Ahmedabad News

03 June 2021 04:02 PM
હાર્દિકનું નવું ટ્વીટ : વેલકમ ટુ ન્યુ ઇન્ડીયા નો વિકાસ, નો વેકસીન, નો વેકેન્સી

હાર્દિકનું નવું ટ્વીટ : વેલકમ ટુ ન્યુ ઇન્ડીયા નો વિકાસ, નો વેકસીન, નો વેકેન્સી

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ટ્વીટ કરીને નવા ભારતમાં વિકાસ, વેકસીન અને વેકેન્સી (રોજગારી)ની સમસ્યાઓનું જણાવ્યું હતું....

02 June 2021 08:31 PM
આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના હસ્તે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન-VYO દ્વારા નિર્મિત ગુજરાતમાં નવ ઓક્સિજન પ્લાન્ટનો ઇ-પ્રારંભ કરાશે

આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના હસ્તે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન-VYO દ્વારા નિર્મિત ગુજરાતમાં નવ ઓક્સિજન પ્લાન્ટનો ઇ-પ્રારંભ કરાશે

અમદાવાદ : કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ આવતીકાલે તા. ૦૩ જૂન, ૨૦૨૧ના રોજ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન-VYO દ્વારા નિર્મિત ગુજરાતમાં નવ ઓક્સિજન પ્લાન્ટનો સવારે ૧૦.૪૫ કલાકે વિડીયો કોન્ફરન્સથી ઇ-પ્રારંભ કરાવશે...

02 June 2021 07:40 PM
પત્ની દ્વારકા ગયા હતા, પતિ ACP ડ્યુટી પર હતા ત્યાં ઘરમાંથી ૧૩.૯૦ લાખની ચોરી

પત્ની દ્વારકા ગયા હતા, પતિ ACP ડ્યુટી પર હતા ત્યાં ઘરમાંથી ૧૩.૯૦ લાખની ચોરી

અમદાવાદ / સાંજ સમાચાર ડીજીટલશહેર પોલીસની નિષ્ક્રિયતાને તસ્કરોએ ચેલેન્જ આપી હોય તેમ શહેરમાં ફરજ બજાવતા એક આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસના ઘરે તસ્કરો ત્રાટકયા હતા. વસ્ત્રાપુરમાં આવેલા સરકારી વસાહત બહુમાળી ભ...

02 June 2021 07:26 PM
ગુજરાતમાં કડક નિયંત્રણો વચ્ચે વેપારીઓને મળી રાહત : હવે આ સમય સુધી દુકાનો ખુલ્લી રહી શકશે, રેસ્ટોરાં પણ રાત્રિના આ સમય સુધી હોમ ડિલિવરી આપી શકશે

ગુજરાતમાં કડક નિયંત્રણો વચ્ચે વેપારીઓને મળી રાહત : હવે આ સમય સુધી દુકાનો ખુલ્લી રહી શકશે, રેસ્ટોરાં પણ રાત્રિના આ સમય સુધી હોમ ડિલિવરી આપી શકશે

CM રૂપાણીનો રાહતદાયક નિર્ણય: રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ, લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ તેમ જ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા. 4 જૂનથી સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રહી શ...

02 June 2021 06:06 PM
અમદાવાદ : સાબરમતી રિવરફ્રન્ટ પર 'નો પાર્કિંગ' મુદ્દે પોલીસ વાહન જપ્ત નહીં કરી શકે: હાઈકોર્ટ

અમદાવાદ : સાબરમતી રિવરફ્રન્ટ પર 'નો પાર્કિંગ' મુદ્દે પોલીસ વાહન જપ્ત નહીં કરી શકે: હાઈકોર્ટ

સાબરમતી રિવરફ્રન્ટ પર ક્યાંય નો પાર્કિંગ ઝોન બનાવવામાં આવ્યા નથી તેવું સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને હાઇકોર્ટમાં સ્વીકાર કર્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર ‘નો પાર્કિંગ ઝોન’ નથી. ...

02 June 2021 04:51 PM
રૂત્વિજ પટેલે પરીક્ષા રદ થયાનું ટ્વીટ કર્યુ અને ડીલીટ પણ કર્યુ

રૂત્વિજ પટેલે પરીક્ષા રદ થયાનું ટ્વીટ કર્યુ અને ડીલીટ પણ કર્યુ

ગુજરાતમાં આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કેબીનેટ મીટીંગમાં ધો.12ની પરીક્ષા અંગે નિર્ણય લઇ રહ્યા હતા અને કેબીનેટના સાથીઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા અને ધો.12ની પરીક્ષા રદ થશે તેવા સંકેતો હતો. આ વચ્ચે ગુજ...

02 June 2021 04:49 PM
સીબીએસઈના માર્કીંગ-મેરીટ કાઈટેરીયા પર નજર: 10% વિદ્યાર્થીઓ પરીક્ષા માંગી શકે

સીબીએસઈના માર્કીંગ-મેરીટ કાઈટેરીયા પર નજર: 10% વિદ્યાર્થીઓ પરીક્ષા માંગી શકે

દેશના દરેક બોર્ડ તથા યુનિ. એક જ માપદંડ અપનાવે તે જરૂરી નહીતર કાનૂની પ્રશ્નો ઉભા થશે: પરિણામથી અસંતુષ્ટ પરીક્ષા માટે કહી શકે: તાત્કાલિક માપદંડ જાહેર થાય તે જરૂરીરાજકોટ: ગુજરાત અને દેશભરમાં કારકિર્દી મા...

02 June 2021 11:40 AM
ગુજરાતની 8 બેન્કો સાથે રૂા.678.93 કરોડની ઠગાઈ

ગુજરાતની 8 બેન્કો સાથે રૂા.678.93 કરોડની ઠગાઈ

અમદાવાદ તા.2 બેન્ક ઓફ ઈન્ડીયા (અગ્રણી બેન્ક) બેન્કોની સહીત અન્ય 8 બેન્કો સાથે 678.93 કરોડ રૂપિયાની લોન છેતરપીંડી અંગે મહેસાણાની કંપની વિમલ ઓઈલ એન્ડ ફૂડ લીમીટેડ નામની કંપની અને તેના અનેક ડિરેકટરો સામે ...

01 June 2021 06:35 PM
‘વેકસીન લેશો તો મોત નિશ્ચીત છે’: ભાજપ હેલ્થ કમીટીના જ સભ્યએ મેસેજ મુકતા વિવાદ

‘વેકસીન લેશો તો મોત નિશ્ચીત છે’: ભાજપ હેલ્થ કમીટીના જ સભ્યએ મેસેજ મુકતા વિવાદ

અમદાવાદ તા.1સમગ્ર દેશ અને દુનિયા સાથે ગુજરાતમાં પણ કોરોના એ હાહાકાર મચાવ્યો છે ત્યારે તેનાથી બચવા વેકસીન જ એકમાત્ર શસ્ત્ર છે. વડાપ્રધાન સહીત અનેક સેલીબ્રીટીઓ મહાનુભાવો પણ વેકસીન લેવા અપીલ કરે છે. ત્યા...

01 June 2021 06:18 PM
આગની ઘટનાઓ મામલે સરકારી તંત્ર ફરી હાઈકોર્ટની ઝપટે

આગની ઘટનાઓ મામલે સરકારી તંત્ર ફરી હાઈકોર્ટની ઝપટે

અમદાવાદ તા.1 રાજયમાં અન્ય ઈમારતો તો ઠીક પણ પાટનગર ગાંધીનગર ખાતે આવેલા નવા-જુના સચીવાલય સહીત અનેક સરકારી ઈમારતોમાં ફાયર એનઓની હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે જે ખુદ ગાંધીનગર કોર્પોરેશન દ્વારા હાઈકોર્ટમ...

01 June 2021 05:33 PM
જલ જીવન મિશનમાં ગુજરાતને રૂા.3411 કરોડની જંગી ફાળવણી

જલ જીવન મિશનમાં ગુજરાતને રૂા.3411 કરોડની જંગી ફાળવણી

રાજકોટ, તા.1દેશના પ્રત્યેક ઘરને ” જળ” પહોંચતું કરી દેવાની નિયમિત અને લાંબા ગાળાના અભિયાન અંતર્ગતની ભારત સરકારના જળ મંત્રાલયની ” જલ જીવન મિશન” હેઠળની યોજનાના ભાગરૂપે કેન્દ્ર સરક...

01 June 2021 04:53 PM
સ્વર્ણિમ સંકુલમાં કોંગ્રેસના ધારાસભ્યોના પ્રવેશ મુદ્દે ધમાલ : સુરક્ષા કર્મચારી એમએલએને ઓળખી ન શકયા

સ્વર્ણિમ સંકુલમાં કોંગ્રેસના ધારાસભ્યોના પ્રવેશ મુદ્દે ધમાલ : સુરક્ષા કર્મચારી એમએલએને ઓળખી ન શકયા

ગાંધીનગર તા.1ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો પોતાના મતવિસ્તારની રજૂઆત માટે કેબિનેટ મંત્રીઓને મળવા સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા આ દરમિયાન સલામતી શાખાના જવાનોએ ધારાસભ્યોને નામ સહિત કોને મળવું છે ...

01 June 2021 02:40 PM
રાજયના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ એરોવીલ ફાઉન્ડેશનના સેક્રેટરી તરીકે નિયુકત

રાજયના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ એરોવીલ ફાઉન્ડેશનના સેક્રેટરી તરીકે નિયુકત

કોરોના કાળમાં રાજયમાં સૌથી વધુ લોકપ્રિય અધિકારી તરીકે જાણીતા થયેલા ડો.રવિ લાંબા સમયથી વતન તામિલનાડુ ભણી જવા ઇચ્છતા હતા : કેન્દ્રએ નિયુકિત બહાલી આપી : ટુંક સમયમાં ચાર્જ છોડશે : નવા આરોગ્ય અગ્ર સચિવની પ...

31 May 2021 05:54 PM
રાજયમાં 162 તબીબોની નિમણુંક

રાજયમાં 162 તબીબોની નિમણુંક

ગાંધીનગર તા.31જી.પી.એસ.સી પાસ 162 તબીબોને કાયમી ડોકટર તરીકે નિમણૂક નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા આપવામાં આવશે. આ તબક્કે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે, રાજયના નાગરિકોને ઘર આગણેજ...

31 May 2021 05:52 PM
સરકારી કચેરીમાં 50% સ્ટાફની છુટ : તા.4 જૂન સુધી લાગુ રહેશે

સરકારી કચેરીમાં 50% સ્ટાફની છુટ : તા.4 જૂન સુધી લાગુ રહેશે

ગાંધીનગર તા.31રાજ્યની તમામ સરકારી કચેરીઓમા 50 ટકા સ્ટાફ સાથે કાર્યરત રહેવાનો અમલ આગામી 4 જૂન 2021 સુધી યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં કોવિડ 19 ના સંક્રમણના પગલે તમામ સરકારી ,અર્ધ સરકા...

Advertisement
Advertisement