Jamnagar News

16 September 2021 03:17 PM
જળહોનારતથી વેરાયેલી તારાજી વચ્ચે જામનગરના આદર્શ સ્મશાનની ગેસ ફર્નેશ બે દિવસમાં કાર્યરત

જળહોનારતથી વેરાયેલી તારાજી વચ્ચે જામનગરના આદર્શ સ્મશાનની ગેસ ફર્નેશ બે દિવસમાં કાર્યરત

જામનગર તા.16જામનગરમાં આવેલા પૂરના કારણે આદર્શ સ્મશાન ગૃહ (માણેકબાઈ સુખધામ) માં પાણી ભરાઈ ગયા હતાં. અને ગેસ આધારિત ફરનેશ બે દિવસ બંધ રહેવા પામી હતી.તેમજ લાકડાનો જથ્થો પણ પલળી જતાં અંતિમવિધિ પણ કરવી મુશ...

16 September 2021 03:16 PM
જામનગર જિલ્લામાં ચાર દિવસ દરમિયાન જળપ્રવાહમાં 10 વ્યક્તિના ડૂબી જવાથી મોત

જામનગર જિલ્લામાં ચાર દિવસ દરમિયાન જળપ્રવાહમાં 10 વ્યક્તિના ડૂબી જવાથી મોત

જામનગર તા.16:જામનગરના બેડી વિસ્તારના બે પગડીયા માછીમારો લાપત્તા બન્યા બાદ બુધવારે શરૂ કરાયેલા રેસ્કયુ ઓપરેશન દરમ્યાન એક અજાણ્યા યુવકનો મૃતદેહ દરિયામાંથી મળી આવ્યો હતો. આ પછી અર્ધા કલાકમાં જ ગુમ અન્ય બ...

16 September 2021 03:15 PM
પી.જી.વી.સી.એલ. દ્વારા વીજ પુરવઠો પૂર્વવત કરવા યુધ્ધના ધોરણે કામગીરી

પી.જી.વી.સી.એલ. દ્વારા વીજ પુરવઠો પૂર્વવત કરવા યુધ્ધના ધોરણે કામગીરી

જામનગર તા.16:જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિજ પોલ, ફિડર તથા ટ્રાન્સમીટરને નુકશાન થવા પામેલ છે. જેના કારણે જિલ્લાના 84 જેટલા ગામોમાં વિજ પુરવઠાને અસર થયેલ છે ત્યારે આ તમામ ગામોમાં તાત્કાલીક...

16 September 2021 03:11 PM
પોખરણથી પગપાળા જામનગર પધારેલા ભકતો દ્વારા રામદેવજી મંદિરમાં ધ્વજારોહણ

પોખરણથી પગપાળા જામનગર પધારેલા ભકતો દ્વારા રામદેવજી મંદિરમાં ધ્વજારોહણ

જામનગર તા.16:જામનગરમાં સિવિલ એરપોર્ટ રોડના ખુણાપર આવેલ શ્રી રામદેવજી આશ્રમ-મંદિરમાં, રાજસ્થાનના પોખરણા ગામે 500 ભકતો ચાલીને બાવન ગજની ધજા ભકિતભાવથી જામનગરમાં લાવ્યા હતા. છેલ્લા 30 વર્ષથી આ કાર્યક્રમ થ...

16 September 2021 03:10 PM
ફોર-વ્હીલર માટે ગોલ્ડન સિલ્વર નંબરના ઇ-ઓકસન

ફોર-વ્હીલર માટે ગોલ્ડન સિલ્વર નંબરના ઇ-ઓકસન

જામનગર તા.16: જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, ફોર-વ્હીલર (LMV) માટેની નવી જીજે-10-ડીજે સીરીઝના ગોલ્ડન સિલ્વર નંબરના ઇ-ઓકસનમાં ભાગ લેવા માટે ઓનલાઇન અરજીનો સમયગાળો 16...

16 September 2021 03:09 PM
જિ.પં.કર્મચારીનગરની 25મીએ સામાન્ય સભા

જિ.પં.કર્મચારીનગરની 25મીએ સામાન્ય સભા

જામનગર તા.16:શ્રી જામનગર જિલ્લા પંચાયત કર્મચારી નગર નિર્માણ કો-ઓપ.હા..સોસાયટી લી. તથા શ્રી મહાલક્ષ્મી કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી.જામનગરના તમામ સભાસદને જણાવવાનું કે બન્ને સંસ્થાની વર્...

16 September 2021 03:08 PM
જામનગરમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં ભોજન સેવા કરતુ લાલ ટ્રસ્ટ

જામનગરમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં ભોજન સેવા કરતુ લાલ ટ્રસ્ટ

છેલ્લાં કેટલાક કલાકો જામનગરના ધૈર્યની જાણે પરીક્ષા કરી રહ્યા હોય તેમ મુશળધાર વરસાદ સ્વરૂપે વરસી રહ્યા છે, ત્યારે ઘણાં એવા નીચાણવાળા વિસ્તારો છે જે અસરગ્રસ્ત થયા છે. ત્યારે આ પરિસ્થિતિમાં મદદરૂપ થવા હે...

16 September 2021 03:07 PM
જામનગરના ગણેશ ભક્ત પાસે છે ‘વિઘ્નહર્તા’ની 4500 મૂર્તિઓ

જામનગરના ગણેશ ભક્ત પાસે છે ‘વિઘ્નહર્તા’ની 4500 મૂર્તિઓ

જામનગર તા.16દરેક મહિનાની શુક્લપક્ષની ચતુર્થી સિદ્ધિ વિનાયક ચતુર્થી કહેવાય છે.અને ભાદરવા ચોથને મહા સિદ્ધિવિનાયકી ચતુર્થીનો મહિમા પ્રાપ્ત થયો છે. ગણેશના તમામ અવતારો માંથી ગણેશનો જન્મ ભાદ્રપદ શુક્લ પક્ષન...

16 September 2021 01:53 PM
કાલાવડની ધોરાવળી નદીમાં પિતા-પુત્રને બચાવવા જતા કોંગી કોર્પોરેટર ડૂબી ગયા

કાલાવડની ધોરાવળી નદીમાં પિતા-પુત્રને બચાવવા જતા કોંગી કોર્પોરેટર ડૂબી ગયા

(રાજુભાઇ રામોલીયા) કાલાવડ, તા. 16ગત રાતે કાલાવડ શહેરમાં આવેલ ધોરાવળી નદીમાં એક પિતા અને પુત્રને બચાવવા જતા યુવક કાલાવડ નગરપાલિકા વોર્ડ નં.3ના કોંગ્રેસના કોર્પોરેટર મોહમ્મદ સમાનું ડુબી જતા મોત થયું છે....

16 September 2021 01:32 PM
દ્વા૨કામાં આવતીકાલે 57મો વિ૨ાટ વિજય દિન ઉજવાશે : આ૨તી, વિષ્ણુ સહસ્ત્રના પાઠ, ધજા ૨ોહણ

દ્વા૨કામાં આવતીકાલે 57મો વિ૨ાટ વિજય દિન ઉજવાશે : આ૨તી, વિષ્ણુ સહસ્ત્રના પાઠ, ધજા ૨ોહણ

દ્વા૨કા તા.16આજથી 57 વર્ષા પૂર્વે વામન જયંતીના દિવસે દ્વા૨કાના જગત મંદિ૨ને નિશાન બનાવીને ૨ાત્રીના સમયે મેલી મુ૨ાદથી 156બોમ્બ પાકિસ્તાન દ્વા૨ા દ્વા૨કા ઉપ૨ ફેંક્વામાં આવેલ હતા. પ૨ંતુ ભગવાન દ્વા૨કાધીશજીએ...

16 September 2021 01:26 PM
જામજોધપુ૨ તાલુકામાં ખેતીપાકને થયેલી નુકશાનીનો સર્વે ક૨ી વળત૨ ચૂક્વવા માંગ

જામજોધપુ૨ તાલુકામાં ખેતીપાકને થયેલી નુકશાનીનો સર્વે ક૨ી વળત૨ ચૂક્વવા માંગ

જામજોધપુ૨ તા.16જામ-જોધપુ૨ તાલુકાના સડોદ૨, મેથાણ, બુટાવદ૨, બગધ૨ા, મોટી ભ૨ડ મુળજી, ચિ૨ોડા, સંગચિ૨ોડા, ભ૨ડકી, બાવળીદળ, જશાપ૨, કલ્યાણપુ૨, ન૨માણા, સમાણા, સોગઠી, દલદેવડીયા, શેડવડાળા, ભ૨ડકી વગે૨ે વિસ્તા૨માં ...

16 September 2021 01:17 PM
કાલાવડમાં અનીલ મકવાણાએ ઝેરી દવા પી લીધી: મોત

કાલાવડમાં અનીલ મકવાણાએ ઝેરી દવા પી લીધી: મોત

રાજકોટ,તા.16કાલાવડ તાલુકાના ભગેડી ગામમાં રહેતા અનિલભાઇ ગીજુભાઇ મકવાણા(ઉ.વ.32) ગત રોજ બપોરના પોતાના ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જે બાદ તેને પ્રથમ કાલાવડ અને વધુ સારવાર માટે અત્રેની સીવીલ હો...

16 September 2021 01:08 PM
જામનગર શહેરનું પ્રતિનિધિત્વ કરતા બંને મંત્રીઓને પડતા મુકાયા : ગ્રામ્યમાંથી રાઘવજી પટેલ કેબીનેટમાં

જામનગર શહેરનું પ્રતિનિધિત્વ કરતા બંને મંત્રીઓને પડતા મુકાયા : ગ્રામ્યમાંથી રાઘવજી પટેલ કેબીનેટમાં

રાજકોટ, તા. 16ગુજરાતના નવા મંત્રી મંડળમાં જામનગર શહેરને બે મંત્રીઓનું પ્રતિનિધિત્વ હતું તેના બદલે હવે જામનગર ગ્રામ્યના એક મંત્રી નવા મંત્રી મંડળમાં સમાવેશ થયો છે અગાઉ કૃષિ મંત્રી આર.સી.ફળદુ તથા અન્ન પ...

16 September 2021 01:07 PM
જોડિયા તાલુકાના અસરગ્રસ્ત  ગામોની મુલાકાત લેતા તાલુકા પંચાયતના પ્રમુખ

જોડિયા તાલુકાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેતા તાલુકા પંચાયતના પ્રમુખ

જોડીયા, તા. 16રવિ સોમ બે દિવસ જોડિયા તાલુકામાં તિરુપતિ તાલુકાના ગામડાઓમાં થયેલ નુકશાનનો તાગ મેળવવા માટે તાલુકા પંચાયતના પ્રમુખ નથાભાઇ સાવરીયા અને જોડિયા તાલુકા કોંગ્રેસ પક્ષના પ્રમુખ મનોજભાઇ ભીમાણી જો...

16 September 2021 12:56 PM
ગુજરાતની જનતા ભાજપને નો-રિપીટ કરવાના મુડમાં: હાર્દિક પટેલે ભાજપ પર નિશાન તાકયુ

ગુજરાતની જનતા ભાજપને નો-રિપીટ કરવાના મુડમાં: હાર્દિક પટેલે ભાજપ પર નિશાન તાકયુ

જામનગર તા.16જામનગરના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવેલા ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે આજે ભાજપ ઉપર નિશાન તાકયું હતું અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિતના ભાજપના નેતાઓને કોંગ્રેસમાં આવી જવા ...

Advertisement
Advertisement