Ahmedabad News

07 June 2021 04:32 PM
પેટ્રોલ-ડીઝલના ભાવ નહી ઘટે: કેન્દ્રીય મંત્રી

પેટ્રોલ-ડીઝલના ભાવ નહી ઘટે: કેન્દ્રીય મંત્રી

ટેકસ ઘટાડવો પણ શકય નથી: ઈંધણને જીએસટીમાં સમાવવા મારો વ્યક્તિગત મત પણ નિર્ણય કાઉન્સીલે કરવાનો છેગાંધીનગર તા.7પેટ્રોલ ડીઝલ નાં આસમાને પહોંચેલા ભાવ હાલના તબક્કે ઘટવાની કોઈ શક્યતા ન હોવાનો સ્પષ્ટ સંકેત ખુ...

07 June 2021 03:51 PM
ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ ‘નોર્મલ શિડયુલ’ મુજબ જ થશે : હવે પ્રિ-મોન્સુન એકટીવીટી વધશે

ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ ‘નોર્મલ શિડયુલ’ મુજબ જ થશે : હવે પ્રિ-મોન્સુન એકટીવીટી વધશે

રાજકોટ, તા. 7ગુજરાતમાં ચોમાસાના આગમનના પડઘમ વાગી રહ્યા હોય તેમ છલ્લા ત્રણેક દિવસથી પ્રિ-મોન્સુન એકટીવીટી હેઠળ હળવો વરસાદ પડવા લાગ્યો છે. ત્યારે હવામાન ખાતા દ્વારા ચોમાસાની એન્ટ્રી સમયસર જ થવાની આગાહી ...

07 June 2021 01:41 PM
રાજ્યમાં 9 મીટરની ઉંચાઇ ધરાવતી બિલ્ડીંગમાં ચાલતી સ્કૂલોએ ફાયર સેફટી NOC લેવાનું રહેશે નહી

રાજ્યમાં 9 મીટરની ઉંચાઇ ધરાવતી બિલ્ડીંગમાં ચાલતી સ્કૂલોએ ફાયર સેફટી NOC લેવાનું રહેશે નહી

શહેરી વિકાસ સત્તા મંડળ વિસ્તારો માટે ફાયર NOC જે તે મહાનગર પાલિકાના ચીફ ફાયર ઓફિસર આપી શકશેરાજકોટ તા.7મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફ્ટી એનઓસી અંગે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. જે ...

07 June 2021 12:07 PM
બગડી જવાનો ડર : નાસ્તાના પેકેટ-ઠંડાપીણામાં ધરખમ ડિસ્કાઉન્ટ

બગડી જવાનો ડર : નાસ્તાના પેકેટ-ઠંડાપીણામાં ધરખમ ડિસ્કાઉન્ટ

અમદાવાદ, તા. 7કોરોનાની નવી લહેરના કારણે લોકડાઉન જેવી સ્થિતિમાં વણવેચાયેલો માલ બગડી જવાની આંશકાને પગલે હાલ બજારોમાં નાસ્તા અને પીવાની પ્રોડકટસ પર મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ખાસ કર...

05 June 2021 10:41 PM
અમદાવાદ : AMTS અને BRTS સેવા સોમવારથી 50 ટકા મુસાફરો સાથે શરૂ થશે

અમદાવાદ : AMTS અને BRTS સેવા સોમવારથી 50 ટકા મુસાફરો સાથે શરૂ થશે

અમદાવાદ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એએમટીએસ અને બીઆરટીએસની સેવા ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.સોમવારથી 50 ટકા પેસેન્જરની બેઠક વ્યવસ્થા સાથે બસો શરૂ કરવામાં આવશે. અગાઉ કોરોનાના કેસો અમદાવાદમાં જાહ...

05 June 2021 06:32 PM
પંજાબની જેમ 100 ટકા રસીકરણ માટે ગુજરાતમાં ગામોને વધુ ગ્રાન્ટ આપો: હાર્દિક

પંજાબની જેમ 100 ટકા રસીકરણ માટે ગુજરાતમાં ગામોને વધુ ગ્રાન્ટ આપો: હાર્દિક

અમદવાદ,તા.5રાજય સરકાર કોરોનાની ત્રીજી લહેરને લઇને ગંભીર ન હોવાનો આક્ષેપ કરી એક સમયના પાટીદાર અનામત આંદોલનના નેતા અને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે મુખ્ય મંત્રીને પત્ર લખીને એવી સલાહ...

05 June 2021 06:12 PM
સોલાર રૂફટોપ બાબતે દેશભરમાં ગુજરાત પ્રથમ : મુખ્યમંત્રી

સોલાર રૂફટોપ બાબતે દેશભરમાં ગુજરાત પ્રથમ : મુખ્યમંત્રી

રાજકોટ, તા.5રાજયને હરિયાળુ બનાવવા ‘ગ્રીન ગુજરાત, કલીન ગુજરાત’નાં સુત્ર સાથે રાજયભરનાં પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં મુખ્યમંત્રી વિજયભાઇના હસ્તે તુલસી રોપણ કાર્યક્રમનું આયોજન કરવામા...

04 June 2021 06:11 PM
રાજયની વીજ કંપનીઓેેમાં 2600થી વધુ વિદ્યુત સહાયક સહિતની નિયુકિતના ઓર્ડર

રાજયની વીજ કંપનીઓેેમાં 2600થી વધુ વિદ્યુત સહાયક સહિતની નિયુકિતના ઓર્ડર

ગાંધીનગર તા.4રાજ્યના ઊર્જા વિભાગ હસ્તકની પાંચ વીજ કંપનીઓમાં 2600 થી વધુ યુવાઓની નિમણૂક ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા એનાયત કરવામાં આવી હતી.જેમાં 2365 જૂનિયર આસિસટન્ટ તથા 275 જુનિયર ઈજનેરોને નિમણૂક ...

04 June 2021 05:30 PM
માહિતી નિયામકની કચેરીની ભરતી માટે 27 જૂને પ્રિલિમિનરી પરીક્ષા

માહિતી નિયામકની કચેરીની ભરતી માટે 27 જૂને પ્રિલિમિનરી પરીક્ષા

ગાંધીનગર તા.4માહિતી નિયામકની કચેરી, ગાંધીનગર હસ્તકની નાયબ માહિતી નિયામક વર્ગ-1, સહાયક માહિતી નિયામક (સંપાદન) વર્ગ-2ની પ્રિલિમિનરી પરીક્ષા 27 જૂન 2021નાં રોજ સવારે 10:00 કલાકે યોજાશે.જયારે સિનિયર સબ એડ...

04 June 2021 02:45 PM
વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન નિર્મિત નવ ઓકિસજન પ્લાન્ટનું ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઇ-લોકાર્પણ

વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન નિર્મિત નવ ઓકિસજન પ્લાન્ટનું ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઇ-લોકાર્પણ

ગાંધીનગર તા.4વલ્લભ યૂથ ઓર્ગેનાઇઝેશન-VYOના ઉપક્રમે આજે ગુજરાતના વિવિધ શહેરોમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહના હસ્તે નવ ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ લોકાર્પણ પ્રસંગે ગાંધીનગરથી...

04 June 2021 02:36 PM
કોરોના વોરિયર્સ માટે રાજયપાલની વધુ  26 હજાર સહાયકીટ રવાના કરતાં મુખ્યમંત્રી

કોરોના વોરિયર્સ માટે રાજયપાલની વધુ 26 હજાર સહાયકીટ રવાના કરતાં મુખ્યમંત્રી

ગાંધીનગર તા.4ગુજરાતમાં કોરોના ની વચ્ચે કામ કરતા હોસ્પિટલ કર્મચારીઓ આંગણવાડીઓ આશાવર્કર બહેનો સહિત ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ માટે છેલ્લા કેટલાક દિવસથી રાજ ભવન અને સરકાર તેમજ નામી અનામી સંસ્થાઓના સહયોગથ...

03 June 2021 06:40 PM
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો કોરોના કપરા કાળમાં રાજ્યના ખેડૂતોને પાક  ધિરાણની રકમ ચૂકવવામાં રાહત આપતો નિર્ણય : વાંચો માહિતી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો કોરોના કપરા કાળમાં રાજ્યના ખેડૂતોને પાક ધિરાણની રકમ ચૂકવવામાં રાહત આપતો નિર્ણય : વાંચો માહિતી

ગાંધીનગર : ▪️ રાજયની નેશનલાઈઝડ, રિજીયોનલ રૂરલ બેંક, સહકારી કે ખાનગી કોઇપણ બેન્કમાંથી ખેડૂતોએ લીધેલા ટુંકી મુદતના પાક ધિરાણ ભરપાઈ કરવાની સમય મર્યાદાની મુદત 30 જૂન સુધી લંબાવવામાં આવી છે▪️ તમામ ખેડૂતો મ...

03 June 2021 05:50 PM
તમારી કેટલી બિલ્ડીંગમાં ફાયર એનઓસી નથી! મહાપાલિકા પાસે માહિતી માંગતી સરકાર

તમારી કેટલી બિલ્ડીંગમાં ફાયર એનઓસી નથી! મહાપાલિકા પાસે માહિતી માંગતી સરકાર

ગાંધીનગર તા.3હાઈકોર્ટના આદેશ બાદ ફાયર સેફ્ટીને લઈ આજે મહત્વની બેઠક મળી હતી શહેરી વિકાસ વિભાગ દ્વારા આયોજીત વીડિયો કોન્ફરન્સમાં તમામ મહાનગરપાલિકા ના કમિશનરો ,ઉપરાંત ફાયર ઓફિસરો સાથે ફાયર વિભાગના ડાયરેક...

03 June 2021 05:26 PM
7 જૂનથી હાઈકોર્ટમાં વિડીયો કોન્ફરન્સથી સુનાવણી

7 જૂનથી હાઈકોર્ટમાં વિડીયો કોન્ફરન્સથી સુનાવણી

રાજકોટ તા.3કોરોનાની મહામારી કેસમાં થયેલા વધારાના કારણે હાઈકોર્ટમાં સીમીત કોટર્સ દ્વારા કેસોની સુનાવણી કરવામાં આવી રહી હતી જેમાં ખાસ તાત્કાલીક કેસની સુનાવણી પર વધુ ભાર આપવામાં આવતુ. પરંતુ હાલ કેસોમાં થ...

03 June 2021 04:15 PM
પ્રાથમિક શિક્ષકો માટે મોટી રાહત ‘ટેટ’ સર્ટીફીકેટ આજીવન ચાલશે

પ્રાથમિક શિક્ષકો માટે મોટી રાહત ‘ટેટ’ સર્ટીફીકેટ આજીવન ચાલશે

અમદાવાદ: સમગ્ર રાજયમાં સરકારી શાળાનાં શિક્ષક બનવા માટે ટેટ (ટીચર્સ એલીજીબીલીટી ટેસ્ટ) ફરજીયાત છે ત્યારે શિક્ષણ મંત્રાલયે ટેટ પરીક્ષાને મુદ્દે મોટી જાહેરાત કરી છે. હવે સરકારે ટેટનાં સર્ટીફીકેટની સમય મર...

Advertisement
Advertisement