Jasdan News

10 May 2021 11:31 AM
જસદણના યુવા ઉદ્યોગપતિઓની
કોવિડ હોસ્પિટલમાં પ્રેરણાદાયી સેવા

જસદણના યુવા ઉદ્યોગપતિઓની કોવિડ હોસ્પિટલમાં પ્રેરણાદાયી સેવા

જસદણ તા.10જસદણના આજુબાજુના વિસ્તારો માટે આશીર્વાદ સમાન અને કોરોના ગ્રસ્ત લોકોને મદદરૂપ થવા ના આશયથી એમ એમ યાન્સ કિવિડ હોસ્પિટલ તા.17-4 થી શરૂ કરવામાં આવી હતી. આ કોવીડ કેર સેન્ટરમાં ઘણા બધા દાતાશ્રીઓએ ...

08 May 2021 01:00 PM
જસદણનાં વીરનગર કોવિડ હોસ્પિટલમાં
શાંતુભાઇ ધાધલનો અનોખો સેવાયજ્ઞ

જસદણનાં વીરનગર કોવિડ હોસ્પિટલમાં શાંતુભાઇ ધાધલનો અનોખો સેવાયજ્ઞ

(ધર્મેશ કલ્યાણી)જસદણ તા.8જસદણ તાલુકાના વિરનગર ગામે કોવિદ સેન્ટર તારીખ 17-4-2021 થી શરૂ કરવામાં આવેલ છે ત્યારથી ક્ષત્રિય અગ્રણી શાંતુભાઈ દ્વારા હોસ્પિટલ ખાતે અનોખો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.જસદણ તા...

08 May 2021 10:25 AM
મારું ગામ કોરોના મુક્ત ગામ જસદણમાં કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષતામાં મિટિંગ

મારું ગામ કોરોના મુક્ત ગામ જસદણમાં કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષતામાં મિટિંગ

કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે જસદણ તાલુકા સેવા સદન ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ.જસદણ શહેર તેમજ ગ્રામ્ય વિસ...

08 May 2021 10:19 AM
જસદણમાં મુસ્લિમ સમાજ દ્વારા સંચાલિત
કોવિડ હોસ્પિટલમાં અનેક દર્દીની સારવાર

જસદણમાં મુસ્લિમ સમાજ દ્વારા સંચાલિત કોવિડ હોસ્પિટલમાં અનેક દર્દીની સારવાર

(ધર્મેશ કલ્યાણી)જસદણ તા.8જસદણમાં મુસ્લિમ સમાજ દ્વારા જ્ઞાતિ જાતિ ધર્મ ના ભેદભાવ વગર શરૂ વિનામૂલ્યે સારવાર કરવા શરૂ કરવામાં આવેલી કોવિડ હોસ્પિટલમાં અનેક દર્દીઓને આશીર્વાદ રૂપ સારવાર મળી રહી છે.જસદણમાં ...

07 May 2021 02:22 PM
જસદણના જીવાપરમાં કોવિડ કેર સેન્ટર શરૂ

જસદણના જીવાપરમાં કોવિડ કેર સેન્ટર શરૂ

(ધર્મેશ કલ્યાણી)જસદણ તા.7જસદણ તાલુકાના જીવાપર ગામે હેલ્પીંગ હેન્ડ ગૃપ દ્વારા ગામના જ ડો. કેયુરભાઈ ઠુંમર તથા હિતેષભાઈ બોદર,.ડો. નિલેશભાઈ રામાણી, વિશાલભાઈ બોદર, નર્શીંગબોય-ચિરાગભાઈ ભાયાણી,મિતેશભાઈ ગોહેલ...

07 May 2021 11:03 AM
જસદણના વિરનગરની કોવિડ હોસ્પિટલમાં આગ: ભારે અફડાતફડી

જસદણના વિરનગરની કોવિડ હોસ્પિટલમાં આગ: ભારે અફડાતફડી

જસદણના વિરનગરની કોવિડ હોસ્પિટલમાં આજે અચાનક આગ ભભુકી ઉઠતાં ભારે અફડાતફડી સર્જાય હતી. આ આગને ઠારવા માટે છે ક બાર કિલોમીટર દૂર જસદણથી ફાયરના જવાનો લાયબંબો લઈ આવતાં વિરનગર ગામના ગ્રામ્યજનોમાં પણ ભારે આશ્...

07 May 2021 10:53 AM
જસદણ હવેલીમાં  વલ્લભાચાર્યજીનાં પ્રાગટ્ય ઉત્સવની ધાર્મિકવિધિ યોજાઈ

જસદણ હવેલીમાં વલ્લભાચાર્યજીનાં પ્રાગટ્ય ઉત્સવની ધાર્મિકવિધિ યોજાઈ

પુષ્ટિમાર્ગના સ્થાપક જગતગુરુ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીનાં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની જસદણની શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ખ...

06 May 2021 02:12 PM
જસદણ કોવિડ સેન્ટરમાંથી રજા લેતા દર્દીને
પાંચ વૃક્ષના છોડ આપવાનો નવતર પ્રયોગ

જસદણ કોવિડ સેન્ટરમાંથી રજા લેતા દર્દીને પાંચ વૃક્ષના છોડ આપવાનો નવતર પ્રયોગ

(ધર્મેશ કલ્યાણી)જસદણ તા.6જસદણમાં હીરાના કારખાનામાં ચાલતા ડો.બોઘરા પ્રેરિત ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટર ખાતે કોરોનાથી સ્વસ્થ થઈને રજા આપતા દર્દીના પરિવારજનોને વૃક્ષોના પાંચ છોડ આપીને તેને ઉછેરવાનો સંકલ્પ...

05 May 2021 01:48 PM
જસદણમાં વધું 36 બેડની કોવિડ હોસ્પિટલ ખુલ્લી મુકાઈ

જસદણમાં વધું 36 બેડની કોવિડ હોસ્પિટલ ખુલ્લી મુકાઈ

જસદણમાં આજે મંગળવારે સવારે શહેરના કમળાપુર રોડ પર આવેલ મોડેલ સ્કૂલમાં કુલ મળી 36 બેડનું કોવિડ હેલ્થ સેન્ટર રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે ખુલ્લું મુકવામાં આવતાં ઠેરઠેર થી અભિનંદનની વ...

05 May 2021 11:03 AM
જસદણનાં આંબરડી ગામમાં કોરોનાનો કાળો
કેર : 1પ દિવસમાં 49ના મોતથી સન્નાટો

જસદણનાં આંબરડી ગામમાં કોરોનાનો કાળો કેર : 1પ દિવસમાં 49ના મોતથી સન્નાટો

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.5જસદણ તાલુકાના છેવાડાના આંબરડી ગામમાં કોરોનાએ કાળો કેર મચાવ્યો છે. છેલ્લા પંદર દિવસમાં અંદાજે 49 થી વધારે લોકોના મોત નિપજ્યા છે. આ અંગેની વિગતો મુજબ જસદણ તાલુકાનું અંદાજે પાંચ...

05 May 2021 09:57 AM
જસદણ વિંછીયાની મુલાકાતે પ્રશાંતભાઇ કોરાટ

જસદણ વિંછીયાની મુલાકાતે પ્રશાંતભાઇ કોરાટ

જસદણ વીંછીયા ની શુભેચ્છા મુલાકાત પ્રશાંતભાઈ કોરાટે લીધી હતી જેમાં તેઓ વીંછીયા થઈ જસદણ શ્રી જયતાબાપુ ની સમાધિ દર્શન કરી બાજુ માં આવેલ કોવિડ સેન્ટર ની મુલાકાત લઈ કોવિડ સેન્ટર ના સૌ સેવાભાવિ વ્યક્તિઓને મ...

04 May 2021 12:47 PM
જસદણના આણંદપુરના મહિલા દર્દીએ 80%
ફેફસાક્ષતિગ્રસ્ત બનવા છતાં કોરોનાને હરાવ્યો

જસદણના આણંદપુરના મહિલા દર્દીએ 80% ફેફસાક્ષતિગ્રસ્ત બનવા છતાં કોરોનાને હરાવ્યો

જસદણ તા.4કોરોનાને હરાવવામાં રાજયસરકારની ગ્રામ્ય આરોગ્ય સેવાઓ પણ પૂરતી સક્ષમ છે, એમ જસદણ તાલુકાના ગામડાંની હાઇ રીસ્ક મહિલાએ સાબિત કરી આપ્યું છે.જસદણ નજીકના આણંદપુર ગામના 50 વર્ષની ઉંમરના ચંદ્રાબેન ખાચર...

04 May 2021 09:48 AM
જસદણના ઉદ્યોગપતિ તથા વેપારીની
ઓકસીજન, ફલોકીટની અનન્ય સેવા

જસદણના ઉદ્યોગપતિ તથા વેપારીની ઓકસીજન, ફલોકીટની અનન્ય સેવા

જસદણ, તા. 4જસદણના કિસાન ઇન્ડસ્ટ્રીઝ તથા આદિત્ય ગેસ્ટ હાઉસ વાળા યુવા ઉદ્યોગપતિ હરેશભાઈ ધાધલ કોરના દર્દીઓને ઓક્સિજન બોટલ ની સેવા તથા ગીતા સેલ્સ કોર્પોરેશન વાળા યુવા વેપારી મહેન્દ્રભાઈ હિરપરા ઓક્સિજનની ફ...

01 May 2021 01:34 AM
વિંછીયામાં આજથી ચાર દિવસ સંપૂર્ણ લોકડાઉન રહેશે

વિંછીયામાં આજથી ચાર દિવસ સંપૂર્ણ લોકડાઉન રહેશે

(પિન્ટુ શાહ) વિંછીયા તા. 30 : વિંછીયા તથા તાલુકામાં વધતા કોરોના સંક્રમણની ચેન તોડવા તા. ર9 થી ર સુધી ચાર દિવસનું સંપુર્ણ લોકડાઉન અહીંના વેપારીઓએ આપતા આજે બીજા દિવસે વિંછીયા સજજડ બંધ રહયુ છે. વિંછીયા ત...

01 May 2021 12:31 AM
જસદણમાં ચાર છાંટા પડતા જ વીજળી ગુલ : કોવિડ દર્દીઓ હેરાન થઇ ગયા

જસદણમાં ચાર છાંટા પડતા જ વીજળી ગુલ : કોવિડ દર્દીઓ હેરાન થઇ ગયા

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.30જસદણમાં ગઇકાલે સાંજે વરસાદના ચાર છાંટા પડતાં જ વીજળી ગુલ થઇ ગઇ હતી. લાઈટ જવાથી વિવિધ હોસ્પિટલોમાં તેમજ ઘરે હોમ કોરોંટાઇલ થયેલા કોરોના દર્દીઓની હાલત કફોડી બની હતી. આ ઉપરાંત ર...

Advertisement
Advertisement