Jasdan News

04 June 2021 02:16 PM
જસદણના વાસીડામાં દિવાલ માથે પડતા ત્રણ બાળકો ઇજાગ્રસ્ત

જસદણના વાસીડામાં દિવાલ માથે પડતા ત્રણ બાળકો ઇજાગ્રસ્ત

રાજકોટ, તા. 4જસદણ તાલુકાના વાસીડા ગામે અચાનક દિવાલ ધરાશાયી થતા ત્રણ બાળકો દટાયા હતા. જોકે સદનસીબે ત્યાં હાજર લોકોએ ત્રણ બાળકોને તત્કાલ કાટમાળ વચ્ચેથી બહાર કાઢી હોસ્પિટલે ખસેડયા હતા. ત્રણેય બાળકોને રાજ...

04 June 2021 11:02 AM
જસદણમાં શહેર ભાજપ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો

જસદણમાં શહેર ભાજપ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો

જસદણમાં બુધવારે શહેર ભાજપ અને યુવા ભાજપ દ્વારા કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારને સાત વર્ષ પૂર્ણ થતાં તે અનુસંધાને ભાજપના હોદ્દેદારો કાર્યકરો દવારા એક રક્તદાન કેમ્પ યોજવામાં આવેલ જેમાં થોડાં કલાકોમ...

04 June 2021 10:52 AM
કોરોનાને નાથવા સરધાર સ્વામીનારાયણ
મંદિરમાં રોજ એક કલાક યજ્ઞ

કોરોનાને નાથવા સરધાર સ્વામીનારાયણ મંદિરમાં રોજ એક કલાક યજ્ઞ

કોરોના મહામારી દરમિયાન જ્યારે સમગ્ર જગતના લોકો પોતપોતાના ઘરોમાં કેદ થઈ ગયા હતાં ત્યારે લોકોને માનસિક તાણની અનુભૂતિ ન થાય અને જનસમાજનું શ્રેય થાય ,કોરોના મુક્ત ભારત અને દુનિયા બને હેતુ ભગવાન શ્રી સ્વામ...

03 June 2021 01:03 PM
જસદણ  તાલુકા  પંચાયતના  વિસ્તરણ
અધિકારીને વિદાયમાન આપવામાં આવ્યું

જસદણ તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારીને વિદાયમાન આપવામાં આવ્યું

(ધર્મેશ કલ્યાણી દ્વારા)જસદણ, તા. 3 જસદણ તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી સુભાષભાઈ પી નારીગરા તાજેતરમાં વય મર્યાદાને લીધે નિવૃત થતા તાલુકા પંચાયતના અધિકારી, કમેચારીઓ તેમજ તલાટી કમ મંત્રી દ્ગારા નિવૃત થત...

03 June 2021 12:18 PM
જસદણ નગરપાલિકાની સામાન્ય સભા
સર્વાનુમતે ઠરાવ કરી પાંચ મિનિટમાં પૂર્ણ

જસદણ નગરપાલિકાની સામાન્ય સભા સર્વાનુમતે ઠરાવ કરી પાંચ મિનિટમાં પૂર્ણ

જસદણ તા.3જસદણ નગરપાલિકાની સામાન્ય સભા ફક્ત પાંચ મિનિટમાં બે મુખ્ય ઠરાવો સર્વાનુમતે પસાર કરી પૂર્ણ થતાં ભાજપ કોંગ્રેસના સભ્યોમાં એકતાના દ્રશ્યો તાદ્રશ્યો ઊભાં થયાં હતાં જસદણ નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન...

03 June 2021 10:31 AM
પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર જસદણ દ્વારા ભેટસુડા ગામે સંજીવની ઉકાળાનું વિતરણ

પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર જસદણ દ્વારા ભેટસુડા ગામે સંજીવની ઉકાળાનું વિતરણ

જસદણ તા.3પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, જસદણ વિંછીયા વિસ્તારમાં છેલ્લા 30 કરતા વધારે વર્ષોથી, લોક શિક્ષણ અને જાગૃતિનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. લોકો પકૃતિ તરફ પાછા વળે અને કુદરતના ખોળે જીવન જીવતા થાય તે...

03 June 2021 10:17 AM
જસદણમાં સમસ્ત પાટીદાર શૈક્ષણિક
તાલીમ ભવનમાં ઓકિસજન પાર્ક બનશે

જસદણમાં સમસ્ત પાટીદાર શૈક્ષણિક તાલીમ ભવનમાં ઓકિસજન પાર્ક બનશે

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.3જસદણમાં સમસ્ત પાટીદાર શૈક્ષણિક ટ્રેનિંગ ભવન ખાતે ઓક્સિજન પાર્ક બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ગુજરાત પાસના અગ્રણી અને પાટીદાર સૈક્ષણિક ટ્રેનિંગ ભવનના પ્રણેતા દિનેશભાઈ બા...

02 June 2021 12:57 PM
વિંછીયાના સમઢીયાળા ગામે ચા બનાવતી 
વેળાએ દાઝી જતા 9પ વર્ષના વૃદ્ધાનું મોત

વિંછીયાના સમઢીયાળા ગામે ચા બનાવતી વેળાએ દાઝી જતા 9પ વર્ષના વૃદ્ધાનું મોત

રાજકોટ, તા. રવિંછીયાના સમઢીયાળા ગામે રહેતા લાભુભાઇ દેવરાજભાઇ ભાસડીયા ગઢવી (ઉ.વ.9પ) નામના વૃધ્ધ રાત્રીના સમયે પોતે પ્રાઇમસ ઉપર ચા બનાવતા હતા ત્યારે આગ લાગતા દાઝી જતા તેને પ્રથમ વિંછીયા બાદ વધુ સારવાર મ...

01 June 2021 12:25 PM
ઘેલા સોમનાથ મહાદેવને મહાકાલનો શણગાર

ઘેલા સોમનાથ મહાદેવને મહાકાલનો શણગાર

જસદણના વિખ્યાત તીર્થધામ ઘેલાં સોમનાથ મહાદેવને સોમવારની પૂર્વ સંધ્યાએ મેનેજમેન્ટ દ્વારા મહાકાલનો શણગાર કરાયો હતો લાખો ભાવિકોના આસ્થાના કેન્દ્ર આ તીર્થધામમાં વાર તહેવારે દાદાને સાજ શણગાર કરવામાં આવે છે ...

01 June 2021 10:02 AM
જસદણમાં કેન્દ્ર સરકારની સાત વર્ષની
અનોખી ઉજવણી : રાશનકીટનું વિતરણ કરાયું

જસદણમાં કેન્દ્ર સરકારની સાત વર્ષની અનોખી ઉજવણી : રાશનકીટનું વિતરણ કરાયું

જસદણ તા.1દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારને 7ની સફળતા ના ભાગરૂપેજસદણ ના આટકોટ ખાતે ભાજપ અગ્રણી વિજયભાઈ વસાણી ના હરિ કૃપા પેટ્રોલિયમ ખાતે સેવાકીય કાર્યક્રમ અંતર્ગત આટકોટ ના લાભાર્થીઓ ને રાશનકીટ...

29 May 2021 05:13 PM
જસદણના કાળાસર ગામે જમાઈના હાથે થયેલી હત્યાના ગુનામાં આરોપીના જામીન મંજર કરતી કોર્ટ

જસદણના કાળાસર ગામે જમાઈના હાથે થયેલી હત્યાના ગુનામાં આરોપીના જામીન મંજર કરતી કોર્ટ

રાજકોટ, તા.29જસદણના કાળાસર ગામમાં જમાઈના હાથે થયેલી પાટલાસાસુની હત્યાના ગુનામાં રાજકોટ સેસન્સ કોર્ટે આરોપીના જામીન મંજુર કર્યા છે. ગુનાની તપાસ પૂર્ણ થઈ ગઈ હોય અને તમામ નિવેદનો પણ લેવાઈ ગયા હોય ત્યારે ...

29 May 2021 02:02 PM
વાવાઝોડા બાદ જસદણ તાલુકાના ગામડાઓમાં 
દસ દિવસથી ખેતીવાડીની વીજળી બંધ 
દસ ગામડાના ખેડૂતો વેઠી રહ્યા છે મુશ્કેલીઓ : પીજીવીસીએલના ધાંધીયા

વાવાઝોડા બાદ જસદણ તાલુકાના ગામડાઓમાં દસ દિવસથી ખેતીવાડીની વીજળી બંધ દસ ગામડાના ખેડૂતો વેઠી રહ્યા છે મુશ્કેલીઓ : પીજીવીસીએલના ધાંધીયા

(ધર્મેશ કલ્યાણી)જસદણ તા.29 જસદણ તાલુકાના દશ જેટલા ગામડાઓમાં વાવાઝોડા બાદ છેલ્લા દશ દિવસથી વાડી વિસ્તારમાં ખેતીવાડી વીજ પુરવઠો બંધ હોઇ ખેડૂતો મુશ્કેલી ભોગવી રહ્યા છે. જસદણ તાલુકાના ગોડલાધાર, કાળાસર, લ...

29 May 2021 01:25 PM
જસદણના કોઠી ગામમાં ગાળો બોલવાની ના પાડતા વૃધ્ધા પર હુમલા

જસદણના કોઠી ગામમાં ગાળો બોલવાની ના પાડતા વૃધ્ધા પર હુમલા

જસદણ તા.29 જસદણના કોઠી ગામમાં રહેતા વૃધ્ધાએ ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા શખ્સે લાકડી વડે હુમલો કરતા ફરિયાદ થઇ છે.કોઠી ગામમાં રહેતા સવીતાબેન ગોવિંદભાઇ મકવાણા (ઉ.વ. 65) પોતાના ઘરે હતા ત્યારે ઘર પાસે વ...

29 May 2021 01:09 PM
જસદણમાં લોકોના કામો પ્રત્યે બેદરકારી દાખવનાર ચીફ ઓફિસરની બદલી કરવા લોક માંગણી

જસદણમાં લોકોના કામો પ્રત્યે બેદરકારી દાખવનાર ચીફ ઓફિસરની બદલી કરવા લોક માંગણી

જસદણ તા.29જસદણમાં છેલ્લાં વીસ દિવસથી લોકોના પ્રાણ પ્રશ્ને મચક ન આપનાર ચીફ ઓફિસરની તાત્કાલિક બદલી થાય અને તે જગ્યા ઉપર કોઈ કાર્યદક્ષ ચીફ ઓફિસર મુકવામાં આવે એવી લોકોમાં વ્યાપક માંગણી ઉઠવા પામી છે.શહેરમા...

28 May 2021 02:31 PM


ગૂગલ કંપનીમાં સોફટવેર એન્જી.
તરીકે પસંદગી પામતો જસદણનો વિદ્યાર્થી

ગૂગલ કંપનીમાં સોફટવેર એન્જી. તરીકે પસંદગી પામતો જસદણનો વિદ્યાર્થી

જસદણ તા.28જસદણ સાંદિપની વિદ્યાલયનો વિદ્યાર્થી નિકુંજ ગૂગલ કંપનીમાં સોફટવેર એન્જીનિયર તરીકે પસંદગી પામી પ્રજાપતિ સમાજ, જસદણ તાલુકા, ગુજરાત રાજય અને ભારત દેશનું ગૌરવ વધાર્યુ છે. મધ્યમ સામાન્ય પરિવારમાં ...

Advertisement
Advertisement