Jasdan News

29 April 2021 01:02 AM
જસદણ તાલુકામાં કોરોના બ્લાસ્ટ : 918 કેસ

જસદણ તાલુકામાં કોરોના બ્લાસ્ટ : 918 કેસ

(ધર્મેશ કલ્યાણી)જસદણ તા.28જસદણ પંથકમાં કોરોના ના કેસ દિવસે દિવસે વધતા જાય છે કુલ 918 એક્ટિવ કેસ નોંધાયેલા છે. જસદણ શહેર અને તાલુકાના ગામડાઓમાં ઘરે ઘરે માંદગીના ખાટલા છે જસદણ શહેરમાં 540 થી વધારે કોરોન...

28 April 2021 11:31 PM
જસદણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કોવિડ
ટેસ્ટીંગ કીટ ખલાસ : સેન્ટરને તાળુ લાગ્યું

જસદણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કોવિડ ટેસ્ટીંગ કીટ ખલાસ : સેન્ટરને તાળુ લાગ્યું

(ધર્મેશ કલ્યાણી)જસદણ તા.28જસદણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મંગળવારે કોવીદ ટેસ્ટ કરવાની કીટ ખલાસ થઈ જતા અનેક દર્દીઓને હોસ્પિટલે ધક્કો થયો હતો અને છેવટે ઘરે પાછા ફર્યા હતા. જ્યારે બપોર બાદ તો કોવીદ સેમ્...

28 April 2021 10:11 PM
જસદણમાં ડો.બોઘરા સંચાલીત કોવિડ કેર હોસ્પિટલમાં કુલ 188 દર્દીઓ સ્વસ્થ થયા

જસદણમાં ડો.બોઘરા સંચાલીત કોવિડ કેર હોસ્પિટલમાં કુલ 188 દર્દીઓ સ્વસ્થ થયા

(ધર્મેશ કલ્યાણી)જસદણ તા.28અત્યારે પૈસા દેતા પણ બેડ, ઓક્સિજન નથી મળતા એવી સ્થિતિમાં ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરાએ જસદણમાં વિનામૂલ્યે ઓક્સિજન બેડ, દવા, સારવાર, ભોજન સહિતની તમામ વ્યવસ્થા ...

28 April 2021 10:10 PM
જસદણ ઘેલા સોમનાથ દાદાનો શ્રૃંગાર

જસદણ ઘેલા સોમનાથ દાદાનો શ્રૃંગાર

સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ જસદણ નજીકના ઘેલા સોમનાથ મહાદેવને ગઇકાલે સોમવારે ચૈત્ર સુદ પૂનમ ની પૂર્વ સંધ્યાએ ભોળાનાથને પૂજારી હસુભાઈ જોશી દ્વારા કેસર ચંદનનો આકર્ષક શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. લોકોએ સોશ...

28 April 2021 02:45 AM
જસદણના ગોંડલાધારમાં પ્રૌઢ પર જૂના
ઝઘડાનો ખાર રાખી કૌટુંબીક સંબંધીનો હુમલો

જસદણના ગોંડલાધારમાં પ્રૌઢ પર જૂના ઝઘડાનો ખાર રાખી કૌટુંબીક સંબંધીનો હુમલો

રાજકોટ તા.27જસદણના ગોંડલાધારમાં રહેતા કુરજીભાઇ સાતાભાઇ ઝાપડીયા(કોળી)(ઉ.વ.52)નામના પ્રૌઢની ફરિયાદ પરથી ભરત દિનેશ ઝાપડીયા,દિનેશ લીંબાભાઈ ઝાપડીયા,લાલજીભાઈ દિનેશભાઈ અને રાજુ દિનેશ નામના શખ્સોએ જુના ઝઘડાનો...

28 April 2021 02:30 AM
જસદણ કોવિડ સેન્ટરમાં જયેશ પરમારની સેવા

જસદણ કોવિડ સેન્ટરમાં જયેશ પરમારની સેવા

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.27જસદણમાં દેવશીભાઇ છાયાણીના હીરાના કારખાનામાં ડો.ભરતભાઇ બોઘરા દ્વારા શરૂ કરવામાં આવેલા કોવિડ સેન્ટરમાં જસદણના સેવાભાવી યુવાન જયેશભાઈ બાવાભાઈ પરમાર અનન્ય સેવા આપી રહ્યા છે. તાજ...

26 April 2021 11:18 PM
વિંછીયામાં ગે.કા. પશુઓને કતલખાને લઇ જવાતો ટ્રક ઝડપાયો : કાર્યવાહી

વિંછીયામાં ગે.કા. પશુઓને કતલખાને લઇ જવાતો ટ્રક ઝડપાયો : કાર્યવાહી

(પિન્ટુ શાહ) વિંછીયા તા. 26વિંછીયા પોલીસે કતલખાને લઇ જવાતા ચાર બળદો સહીતનાઆઇસર ટ્રકને બે ઇસમો સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે મળતી વિગત મુજબ ગઇકાલ રાત્રીના વિંછીયાના જાગૃત નાગરીકોએ શ...

24 April 2021 12:25 AM
વિંછીયા સરકારી હોસ્પિટલમાં મંત્રી કુંવરજીભાઇએ વેકિસનનો બીજો ડોઝ લીધો

વિંછીયા સરકારી હોસ્પિટલમાં મંત્રી કુંવરજીભાઇએ વેકિસનનો બીજો ડોઝ લીધો

જસદણ-વિંછીયાના ધારાસભ્ય અને રાજયના કેબીનેટ પ્રધાન કુંવરજીભાઇ બાવળીયાએ અહીં વિંછીયા સરકારી હોસ્પીટલમાં કોવીડ રસીનો બીજો ડોઝ લીધો હતો. આ તકે કુંવરજીભાઇ એ 45 વર્ષની ઉપરના તમામ લોકોએ તાકીદના ધોરણે રસી લેવ...

23 April 2021 11:00 PM
જસદણ-વિંછીયા તાલુકામાં દાતાઓના સહકારથી બે એમ્બ્યુલન્સ દોડતી થઇ

જસદણ-વિંછીયા તાલુકામાં દાતાઓના સહકારથી બે એમ્બ્યુલન્સ દોડતી થઇ

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.23જસદણ વિછીયા વિસ્તારમાં દાતાના સહકારથી બે એમ્બ્યુલન્સનુ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં લોકાર્પણ થયું છે. કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા વિવિધ સંસ્થાઓનો પણ આ મહામારી સ...

23 April 2021 10:20 PM
જસદણમાં મોસંબીના કાળાબજાર સામે જય સરદાર 
યુવા ગ્રુપએ દર્દીઓને સસ્તા ભાવે વિતરણ કર્યુ

જસદણમાં મોસંબીના કાળાબજાર સામે જય સરદાર યુવા ગ્રુપએ દર્દીઓને સસ્તા ભાવે વિતરણ કર્યુ

જસદણમાં કોરોનાની મહામારીને કારણે ઘેર ઘેર માંદગીના ખાટલા છે દરેક વિસ્તારોમાં કોરોનાએ મોતનો પંજો પછાડ્યો છે અનેક પરિવારોના સ્વજનો કાળમુખા કોરોનાએ જબરદસ્તીથી છીનવી લીધા આવા સમયે દેશના બાંધવોને સરદાર પટેલ...

23 April 2021 01:47 AM
જસદણ કોવિડ હોસ્પિટલમાં 32 દર્દી સ્વસ્થ થયા

જસદણ કોવિડ હોસ્પિટલમાં 32 દર્દી સ્વસ્થ થયા

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.22ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરાએ જસદણમાં વિનામૂલ્યે શરૂ કરેલી કોવિદ હોસ્પિટલમાંથી 32 દર્દી સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. જસદણના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ભાજપન...

23 April 2021 12:04 AM
જસદણની સિવિલ હોસ્પિટલમાં સેવાભાવીઓ દ્વારા ઠંડા પાણીના કેરબા મુકાયા

જસદણની સિવિલ હોસ્પિટલમાં સેવાભાવીઓ દ્વારા ઠંડા પાણીના કેરબા મુકાયા

જસદણ શહેર અને તાલુકાના નાનાં નાનાં ગામડાઓમાં કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે આ કપરાં કાળમાં અનેક લોકો શક્ય એટલી સેવા આપી રહ્યાં છે અને સેવામાં રાજકારણ પર ગરમાયું છે ત્યારે આવા સંજોગોમાં જસદણની સિવિલ હોસ્...

22 April 2021 10:19 PM
વિંછીયા હોસ્પીટલમાં ઓકસીજનની સેવા

વિંછીયા હોસ્પીટલમાં ઓકસીજનની સેવા

અહીં વિંછીયા શહેર અને તાલુકાના ગામડાઓમાં કોરોના મહામારીએ માઝા મુકી છે. કોરોના દર્દીઓને જરૂરી એવો ઓકસીજન ન મળવાને લીધે નાની ઉંમરના દર્દીઓ એ જીવ ગુમાવ્યા છે. આ મુશ્કેલી નિવારવા કોરોના મહામારીમાં સેવારત ...

22 April 2021 02:13 AM
જસદણમાં કોરોના સામે વેપારીઓનો
જંગ : બપોર બાદ સ્વૈચ્છિક લોકડાઉન

જસદણમાં કોરોના સામે વેપારીઓનો જંગ : બપોર બાદ સ્વૈચ્છિક લોકડાઉન

(ધર્મેશ કલ્યાણી)જસદણ તા.21જસદણમાં કોરોનાના કેસ ભયજનક રીતે વધતા હોય તેને કાબૂમાં લેવા માટે જસદણના વેપારીઓએ સ્વૈચ્છિક રીતે જ બપોર પછી બંધ રાખવાનું નક્કી કર્યું હતું. સતત છેલ્લા દશ દિવસથી બપોરે ત્રણ વાગ્...

22 April 2021 01:56 AM
વિખ્યાત તીર્થધામ ઘેલા સોમનાથ મહાદેવને સોમવારની પૂર્વસંધ્યાએ મા પાર્વતીજીનો શણગાર

વિખ્યાત તીર્થધામ ઘેલા સોમનાથ મહાદેવને સોમવારની પૂર્વસંધ્યાએ મા પાર્વતીજીનો શણગાર

જસદણ તાલુકામાં આવેલ વિખ્યાત તીર્થધામ ઘેલાં સોમનાથ મહાદેવને સોમવાર અને ચેત્રી નવરાત્રીની પૂર્વ સંધ્યાએ માં પાર્વતીજીનો શણગાર કરી ભાવિકોને વિવિધ માધ્યમો મારફત દર્શન કરાવ્યાં હતાં હાલ કોરોના મહામારીને કા...

Advertisement
Advertisement