kutch News

29 November 2023 12:58 PM
ભચાઉ અનુ.જાતિ સહકારી મંડળીમાં ભ્રષ્ટાચારની બદબૂ: ફરિયાદ કરાઇ

ભચાઉ અનુ.જાતિ સહકારી મંડળીમાં ભ્રષ્ટાચારની બદબૂ: ફરિયાદ કરાઇ

(ગની કુંભાર) ભચાઉ તા.29 : અંજાર અનુ.જાતિ ખેત સહકારી મંડળીની જેમ જ ભચાઉ અનુ.જાતિ ખેત સહકારી મંડળીમાં થયેલા નાણાકીય ભ્રષ્ટાચારની તપાસ કરી જવાબદાર પદાધિકારીઓ ઉપર પોલીસ ફરિયાદ કરવા અને નાણાકીય વસુલાત કરવા...

29 November 2023 12:45 PM
ભચાઉના ભજનધામમાં ચારણ સમાજની પ્રથમ વેબસાઈટ ખુલ્લી મુકાઈ: લોકાર્પણ

ભચાઉના ભજનધામમાં ચારણ સમાજની પ્રથમ વેબસાઈટ ખુલ્લી મુકાઈ: લોકાર્પણ

ભચાઉ,તા.29ભચાઉના ભજનધામમાં ચારણ સમાજની પ્રથમ વેબસાઈટનું લોકાર્પણ સમાજના આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. જે સમગ્ર ચારણ સમાજની ઉપલબ્ધિયોમાં વધુ એક વધારો કરશે એવું ઉપસ્થિત આગેવાનોએ સોશિયલ મીડિયાના -...

28 November 2023 11:37 AM
ગાંધીધામમાં સ્પાની આડમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા પોલીસનું સરપ્રાઈઝ ચેકીંગ: કાર્યવાહી

ગાંધીધામમાં સ્પાની આડમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા પોલીસનું સરપ્રાઈઝ ચેકીંગ: કાર્યવાહી

(ગની કુંભાર)ભચાઉ તા.28 પોલીસ મહાનિરીક્ષક અને મુખ્ય પોલીસ અધિકારી ગુ.રા. ગાંધીનગર તરફથી રાજયમાં આવેલ સ્પા/હોટેલમાં જણાઈ આવતી દેહ વ્યાપારની પ્રવૃતિ રોકવા એક સાથે તમામ સ્પા/ હોટેલમાં રેઈડ કરવા ખાસ ઝુંબેશ...

27 November 2023 04:02 PM
કચ્છ: રાપરમાં ભરબપોરે 12 લાખની લૂંટ

કચ્છ: રાપરમાં ભરબપોરે 12 લાખની લૂંટ

કચ્છ, તા.27કચ્છના રાપરમાં લૂંટનો બનાવ સામે આવ્યો છે. જેમાં રાપરના ત્રંબો પેટ્રોલ પંપના કર્મચારી પાસેથી 12 લાખ રુપિયા લૂંટારૂઓ લૂંટી ફરાર થઇ ગયા છે. ઘટના બાદ હડકંપ મચી ગયો છે અને સ્થાનિક પોલીસે તપાસનો ...

27 November 2023 12:32 PM
અંજારમાં તસ્કરોનો તરખાટ

અંજારમાં તસ્કરોનો તરખાટ

(ગની કુંભાર) ભચાઉ તા.27અંજારના રેલવે કોલોની વિસ્તારમાં આવેલા ત્રણથી ચાર સ્ટાફ કવાર્ટરના તાળાં તોડી નિશાચરો તેમાંથી રોકડ રકમ સહિત રૂા. 29,500ની મતાની ચોરી કરી નાસી ગયા હતા. અંજારની રેલવે કોલોનીમાં ગત ર...

25 November 2023 11:21 AM
ગાંધીધામ પોલીસ દ્વારા પ્રોહીબીશનના લીસ્ટેડ બુટલેગરોની પાસા હેઠળ અટકાયત

ગાંધીધામ પોલીસ દ્વારા પ્રોહીબીશનના લીસ્ટેડ બુટલેગરોની પાસા હેઠળ અટકાયત

(ગની કુંભાર)ભચાઉ તા.25 પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલીયા, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર (પૂર્વ કચ્છ, ગાંધીધામ) તરફથી જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ આચરતા ઈસમો પર રોક લગાવવા અને જરૂરી અટ...

24 November 2023 11:45 AM
ભચાઉમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

ભચાઉમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

ભચાઉ,તા.24રાપર મત વિસ્તારના ધારાસભ્ય અને કચ્છ ક્ષત્રિય રાજપુત સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાનો ભચાઉ ખાતે નુતન વર્ષ પ્રસંગે વિશિષ્ટ સ્નેહ મિલનનો જાજરમાન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સ...

22 November 2023 11:48 AM
રાપરના રામવાવ ગામે ગૌચર જમીનના દબાણના પ્રશ્ન તા. 28ના ઉકેલ નહિ આવે તો ભૂખ હડતાલની ચીમકી

રાપરના રામવાવ ગામે ગૌચર જમીનના દબાણના પ્રશ્ન તા. 28ના ઉકેલ નહિ આવે તો ભૂખ હડતાલની ચીમકી

(ગની કુંભાર) ભચાઉ, તા. 22રાપર તાલુકાના ગામ રામવાવ મધ્યે થયેલ ગૌચર જમીનો પરના દબાણો તાત્કાલીક દુર કરવા અંગે અનેક રજૂઆતો તેમજ આત્મવિલોપનના પ્રયાસ છતાંય કોઈ કાર્યવાહી ન થતાં અરજદારે ભૂખ હડતાળ પર તાલુકા પ...

22 November 2023 11:29 AM
ભચાઉના નાની ચિરઈ ગામ પાસે જુગાર રમતા ચાર શકુનિ ઝડપાયા

ભચાઉના નાની ચિરઈ ગામ પાસે જુગાર રમતા ચાર શકુનિ ઝડપાયા

(ગની કુંભાર) ભચાઉ,તા.22પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલીયા બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા સાગર બાગમાર પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ભચાઉ વિભાગ તરફથી જિલ્લામાં પ્રોહિબિશન...

21 November 2023 01:07 PM
અખિલ કચ્છ આગરિયા મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત 16મી સમૂહશાદીમાં 24 યુગલોના નિકાહ સંપન્ન

અખિલ કચ્છ આગરિયા મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત 16મી સમૂહશાદીમાં 24 યુગલોના નિકાહ સંપન્ન

(ગની કુંભાર) ભચાઉ તા.21 : ગત તારીખ 19 ના રવિવારના કચ્છ જીલ્લાના અંજાર તાલુકાના મથડા ગામે અખિલ કચ્છ આગરીયા મુસ્લિમ સમાજ દ્વારા 16મી સમૂહશાદી-2023નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છ ભર માંથી આ...

21 November 2023 01:03 PM
ભચાઉ પોલીસે મર્ડર તથા લુંટનો ફરાર થયેલા કેદીને ઝડપી લીધો

ભચાઉ પોલીસે મર્ડર તથા લુંટનો ફરાર થયેલા કેદીને ઝડપી લીધો

(ગની કુંભાર) ભચાઉ તા.21 : પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલીયા બોર્ડર રેન્જ, ભુજ કચ્છ તતા પો.અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છ ગાંધીધામ તતા ના.પો. અધિક્ષક સાગર સાંબડા ભચાઉ વિભાગ તરફથી જીલ્લામાં નાસ...

21 November 2023 11:56 AM
કચ્છમાં ફરી ધરા ધ્રુજી: 3.2ના આંચકાથી ફફડાટ

કચ્છમાં ફરી ધરા ધ્રુજી: 3.2ના આંચકાથી ફફડાટ

કચ્છમાં વખતોવખત ધરાની ધ્રુજારી-ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત હોય તેમ આજે સવારે 6.47 વાગ્યે વધુ એક વખત આંચકો અનુભવાયો હતો. સિસ્મોલોજી સેન્ટરના રિપોર્ટ પ્રમાણે ભૂકંપના આંચકાની તીવ્રતા 3.2 હતી જયારે કેન્...

21 November 2023 11:43 AM
ભુજ ખાતે કચ્છ લોકસભા પરિવાર તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ

ભુજ ખાતે કચ્છ લોકસભા પરિવાર તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ

કચ્છની સૌથી મોટી ઓપન ડે - નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ તા.17 થી 23 સુધી જ્યુબીલી ગ્રાઉન્ડ ભુજ ખાતે ચાલી રહી છે જેમાં કુલ 203 ટીમોએ ભાગ લીધેલ છે. આ સાથે તારીખ 19 ના ત્રીજા દિવસની પ્રથમ ક્રિકેટ મેચ ટુર્નામે...

08 November 2023 11:22 AM
દેશભરમાં 1 જાન્યુઆરી થી સ્વયંસેવકો પૂજિત અક્ષત-રામલલ્લાના ફોટા સાથે ઘરે ઘરે પહોંચશે

દેશભરમાં 1 જાન્યુઆરી થી સ્વયંસેવકો પૂજિત અક્ષત-રામલલ્લાના ફોટા સાથે ઘરે ઘરે પહોંચશે

ભુજ, તા.8 : ભુજમાં આરએસએસની ત્રણ દિવસની કાર્યકારી મંડળની બેઠક પૂરી થઇ છે. જેમાં સંઘ વડા મોહન ભાગવત સહિતના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તા.22 જાન્યુ.ના રોજ રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા અયોધ્યામાં થવાની છે ત...

03 November 2023 01:11 PM
મુંદ્રામાં બીજા માળે રમતાં-રમતાં પટકાયેલ સાડાચાર વર્ષની રીયાનું મોત

મુંદ્રામાં બીજા માળે રમતાં-રમતાં પટકાયેલ સાડાચાર વર્ષની રીયાનું મોત

રાજકોટ,તા.3 : મુંદ્રામાં બીજા માળે રમતાં રમતાં નીચે પટકાયેલ સાડા ચાર વર્ષની રીયા નામની બાળકીનું રાજકોટ સારવારમાં મોત નિપજતાં પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.પ્રાપ્ત વિગત મુજબ કચ્છના મુંદ્રામાં રહેતાં ...

Advertisement
Advertisement