Ahmedabad News

16 June 2021 06:30 PM
જગન્નાથ રથયાત્રા અંગે યોગ્ય સમયે નિર્ણય: પ્રદીપસિંહ

જગન્નાથ રથયાત્રા અંગે યોગ્ય સમયે નિર્ણય: પ્રદીપસિંહ

ગાંધીનગર તા.16અષાઢી બીજે નીકળતી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા આ વર્ષે નીકળશે કે કેમ ? તે અંગે રાજય સરકારે હજુ કોઈ નક્કર નિર્ણય કર્યો નથી. ઉલ્લેખનીય છે કે કોરોનાની સ્થિતિ ના કારણે ગત વર્ષે પણ ભગવાન જગન્ન...

16 June 2021 06:28 PM
માસાંતે નવા કોંગ્રેસ પ્રમુખની જાહેરાત ! સોલંકી, મોઢવાડિયા, શક્તિસિંહમાંથી જ કોઈ એકની પસંદગીના સંકેત

માસાંતે નવા કોંગ્રેસ પ્રમુખની જાહેરાત ! સોલંકી, મોઢવાડિયા, શક્તિસિંહમાંથી જ કોઈ એકની પસંદગીના સંકેત

રાજકોટ, તા.16ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. ચૂંટણીને હજુ 15 મહિના જેટલો સમય છે પરંતુ તેમાં પૂરી તાકાત સાથે દર...

16 June 2021 06:26 PM
અમદાવાદમાં ભગવાન જગન્નાથ રથયાત્રાની ચાલતી તૈયારીઓ: ભકતોને સામેલ કરાશે?

અમદાવાદમાં ભગવાન જગન્નાથ રથયાત્રાની ચાલતી તૈયારીઓ: ભકતોને સામેલ કરાશે?

અષાઢી બીજનાં દિવસે પહિન્દવિધી થશે, નેત્રોત્સવ, જળયાત્રા વગેરે સાદાઈથી ઉજવાશે: ભગવાનનાં વાઘા-શણગાર તૈયાર થવા લાગ્યા: સરકારી સુચના પ્રમાણે રથયાત્રા નીકળશે.રાજકોટ તા.16 ભગવાન વિષ્ણુનાં પૂર્ણકલા અવતાર શ્ર...

16 June 2021 06:24 PM
CCTVહોય તેવી ઓફિસમાં ‘કીસ’ કરે તો તે કર્મચારીની ‘પ્રાઈવસી’ ગણાય કે નહીં ?

CCTVહોય તેવી ઓફિસમાં ‘કીસ’ કરે તો તે કર્મચારીની ‘પ્રાઈવસી’ ગણાય કે નહીં ?

અમદાવાદ, તા.16 ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એક અજીબોગરીબ કેસ સામે આવ્યો છે. આ કેસમાં કોર્ટે એવો નિર્ણય લેવાનો છે કે જો કોઈ યુગલ ઓફિસમાં કિસ કરી રહ્યું છે તો શં તેને પ્રાઈવેટ એક્ટ અથવા તેની વ્યક્તિગત ક્ષણ માન...

16 June 2021 04:56 PM
અમદાવાદ સર્કિટ હાઉસમાં ‘આપ’ પ્રદેશ સંગઠન મંત્રીઓની અરવિંદ કેજરીવાલ સાથે મીટીંગ યોજાઇ

અમદાવાદ સર્કિટ હાઉસમાં ‘આપ’ પ્રદેશ સંગઠન મંત્રીઓની અરવિંદ કેજરીવાલ સાથે મીટીંગ યોજાઇ

અમદાવાદ તા.16 અમદાવાદમાં સર્કિટ હાઉસ ખાતે અરવિંદ કેજરીવાલ, પ્રદેશ પ્રમુખ ગોપાલભાઇ ઇટાલીયા, ઇશુદાન ગઢવી અને પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવજીના નેતૃત્વમાં પ્રદેશ સંગઠન મંત્રીઓ સાથે મહત્વપૂર્ણ મીટીંગ યોજા...

16 June 2021 03:25 PM
ગુજરાતમાં પાંચ દિવસથી ચોમાસું આગળ ચાલ્યુ નહીં; હજુ સપ્તાહ રાહ જોવી પડે તેવી શકયતા

ગુજરાતમાં પાંચ દિવસથી ચોમાસું આગળ ચાલ્યુ નહીં; હજુ સપ્તાહ રાહ જોવી પડે તેવી શકયતા

રાજકોટ તા.16સૌરાષ્ટ્રમાં ચોમાસાનો વહેલો પ્રવેશ થઈ જવાની આશા વચ્ચે હજુ તેમાં આગમનના કોઈ એંધાણ નથી ત્યારે હજુ એકાદ સપ્તાહ સુધી રાહ જોવી પડે તેમ હોવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે અને...

16 June 2021 12:02 PM
બાપુ 80: ‘વાહ’ ફિટનેસ હોય તો આવી !

બાપુ 80: ‘વાહ’ ફિટનેસ હોય તો આવી !

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ કેન્દ્રીય મંત્રી શંકરસિંહ વાઘેલા 80 વર્ષની ઉંમરે પણ નવલોહિયા યુવાનોને હંફાવી દે તેવી ફિટનેસ ધરાવી રહ્યા છે. શંકરસિંહ વાઘેલાએ ટવીટર પર એક તસવીર શેયર કરી છે અને તે તસવી...

16 June 2021 11:49 AM
બનાસકાંઠાના મેમદપુરા ગામનો જવાન શહીદ, ગ્રામજનોએ સ્વયંભૂ બંધ પાળી શ્રદ્ધાંજલિ આપી

બનાસકાંઠાના મેમદપુરા ગામનો જવાન શહીદ, ગ્રામજનોએ સ્વયંભૂ બંધ પાળી શ્રદ્ધાંજલિ આપી

પાલનપુર, તા.16બનાસકાંઠા જિલ્લાના વડગામના મેમદપુરા ગામનો જવાન ફરજ બજાવવા દરમિયાન શહીદ થઈ ગયો હતો. શહીદ જવાનનો પાર્થિવદેહ જ્યારે વતન લાવવામાં આવ્યો, ત્યારે સમગ્ર ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી. શહીદ જવાનને ગ...

15 June 2021 11:37 PM
અમદાવાદ: ભગવાન જગન્નાથજીની જળયાત્રા અને રથયાત્રા માટે ટ્રસ્ટે પરવાનગી માંગી

અમદાવાદ: ભગવાન જગન્નાથજીની જળયાત્રા અને રથયાત્રા માટે ટ્રસ્ટે પરવાનગી માંગી

અમદાવાદ: ગત વર્ષે કોરોનાના કેસો વધુ હોવાના કારણે હાઇકોર્ટ દ્વારા અમદાવાદમાં નીકળતી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાને મંજૂરી અપાઈ નહોતી. જોકે આ વર્ષે ભગવાન જગન્નાથજીની જળયાત્રા અને રથયાત્રા માટે મંદિર ટ્...

15 June 2021 05:23 PM
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.નિર્મિત  ઓકિસજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.નિર્મિત ઓકિસજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ગાંધીનગર તા.15 પાટણની હેમચંન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ આજે કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં ઓક્સિજન...

15 June 2021 04:23 PM
હવે ગુજરાત સહિતના ભાજપ શાસનના રાજયોમાં પેટ્રોલ-ડિઝલ સસ્તુ થશે !

હવે ગુજરાત સહિતના ભાજપ શાસનના રાજયોમાં પેટ્રોલ-ડિઝલ સસ્તુ થશે !

દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થઇ રહેલા સતત વધારા સામે લોકોનો આક્રોશ વધતો જાય છે અને કેન્દ્ર સરકાર પર એકસાઇઝ સહિતનો ટેકસ ઘટાડવા માટે ભારે દબાણ છે પરંતુ ટોચના સુત્રોના જણાવ્યા મુજબ મોદી સરકારે ભાજપ શ...

15 June 2021 04:16 PM
રવિવાર સુધી વરસાદની રાહ જોતા નહિ: સિસ્ટમ જ નથી

રવિવાર સુધી વરસાદની રાહ જોતા નહિ: સિસ્ટમ જ નથી

હાલ દિવ-સુરત વચ્ચે ચોમાસું પ્રક્રિયા ઠપ્પ: હવામાન વિભાગના અધિકારી ડો.મનોરમા મોહંતીની ‘સાંજ સમાચાર’સાથે વાતચીતરાજકોટ તા.15ગુજરાતમાં થોડા દિવસો પહેલાં મેઘરાજાની મે જુન મહિનામાં વહેલી એન્ટ્રી...

15 June 2021 11:46 AM
ઉતરાખંડ, હિમાચલના દિપડા ગુજરાતમાં વસશે

ઉતરાખંડ, હિમાચલના દિપડા ગુજરાતમાં વસશે

દેશના અનેક રાજયોમાં દિપડા-માનવ વચ્ચેની વધતી ટકકર: માનવભક્ષી જેવા દિપડાઓને સલામત પણ ખુલ્લામાં રહેવાની તક અપાશેઅમદાવાદ: બીગ-કેર એટલે કે દિપડાઓ એ ગુજરાત સહિતના દેશના અનેક રાજયોની ચિંતા છે પણ ગુજરાત ટુંક ...

15 June 2021 11:43 AM
હવે કોંગી ધારાસભ્યો પર ‘આપ’નું નિશાન ! કેજરીવાલની અંબરીશ ડેર સાથે વાતચીત

હવે કોંગી ધારાસભ્યો પર ‘આપ’નું નિશાન ! કેજરીવાલની અંબરીશ ડેર સાથે વાતચીત

રાજકોટ, તા.15ગુજરાત વિધાનસભા ચૂંટણીને હજુ પંદર મહિના જેટલો સમય બાકી છે. જો કે રાજકીય પક્ષો માટે આટલો સમય બહુ ઓછો ગણાતો હોવાને કારણે બને એટલા ઝડપથી સોગઠાં ગોઠવવાનું શરૂ કરી દેવાતું હોય છે. અત્યાર સુધી ...

15 June 2021 11:33 AM
ગુજરાતમાં લવજેહાદ કાયદો લાગુ : બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન પર 10 વર્ષની સજા

ગુજરાતમાં લવજેહાદ કાયદો લાગુ : બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન પર 10 વર્ષની સજા

અમદાવાદ તા.15યુપી,મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ ધર્મ છુપાવીને લગ્ન કરનારા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતમાં આજથી લવ જેહાદ કાયદો લાગુ થઈ ગયો છે. જેથી હવે જબરજસ્તીથી ધર્મ પરિવર્તન કરવા અને...

Advertisement
Advertisement