જામનગર તા.31: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના માતાનું નિધન થતાં તેઓના આત્માને શાંતિ માટે ભાજપ મહિલા મોરચા દ્વારા ગરીબ બાળકોની સાથે શાંતિ મંત્રના જાપ કરવામાં આવ્યા હતા. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભા...
સ્વ.માતૃશ્રી જીવીબેન નારણભાઈ માડમ તથા સ્વ.પ્રહલાદભાઈ નારણભાઈ માડમ ના સ્મરણર્થે જી.જી હોસ્પિટલ જામનગર ખાતે 5 જેટલા વિલચેર અને એક ઓપરેશન માં ઉપયોગી સ્ટ્રેચર અર્પણ કરાયું જેમાં જીગર માડમ, સાગર માડમ, કાનભ...
જામનગર તા.31:અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ભાવેશ એન ખેર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973ની કલમ-144 હેઠળ તેમને મળેલ અધિકારની રૂએ જામનગર શહેર વિસ્તારમાં તથા જીલ્લાના તમામ રાજ્ય ધોરીમાર્ગ ઉપર આવેલ પે...
જામખંભાળિયા,તા.31 : રાજ્ય સરકાર દ્વારા ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વા...
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર ખાતે બે દિવસીય ક્રિયાત્મક સંશોધન માર્ગદર્શન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ક્રિયાત્મક સંશોધનની પાયાની માહિતી અને સમજ અને ઊંડાણપૂર્વકની સમીક્ષા ડા...
ફલ્લા વિસ્તારના અખબારી પ્રતિનિધિ મુકેશભાઇ વરિયા પરિવાર દ્વારા રણજીતપર ગામે આવેલ રામદેવજી મહારાજના મંદિરે ધ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેબીનેટ મંત્રી રાજયનાં કૃષિ મંત્રી રાઘવજીભા...
જામનગર તા.31: હાલારના બન્ને મંત્રીઓ મુળુભાઈ બેરા અને રાધવજીભાઈ પટેલને પ્રભારીમંત્રી તરીકે નિયુક્ત થવા બદલ જામનગર જિલ્લા ભાજપ દ્રારા આવકાર આપ્યો હતો. ગુજરાતના દરેક જિલ્લાઓના સુવ્યવસ્થિત વહીવટ અને તેના ...
જામનગર તા.31: જામનગરમાં તળાવની પાળે જુની આરટીઓ કચેરીના ઢાળિયા પાસે એક બાઈક સ્લીપ થઈ ગયા પછી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે મહાન મહેનતે ટ્રાફિકને પૂર્વવત બનાવ્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત ને સાર...
જામનગર તા.31: જામનગરની એસઓજી શાખા દ્વારા બેડી વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરી 19 ટન જેટલો શકપડતો કોલસો ભરેલા એક ટ્રક સાથે બેડેશ્વર વિસ્તારના એક શખ્સને પકડી પાડ્યો છે, અને તેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી ર...
જામનગર તા.31: જામજોધપુર તાલુકાના હોથીજી ખડબા ગામમાં રહેતા બે યુવાનો પર જૂની અદાવત ના કારણે બે શખ્સો એ છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે...
જામનગર તા.31: જામનગરમાં લીમડા લેન વિસ્તારમાં આવેલા એક મોબાઈલ ના શોરૂમમાં કામ કરતા તેના જ બે કર્મચારીઓએ રૂપિયા 27 લાખનું ચીટીંગ કરી નાખ્યું હોવાનું પોલીસ માં જાહેર થયું છે. ગત ઓગસ્ટ મહિનાના સમયગાળા દરમ...
જામનગર તા.31: જામનગર શહેર માં આજે સવારે ઠંડીનો પારો વધુ 1.0 ડિગ્રી પરત ફર્યો હતો, અને ભેજ પણ ઘટ્યો હતો, પરંતુ પવનની તીવ્રતામાં એકાએક વધારો થયો હતો, અને પ્રતિ કલાકના 9 કી.મી. ની ઝડપે રહેલા પવને લોકોને ...
જામનગર તા.31: જામનગરમાં એમ.પી. શાહ ઉદ્યોગ નગર વિસ્તારમાં રહેતા બે પાડોશીઓ વચ્ચે ફળિયામાં ચાલવાના પ્રશ્ને ડખો સર્જાયો હતો, અને એક પરિવારના બે મહિલા સહિતના પાંચ સભ્યો પર ચાર પાડોશી શખ્સોએ હુમલો કરી દીધા...
જામનગર તા.31: જામનગરમાં નાગરપરા વિસ્તારમાં રહેતી એક ભાનુશાળી જ્ઞાતિની યુવતીએ પોતાના સ્ત્રી ધનનું રૂપિયા પાંચ લાખનું સોનું પચાવી પાડવા અંગે પોતાના જ બે સગા ભાઈઓ અને ભાભી સામે ફરિયાદ નોંધાવતાં ભારે ચાર ...
જામનગર તા.31: જામનગર શહેરમાં પોલીસે જુગાર અંગે જુદાજુદા બે સ્થળે દરોડા પાડ્યા છે, અને 6 શખ્સો ની અટકાયત કરી છે. જ્યારે એક શખ્સને ફરારી જાહેર કરાયો છે. જામનગરમાં નવાગામ ઘેડ કોળી સમાજની વાડી પાસેથી જાહે...