીજો તબક્કો શરુ કરવામાં ...

08 April 2021 10:57 PM
જસદણમાં કોરોનાના કેસમાં વધારો  થતા આરોગ્ય સ્ટાફ વધારવા માંગ

જસદણમાં કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય સ્ટાફ વધારવા માંગ

જસદણ, તા. 8જસદણમાં છેલ્લાં ત્રણ દિવસથી કોરોનાએ રીતસરનું તાંડવ સર્જ્યું છે ત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓની પૂરતી કેર મળે અને કંઈ જ થતું નથી થવાનું નથી એવાં વહેમમાં રાચી બીજાં ને ચેપ આપતાં કોરોના પોઝિટિવ...

08 April 2021 12:13 AM
વિંછીયા તાલુકામાં બે દિવસમાં
20 પોઝીટીવ કેસ નોંધાતા ફફડાટ

વિંછીયા તાલુકામાં બે દિવસમાં 20 પોઝીટીવ કેસ નોંધાતા ફફડાટ

વિંછીયા, તા. 7વિંછીયા તથા પંથકમાં રવિવાર અને સોમવાર એમ ગત બે દિવસમાં ર0 જેટલા કોરોના પોઝીટીવ કેસ મળી આવતા ફફડાટ વ્યાપી ગયો છે. કોરોનાની બીજી લહેર ખતરનાક છે. તેવા સમયે અત્યાર સુધી તાલુકા મથક વિંછીયમાં ...

06 April 2021 11:59 PM
જસદણના એડવોકેટ પ્રકાશ પ્રજાપતિ દ્વારા નશા અંગે કેમ્પેઇન

જસદણના એડવોકેટ પ્રકાશ પ્રજાપતિ દ્વારા નશા અંગે કેમ્પેઇન

નશામુક્ત ભારત અભિયાનના ચાલતા કેમ્પઈન દ્વારા પોસ્ટર લગાડી આજના યુવાનો અને નાગરિકોને નશો ન કરવા અને નશો કરવાથી થતા નુકશાન વિશે માહિતગાર કરતા - સ્વામી વિવેકાનંદ યુવક મંડળ(ગુજરાત રાજ્ય)--રાજકોટ જિલ્લાના જ...

06 April 2021 11:57 PM
જસદણ કોર્ટના જજ સાથે તમામ 
કર્મચારીઓએ વેકસીનનો ડોઝ લીધો

જસદણ કોર્ટના જજ સાથે તમામ કર્મચારીઓએ વેકસીનનો ડોઝ લીધો

(ધર્મેશ કલ્યાણી)જસદણ તા.6જસદણ કોર્ટના જજ તેમજ તમામ કર્મચારીગણે કોરોના વેકસીન લીધી હતી. રાજકોટ જીલ્લા અદાલતના આદેશ થી તાજેતરમાં જસદણ તાલુકા કાનુની સેવા સમિતી ના સૌજન્યથી અધ્યક્ષ શ્રી પી.એન નવીન સાહેબની...

06 April 2021 10:33 PM
અંગ્રેજો સામે લડત આપનાર રહીમતુલ્લાહ સયાનીની જન્મજયંતિ

અંગ્રેજો સામે લડત આપનાર રહીમતુલ્લાહ સયાનીની જન્મજયંતિ

જસદણ તા.6રહીમતુલ્લાહ એમ સયાની, 5 એપ્રિલ 1847 માં જન્મેલા, એક ખોજા મુસ્લિમ સમુદાયના હતા, જેઓ આગા ખાનના શિષ્યો હતા. રહીમતુલ્લાહ એમ સયાની પશ્ચિમના શિક્ષિત હતા, વ્યવસાયે વકીલ હતા જેમણે જાહેર ખ્યાતિ અને વ્...

06 April 2021 10:21 PM
જસદણ તાલુકા કર્મચારી મંડળીના પ્રમુખ પદે પ્રતાપભાઇની વરણી

જસદણ તાલુકા કર્મચારી મંડળીના પ્રમુખ પદે પ્રતાપભાઇની વરણી

જસદણ તા.6જસદણ તાલુકાના કર્મચારીઓની શરાફી સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટીની મીટીંગ મળતા તેમાં મંડળીના પ્રમુખ સ્થાને પ્રતાપભાઈ આર. ધાધલ સતત સાતમી વખત બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. ઉપરાંત મંડળીના ઉપપ્રમુખ સ્...

06 April 2021 10:20 PM
વિંછીયા તાલુકામાં મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્થિતિમાં કોરોના વેકસીન રસીકરણ

વિંછીયા તાલુકામાં મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્થિતિમાં કોરોના વેકસીન રસીકરણ

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.6કોરોના સામેની લડાઈમાં સૌ લોકોને સુરક્ષારૂપી કવચ પૂરું પાડતી કોરોનાની રસીના બે ડોઝની ઝુંબેશને સરકારે મહાઅભિયાનના રૂપે શરુ કરી છે. આ અભિયાનમાં લોકો બહોળી સંખ્યામાં જોડાઈ વેક્સિ...

06 April 2021 10:19 PM
જસદણ યાર્ડમાં જગ્યા ટુંકી પડતી હોવાથી નવી જમીન ખરીદવા માંગ

જસદણ યાર્ડમાં જગ્યા ટુંકી પડતી હોવાથી નવી જમીન ખરીદવા માંગ

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.6જસદણ શહેરમાં બાયપાસ રોડ ઉપર આવેલ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જસદણ યાર્ડમાં છેલ્લા ત્રણ વર્ષથી આજુબાજુના ગામડા અને નાના-મોટા શહેરોમાંથી ખુબજ મોટા પ્રમાણમાં જણસીની આવક થાય...

05 April 2021 11:01 PM
જસદણ એસ ટી ડેપોનો વહીવટ ખાડે નહી પણ ભાડિયા કૂવામાં:વર્ષોથી પંખા બંધ

જસદણ એસ ટી ડેપોનો વહીવટ ખાડે નહી પણ ભાડિયા કૂવામાં:વર્ષોથી પંખા બંધ

જસદણમાં એસ ટી ડેપો બન્યો ત્યારથી મુસાફરોની સુવિધા માટે જે પંખાઓ રાખવામાં આવ્યાં છે જે ભાગ્યે જ ચાલું કરવામાં આવે છે મુસાફરો આ બાબતે ફરિયાદ કરે તો તો કહેવામાં આવે છે કે પંખા ચાલું જ છે. આ પંખા ગરમીના દ...

03 April 2021 11:40 PM
જસદણમાં જુના ઝઘડાનો ખાર રાખી
ચાર શખ્સોએ દંપતિને લાકડી વડે માર માર્યો

જસદણમાં જુના ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સોએ દંપતિને લાકડી વડે માર માર્યો

રાજકોટ તા.3વીંછીયાંના ફુલઝર ગામે રહેતા વર્ષાબેન લાલજીભાઇ સોઢળીયા(ઉ.વ.30)એ પોલીસ ફરિયાદમાં સુરેશ વાઘેલા,ડાયાભાઈ દેહાભાઈ પરમાર,અનિલ ડાયા પરમાર અને હંસાબેન ડાયા પરમાર ના નામ આપતા તેમની સામે મારકુટ અને ધમ...

03 April 2021 11:28 PM
રાજકોટ જિલ્લા ભાજપ સોશ્યલ મીડિયા
સહઇન્ચાર્જ તરીકે રાજુ ચાવડાની વરણી

રાજકોટ જિલ્લા ભાજપ સોશ્યલ મીડિયા સહઇન્ચાર્જ તરીકે રાજુ ચાવડાની વરણી

(ધર્મેશ કલ્યાણી)જસદણ તા.3જસદણ તાલુકા શિવરાજપુર ગામના રાજુભાઈ ચાવડાની રાજકોટ જિલ્લા ભાજપ સોસિયલ મીડિયા સહ ઇન્ચાર્જ તરીકે તાજેતરમાં નિમણૂક કરવામાં આવી છે.રાજુભાઈ ચાવડા જસદણના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ...

03 April 2021 10:34 PM
પ્રશાંત કોરાટની પ્રદેશ ભાજપમાં નિયુક્તિને લઈ 
જસદણમાં આતશબાજી અને મીઠાઈથી મો મીઠા કર્યા

પ્રશાંત કોરાટની પ્રદેશ ભાજપમાં નિયુક્તિને લઈ જસદણમાં આતશબાજી અને મીઠાઈથી મો મીઠા કર્યા

ગુજરાત પ્રદેશ ભાજપમાં આજે પ્રશાંત કોરાટને મહત્વનું પદ અપાતાં જસદણ શહેર ભાજપ યુવા ભાજપ અને નગરપાલિકાના આગેવાનો હોદ્દેદારો અને સભ્યોએ ફટાકડાંની આતશબાજી કરી મીઠાઈ વહેંચી મો મીઠાં કરાવ્યાં હતાં....

Advertisement
Advertisement