Jamnagar News

17 September 2021 03:36 PM
ખંભાળિયા તાલુકામાં ધોધમાર સાડા ત્રણ ઇંચ વરસાદ વરસતા જળાશયોમાં નવા નીર

ખંભાળિયા તાલુકામાં ધોધમાર સાડા ત્રણ ઇંચ વરસાદ વરસતા જળાશયોમાં નવા નીર

ખાંભળિયા, તા. 17ખંભાળિયા પંથકમાં છેલ્લા ત્રણેક દિવસના મેઘ વિરામ બાદ ગઈકાલે ગુરૂવારે બપોર બાદ પુન: સવારી વરસી હતી અને સાંજે સાડા ત્રણ ઈંચ વરસાદ વરસી જતા ઠેર ઠેર પાણી ચાલી નીકળ્યા હતા.ગઈકાલે ગુરુવારે સવ...

17 September 2021 03:36 PM
જામનગર જિલ્લામાં અડધાથી બે ઇંચ વરસાદ

જામનગર જિલ્લામાં અડધાથી બે ઇંચ વરસાદ

જામનગર, તા. 17જામનગરમાં સોમવારના ભારે વરસાદની કળ હજુ વળી નથી ત્યારે ચોમાસુ હજુ પણ સક્રિય છે અને હળવા ભારે ઝાપટાથી ધોધમાર વરસાદ જારી રહ્યો છે. જામનગર જિલ્લામાં લાલપુરમાં 47 મી.મી. અને જામજોધપુર-25 મી.મ...

17 September 2021 03:35 PM
દ્વારકા નજીક છકડા રિક્ષાની ગાય સામે ટક્કર: ચાલકનું મોત

દ્વારકા નજીક છકડા રિક્ષાની ગાય સામે ટક્કર: ચાલકનું મોત

જામ ખંભાળિયા, તા. 17દ્વારકા તાલુકાના મકનપુર ગામે રહેતો જોધાભા વલૈયાભા માણેક નામનો આડત્રીસ વર્ષનો હિન્દુ વાઘેર બે દિવસ પૂર્વે પોતાનો છકડો રીક્ષા નંબર જી.જે. 10 વાય 6701 લઈને જઈ રહ્યો હતો, ત્યારે માર્ગ ...

17 September 2021 03:33 PM
જામનગર તાલુકામાં થયેલી અતિવૃષ્ટિથી નુકશાન અંગે વળતર ચુકવવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ

જામનગર તાલુકામાં થયેલી અતિવૃષ્ટિથી નુકશાન અંગે વળતર ચુકવવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ

જામનગર તા.17:જામનગર તાલુકામાં ગત સોમવારે રાતેથી થયેલ વરસાદ સવાર સુધીમાં 10 ઈંચથી 39 ઇંચ સુધી ઘાણા વિસ્તારમાં વરસાદ થવાથી ખુબજ ખાના ખરાબી થયેલ છે. જિલ્લાના ઘણા બધા ગામોમાં જ્યાં 50 વર્ષમાં પણ પૂરના પાણ...

17 September 2021 03:32 PM
અસરગ્રસ્તોને સહાય

અસરગ્રસ્તોને સહાય

પુરગ્રસ્તો માટે સેવાભાવી સંસ્થા દાવતે ઇસ્લામી રણમાં મીઠી વીરડી સમાન બની છે. જામનગર શહેરમાં પુરએ સર્જેલી તારાજીમાં સર્વસ્વ ગુમાવી બેઠેલા ગરીબ પરિવારોની હાલત કફોડી બની ગઈ છે ત્યારે દાવતે ઇસ્લામીની ગરીબ ...

17 September 2021 03:31 PM
જામનગરના ખેડૂતોને બાગાયત વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ

જામનગરના ખેડૂતોને બાગાયત વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ

જામનગર તા.17બાગાયતી ખેતી કરતા ખેડૂતભાઈઓને જણાવવાનું કે, બાગાયત વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા તા.30-09-2021 સુધી આઇ.ખેડૂત પોર્ટલમાં ઓનલાઇન અરજીઓ સ્વીકારવાનું ચાલુ હોય બાગાયત વિભાગની પ્લાસ્ટિક આવરણ (મ...

17 September 2021 03:31 PM
કડિયા જ્ઞાતિના અસરગ્રસ્ત લોકોની મદદ

કડિયા જ્ઞાતિના અસરગ્રસ્ત લોકોની મદદ

જામનગરમાં પુરની પરિસ્થિતિમાં કડિયા જ્ઞાતીના કડિયાવાડ અને આસપાસના વિસ્તારોમાં વસતા લોકોને ઘરની બહાર કાઢવામાં તથા રહેવા, બંને દિવસ જમવાની તથા જમવાનું ઘરે ઘરે દેવાની વ્યવસ્થામાં નવીનભાઈ કે.લાખાણી (પ્રમુખ...

17 September 2021 03:30 PM
જામ ખંભાળિયા શહેરમાં આવેલ 85 વર્ષથી કાર્યરત શેઠ દામોદર ગોવિંદજી મીડલ સ્કુલનું રીપેરીંગ કરાવી તેનુ અસ્તિત્વ જાળવી રાખવા રજૂઆત

જામ ખંભાળિયા શહેરમાં આવેલ 85 વર્ષથી કાર્યરત શેઠ દામોદર ગોવિંદજી મીડલ સ્કુલનું રીપેરીંગ કરાવી તેનુ અસ્તિત્વ જાળવી રાખવા રજૂઆત

જામનગર તા.17:જામખંભાળિયા શહેર ખાતે આવેલ ભાટીયા શેઠ શ્રી દામોદર ગોવિંદજી મિડલ સ્કુલ (તાલુકા શાળા.નં.3) સ્ટેશન રોડનું હાલનું બિલ્ડીંગ શહેરની 85 વર્ષ જૂની ગૌરવવંતી ઇમારત છે. અહીં રાજાશાહી સમય 85 વર્ષથી પ...

17 September 2021 03:29 PM
જામનગર જિલ્લામાં મેઘપ્રકોપ બાદ રોગચાળાની ભિતી

જામનગર જિલ્લામાં મેઘપ્રકોપ બાદ રોગચાળાની ભિતી

જામનગર તા.17:જામનગર જિલ્લામાં ઝંઝાવતી વરસાદે વિરામ લીધો છે. પરંતુ અસરગ્રસ્ત વિસ્તારના લોકો અસ્તવ્યસ્ત છે. જાણે હવે જામનગર શહેર અને જિલ્લામાં વેદનાનું વાવાઝોડુ ફુંકાઇ રહ્યું છે. લોકોએ જાતે જ તંત્રની રા...

17 September 2021 03:28 PM
જિલ્લામાં 1600 જેટલા પશુઓના જળ હોનારતમાં મોત

જિલ્લામાં 1600 જેટલા પશુઓના જળ હોનારતમાં મોત

જામનગર તા.17જામનગર જિલ્લામાં તા.12અને 13સપ્ટેમ્બરના રોજ અતિ ભારે વરસાદને કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને ખેતી પાકો, લોકોને, પશુઓને ખૂબ નુકસાની અને હાની પહોંચી હતી. આ નુકસાની...

17 September 2021 03:27 PM
જામનગર જિલ્લામાં 25 માંથી 23 જળાશયો ઓવરફલો

જામનગર જિલ્લામાં 25 માંથી 23 જળાશયો ઓવરફલો

જામનગર તા.17જામનગર જિલ્લામાં હજુ પણ છૂટો છવાયો વરસાદ ચાલુ રહ્યો છે, અને જિલ્લાના 25 જળાશયો પૈકી 23 જળાશયો ઓવરફલો થઈ ગયા છે. ઉપરાંત ડેમ વિસ્તારમાં પાણીની આવક ચાલુ રહી હોવાના કારણે હજુ પણ છ ડેમના પાટિયા...

17 September 2021 03:26 PM
જામનગર અને જોડિયા તાલુકામાં થયેલી નુકશાની અંગે સહાય પહોંચાડવા ધારાસભ્ય રાઘવજી પટેલની રજુઆત

જામનગર અને જોડિયા તાલુકામાં થયેલી નુકશાની અંગે સહાય પહોંચાડવા ધારાસભ્ય રાઘવજી પટેલની રજુઆત

જામનગર તા.17:જામનગર અને જોડીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અતિભારે વરસાદના કારણે જામનગર અને જોડિયા તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન અસરગ્રસ્ત વિ...

17 September 2021 03:26 PM
જામનગર જિલ્લામાં પશુધનના મોત અંગે સર્વે રિપોર્ટને આધારે અપાશે સહાય

જામનગર જિલ્લામાં પશુધનના મોત અંગે સર્વે રિપોર્ટને આધારે અપાશે સહાય

જામનગર તા.17: જામનગર શહેર અને જિલ્લામાં મેઘ તાંડવ પછી મોટી સંખ્યામાં પશુધનને જાનહાની પહોંચી છે અને ગાય, ભેંસ, ઘેટા-બકરા સહિતના અનેક પશુઓ વરસાદી પૂરમાં તણાઈ ગયા છે ત્યારે જામનગર જિલ્લાના પશુપાલન વિભાગ ...

17 September 2021 03:25 PM
ખરેડી ગામે બીજા માળેથી પડી જતા આધેડનું મોત

ખરેડી ગામે બીજા માળેથી પડી જતા આધેડનું મોત

જામનગર તા.17:કાલાવડ તાલુકાના ખરેડી ગામે બાંધકામનલી સાઇટ પર બીજા માળેથી નીચે પડી જતા આધેડ શ્રમિકનું મૃત્યું નિપજ્યું છે. જયારે રિલાયન્સ કંપનીના સિકયોરીટી ગાર્ડનું બાથરૂમમાં પડી ગયા બાદ સારવાર દરમ્યાન મ...

17 September 2021 03:24 PM
સાપર ગામમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

સાપર ગામમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

જામનગર તા.17: જામનગર તાલુકાના સાપર ગામે સિક્કા પોલીસે ગઇકાલે દરોડો પાડી જુગાર રમી રહેલા ચાર શખ્સોને રૂા.7,860ની રોકડ સાથે પકડી પાડયા છે. પોલીસે તમામ શખ્સો સામે જુગારધાર હેઠળ કાર્યવાહી કરી છે. જામનગર ન...

Advertisement
Advertisement