Jamnagar News

18 March 2023 11:38 AM
સલાયામાં બીઓબી બેંક શોર્ટસર્કીટના લીધે બે દિવસથી બંધ: લોકો પરેશાન

સલાયામાં બીઓબી બેંક શોર્ટસર્કીટના લીધે બે દિવસથી બંધ: લોકો પરેશાન

(ભરત લાલ) સલાયા તા.18 : સલાયામાં એક માત્ર રાષ્ટ્રીય કૃત બેંક બીઓબી આવેલી છે જેમાં 16 તારીખના બપોરના શોર્ટ સર્કિટના લીધે મોડેમ તેમજ સિસ્ટમને નુકશાન થયેલું હતું. અને બેંકોના તમામ વ્યવહાર બંધ થઈ ગયેલ હતા...

18 March 2023 11:31 AM
દ્વારકા જિલ્લામાં સપ્તાહમાં 520 દબાણો તોડી પડાયા

દ્વારકા જિલ્લામાં સપ્તાહમાં 520 દબાણો તોડી પડાયા

(કુંજન રાડીયા/અમરજીત સિંઘ) જામ ખંભાળિયા, તા.18 : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત તારીખ 11 માર્ચના રોજ શરૂ કરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનના બીજા રાઉન્ડમાં ગઈકાલે શુક્રવારે સાતમા દિવસે વધુ 66,000 ફૂટ સરકારી...

18 March 2023 11:24 AM
જામજોધપુરમાં થયેલી 20 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: બે લુંટારૂઓ ઝડપાયા

જામજોધપુરમાં થયેલી 20 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: બે લુંટારૂઓ ઝડપાયા

(ભરત ગોહેલ દ્વારા) જામજોધપુર,તા.18 : જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ પાસે ત્રણ દિવસ પહેલાં થયેલી રૂપિયા 20 લાખની લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવામાં જામનગરની સ્થાનિક ગુન્હા શોધક શાખાને મહત્વની સફળતા સાંપડી છે. ...

17 March 2023 03:43 PM
નવા ભળેલા વિસ્તારમાં સફાઇ ન થતી હોય ત્યારે સફાઇ કર ન લેવો જરૂરી

નવા ભળેલા વિસ્તારમાં સફાઇ ન થતી હોય ત્યારે સફાઇ કર ન લેવો જરૂરી

જામનગર તા.17: જામનગર મહાનગરપાલિકાના નવા ભળેલા નગરસીમ વિસ્તારમાં આવે છે પરંતુ સફાઈ ન મળતી હોય ત્યારે સફાઈ ટેક્સ કરદાતાઓ પાસેથી ન લેવાય તે અંગે વિરોધ પક્ષના પૂર્વ નેતા અને વોડ નંબર 15 ના કોર્પોરેટર આનંદ...

17 March 2023 03:41 PM
આતંકવાદી તેમજ દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા જિલ્લાના 11 ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ

આતંકવાદી તેમજ દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા જિલ્લાના 11 ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ

જામનગર તા.17:જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લામાં કુલ 11 દરિયાઈ ટાપુઓ આવેલ છે. જે પૈકી માત્ર 1 પિરોટન ટાપુ પર માનવ વસાહત આવેલ છે. જયારે...

17 March 2023 03:40 PM
રોટરી કલબ દ્વારા માટી બચાવ અભિયાનના સમર્થકનું સન્માન

રોટરી કલબ દ્વારા માટી બચાવ અભિયાનના સમર્થકનું સન્માન

રોટરી કલબ નાં આંગણે માટી બચાવો અભિયાન ની જાગૃતિ પ્રસારી રહેલ નવયુવાન સાહિલ ઝા નું પ્રમૂખ શ્રી ભાવેશ શેઠ અને સચીવ શ્રી અંકિત ગોકાણી તથા અન્ય રોટરી કલબ હોદેદારો અને સભ્યો દ્વારા ભાવભરેલ સ્વાગત સાથ જાગૃત...

17 March 2023 03:40 PM
પુરવઠા વિભાગના અધિકારીઓ અને સસ્તા અનાજની દુકાનોના સંચાલકો વચ્ચે સાંઠગાંઠનો ગ્રાહક સુરક્ષા મંડળનો આક્ષેપ

પુરવઠા વિભાગના અધિકારીઓ અને સસ્તા અનાજની દુકાનોના સંચાલકો વચ્ચે સાંઠગાંઠનો ગ્રાહક સુરક્ષા મંડળનો આક્ષેપ

જામનગર તા.17: જામનગર ગ્રાહક સુરક્ષા મંડળ જણાવે છે આ સંસ્થા દ્વારા જિલ્લા પૂરવઠા અધિકારીને જે કોઈ ફરિયાદો કરવામાં આવે છે તે ફરિયાદો અને રજૂઆતો સંબંધે તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી ! મંડ...

17 March 2023 03:39 PM
શિપીંગ કંપનીનો માલ સહિત ટ્રક લૂંટી લેવાના કેસમાં આરોપીઓના જામીન મંજૂર

શિપીંગ કંપનીનો માલ સહિત ટ્રક લૂંટી લેવાના કેસમાં આરોપીઓના જામીન મંજૂર

જામનગર તા.17: ગત તા. 8-3-23ના રોજ શ્રીજી શિપીંગ કંપનીનો ટાટા કંપનીનો ટ્રક રિલાયન્સ કંપનીના કોલસા ભરીને સરમતના પાટીયા પાસે પહોંચતા એક કાળા કલરની નંબર વગરની હુંડાઇ વર્ના ફોરવીલમાં 4 આરોપીઓ આવી અને આ ટ્ર...

17 March 2023 03:38 PM
જામનગર મહાનગરપાલિકા દ્વારા  અવેજી સફાઈ કર્મચારીઓને નિમણૂંક

જામનગર મહાનગરપાલિકા દ્વારા અવેજી સફાઈ કર્મચારીઓને નિમણૂંક

જામનગર તા.17:જામનગર મહાનરગપાલિકા ધ્વારા નવનિયુકત કર્મચારીઓના નિમણૂંક આદેશ વિતરણ તથા સ્વચ્છતા સર્વેક્ષણ-ર3 અંતર્ગત અલગ અલગ સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરવાના કાર્યક્રમ તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાન...

17 March 2023 03:37 PM
જામનગરમાં દિવ્યાંગ મહિલાઓ માટે સિવણ તાલીમનું માર્ગદર્શન અપાયું

જામનગરમાં દિવ્યાંગ મહિલાઓ માટે સિવણ તાલીમનું માર્ગદર્શન અપાયું

જામનગર તા.17:શ્રમ અને રોજગાર મંત્રાલય, કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત નેશનલ કરિયર સર્વિસ સેન્ટર ફોર ડિફરન્ટલી એબલ્ડ વુમન અને આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ જામનગરના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ મહિલાઓ માટ...

17 March 2023 03:35 PM
પશુપાલકોના સર્વાં ગી અને આર્થિક વિકાસ માટે રાજય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ: પશુપાલન મંત્રી

પશુપાલકોના સર્વાં ગી અને આર્થિક વિકાસ માટે રાજય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ: પશુપાલન મંત્રી

જામનગર તા.17: પશૂપાલન, ડેરી વિકાસ અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાધવજી પટેલે જણાવ્યું છે કે,રાજયના પશુપાલકોના સર્વાગી અને આર્થિક વિકાસ માટે રાજય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે અને એ માટે સમયબધ્ધ આયોજન કરીને ...

17 March 2023 03:26 PM
જામનગરમાં મહત્તમ તાપમાન ઘટીને 32.5 ડિગ્રી

જામનગરમાં મહત્તમ તાપમાન ઘટીને 32.5 ડિગ્રી

જામનગર તા. 17જામનગર શહેરમાં આજે સવારે મહત્તમ તાપમાનનો પારો બે ડિગ્રીના વધારા સાથે 32.5 ડિગ્રી એ પહોંચ્યો હતો.જો કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સતત બીજા દિવસે પણ 95 ટકા નોંધાતા સવારે ધૂમમ્સ છવાઈ ગઈ હતી.જો...

17 March 2023 03:25 PM
વાપરવા લીધેલી ટ્રોલી બારોબાર વેચી નાખી યુવાનને ધમકી

વાપરવા લીધેલી ટ્રોલી બારોબાર વેચી નાખી યુવાનને ધમકી

જામનગર તા.17:જામજોધપુર તાલુકાના બમથીયાગામે રહેતા યુવાનની ટ્રોલી અને બાઇક આરોપીએ વાપરવા લીધા હતા. બાદમાં ટ્રોલી બરોબાર વેચી મારી અને ’શેઠવડાળામા દેખાયો છો તો તારા ટાટીયા ભાંગી નાખીશ’ તેવી ધ...

17 March 2023 03:24 PM
ગોપ ગામે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

ગોપ ગામે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

જામનગર તા.17:જામજોધપુર તાલુકાના ગોપગામેં જામેલી જુગારની મહેફિલ પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન પત્તા ટીંચતાં 6 શકુનિશિષ્યો પોલીસ ઝપટે ચડયા હતા. જેને લઈને પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ...

17 March 2023 03:23 PM
તપોવન વાત્સલ્યધામના વડીલોને હવાઇયાત્રા સાથે તીર્થયાત્રા કરાવાશે

તપોવન વાત્સલ્યધામના વડીલોને હવાઇયાત્રા સાથે તીર્થયાત્રા કરાવાશે

જામનગર તા.17તપોવન ફાઉન્ડેશન દ્વારા વિજરખી ખાતે છેલ્લા પાંચેક વર્ષથી ઉદાહરણીય અત્યાધુનિક વડીલ વાત્સલ્યધામ ચલાવવામાં આવે છે. આ વડીલ વાત્સલ્યધામ માં નિ:સંતાન અને દીકરીના માતપિતાને કષ્ટદાયક એકાંતમાંથી બહા...

Advertisement
Advertisement