Jamnagar News

23 March 2023 11:45 AM
કાલાવડ તાલુકા વિસ્તારોમાં ધોધમાર વરસાદ: પાકનો સત્યનાશ

કાલાવડ તાલુકા વિસ્તારોમાં ધોધમાર વરસાદ: પાકનો સત્યનાશ

કાલાવડ તાલુકાના નીકાવા, આણંદપર, વડાલા, પાતા મેઘપર સહિત તાલુકાના અનેક ગામોમાં પવન સાથે ધોધમાર વરસાદ. કાલાવડ પંથકના ઘણા ગામડાઓ મા વરસાદ પડ્યો. હવામાન વિભાગ ની આગાહીના પગલે કાલાવડ તાલુકામાં પણ પવન સાથે ધ...

23 March 2023 11:40 AM
ધ્રોલ: ઉમા પ્રા. વિદ્યાલયમાં વિશ્ર્વ ચકલી દિનની ઉજવણી

ધ્રોલ: ઉમા પ્રા. વિદ્યાલયમાં વિશ્ર્વ ચકલી દિનની ઉજવણી

જે.પી. રાણીપા ઉમા પ્રાથમિક ક્ધયા વિદ્યાલયમાં તા.20/3/2023ના રોજ વિશ્ર્વ ચકલી દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓની કળા વિકસાવવાના અનેક ચકલી બચાવવાના હેતુથી ચકલીનો માળો બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. આ સ...

23 March 2023 10:30 AM
દ્વારકાના પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને બેઠક મળી

દ્વારકાના પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને બેઠક મળી

જામખંભાળીયા, તા. 23  દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારીમંત્રી તથા જળસંપતિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષપદે જિલ્લા આયોજન...

22 March 2023 04:56 PM
જામજોધપુરમાં વા જડી સાથે ધોધમાર કમોસમી વરસાદ

જામજોધપુરમાં વા જડી સાથે ધોધમાર કમોસમી વરસાદ

(ભરત ગોહેલ) જામજોધપુર,તા.22 : જામનગર જિલ્લાના જામજોધપુરમાં આજે બપોરે હવામાનમાં બદલાવ સાથે ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. કમોસમી વરસાદથી શેરી ગલીઓમાં પાણી વહેતા થય...

22 March 2023 03:39 PM
જામનગરની પટેલ કોલોનીમાંથી તસ્કરો ક્રેટા કાર હંકારી ગયા

જામનગરની પટેલ કોલોનીમાંથી તસ્કરો ક્રેટા કાર હંકારી ગયા

જામનગર તા.22:જામનગર જિલ્લામાં બાઇક ચોરી, મોબાઈલ ચોરીના વધતા જતા બનાવોની ઉઠતી ફરિયાદો વચ્ચે શહેરના પટેલ કોલોની વિસ્તારમાંથી ક્રેટા કારને અજાણ્યા શખ્સો હંકારી ગયાની ફરિયાદ ઉઠતા પોલીસ તંત્ર દોડતું થયું છ...

22 March 2023 03:37 PM
બાર વર્ષે સરકારી બાવો બોલ્યો: વર્ષોથી ચૂંટણી ઢંઢેરામાં કરાતી જાહેરાત મુજબ સાયન્સ નોલેજ પાર્ક માટે આખરે રાજય સરકારે ગ્રાન્ટ મંજૂર કરી

બાર વર્ષે સરકારી બાવો બોલ્યો: વર્ષોથી ચૂંટણી ઢંઢેરામાં કરાતી જાહેરાત મુજબ સાયન્સ નોલેજ પાર્ક માટે આખરે રાજય સરકારે ગ્રાન્ટ મંજૂર કરી

જામનગર તા.22 જામનગર શહેરમાં મધ્યમાં આવેલા લાખોટા તળાવ નજીક સાયન્સ નોલેજ પાર્ક રાજ્ય સરકારના રૂ. 12.5 કરોડના ખર્ચે તૈયાર થશે. મહાનગર પાલિકા દ્રારા આ સાયન્સ નોલેજ પાર્ક બનાવવા માટે ટૂંક સમયમાં કામગીરી શ...

22 March 2023 03:23 PM
રૂા.બે લાખની લાંચ લેતા ઝડપાયેલા રામનગરના મહિલા સરપંચના પતિ સહિતના બે દિવસના રીમાન્ડ પર

રૂા.બે લાખની લાંચ લેતા ઝડપાયેલા રામનગરના મહિલા સરપંચના પતિ સહિતના બે દિવસના રીમાન્ડ પર

જામ ખંભાળિયા, તા.22ખંભાળિયા શહેર નજીક આવેલા રામનગર ગ્રામ પંચાયત વિસ્તારમાંથી વાહન મારફતે કાંપ લઈ જવાની બાબતે રૂપિયા બે લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયેલા ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિદેવ, કોન્ટ્રાક્ટ...

22 March 2023 03:21 PM
જામનગર મેડીકલ કોલેજનાં તબીબ છાત્ર કોરોનાની ઝપટમાં : જિલ્લામાં વધુ ત્રણ કેસ નોંધાતા ફફડાટ

જામનગર મેડીકલ કોલેજનાં તબીબ છાત્ર કોરોનાની ઝપટમાં : જિલ્લામાં વધુ ત્રણ કેસ નોંધાતા ફફડાટ

જામનગર, તા. રરજામનગર શહેર અને જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ છે. ને અને જામનગર ના એક તબીબી વિદ્યાર્થી અને એક વેપારી સહિત બે પુરુષ દર્દીના પોઝિટિવ રિપોર્ટ મળ્યા છે, જયારે કાલાવડ તાલુકાના ખંઢેરા ગામની 22...

22 March 2023 03:20 PM
દ્વારકામાં ગુજકેટની પરીક્ષા દરમ્યાન કોપિયર મીશન બંધ રાખવા જાહેરનામું

દ્વારકામાં ગુજકેટની પરીક્ષા દરમ્યાન કોપિયર મીશન બંધ રાખવા જાહેરનામું

(કુંજન રાડીયા) જામ ખંભાળિયા, તા.22ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ- ગાંધીનગર દ્વારા ગુજકેટ (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષા તા. 3 એપ્રિલના રોજ યોજાનાર છે. આ પરીક્ષા દરમ્યાન ચોરી...

22 March 2023 03:19 PM
ખંભાળિયામાં જિલ્લા પોલીસ દ્વારા આવતીકાલે રક્તદાન કેમ્પ

ખંભાળિયામાં જિલ્લા પોલીસ દ્વારા આવતીકાલે રક્તદાન કેમ્પ

(કુંજન રાડીયા) જામ ખંભાળિયા, તા. 22ભારતના સપૂત વીર ભગતસિંહના નિર્વાણ દિન નિમિત્તે આવતીકાલ તા. 23 માર્ચના રોજ ઉજ્વતા શહીદ દિન નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓના ભાગ...

22 March 2023 03:18 PM
જામનગરની વિવાદી વેસ્ટ-ટુ-એનર્જી કંપનીના સિકયોરીટી સ્ટાફ દ્વારા ડ્રાઇવર ઉપર હુમલો

જામનગરની વિવાદી વેસ્ટ-ટુ-એનર્જી કંપનીના સિકયોરીટી સ્ટાફ દ્વારા ડ્રાઇવર ઉપર હુમલો

જામનગર તા.22: વિવાદનું ઘર બની ગયેલ જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલ વેસ્ટ-ટુ-એનર્જી કંપનીમાં સર્જાયેલી બબાલને પગલે કંપની વધુ એક વખત ચર્ચાના ચકડોળે ચડી છે. જેમાં ગત મોડી રાત્રે કંપનીના સિકયુરિટી ગાર્ડ...

22 March 2023 03:17 PM
ધ્રોલમાં પીજીવીસીએલના નાયબ ઇજનેરને ખૂનની ધમકી અપાયાની નોંધાતી ફરિયાદ

ધ્રોલમાં પીજીવીસીએલના નાયબ ઇજનેરને ખૂનની ધમકી અપાયાની નોંધાતી ફરિયાદ

જામનગર તા.22:જામનગરના ધ્રોલ તાલુકા ખાતે પીજીવીસીએલના નાયબ ઈજનેરને જાનથી પતાવી દેવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં આરોપી બંધુએ અડધા લાખનું વીજ બીલ નહિ ભરતા તેનું કનેક્શન કાપી નાખવામાં...

22 March 2023 03:16 PM
જામનગર સિંધી સમાજમાં ચેટીચાંદની ઉજવણીમાં આનંદની લહેર: બે દિવસ ચાલશે ઉજવણી

જામનગર સિંધી સમાજમાં ચેટીચાંદની ઉજવણીમાં આનંદની લહેર: બે દિવસ ચાલશે ઉજવણી

કેલેન્ડર નું અનુસરી સમાજ માં આજે સાંજે 04:30 વિશાળ બાઈક રેલી નું આયોજન જે શહેરના સાધના કોલોની ઝુલેલાલ મંદિર થી શરુ થઈ નગર ભ્રમણ કરી ઝુલેલાલ મંદિર, જુના રેલ્વે સ્ટેશન પૂર્ણ થશે. આવતી કાલે તિથિ પંચાગ મુ...

22 March 2023 03:15 PM
જામનગરમાં આઘેડનો ગળાફાસો ખાઇ આપઘાત

જામનગરમાં આઘેડનો ગળાફાસો ખાઇ આપઘાત

જામનગર તા.22: જામનગરમાં અપમૃત્યનો વધુ એક કિસ્સો નોંધાયો છે. જેમાં દરેડ ગામે આવેલ ગોકુલધામ સોસાયટીમાં રહેતા આધેડે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાય આપઘાત કરી લેતા પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી હતી. જે અંગ...

22 March 2023 03:07 PM
ખંભાલીડા ગામ નજીકથી દારૂ અને બિયર સાથેની કાર મુકી આરોપી ફરાર

ખંભાલીડા ગામ નજીકથી દારૂ અને બિયર સાથેની કાર મુકી આરોપી ફરાર

જામનગર તા.22: જામનગર તાલુકાના ખંભાલીડા ગામ નજીકથી કારમાંથી પોલીસે દારૂ અને બિયરના ટીનનો જથ્થો ઝડપી લીધો હતો આ દરમિયાન આરોપી પકો હાજર ન મળતા પોલીસે તેને ફરાર જાહેર કરી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે....

Advertisement
Advertisement