Jamnagar News

08 June 2023 03:17 PM
પાંચ ટીપી સ્કીમ સંદર્ભે વાંધેદારોને સાંભળવાની પ્રક્રિયા આરંભતું કોર્પોરેશન

પાંચ ટીપી સ્કીમ સંદર્ભે વાંધેદારોને સાંભળવાની પ્રક્રિયા આરંભતું કોર્પોરેશન

જામનગર તા.8:જામનગર શહેરના કાલાવડના નાકાથી બહારના મોરકંડા રોડથી લઈને લાલપુર બાયપાસથી - પટેલપાર્ક સુધીના 675 હેક્ટર વિસ્તારોને આવરી લેતી પાંચ ટીપી સ્કીમો તૈયાર થઈ ગયા બાદ તેની અમલવારી અગાઉ તંત્ર દ્વારા ...

08 June 2023 03:16 PM
જામનગરમાં સુપર માર્કેટ નજીક મકાનનો જર્જરિત રવેશ ધડાકાભેર તુટયો

જામનગરમાં સુપર માર્કેટ નજીક મકાનનો જર્જરિત રવેશ ધડાકાભેર તુટયો

જામનગર તા.8:જામનગરમાં સુપર માર્કેટ સામે મીઠાઈની ખુલ્લી દુકાન ઉપરના મકાનનો જર્જરિત રવેશ બુધવારે બપોરે 3:30 વાગ્યે ધડાકા સાથે આવી પડતાં દુકાનના કાઉન્ટરને નુકશાન થયું હતું. સદભાગ્યે કોઈ ગ્રાહક કે વેપારી ...

08 June 2023 03:15 PM
પી.જી.હોસ્ટેલ સહિત ત્રણ સ્થળેથી તસ્કરોએ મોબાઇલ, લેપટોપ અને કેબલની ચોરી કરી

પી.જી.હોસ્ટેલ સહિત ત્રણ સ્થળેથી તસ્કરોએ મોબાઇલ, લેપટોપ અને કેબલની ચોરી કરી

જામનગર તા.8: જામનગર શહેરમાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ એક પછી એક ચોરીના ગુનાઓને અંજામ આપી રહ્યા છે. શહેરમાં જી.જી.હોસ્પિટલ સહિત 3 સ્થળોએથી 2 મોબાઈલ, લેપટોપ અને કેબલ વાયરની ચોરીની ફરિયાદ નો...

08 June 2023 03:13 PM
જામનગરમાં વાવાઝોડાની આગાહી સંદર્ભે કંટ્રોલ રૂમ શરૂ

જામનગરમાં વાવાઝોડાની આગાહી સંદર્ભે કંટ્રોલ રૂમ શરૂ

જામનગર તા.8: સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે જામનગર જિલ્લા વહિવટી તંત્ર પણ સજ્જ બન્યું છે. રાઉન્ડ કલોક ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ કાર્યરત છે, જે તમામ ગતિવિધી પર નજર રાખી રહ્યો છે. તાલુકા કક્ષાએ પણ કન્ટ્રોલ ...

08 June 2023 03:11 PM
કલ્યાણપુર પંથકમાંથી અનધિકૃત ખનીજ ખનન ઝબ્બે : લીઝધારક સહિત પાંચ સામે ગુનો

કલ્યાણપુર પંથકમાંથી અનધિકૃત ખનીજ ખનન ઝબ્બે : લીઝધારક સહિત પાંચ સામે ગુનો

જામખંભાળીયા, તા. 8ખનીજ ચોરી માટે કુખ્યાત બનેલા કલ્યાણપુર પંથકમાં અનધિકૃત રીતે બોકસાઈટ ચોરી, લીઝધારક, ખાનગી જગ્યાના માલિક, સંચાલક તેમજ વાહન ચાલક મળી કુલ પાંચ શખ્સો સામે છેતરપિંડી સહિતની જુદી-જુદી કલમ મ...

08 June 2023 03:09 PM
આરંભડાની સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દેતા શખ્સ વિરૂધ્ધ ગુનો

આરંભડાની સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દેતા શખ્સ વિરૂધ્ધ ગુનો

જામખંભાળીયા, તા. 8ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર પુત્રી પર આ જ ગામના શખ્સ દ્વારા અવારનવાર દુષ્કર્મ ગુજારી, તેણીને ગર્ભ રાખી દઈ, મારી નાખવાની ધમકી આપવા સબબ આરોપી શખ્સ તથા તેના પરિવ...

08 June 2023 03:08 PM
‘ઉર્જા તળાવ’નું રોજીયા  ખાતે  શનિવારના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે અર્પણ વિધિ

‘ઉર્જા તળાવ’નું રોજીયા ખાતે શનિવારના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે અર્પણ વિધિ

જામનગર, તા. 8 ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા ચેક ડેમ રીપેરીંગ તેમજ નાનામોટા ડેમો બનાવીને પાણીને બચાવવાનું ભગીથર કાર્ય થઈ રહ્યું તે અંતર્ગત પડધરી તાલુકાના ગામ ખાતે ‘ઉર્જા તળાવ’ બનાવવાન કામ પૂ...

08 June 2023 03:08 PM
સોશ્યલ મીડિયામાં લોભામણી સ્કીમ મુકી લોકોને છેતરતી ટોળકીના વધુ એક સાગ્રીતને ઝડપી લેવાયો

સોશ્યલ મીડિયામાં લોભામણી સ્કીમ મુકી લોકોને છેતરતી ટોળકીના વધુ એક સાગ્રીતને ઝડપી લેવાયો

જામનગર તા.8: જામનગર સાયબર ક્રાઇમ ટીમે સોશયલ મિડીયાના વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરી નાગરીકો સાથે ઠગાઇ કરતી ગેંગના વધુ એક શખસને સુરત ખાતેથી દબોચી લીઘો છે. અગાઉ પણ આ ગેંગના એક શખસને પોલીસે સુરતથી પકડી પાડ...

08 June 2023 03:07 PM
રેસ્ટોરન્ટ સંચાલક ઉપર ખૂની હુમલો કરનારા શખ્સોની ઓળખ મળી

રેસ્ટોરન્ટ સંચાલક ઉપર ખૂની હુમલો કરનારા શખ્સોની ઓળખ મળી

જામનગર તા.8:જામનગરના બેડી નાકા નજીક આવેલ માધવ રેસ્ટોરન્ટના સંચાલક બને ભાઇઓ પર હુમલાની ઘટના સામે આવી હતી. રૂપિયાની લેતીદેતી મામલે ટોળાએ હિંચકારો હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ થયેલા બંધુઓને તાબડતોબ સારવાર ...

08 June 2023 03:05 PM
ડો.ગૌરવ ગાંધીને મેડિકલ કોલેજ દ્વારા આપવામાં આવી શોકાંજલિ

ડો.ગૌરવ ગાંધીને મેડિકલ કોલેજ દ્વારા આપવામાં આવી શોકાંજલિ

જામનગર તા.8:જામનગરના સૌપ્રથમ કાર્ડિયાક સર્જન ડો.ગૌરવ ગાંધીનું હાર્ટએટેક આવવાને લીધે માત્ર 41 વર્ષની વયે અવસાન થયું છે. વિધિની વક્રતા કે હજારો દર્દીઓને ઓપરેશન અને નિદાન દ્વારા મોતના મુખમાંથી ઉગારનાર લો...

08 June 2023 03:04 PM
જામનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસે રોપા વિતરણ કરાયું

જામનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસે રોપા વિતરણ કરાયું

જામનગર તા.8: જામનગરમાં વિશ્ર્વ પર્યાવરણ દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિઝન કલબ, વન વિભાગ અને સીટી બી ડીવીઝનના સહયોગ સાથે ફ્રી રોપ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસે લોકોમાં પર્ય...

08 June 2023 03:01 PM
રાષ્ટ્રીય સંત આચાર્ય સંજયમુનિ રેલ દુર્ઘટના પીડિતોની મુલાકાતે

રાષ્ટ્રીય સંત આચાર્ય સંજયમુનિ રેલ દુર્ઘટના પીડિતોની મુલાકાતે

જામનગર તા.8: ક્રાંતિકારી રાષ્ટ્રીય સંત આચાર્ય સંજયમુનિએ કેન્દ્રીય મંત્રીઓ સાથે ઓડિશાની અંદર ભુવનેશ્ર્વર કટકની મુલાકાત દરમિયાન રેલ દુર્ઘટના પીડિતોને આશીર્વાદ આપ્યા હતા. ક્રાંતિકારી રાષ્ટ્રીય સંત આચાર્ય...

08 June 2023 03:00 PM
જોગવડનેશમાંથી દારૂની ભઠ્ઠી પકડાઇ

જોગવડનેશમાંથી દારૂની ભઠ્ઠી પકડાઇ

જામનગર તા.8:મેઘપર પોલીસ દારુના દુષણને અટકાવવા કાર્યવાહી કરી રહી છે. જેના ભાગરૂપે પોલીસે જોગવડનેશ ગામેથી દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી પકડી પાડી હતી. લાલપુર તાલુકાના જોગવડનેશ ગામે રહેતા રામગુણભાઇ માણસુરભાઇ ...

08 June 2023 02:59 PM
શહેર કોંગ્રેસ દ્વારા વૃક્ષારોપણ કરાયું

શહેર કોંગ્રેસ દ્વારા વૃક્ષારોપણ કરાયું

જામનગર શહેર કોંગ્રેસ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરુપે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ધવલ નંદા, કોર્પોરેટરો અલ...

08 June 2023 02:58 PM
રિલાયન્સ ફાઉન્ડેશનના ઉપક્રમે જામનગર જિલ્લામાં 15 હજાર વૃક્ષોના ઉછેરનો પ્રારંભ

રિલાયન્સ ફાઉન્ડેશનના ઉપક્રમે જામનગર જિલ્લામાં 15 હજાર વૃક્ષોના ઉછેરનો પ્રારંભ

જામનગર તા.8: રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ગ્રીન કવર વધારવા અને પૃથ્વીની સંભાળ રાખવા માટે એક સમુદાય-સંચાલિત પર્યાવરણ અભિયાન ’પ્લાન્ટ 4લાઇફ’ 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શરૂ કરવામાં...

Advertisement
Advertisement