Jasdan News

15 May 2021 10:30 AM
જસદણ સિવિલમાં 76 વર્ષના વલ્લભભાઇ રૈયાણી
26 દિવસની સારવાર બાદ કોરોના મુકત થયા

જસદણ સિવિલમાં 76 વર્ષના વલ્લભભાઇ રૈયાણી 26 દિવસની સારવાર બાદ કોરોના મુકત થયા

જસદણ તા.15જસદણ શહેરની સરકારી હોસ્પિટલમાં કાર્યરત કોવિડ સેન્ટરમાં ગોંડલ તાલુકાના કમઢીયા ગામના 76 વર્ષિય પુરૂષ દર્દી વલ્લભભાઈ રૈયાણી કોરોના સંક્રમીત થયા બાદ હોસ્પિટલમાં સારવાર માટે અન્ય હોસ્પિટલમાં જગ્ય...

14 May 2021 12:58 PM
જસદણના કમળાપુરમાં 10 બેડનું 
કોવિડ કેર સેન્ટરને ખુલ્લુ મુકાયું

જસદણના કમળાપુરમાં 10 બેડનું કોવિડ કેર સેન્ટરને ખુલ્લુ મુકાયું

(ધર્મેશ કલ્યાણી) જસદણ, તા. 14રાજ્ય સરકારના અભિગમ મારું ગામ, કોરોના મુક્ત ગામના ભાગરૂપે જસદણ તાલુકાની કમળાપુર ગ્રામ પંચાયત અને કમળાપુર પીએચસી સેન્ટર દ્વારા 10 બેડની સુવિધા સાથે પ્રથમ કોવિડ કેર સેન્ટરનો...

14 May 2021 12:20 PM
ફેડરેશન મોઢ વણિક સમાજ દેશભરના વણિક જ્ઞાતિજનોને કોવિડ આર્થિક સહાય અપાશે

ફેડરેશન મોઢ વણિક સમાજ દેશભરના વણિક જ્ઞાતિજનોને કોવિડ આર્થિક સહાય અપાશે

(ધર્મેશ કલ્યાણી) જસદણ, તા. 14ફેડરેશન મોઢ વણિક સમાજ મુંબઈ દ્વારા સમગ્ર ભારત દેશના કોઇ પણ મોઢ વણિક જ્ઞાતિજનોને કોરોના પોઝિટિવ આવેલ હોય તેને સહાય કરવા ફેડરેશન મોઢ વણિક સમાજ મુંબઈના પ્રમુખ અરુણભાઈ મુછાળા ...

14 May 2021 12:17 PM
આરોગ્ય કેન્દ્રને બંધ કરી દેવાની ધમકી આપી જયરાજે
કર્મચારીની ફરજમાં રૂકાવટ કર્યા બાદ કારમાં તોડફોડ કરી

આરોગ્ય કેન્દ્રને બંધ કરી દેવાની ધમકી આપી જયરાજે કર્મચારીની ફરજમાં રૂકાવટ કર્યા બાદ કારમાં તોડફોડ કરી

રાજકોટ, તા. 14વીંછીયાંના ઓરી ગામે રહેતા જયભાઈ જીવાભાઈ જમોડ (કોળી) (ઉ.વ.28)એ મોટા હડમતીયા ગામના જયરાજ જગુભાઈ સોનારા(કાઠી દરબાર)સામે આરોગ્ય કેન્દ્રના કર્મચારી સાથે મારકુટ કરી ફરજમાં રૂકાવટ કર્યા બાદ જતા...

14 May 2021 11:04 AM
કોવિડ કેર સેન્ટર મોડેલ સ્કૂલ જસદણમાં દર્દીઓની રીકવરી સંખ્યા વધી

કોવિડ કેર સેન્ટર મોડેલ સ્કૂલ જસદણમાં દર્દીઓની રીકવરી સંખ્યા વધી

તારીખ -4 મેથી શરૂ થયેલ આ સેન્ટર માં અત્યાર સુધી કુલ 60 દર્દીઓ દાખલ થયેલા હતા.જેમાંથી 25 ને સ્વસ્થ કરીને ઘરે રજા આપવામાં આવી છે. અને હાલમાં 35 દર્દીઓ દાખલ છે, આ દર્દીઓની સઘન સારવાર માટે કેબિનેટમંત્રી ક...

14 May 2021 10:35 AM
જસદણ વાલ્મીકી સમાજ દ્વારા ફરીયાદ

જસદણ વાલ્મીકી સમાજ દ્વારા ફરીયાદ

જસદણ, તા. 14જસદણ વાલ્મીકી સમાજના આગેવાનોએ ગુરૂવારે સાંજે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તા (બબીતા) સામે એક લેખિત પોલીસ ફરીયાદ કરી છે જેમાં જણાવાયું છે કે અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે ...

14 May 2021 10:34 AM
વિંછીયાના કોવિડ સેન્ટરમાં સહયોગ ગ્રુપ
દ્વારા ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ

વિંછીયાના કોવિડ સેન્ટરમાં સહયોગ ગ્રુપ દ્વારા ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ

જસદણ, તા. 14દેશભરમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે ત્યારે વિંછીયા તાલુકો પણ એકદમ સેન્સીટીવ બની જવા પામ્યો હતો તેવા સમયે પા.પૂ. કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ કે.જી.બી.વી.માં કોવિડ સેન્ટર ચાલુ કરાવતા ...

13 May 2021 12:26 PM
જસદણના નવસર્જન ટ્રસ્ટ અને જનવિકાસ દ્વારા 1000 ગામોમાં અનાજની કીટ વિતરણ કરાશે

જસદણના નવસર્જન ટ્રસ્ટ અને જનવિકાસ દ્વારા 1000 ગામોમાં અનાજની કીટ વિતરણ કરાશે

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા.13 જસદણના નવસર્જન ટ્રસ્ટ અને જનવિકસ દ્વારા એક નાનકડો પ્રયાસ અમલમાં લેવામાં આવ્યો છે. જોકે કોવિડના પ્રથમ લોકડાઉનમાં આ સેવાભાવી સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને અનાજન...

12 May 2021 12:50 PM
જસદણના બળધોઇમાં આઇસર હડફેટે
બાઇક સવાર 19 વર્ષીય કોળી યુવાનનું મોત

જસદણના બળધોઇમાં આઇસર હડફેટે બાઇક સવાર 19 વર્ષીય કોળી યુવાનનું મોત

રાજકોટ તા.12રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના બળધોઇ ગામ ગત સાંજે આઇસર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક 19 વર્ષીય કોળી યુવાનનું મોત નિપજયું હતું. અકસ્માત સર્જી આઇસર ચાલક ટ્રક ઘટના સ્થળે જ મુકી...

12 May 2021 12:30 PM
‘શેરીમાંથી કેમ નિકળશ ?’ તેમ કહીં અખબાર વિતરક યુવાનને આઠેક શખ્સોએ ઢોર માર માર્યો

‘શેરીમાંથી કેમ નિકળશ ?’ તેમ કહીં અખબાર વિતરક યુવાનને આઠેક શખ્સોએ ઢોર માર માર્યો

રાજકોટ તા. 12 : જસદણ ગામેથી મારામારીની ઘટના સામે આવી છે. જેમાં જસદણમાં ન્યુઝ પેપરનું વિતરણ કરતા અને આલમજી શેરીમાં રહેતા રોનક જગદીશભાઇ દેશાણી (ઉ.વ. ર3) ને ગામના જ આઠેક શખ્સોએ શેરીમાંથી કેમ નિકળેશ ? તેમ...

11 May 2021 01:06 PM
ખિલાફત આંદોલનના ગાંધીજીના સાથી
ડો.મુખ્તાર અન્સારીની પુણ્યતિથિ ઉજવાઈ

ખિલાફત આંદોલનના ગાંધીજીના સાથી ડો.મુખ્તાર અન્સારીની પુણ્યતિથિ ઉજવાઈ

જસદણ તા.11ડો. મુખ્તાર અહમદ અન્સારી, (જન્મ 25 ડિસેમ્બર, 1880, ગાઝીપુર, ભારત - અવસાન 10 મે, 1936, નવી દિલ્હી), ભારતીય ચિકિત્સક અને રાષ્ટ્રવાદી, જે ઇસ્લામિક યુનિવર્સિટી, જામિયા મીલીઆ ઇસ્લામિયાની ફાઉન્ડેશ...

11 May 2021 12:31 PM
જસદણમાં સ્વૈચ્છિક લોકડાઉન લંબાવાયુ

જસદણમાં સ્વૈચ્છિક લોકડાઉન લંબાવાયુ

(ધર્મેશ કલ્યાણી)જસદણ તા.11જસદણમાં કોરોના સંક્રમણ અટકાવવા છેલ્લા સવા મહિનાથી ચાલતું સ્વૈચ્છિક અડધા દિવસનું લોક ડાઉન તા. 20-5 સુધી લંબાવવામાં આવ્યું છે. વહીવટીતંત્ર અને અગ્રણીઓએ ચર્ચા-વિચારણા કર્યા બાદ ...

11 May 2021 12:05 PM
જસદણમાં બાળકોએ 27મુ રોઝુ રાખ્યુ

જસદણમાં બાળકોએ 27મુ રોઝુ રાખ્યુ

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.11મુસ્લિમોનો પવીત્ર રમઝાન મહિનો ચાલી રહિયો છે જેમા 27 મુ રોજુ હરણી રોજુ કહેવાય છે તે રોજુ આટકોટ ના અલ્લાઉદીન ફોગની 5 વર્ષ ની બેબી અરસીલા ફોગએ રોજુ રાખેલ હતુંકેવાય છે કે આ 27 મ...

10 May 2021 12:13 PM
જસદણમાં હેત ઇમેજીંગ સીટી સ્કેન સેન્ટરના તબીબ સામે ફરિયાદ

જસદણમાં હેત ઇમેજીંગ સીટી સ્કેન સેન્ટરના તબીબ સામે ફરિયાદ

(ધર્મેશ કલ્યાણી)જસદણ તા.10જસદણ પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા તપાસ બાદ જસદણનાં હેત ઇમેજિંગ સીટીસ્કેન સેન્ટરના ડોક્ટર સામે જસદણના નાયબ મામલતદારે છેતરપિંડી સહિતની પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પ...

10 May 2021 11:53 AM
વિંછીયાના સનાળી ગામે બે બોગસ તબીબો ઝડપાયા

વિંછીયાના સનાળી ગામે બે બોગસ તબીબો ઝડપાયા

જસદણ તા.10જસદણ પંથકના વિંછીયામાં ડિગ્રી વગર ગેરકાયદેસર કલીનીક ખોલી જન આરોગ્ય સાથે ચેડા કરનારા બે તબીબોને એસઓજીએ ઝડપી લેતા અન્ય બોગસ તબીબોમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટ જિલ્લા.પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વ...

Advertisement
Advertisement