Jasdan News

22 May 2021 12:03 PM
સુરતના ક્રિટીકલ કેર ફિઝીશ્યન 
ડો.મયુર કચ્છીની જસદણમાં સેવા

સુરતના ક્રિટીકલ કેર ફિઝીશ્યન ડો.મયુર કચ્છીની જસદણમાં સેવા

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.22જસદણ તાલુકાના સાણથલી ગામના વતની અને સુરત ખાતે હોસ્પિટલ ધરાવતા કોરોના સ્પેશ્યાલીસ્ટ ક્રિટીકલકેર ફિઝિશિયન ડો. મયુરભાઈ કચ્છીએ પોતાના વતન જસદણ તાલુકાને યાદ કરીને સુરતથી ખાસ જસદણ...

22 May 2021 11:46 AM
જસદણનાં ભડલી ગામે વાડીમાં જુગાર રમતા નવ શખ્સોને ઝડપી લેતી પોલીસ

જસદણનાં ભડલી ગામે વાડીમાં જુગાર રમતા નવ શખ્સોને ઝડપી લેતી પોલીસ

રાજકોટ, તા. 22જસદણના ભડલી ગામે વાડીમાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી નવ શખ્સોને ઝડપી રૂા. ર1160નો મુદામાલ કબ્જે કર્યો છે. આ મામલે જસદણ પોલીસે કાર્યવાહી કરી છે. બનાવની પ્રાપ્ત ...

22 May 2021 11:45 AM
જસદણની મેઇન બજારના બિસ્માર રસ્તાનું સમારકામ કરાવવા માંગણી

જસદણની મેઇન બજારના બિસ્માર રસ્તાનું સમારકામ કરાવવા માંગણી

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.22જસદણની મેઈન બજારનો રસ્તો અનેક જગ્યાએ જર્જરિત થઈ ગયો હોય સમારકામ કરવું જરૂરી છે.જસદણની મેઇન બજારમાં મોતી ચોક નજીક અનેક જગ્યાએ રોડ ઉપર ખાડા પડી ગયા છે. આ ખાડાઓને લીધે અનેક વખત...

21 May 2021 01:03 PM
જસદણ એસ.ટી. ડેપોમાં કોરોના મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ

જસદણ એસ.ટી. ડેપોમાં કોરોના મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ

જસદણ ડેપો ખાતે એસ.ટી. નિગમમાં ફરજ બજાવતા જે કર્મચારીઓ એ કોરોના વાયરસની મહામારીમાં પોતાના જીવ ગુમાવ્યા છે. તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસ.ટી.ના ત્રણે...

21 May 2021 12:56 PM
જસદણમાં વેપારીનો મોબાઇલ ઝુંટવી
ડબલ સવારી બાઇક સવાર ફરાર

જસદણમાં વેપારીનો મોબાઇલ ઝુંટવી ડબલ સવારી બાઇક સવાર ફરાર

જસદણ તા.21જસદણમાં એક અજીબોગરીબ કિસ્સો બન્યાની જસદણ પોલીસ મથકમાં રાવ થઈ છે જસદણના ભાડવાડીમાં રહેણાંક અને આદમજીરોડ પર કેસર નોવેલ્ટીના નામે દુકાન ધરાવતાં કમલેશભાઈ દિનેશભાઈ કોસિયા ઉ. વ. 42 નામના વેપારીએ જ...

20 May 2021 12:34 PM
જસદણમાં વાવાઝોડાનો માર : ઝુંપડા ઉડયા

જસદણમાં વાવાઝોડાનો માર : ઝુંપડા ઉડયા

જસદણમાં વાવાઝોડા વખતે કેટલાંક કર્મચારીઓ ફોન પણ ન ઉપાડતા હોવાનો આક્ષેપ ભાજપના નગરસેવક મંજુલાબેન ચોહલીયાના પતિ અને ભાજપના યુવા આગેવાન નીતિનભાઈ ચોહલીયાએ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે જસદણમાં કેટલાંક ગ...

20 May 2021 10:43 AM
કોરોનાના કેસ ઘટતા જસદણની બજારો ફૂલ ટાઇમ ખુલી ગઇ : માર્કેટીંગ યાર્ડ પણ સોમવારથી ધમધમશે

કોરોનાના કેસ ઘટતા જસદણની બજારો ફૂલ ટાઇમ ખુલી ગઇ : માર્કેટીંગ યાર્ડ પણ સોમવારથી ધમધમશે

(ધર્મેશ કલ્યાણી)જસદણ તા.20વહીવટીતંત્ર અને અગ્રણીઓ દ્વારા ચર્ચા વિચારણાને અંતે જસદણમાં આજથી બપોરે એક વાગ્યાને બદલે સાંજે સાત વાગ્યા સુધી રાબેતામુજબ દુકાન ખુલી રાખી શકાશે. માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ સહિત...

19 May 2021 05:48 PM
વાવાઝોડાથી જસદણ-વિંછીયામાં વધુ નુકશાન: 13 મકાન પડી ગયા

વાવાઝોડાથી જસદણ-વિંછીયામાં વધુ નુકશાન: 13 મકાન પડી ગયા

રાજકોટ તા.19‘તાઉતે’ વાવાઝોડાએ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઈપટ્ટી વિસ્તારમાં તબાહી સર્જી મોટી નુકશાની વેરી દીધી છે જેમાં રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 628 વીજ થાંભલા ધરાશાયી થતા 521 ગામોમાં...

18 May 2021 01:00 PM
વાવાઝોડાથી જસદણમાં શહેરીજનોનું જીવન 
અસ્તવ્યસ્ત : ભારે નુકશાની: વીજ પુરવઠો ખોરવાયો

વાવાઝોડાથી જસદણમાં શહેરીજનોનું જીવન અસ્તવ્યસ્ત : ભારે નુકશાની: વીજ પુરવઠો ખોરવાયો

જસદણમાં વાવાઝોડાએ શહેરીજનોનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે ત્યારે જસદણની મેઈન બજારમાં વેપારીઓએ કરેલ છાંયડાનું કાપડ વાવાઝોડાએ રીતસરનું ચિરી નાંખતા સવારે છાંયડાનું કાપડ કાઢવા ભારે મથામણ કરવી પડી હતી સ...

18 May 2021 12:28 PM
જસદણમાં બે ઇંચ વરસાદ : અનેક જગ્યાએ વૃક્ષો અને હોર્ડિંગ્ઝ ધરાશાયી

જસદણમાં બે ઇંચ વરસાદ : અનેક જગ્યાએ વૃક્ષો અને હોર્ડિંગ્ઝ ધરાશાયી

(ધર્મેશ કલ્યાણી)જસદણ, તા. 18જસદણ પંથકમાં વાવાઝોડાને પગલે ગઇકાલે મોડી રાત્રે ભારે પવન સાથે ઝરમર વરસાદ શરૂ થયો હતો. વહેલી સવારે ત્રણ કલાક થી છ કલાક દરમિયાન ભયાનક ડરામણો પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો ...

18 May 2021 10:43 AM
કોવિડ પરિવારો માટે ટિફિન સેવાનો અનેક લોકોએ લાભ લીધો : પ્રેરક પગલુ

કોવિડ પરિવારો માટે ટિફિન સેવાનો અનેક લોકોએ લાભ લીધો : પ્રેરક પગલુ

(ધર્મેશ કલ્યાણી) જસદણ, તા. 18સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિધ્ધ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની જસદણની ગોવર્ધન નાથજીની હવેલી દ્વારા સમગ્ર જસદણ શહેરમાં કોરોના પોઝિટિવ આવેલા કોઈ પણ પરિવાર માટ...

18 May 2021 10:42 AM
જસદણ-આટકોટ હાઇવે પર પુલ બની
ગયા પછી પણ ડાયવર્ઝન  દુર કરવા માંગ

જસદણ-આટકોટ હાઇવે પર પુલ બની ગયા પછી પણ ડાયવર્ઝન દુર કરવા માંગ

(ધર્મેશ કલ્યાણી) જસદણ, તા. 18જસદણ આટકોટ વચ્ચે હીરાની ફેક્ટરી નજીક પુલ બનાવવા બે મહિનાથી ડાયવર્ઝન છે. પુલ લાંબા સમયથી બની ગયો હોવા છતા ડાયવર્ઝન દૂર કરવામાં આવતું નથી.જસદણ-આટકોટ ફોરલેન રોડનું કામ ગોકળગા...

17 May 2021 10:14 AM
ખાતર, પેટ્રોલ, ડીઝલના ભાવ વધારા સામે જસદણ કોંગ્રેસ સમિતિનું આવેદન

ખાતર, પેટ્રોલ, ડીઝલના ભાવ વધારા સામે જસદણ કોંગ્રેસ સમિતિનું આવેદન

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.17જસદણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાતર, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જસદણ તાલુકા કોંગ્રેસના પ્રમુખ સુરેશભાઇ ડી. ગીડા, રાજકોટ જિલ્લા કોંગ્રેસના...

15 May 2021 10:50 AM
જસદણ હવેલી દ્વારા કોવિડ પરિવાર માટે
ચાલતી ટીફીન સેવા : અનેક લાભાર્થીઓ

જસદણ હવેલી દ્વારા કોવિડ પરિવાર માટે ચાલતી ટીફીન સેવા : અનેક લાભાર્થીઓ

(ધર્મેશ કલ્યાણી)જસદણ તા.1પસૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિધ્ધ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની જસદણની ગોવર્ધન નાથાજીની હવેલી દ્વારા સમગ્ર જસદણ શહેરમાં કોરોના પોઝિટિવ આવેલા કોઈ પણ પરિવાર માટે ...

15 May 2021 10:49 AM
જસદણમાં સામાજીક અગ્રણીની 
સ્મૃતિમાં જાહેરમાં ફ્રીઝ મુકાયું

જસદણમાં સામાજીક અગ્રણીની સ્મૃતિમાં જાહેરમાં ફ્રીઝ મુકાયું

જસદણ તા.15જસદણના સામાજિક કાર્યકરો હરિભાઈ હિરપરા, હેમલભાઈ પરમાર, મનીષભાઈ બાબરીયા, ગુણુંભાઈ દરજી, સત્યમભાઈ મહેતા, બાબુભાઈ વાળા,રાજુભાઈ હિરપરા, સાગરભાઈ દોશી, રાધે ગારમેન્ટ્સ, એસ એસ ગારમેન્ટ્સ, નટુભાઈ હિર...

Advertisement
Advertisement