Jasdan News

21 April 2021 02:37 AM
જસદણમાં બપોરના એક વાગ્યા બાદ
અમલી સ્વૈચ્છીક લોકડાઉન લંબાય

જસદણમાં બપોરના એક વાગ્યા બાદ અમલી સ્વૈચ્છીક લોકડાઉન લંબાય

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.20જસદણમાં છેલ્લા એક સપ્તાહથી બપોરે ત્રણ વાગ્યા બાદ વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે તમામ વેપાર ધંધા બંધ રાખવામાં આવતા હતા અને સ્વૈચ્છિક લોક ડાઉન કડક રીતે અમલમાં હતું. દરમિયાન ગઇક...

21 April 2021 01:38 AM
જસદણમાં સમસ્ત સુન્ની મુસ્લિમ
સમાજનું કોવિડ કેર સેન્ટર ખુલ્યું

જસદણમાં સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજનું કોવિડ કેર સેન્ટર ખુલ્યું

જસદણ, તા. 20જસદણમાં સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજના સેવાભાવીઓ ઉદ્યોગપતિ ઇમરાનભાઈ ખીમાણી, આગેવાનો હારુનભાઈ ડાયાતર,રશીદભાઈ ગનીયાણી, રફીકભાઈ ગોગદા,અસલમભાઈ કટારીયા, મજીદભાઈ ગાંધી, શિરાજભાઈ ડાયાતર સહિતના સુન્ન...

18 April 2021 06:29 AM
જસદણમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે કોવિડ હોસ્પિટલનું ઉદઘાટન

જસદણમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે કોવિડ હોસ્પિટલનું ઉદઘાટન

(ધર્મેશ કલ્યાણી)જસદણ તા.17જસદણના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ભાજપના ઉપપ્રમુખ ભરતભાઇ બોઘરા અને તેની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે તાત્કાલીક તૈયાર કરવામાં આવેલી કોવીદ સારવારની હોસ્પિટલનું ગુજરાત પ્રદેશ ભાજપ પ્...

18 April 2021 01:31 AM
જસદણમાં 100 બેડની નવી કોવિડ હોસ્પિટલ

જસદણમાં 100 બેડની નવી કોવિડ હોસ્પિટલ

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.17જસદણ વિછીયા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઓક્સિજન વ્યવસ્થા ધરાવતા બેડની તંગી હોય લોકોને પડતી મુશ્કેલીને ધ્યાને લઇ જસદણના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ભાજપના ઉપપ્રમુખ દ્વાર...

16 April 2021 01:18 AM
જસદણના આલણસાગર ડેમમાંથી
બાખલવડના યુવાનની લાશ મળી

જસદણના આલણસાગર ડેમમાંથી બાખલવડના યુવાનની લાશ મળી

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.14જસદણ તાલુકાના બાખલવડ ગામે આવેલા જસદણ શહેરને પાણી પુરુ પાડતાં આલણ સાગર ડેમમાંથી બાખલવડ ગામના કોળી યુવાનની લાશ મળતા નાનકડા બાખલવડ ગામમાં અરેરાટી ફેલાઇ છે.આ અંગેની વિગતો મુજબ બ...

16 April 2021 12:13 AM
જસદણના નવા ગામમાં 65 હજારની ઘરફોડ ચોરી

જસદણના નવા ગામમાં 65 હજારની ઘરફોડ ચોરી

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.15જસદણ તાલુકાના નવાગામમાં ધોળા દિવસે કોળી પરિવારના ઘરના દરવાજા તોડી રોકડ અને સોનાના દાગીના સહિત રૂપિયા 65500 ના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે.આ અંગેની વિગતો મુજબ જસ...

15 April 2021 03:57 AM
જસદણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઇ ધાધલ કોરોના સંક્રમિત

જસદણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઇ ધાધલ કોરોના સંક્રમિત

જસદણ તા.14જસદણ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અશોકભાઈ રાણીગભાઈ ધાધલ આદિત્ય વાળા કોરોના સંક્રમિત થયા છે. અશોકભાઈ ધાધલને છેલ્લા ત્રણ દિવસથી સામાન્ય તાવ, શરદી વગેરે હોવાથી ગઈકાલે તેમણે જસદણ સ...

15 April 2021 03:52 AM
જસદણના મામલતદાર વાંદા કોરોના સંક્રમિત : 88 કેસ સામે 3નાં મોત

જસદણના મામલતદાર વાંદા કોરોના સંક્રમિત : 88 કેસ સામે 3નાં મોત

જસદણ તા.14જસદણમાં ગઇકાલે વધુ 88 કેસ પોઝિટિવ આવ્યા હતા જેમાં જસદણના મામલતદાર પારસ વાંદાનો કોરોનાનો રેપિડ ટેસ્ટ ગઇકાલે પોઝિટિવ આવ્યો હતો. આ અંગેની વિગતો મુજબ જસદણ મામલતદાર પારસ વાંદા ખાતાકીય પરીક્ષા આપવ...

13 April 2021 12:15 AM
જસદણ વૈષ્ણવ હવેલીના મુખ્યાજી
ઘનશ્યામ જોશીએ વેકસીન લીધી

જસદણ વૈષ્ણવ હવેલીના મુખ્યાજી ઘનશ્યામ જોશીએ વેકસીન લીધી

(ધર્મેશ કલ્યાણી) જસદણ, તા. 12સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની જસદણની શ્રી ગોવર્ધનનાથજીની હવેલીના મુખ્યાજી ઘનશ્યામભાઈ સોહનલાલ જોશીએ તાજેતરમાં કોરોના સામે રક...

13 April 2021 12:03 AM
જસદણ વોર્ડ નં.5માં યોજાયેલ મેગા રસીકરણ કેમ્પમાં 450 લોકોને ડોઝ

જસદણ વોર્ડ નં.5માં યોજાયેલ મેગા રસીકરણ કેમ્પમાં 450 લોકોને ડોઝ

(નરેશ ચોહલીયા) જસદણ, તા. 12જસદણના ચિતલીયા નાળા રોડ આદ્યશક્તિ નગર વોડ નંબર 5 માં નગર પાલિકાના પૂર્વ કોર્પોરેટર રીટાબેન ભુવાના મકાનમાં કોરોના સામે લડવા માટે મેગા રશીકરણ નો કાર્યકર્મ કરવા માં આવ્યો હતો આ...

12 April 2021 11:35 PM
જસદણ-વિંછીયા પંથકના હેલ્થ સેન્ટરોમાં 
ખાલી જગ્યાથી આરોગ્ય સેવા વધુ કથળી

જસદણ-વિંછીયા પંથકના હેલ્થ સેન્ટરોમાં ખાલી જગ્યાથી આરોગ્ય સેવા વધુ કથળી

(ધર્મેશ કલ્યાણી)જસદણ, તા. 12ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા ત્યારે રાજકોટ જિલ્લામાં નવી પાંચ તાલુકા હેલ્થ ઓફિસ શરુ કરવામાં આવેલ હતી તેમાંથી ચાર તાલુકા હેલ્થ ઓફિસમાં એન.આર.એચ.એમ.નો રેગ્યુલર સ્ટા...

12 April 2021 03:39 AM
જસદણ એક સપ્તાહ માટે ત્રણ વાગ્યા પછી બંધ રહેશે, વેપારીઓનું સ્વૈચ્છિક અડધા દિવસનું લોકડાઉન

જસદણ એક સપ્તાહ માટે ત્રણ વાગ્યા પછી બંધ રહેશે, વેપારીઓનું સ્વૈચ્છિક અડધા દિવસનું લોકડાઉન

(ધર્મેશ કલ્યાણી દ્વારા)જસદણ, તા.૧૧: જસદણ તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં વહીવટી તંત્રના અધિકારીઓ, મામલતદાર, જસદણ પી.આઈ, પી.એસ.આઇ...

10 April 2021 10:51 PM
જસદણના વિખ્યાત તીર્થધામમાં ભવ્ય ગેટનું ખાતમુહુર્ત

જસદણના વિખ્યાત તીર્થધામમાં ભવ્ય ગેટનું ખાતમુહુર્ત

લાખો લોકોના આસ્થાના કેન્દ્ર વિખ્યાત ઘેલાં સોમનાથ મહાદેવમાં માતુશ્રી સ્વ શારદાબેન જેન્તીભાઈ શુક્લની યાદમાં એમનાં સુપુત્રો હિતેન્દ્રભાઈ, રાજુભાઇ, યોગેશભાઈ દ્વારા એક વિશાળ ગેટ બનાવવામાં આવશે જેનું ખાતમુહ...

10 April 2021 10:49 PM
જસદણમાં રસીકરણ કેમ્પ

જસદણમાં રસીકરણ કેમ્પ

જસદણ તેમજ આજબાજુના વિસ્તારના 450 કરતા પણ વધારે નાગરીકો એ કોરોના સામે રક્ષણ મેળવવા માટે કોવીડ વેક્સિન નું રસીકરણ કરાવેલ હતું. અને આ પ્રસંગે જસદણ ભાજપ યુવા પ્રમુખ વિજયભાઈ રાઠોડ, ડો. કેતન પટેલ જસદણ નગરપા...

09 April 2021 10:28 PM
જસદણનાં વિરનગર કોવિડ સેન્ટરમાં ઓકિસજનની સુવિધા વધારવા માંગ

જસદણનાં વિરનગર કોવિડ સેન્ટરમાં ઓકિસજનની સુવિધા વધારવા માંગ

(ધર્મેશ કલ્યાણી)જસદણ તા.9જસદણ શહેર તેમજ પંથકમાં કોરોના નો કહેર એકધારો વધતા જસદણ શહેરની સરકારી હોસ્પિટલના ઓક્સિજન સુવિધા વાળા 24 બેડ ના કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા થી ફ...

Advertisement
Advertisement