kutch News

03 September 2022 10:37 AM
કચ્છના ક્ષત્રિય, રબારી, ગોસ્વામી જેવા અનેક જ્ઞાતિના ભાવિકોએ પર્યુષણપર્વમાં તપશ્ચર્યા કરી: કાલે શોભાયાત્રા

કચ્છના ક્ષત્રિય, રબારી, ગોસ્વામી જેવા અનેક જ્ઞાતિના ભાવિકોએ પર્યુષણપર્વમાં તપશ્ચર્યા કરી: કાલે શોભાયાત્રા

રાજકોટ,તા.3ક્ષત્રિય કુળના પ્રભુ મહાવીરના જિનશાસનમાં ફરી એકવાર ક્ષત્રિયો ભક્તિ અને અહોભાવથી જોડાઈ ઉગ્ર તપશ્ચર્યાથી પોતાના શૌર્યના દર્શન કરાવી રહ્યા છે. કચ્છની ધરા પર એક અજાણ્યા મુનિવર્ય પધારે પુનડી ગામ...

02 September 2022 01:36 PM
ભચાઉમાં ખેડૂતોનું ચક્કાજામ: રસ્તા રોકો આંદોલન

ભચાઉમાં ખેડૂતોનું ચક્કાજામ: રસ્તા રોકો આંદોલન

(ગની કુંભાર) ભચાઉ તા.2 : ગાંધીનગર ખાતે કિશાન સંઘ દ્વારા સમાન વિજ દર મામલે ચાલી રહેલા ધરણાં પ્રદર્શનને એક સપ્તાહનો સમય વીતી ગયો છે. તેમ છતાં હજુ સુધી સરકારે કિશનોની કોઈ માગનો સ્વીકાર કર્યો નથી. તેથી રો...

01 September 2022 12:38 PM
સામખીયાળીમાં તાલીમ કેમ્પ યોજાયો

સામખીયાળીમાં તાલીમ કેમ્પ યોજાયો

ઇલેક્ટ્રોથર્મ (ઇન્ડીયા) લિમીટેડ કંપની (સામખીયાળી) ખાતે પોતાના કર્મચારીઓ માટે ગાંધીનગરથી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ દ્વારા તા. 31ના એક દિવસીય રેસ્ક્યુ તાલીમ તાલીમ આપવામાં આવી હતી જેમાં કંપનીન...

31 August 2022 05:37 PM
પુનડી (કચ્છ)માં રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.ની નિશ્રામાં ઉજવાયો પર્વાધિરાજ પર્યુષણ પર્વનો ક્ષમાપના દિન

પુનડી (કચ્છ)માં રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.ની નિશ્રામાં ઉજવાયો પર્વાધિરાજ પર્યુષણ પર્વનો ક્ષમાપના દિન

રાજકોટ, તા. 31અન્યની ભૂલોના તજ્ઞિંભસને સંઘરી-સંઘરીને અંતરને કોલસાઘર જેવું બનાવનારા જીવોને ભૂલોને ભૂલી સ્વયંને શુદ્ધ-વિશુદ્ધ બનાવી દેવાનો પરમ હિતકારી સંદેશ પ્રસરાવી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ...

31 August 2022 12:28 PM
ખાવડા (કચ્છ) ગામે આડા સંબંધની શંકાના મુદ્દે ચાલેલા ખૂન કેસના ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા

ખાવડા (કચ્છ) ગામે આડા સંબંધની શંકાના મુદ્દે ચાલેલા ખૂન કેસના ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા

(ગની કુંભાર) ભચાઉ,તા. 31આ કેસની વિગત એવી છે કે આ કામના મરણ જનાર વાહેદ રમજાન સમા (ઉ.વ.19 રહે. નાના દીનારા ખાવડા)ના આરોપીઓએ જુસબ સતા સમા, ક્યુમ અલાના સમા, સતાર જુસબ સમા પૈકી જુસબ સતા સમાની દીકરી સાથે આડ...

29 August 2022 12:40 PM
ગાંધીધામ(કચ્છ)માં મોટર સાયકલ ચોર ઝડપાયો: પોલીસની કાર્યવાહી

ગાંધીધામ(કચ્છ)માં મોટર સાયકલ ચોર ઝડપાયો: પોલીસની કાર્યવાહી

(ગનીકુંભાર) ભચાઉ,તા.29પોલીસ મહાનીરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકની મહેન્દ્ર બગડીયા પુર્વ-કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગ અંજારએ વણશોધાયેલ મીલ્કત સબ...

29 August 2022 12:39 PM
સામખિયાળી બસ સ્ટેશનમાં ભટકતી માનસિક દિવ્યાંગ મહિલાને આશરો અપાયો

સામખિયાળી બસ સ્ટેશનમાં ભટકતી માનસિક દિવ્યાંગ મહિલાને આશરો અપાયો

(ગની કુંભાર) ભચાઉ, તા.29સામખિયાળી નવા બસ સ્ટેશનમાં ભટકતી માનસિક દિવ્યાંગ મહિલા ને દયારામ મહારાજે લોકસેવા ટ્રસ્ટ ભુજ આશ્રમ માં આશરો અપાવ્યો.(પાગલ પ્રેમી ) દયારામ મહારાજ ને સામખિયાળી થી કલા બહેન કે. ગાલ...

27 August 2022 05:11 PM
ભૂજના માધાપરમાં રબારી યુવાનની હત્યા બાદ મસ્જીદ અને દુકાનોમાં તોડફોડ : આરોપી સુલેમાન સમાને પકડતી પોલીસ

ભૂજના માધાપરમાં રબારી યુવાનની હત્યા બાદ મસ્જીદ અને દુકાનોમાં તોડફોડ : આરોપી સુલેમાન સમાને પકડતી પોલીસ

ભચાઉ, તા.27ભુજ તાલુકાના માધાપર ગામમાં દૂધ વ્યવસાય સાથે સંકળાયેલા 20 વર્ષીય પરેશ રબારી નામના યુવાનની ગઇકાલે ભરબપોરે સરાજાહેર હત્યા કરાતાં ભારે ચકચાર પ્રસરી છે. વડાપ્રધાનના આગમન પૂર્વે, સ્મૃતિવનથી 4 કિ....

27 August 2022 12:26 PM
ઇસ્લામના મહાન પયગંબર મોહમ્મદ (સ.અ.વ.) વિષે ટિપ્પણી કરવા બદલ રાજાસિંહ સામે કડક કાયદાકીય પગલાની માંગ

ઇસ્લામના મહાન પયગંબર મોહમ્મદ (સ.અ.વ.) વિષે ટિપ્પણી કરવા બદલ રાજાસિંહ સામે કડક કાયદાકીય પગલાની માંગ

ભચાઉ, તા.27 : ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા તેલંગાના ના મુખ્યમંત્રી શ્રી કે.ચંદ્રશેખર રાવ ને પત્ર પાઠવી ને અનુરોધ કરેલ છે કે તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના વિવાદાસ્પદ નેતા અને સસ્પેન્ડેડ ...

27 August 2022 12:07 PM
મોદી કાલે કચ્છમાં : ભૂકંપ બાદના પુન: નિર્માણને જીવંત કરતા સ્મૃતિવનનું લોકાર્પણ

મોદી કાલે કચ્છમાં : ભૂકંપ બાદના પુન: નિર્માણને જીવંત કરતા સ્મૃતિવનનું લોકાર્પણ

રાજકોટ, તા.2726મી જાન્યુઆરી 2001ના આવેલા વિનાશકારી ભૂકંપનો ભોગ બનેલા દિવંગતોની સ્મૃતિમાં અને આફતને અવસરમાં બદલતી કચ્છની ખુમારીને વંદન કરવા માટે ભુજના ભુજિયા ડુંગરની તળેટીમાં બનાવાયેલા દેશના પ્રથમ ભૂકં...

27 August 2022 11:35 AM
ભૂજના માધાપરમાં રબારી યુવાનની હત્યા બાદ મસ્જીદમાં તોડફોડ: તનાવ

ભૂજના માધાપરમાં રબારી યુવાનની હત્યા બાદ મસ્જીદમાં તોડફોડ: તનાવ

ભચાઉ, તા.27તાલુકાના માધાપર ગામમાં દૂધ વ્યવસાય સાથે સંકળાયેલા 20 વર્ષીય પરેશ રબારી નામના યુવાનની ગઇકાલે ભરબપોરે સરાજાહેર હત્યા કરાતાં ભારે ચકચાર પ્રસરી છે. વડાપ્રધાનના આગમન પૂર્વે કાયદો વ્યવસ્થા સામે પ...

26 August 2022 12:48 PM
ભચાઉના લખપત ગામની મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા ટીમ 108 પહોચી : પ્રશંસનીય કામગીરી

ભચાઉના લખપત ગામની મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા ટીમ 108 પહોચી : પ્રશંસનીય કામગીરી

ભચાઉ,તા.26 : ભચાઉ તાલુકા ના લખપત ગામ માં રહેતાં રમીલાબેન નોર ને પ્રુસુતી ની પીડા ઉપડતા જ આશાવર્કર જયશ્રીબેન એ 108 ને કોલ કર્યો હતો.આ કોલ સમાખીયાલી 108 G.V.K EMRIની ટિમ ને મળતા ત્યાં ના કર્મચારી ઓ ઇમટી...

26 August 2022 12:29 PM
લાકડીયા (કચ્છ) પોલીસ દ્વારા ચોરીનો વણશોધાયેલ ગુન્હો શોધી કાઢી ત્રણ આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા

લાકડીયા (કચ્છ) પોલીસ દ્વારા ચોરીનો વણશોધાયેલ ગુન્હો શોધી કાઢી ત્રણ આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા

ભચાઉ,તા.26 : પોલીસ મહાનિરિક્ષક જે.આર. મોથલીયા સરહદી રેન્જ ભુજ કચ્છ તેમજ પૂર્વ કચ્છજિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા અને નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલાએ મિલ્કત સબંધી ચોરી/ લુંટ પ્રકારના અનડીટેકટ ગુના...

24 August 2022 12:47 PM
ભચાઉ તાલુકાના શિકારપુર ગામની સીમમાં આવેલ ત્રણ કંપનીઓની યોજાયેલ લોકસુનાવણી રદ થતાં આશ્ચર્ય

ભચાઉ તાલુકાના શિકારપુર ગામની સીમમાં આવેલ ત્રણ કંપનીઓની યોજાયેલ લોકસુનાવણી રદ થતાં આશ્ચર્ય

(ગની કુંભાર) ભચાઉ તા.24 : ભચાઉ તાલુકાના શિકારપુર ગામની સીમમાં આવેલી ત્રણ કંપનીની આજે યોજાયેલી લોકસુનાવણી અચાનક રદ કરાતાં લોકોમાં આશ્ર્ચર્ય સાથે આક્રોશની લાગણી પ્રવર્તી હતી. કંપનીની સાચી માહિતીથી લોકો ...

23 August 2022 01:00 PM
કચ્છમાં વાયર ચોરીના આરોપીઓ ઝડપાયા

કચ્છમાં વાયર ચોરીના આરોપીઓ ઝડપાયા

(ગની કુંભાર) ભચાઉ,તા.23 : પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલીયા, સરહદી રેન્જ-ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, પૂર્વ-કચ્છ ગાંધીધામની સુચના અન્વયે તેમજ ના.પો. અધિ. મુકેશ ચૌધરી અંજાર વિભાગનાં માર્ગદર્શન...

Advertisement
Advertisement