Jamnagar News

31 December 2022 03:48 PM
મોટી ખાવડીમાં રિલાયન્સ દ્વારા નવનિર્મિત પાણીની ટાંકીનું લોકાર્પણ

મોટી ખાવડીમાં રિલાયન્સ દ્વારા નવનિર્મિત પાણીની ટાંકીનું લોકાર્પણ

જામનગર તા.31: જામનગર જિલ્લાના મોટી ખાવડીમાં રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ દ્વારા પાણીની ટાંકી બનાવીને ગ્રામજનોના ઉપયોગ માટે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા કોર્પોરેટ સોશ્યલ રિ...

31 December 2022 03:48 PM
ખંભાળિયામાં માર્ગ રીપેરીંગનું કામ શરૂ થતા સ્થાનીક અગ્રણી નટુભાઈ ખાટલો નાખી સૂઈ ગયા

ખંભાળિયામાં માર્ગ રીપેરીંગનું કામ શરૂ થતા સ્થાનીક અગ્રણી નટુભાઈ ખાટલો નાખી સૂઈ ગયા

જામખંભાળિયા, તા.31ખંભાળિયા શહેરના એક વખતના રાજકીય આગેવાન તથા અગ્રણી કાર્યકર નટુભાઈ ગણાત્રા દાયકાઓ પૂર્વે તેમના પ્રજા પ્રશ્નો ઉકેલવા માટે લોકલડત આપવા માટે જાણીતા હતા. વડાપ્રધાન મોદી સાથે દાયકાઓ અગાઉ સી...

31 December 2022 03:47 PM
ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી વિષય આધારિત તાલીમ સત્ર યોજાયું

ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી વિષય આધારિત તાલીમ સત્ર યોજાયું

જામનગર તા.31: આત્મા પ્રોજેક્ટ, જામનગર દ્વારા કાલાવડ તાલુકાના નાના વડાળા ગામે ’પ્રાકૃતિક ખેતી’ વિષય આધારિત તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી જે...

31 December 2022 03:47 PM
જામખંભાળિયા ક્રાઈમ ડાયરી

જામખંભાળિયા ક્રાઈમ ડાયરી

(કુંજન રાડિયા) ખંભાળિયા,તા.31કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતી અને ઝીણાભાઈ ફોગાભાઈ મારુની 35 વર્ષની પરિણીત પુત્રી સમજુબેન દેવશીભાઈ સોલંકીને તેણીના લગ્ન જીવન દરમિયાન તેનીના પતિ દેવશી વિરમ સોલંકીએ શારી...

31 December 2022 03:46 PM
ગુરૂ ગોવિંદસિંહ  હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં સી-આર્મ મશીનની સુવિધા ઉપલબ્ધ કરાઈ

ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં સી-આર્મ મશીનની સુવિધા ઉપલબ્ધ કરાઈ

જામનગર તા.31: સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં હાડકાના ઓપરેશન માટે ખૂબ જ જરૂરી એવા સી.આર્મ” મશીનની જરૂરિયાત હોવાથી ભારત સરકારના સંરક્ષણ વિ...

31 December 2022 03:45 PM
ખંભાળિયામાં ગટરનાં ઢાંકણા તોડાતા સરકારી મિલકતને નુકશાન

ખંભાળિયામાં ગટરનાં ઢાંકણા તોડાતા સરકારી મિલકતને નુકશાન

ખંભાળિયા,તા.31ખંભાળિયાના એક વખતના પ્રતિષ્ઠિત અગ્રણી નટુભાઈ ગણાત્રાએ ગત સાંજે મજૂરોને સાથે રાખી અને અહીંના જોધપુર ગેઈટ પાસે ભુગર્ભ ગટરના ઢાંકણાને તોડવાનો પ્રયાસ કરવા કરાવવામાં આવ્યો હોવાનું કહેવાય છે. ...

31 December 2022 03:45 PM
ખંભાળિયાના ધારાસભ્યની કાલે નોટબુક પેન અને સાકરથી તુલા કરાશે

ખંભાળિયાના ધારાસભ્યની કાલે નોટબુક પેન અને સાકરથી તુલા કરાશે

જામ ખંભાળિયા, તા. 31ખંભાળિયા વિધાનસભાની યોજાઈ ગયેલી ચૂંટણીમાં વિજેતા બનેલા ધારાસભ્ય મુળુભાઈ બેરાએ નોંધપાત્ર મતની લીડથી મજબૂત હરીફ ઉમેદવારોને ટક્કર આપતા તેમને રાજ્ય સરકાર દ્વારા કેબિનેટમાં સ્થાન અપાયું...

31 December 2022 03:44 PM
નિષ્ઠાવાન અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરનાર પોલીસ અધિકારી નિવૃત્ત થયા એટલે તેમના જીવનનું જોખમ પૂરું થાય ???

નિષ્ઠાવાન અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરનાર પોલીસ અધિકારી નિવૃત્ત થયા એટલે તેમના જીવનનું જોખમ પૂરું થાય ???

જામ ખંભાળિયા, તા. 31ખંભાળિયામાં અગાઉ પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા એક નિષ્ઠાવાન પોલીસ અધિકારી કે જેઓ તેમના આશરે સાડા ત્રણ દાયકાના ફરજકાળ દરમિયાન પી.એસ.આઈ., પી.આઈ. તથા ડી.વાય.એસ.પી. તરીકે ફરજ બજ...

31 December 2022 03:44 PM
જામનગર શહેર અને સિક્કાના બે સ્થળે દારૂ અંગે દરોડા: બે શખ્સોની અટકાયત: અન્ય એક ફરાર

જામનગર શહેર અને સિક્કાના બે સ્થળે દારૂ અંગે દરોડા: બે શખ્સોની અટકાયત: અન્ય એક ફરાર

જામનગર તા.31: જામનગર શહેર તેમજ સિક્કામાં પોલીસે દારૂ અંગે બે સ્થળે દરોડા પાડ્યા છે, અને બે શખ્સોની અટકાયત કરી લીધી છે, જ્યારે અન્ય એક શખ્સને ફરારી જાહેર કરાયો છે. જામનગરમાં રામનગર વિસ્તારમાં રહેતા કાન...

31 December 2022 03:43 PM
જામનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 300થી વધુ શિક્ષકોની ઘટ

જામનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 300થી વધુ શિક્ષકોની ઘટ

જામનગર તા.31: એક તરફ જ્યારે શિક્ષણ અને વિકાસની વાતો થઈ રહી છે ત્યારે જામનગર જિલ્લાની ગ્રામ્ય કક્ષાની પ્રાથમિક શાળાઓમાં અંદાજે 300 થી વધુ શિક્ષકોની ખાલી જગ્યા લાંબા સમયથી પડી છે જામનગર જિલ્લાની પંચાયત ...

31 December 2022 03:39 PM
શ્રી 5 નવતનપુરી ધામના આચાર્ય 108 કૃષ્ણમણિજી મહારાજનો આવતીકાલે જન્મદિન

શ્રી 5 નવતનપુરી ધામના આચાર્ય 108 કૃષ્ણમણિજી મહારાજનો આવતીકાલે જન્મદિન

જામનગર શહેરમાં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સંસ્થા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ધાર્મિક પ્રવૃત્તિઓની સાથોસાથ શિક્ષણ, સમાજ સેવા, નિદાન કેમ્પો, સંસ્કાર સિંચનના કાર્યક્રમો જેવી અનેક વિધ લોકકલ્યાણકારી કામગી...

31 December 2022 03:38 PM
જામનગરમાં સ્વ સહાય જૂથો માટે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો

જામનગરમાં સ્વ સહાય જૂથો માટે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો

જામનગર તા.31: જામનગરના ટાઉનહોલ ખાતે સ્વ સહાય જૂથો માટે કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન સાંસદશ્રી પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક, દીનદ...

31 December 2022 03:36 PM
સાંઇબાબા મંદિરે ધારાસભ્યનું સન્માન

સાંઇબાબા મંદિરે ધારાસભ્યનું સન્માન

શિરડી સાંઇબાબા મંદિર ગાંધીનગર જામનગર દ્વારા તાજેતરની યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 78 વિધાનસભાના વિજેતા ઉમેદવાર રિવાબા જાડેજાને સન્માનવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ પ્રસંગે ભા...

31 December 2022 03:34 PM
આરબલુસ પ્રાથમિક શાળામાં જલધારા પ્રોજેકટનો પ્રારંભ

આરબલુસ પ્રાથમિક શાળામાં જલધારા પ્રોજેકટનો પ્રારંભ

આરબલુસ પ્રાથમિક શાળા ખાતે સ્વ.વીરચંદ પરબતભાઈ શાહ દ્વારા નિર્મિત જલધારા પ્રોજેક્ટનું લોકાર્પણ કાર્યકમનું આયોજન કરવામાં.આવ્યું હતું. આ તકે શાળાની જમીનના દાતા શ્રી ઝવેરભાઈ પરબતભાઇ શાહ,ગામના આગેવાન દિલીપભ...

31 December 2022 03:33 PM
સલાયા વાડીનારમાંથી ઝડપાયેલા રૂ।.7.32 લાખનાં દારૂનો નાશ કરાયો

સલાયા વાડીનારમાંથી ઝડપાયેલા રૂ।.7.32 લાખનાં દારૂનો નાશ કરાયો

(કુંજન રાડિયા) ખંભાળિયા,તા.31 :દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાંથી પોલીસ તંત્ર દ્વારા વિદેશી દારૂ સંદર્ભે કરવામાં આવેલી કામગીરી અંતર્ગત જુદા જુદા ગુનાઓમાં દારૂનો જથ્થો પોલીસને હાથ લાગ્યો હતો. ...

Advertisement
Advertisement